પાંચ વસ્તુના પરફેક્ટ માપથી ફરસાણની દુકાન જેવા પાપડી ગાંઠિયા | Papdi Gathiya Recipe, Gujrati Gathiya

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 158

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks 8 днів тому

    તમારી રેસીપી ટેસ્ટી લાગે છે, બહુ જ સરસ સમજણ આપી ને બનાવો છો,પાટણ

  • @rohinirana4136
    @rohinirana4136 3 місяці тому +6

    Khub saras

  • @bhavnachudasama6207
    @bhavnachudasama6207 6 місяців тому +4

    સરસ ગાંઠિયા બન્યા છે રેસીપી સરસ

  • @rupsinhrathod5375
    @rupsinhrathod5375 4 місяці тому +6

    બહુ સરસ બનાવ્યા ! પણ એટલું જરુર જણાવજો કે બેસન લેવુ કે ચણાનો લોટ લઈ શકાય ? શિકાગો 🙏ગુજરાતીમાં જવાબ આપશો

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  4 місяці тому +1

      આ પાપડી ગાંઠીયા માટે બેસન લેવો.... આભાર🙏

    • @manjulapatel4280
      @manjulapatel4280 2 місяці тому

      Hu chanana lot thi banavu su to pan Bane se

  • @ranjanben8742
    @ranjanben8742 6 місяців тому +2

    વાહ વાહ ખુબ ખુબ સરસ 👌👌👌ગુજરાતી ના પહેલી પંસદ👌👌👌

  • @pappuvyas-dq6pl
    @pappuvyas-dq6pl 5 місяців тому +28

    આ વળી શુ ?? અડધુ અંગ્રેજી અડધુ ગુજરાતી હાફટી સ્પુન કવાટર ટીસ્પૂન આવુબધુન સમજાય મેડમ એટલે કાતો તમે પુરો વીડિયો અંગ્રેજીમાં બનાવો અથવા શુદ્ધ ગુજરાતી ભાષા મા બનