Really heart-touching. Please contact any news channel and ask them to show and also put the information to donate. So these great people can get more donations and can benefit more people. Truly inspiring. Unsung Heros of India.
khub khub aabhar sameer bhai 🙏🏼 jamnagar ma darek jaruriyat mand sudhi aa jagya vise mahiti hovi joiee 👍🏼 ( comment vachva wala ne ek request che ke aa video tamara group ma share kari apjo )
બહુજ સ્તુત્ય અને ઉમદા કાર્ય છે, સમીરભાઈ! અમારે અહીં મોડાસા ખાતે આ પ્રકારનું અન્નક્ષેત્ર અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ચાલે છે જે બરાબર આ જ પ્રવૃત્તિ કરે છે, અમારે અહીં ભોજનનો દર માત્ર રૂ. ૨/- પ્રતિ ટંકનો છે. એકવાર જરૂર મુલાકાત લઇ શો સમીરભાઈ...ખૂબ ખૂબ અભિનંદન.
કાઠિયાવાડ ની ખાસિયત એ છે કે... અહીં સેવા ભાવિ લોકો ખૂબ છે.. જમવાની વ્યવસ્થા ગમે ત્યાં ફ્રી માં મળી રહે.... સંત... સૂર વીર... સેવાભાવી લોકોની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર... 🙏🙏🙏
ખૂબ સરસ સમીર ભાઈ.... અન્નદાન સાવ થી મોટું દાન સે... અમારે સુરેન્દરનગરમાં પણ ગોકુળ હોટલ વાળા ભાઈ દરોજ 200 માણસો ને મફત જમાડે છે એમનો અહીંયા આવી એક વીડિયો બનાવો
Samir bhai khub abhinanadan, khub motu mahan annadan xetra chali rah u te mate sau ne bhagvan na ashirwad, ame samay male visit karasu Jay garvi Gujarat...manavta no mahekta sau samaj ma felay tevi hardik subhecha....Jay bharat.🙏🙏
Samir bhai hu Morbi thi chhu ane 2 varsh pahela hu hospital ma admit hato tyare me pan labh lidhel chhe ......mara taraf thi khub khub dhanyawad badha seva karva vala loko ne
Bhagvan te sau karyakarta ,ayojankarta, Maddad karta ne atut sakti ape .,Jan kalyan kam khub vadhe te shub kamna, subh Ashish..🙏Jay hind jay bharat...🙏
As I was studying in St. Francis just nearby this trust.... I witnessed it with my own eyes... By seeing such noble cause I feel like in this cunning world this people are literally doing the super modest thing....hats off!! Would love to donate as much as I can when I will be capable.
Jay mataji sameerbhai umiyamata aa patel parivar ne kyarey dukh na padvadey bov saras kary chhe mataji khub aape aanad thay gayo sameerbhai saheb Jay hind jay bharat
👌🏻 bhai aava video banavi tame gujarat ni sevakiy pravuti na darshan karavo cho. Thank you.. 🙏 Hu Vandan Karu chu Gangamata seva trust ma sahbhagi darek sabhyo ne.
અન્ન દાન મહાન છે . ભુખ બહુ ખરાબ વાત છે . અનુભવ જીંદગી નો આધાર છે . ઉત્તમ માં ઉત્તમ કાર્ય 👍👍
સમીરભાઈ,
ભૂખ્યા, નિરાધાર અને નિઃસહાય વર્ગ ને ભોજન પૂરું પાડતું આ ટ્રસ્ટ ને તેને ઉજાગર કરવા માટે તમોને ખૂબ ખૂબ Accolades.
Thanks 🙏
જય જલારામ બાપા 🙏🏻
સરસ 👍🏻
આ તો પુણ્ય નું કામ કરી રહ્યા છે
ભગવાન ના વ્યક્તી છે👍🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jay Jalaram bapa 🙏
ખુબ સરસ સાહેબ આ ટીમ ને પેલા અને વિડિયો ઉતાર્યો એને 🙏🙏🙏
Hats off to people running such charity, feeding hungry in time of need .Thank you for covering this ,
Thanks
આ સેવાથી અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન
ખુબ સરસ સમીર ભાઈ તમારા માધ્યમ થી ઘણો બધો સ્પોટ મળસે આં અન્ન સેત્ર માં અને બોવ સારા વિડિયો બનાવો છો તમે ભાઈ 👌🏻👌🏻👌🏻🙏☺️🥰
ખૂબ સરસ. આનાથી મોટુ સેવા નું બીજુ કોઇ જ ધામ નથી. ખૂબ ખૂબ આભાર જે લોકો આ કામ ને સહકાર આપે છે. કાર્યકર્તા ભાઈ બહેન ને ધન્યવાદ.
Really heart-touching. Please contact any news channel and ask them to show and also put the information to donate.
So these great people can get more donations and can benefit more people. Truly inspiring. Unsung Heros of India.
ખુબ જ સરસ સેવા પૂરી પાડે છે
અભિનંદન ને પાત્ર....
જય માતાજી ખરેખર આવા સેવા ભાવી માણસો ને દિલથી સલામ છે 🙏🙏🙏🙏🙏
Khubaj Helpfully and Greatest kam kari Rahiya Chhe, Aa Trust nu, Thanks to Gangaa Mata Cheritable Trust 🙏🏻
ખુબ સરસ ઘણા વિડિયો માંથી એક આ વિડીયો એ અને આ સેવા એ દીલ જીતી લીધું
😊🌹🙏સમીરભાઈ, આ તો ખરેખર ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય કહેવાય... આપનો ખૂબ ખૂબ આભાર.
Thanks 🙏
ડોનેશન માટે આપનો અભિપ્રાય એકદમ વ્યાજબી છે .👌👍
Thanks 🙏
Garib loko ne madadroop thy e j prabhu ni seva che keep it up, superb work, god bless u staff members!jay Anpurnma, jay mataji & mahadev har.🙏🥰💞✌👌🙏👉
શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે ઉત્તમ વિચાર.. ધન્ય છે એ વીર સપૂત ને.. હું નત મસ્તક પ્રણામ કરું છું..
khub khub aabhar sameer bhai 🙏🏼 jamnagar ma darek jaruriyat mand sudhi aa jagya vise mahiti hovi joiee 👍🏼 ( comment vachva wala ne ek request che ke aa video tamara group ma share kari apjo )
Thanks dear
બહૂ સરસ
આવા સેવાભાવી લોકો દિલથી નમસ્કાર 🙏🏿
ખૂબ ઉમદા પુણ્યકાર્ય..!
ધન્યવાદ એમને.! 💐
આપે યોગ્ય શૅઅર કર્યું.
Thanks 🙏
બહુજ સ્તુત્ય અને ઉમદા કાર્ય છે, સમીરભાઈ!
અમારે અહીં મોડાસા ખાતે આ પ્રકારનું અન્નક્ષેત્ર અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ચાલે છે જે બરાબર આ જ પ્રવૃત્તિ કરે છે, અમારે અહીં ભોજનનો દર માત્ર રૂ. ૨/- પ્રતિ ટંકનો છે. એકવાર જરૂર મુલાકાત લઇ શો સમીરભાઈ...ખૂબ ખૂબ અભિનંદન.
આવી જગ્યામા દાન કરવું ઇ ભાગ્યની વાત છે હજારો જીવના આશીવાદ મળેશે જ્ય ખોડીયાર સદાય શોવા ચાલુ રાખજો સાવજ સોરઠ
Bahu saras hu tamne khub khub abhi nandan pathu chhu allah tamne ane tamara parivar ne sukhi sampan ane tandurast jeevan aape ane vadhare seva karvani himmat aape aamin ... bhukhya ne bhojan ej khari prbhu seva chhe 👌👌👌👌👌👌👌👌
Big salute to this charity
Absolutely great
જય હો મારૂં જામનગર જામનગરતો ખવળામારાજીછે મને ગૌવરવછે કેમે જામનગરની ધરતી ઉપર જન્મ લીધો જ્યાં ચોવીસે કલાક શ્રી રામ નામ ધુન હાલતી હોય
Hats off ganga mata charitable trust Jamnagar super bojan ane instruments pan male che
મોગવાળી ના જમાનામાં ખૂબ સરસ કામ
બોલવા માટે શબ્દો નથી. જય જલારામ
Jay Jalaram bapa 🙏
Really great ...no words sat sat Naman .....har har Mahadev
કાઠિયાવાડ ની ખાસિયત એ છે કે... અહીં સેવા ભાવિ લોકો ખૂબ છે.. જમવાની વ્યવસ્થા ગમે ત્યાં ફ્રી માં મળી રહે.... સંત... સૂર વીર... સેવાભાવી લોકોની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર... 🙏🙏🙏
ખૂબ સરસ સમીર ભાઈ.... અન્નદાન સાવ થી મોટું દાન સે... અમારે સુરેન્દરનગરમાં પણ ગોકુળ હોટલ વાળા ભાઈ દરોજ 200 માણસો ને મફત જમાડે છે એમનો અહીંયા આવી એક વીડિયો બનાવો
Chokkas try karish dost 🙏
આ ડિસ લાઈક કરવા વાળા કોણ છે એ સમજાતું નથી . આમાં શું ના ગમવા જેવું છે. આટલું સારું કાર્ય કરી તો જોવો પછી કેજો કઈ પણ. ગુડ વર્ક સમીરભાઈ
Thanks 🙏
Are Waah.. Suparb.. khub khub Dhanyavad.. saras kaam pratye prakash padyo..
Thanks 🙏
Samir bhai khub abhinanadan, khub motu mahan annadan xetra chali rah u te mate sau ne bhagvan na ashirwad, ame samay male visit karasu Jay garvi Gujarat...manavta no mahekta sau samaj ma felay tevi hardik subhecha....Jay bharat.🙏🙏
Excellent efforts. Huge appreciation for all the volunteers involved in this social work. 🙏
Samir bhai hu Morbi thi chhu ane 2 varsh pahela hu hospital ma admit hato tyare me pan labh lidhel chhe ......mara taraf thi khub khub dhanyawad badha seva karva vala loko ne
Bhagvan te sau karyakarta ,ayojankarta, Maddad karta ne atut sakti ape .,Jan kalyan kam khub vadhe te shub kamna, subh Ashish..🙏Jay hind jay bharat...🙏
As I was studying in St. Francis just nearby this trust.... I witnessed it with my own eyes... By seeing such noble cause I feel like in this cunning world this people are literally doing the super modest thing....hats off!! Would love to donate as much as I can when I will be capable.
આ અમારૂં ગુજરાત છે સાહેબ ખવડાવી ને ખાઈ હો બીજું કે આવુ કામ કરે તેને આપડાથી બનતી મદદ કરવી જોઈએ જય માતાજી
ભુખ્યા ને ભોજન, ઉમદા કાર્ય. 👍🌹🙏
Annadan E Mahan Dan.
Khub saras Kam .
Bhagwan Tamne Khub Aashirwad Aape.
Tame saru kam karo cho 🙏👏👏👏👏👍👍👍👍god bless you
Hattsoff of the trust and all donators.best work.god bless all
Wah bahu Uttam karya.sada chaltu rahe.goodluck.
Kem cho sameer bhai 🙏🙏Aapno Aa video super Rahiyo 🇮🇳🇮🇳jay hind.jay garvi Gujarat jamangar 👍👍🙏🙏
God blessed all Team. Great explore.
આપને ખૂબ.. ખૂબ.. ધન્યવાદ 🙏🙏🙏
Thanks 🙏
આવા પુણ્ય કાર્ય સેવા ને નમન.
bov saras video lavya sameer bhai..... jordar kam 6 trust nu
Thanks
Jay mata Aanpurna ,🙏 superb 👌
Jay Mata Annapurna 🙏
Places like these should be promoted and donate generously.
Shall forward to my contacts 👍
Thanks 🙏
Really great work for society... salute..
Khub Sara's.... Aabhar
Excellent service, helping the needy persons. 🙏🙏
Salute Lavjibhai God Blessed you 🙏🙏
Really nice! Thanks to u samirbhai. Good job
વાહ ભાઈ વાહ
Wahhhhh
Good ...
Your advice of donation awesome Samir Bhai 🙏🙏👌✅
Salute to this charity who is feeding food to needy people
This is first kind of સેવા. I personally appreciate you to cover such a place. Salute to you and સંસ્થા
Thanks a lot 🙏
ખુબ સરસ કાર્ય
Samir Ji you bring good content to Gujju Box. Nice job keep up the good work we are really liking it 👍👍❤💖💜💛💚💙
Thanks 🙏
Jay mataji sameerbhai umiyamata aa patel parivar ne kyarey dukh na padvadey bov saras kary chhe mataji khub aape aanad thay gayo sameerbhai saheb Jay hind jay bharat
Jay Hind
Jay Mataji 🙏
Parmatma tamne khub Shakt Aape
Great Great work
Samirbhai thank you garib loko mate navi jagya batavva mate god bless you from surati
Thanks 🙏
Thanks aa video good ne marji hase Jay darkadhish corana ma sachvjo
Best vedio samirbhai 🙏🙏
Thanks 🙏
बहुत अच्छा कार्य नमन है।
Tamaro khub khub aabhar 👏👏👏
🌹 BAHUJ SUNDAR KAAM KARO CHO, NAMASTE 🙏
અદભૂત સેવા 🙏🙏
Salam Che. Jai ho gangamaiya ki.
Samir bhai. Tame khub j jordaar rite video banavo chho ane tamari gujarati language khub shudhha chhe. 🙏🙏🙏
Thanks a lot 🙏
Vaah dhanyavad badha city ma aavi seva hovi joyye bhai
Wow great work.. Food..
Bav mast video che
Ane saru kam kareche
Bhadhne jamadvani
Thanks 🙏
ધન્યવાદ આપું છું મારા ગુજજુ ભાઈ ને આવું ઉમદા કાર્ય માટે માઁ ભગવતી અન્ન પુર્ણા સદાય આપ ની ખુબ ખુબ સહાય કરતી રહે અને આપ ની પ્રગતિ કરો એવી માઁ ભગવતી અંબા ને પ્રાથૅના જય અંબે જય ચામુંડા।
માઁ ભગવતી અન્ન પુર્ણા ને પ્રાથૅના જય અંબે જય ચામુંડા।।
Jay Mataji 🙏
Humanity is still alive because of people like them!! May god bless you all and thank you for sharing this Samirbhai..🙏
Samirbhai good job
જય દ્વારકાધિશ જય મા અનપુણ
Awesome vdo ☝️💯💯👍👍
આવા સેવા ભાવિ લોકોને ધન્યવાદ
Wow nice job👍👍👍
ખુબજ સરસ ભાઇ
Khub khub khub sundor
Jay jal ram bhauat sari baat Hai Shree Ganga Mata charity trust sab ko Salam hai
samir bhai very nice.....good information
Thanks 🙏
આવા કામ કરનાર નેં સલામ છે
God bless you 🙏
Good work keep it up
Sachi vat introduction barabar apyu
Jay Ho gangaa mataa 🙏🙏Aa Amaaru jamangar 🙏🙏🇮🇳🇮🇳🙏🙏
Very nice seva🙏
જોરદાર સેવા નું કામ છે
Wah salut chay 🙏🙏🙏🙏🙏
અતિ સુંદર
Jaiiiiii hoooooooo annmatano 🌸🌸🌸🌸🌸🌸🌸
Khub seva bhavi viykti che
👌🏻 bhai aava video banavi tame gujarat ni sevakiy pravuti na darshan karavo cho. Thank you..
🙏 Hu Vandan Karu chu Gangamata seva trust ma sahbhagi darek sabhyo ne.
Thanks 🙏
દિલ થિ ધન્યવાદ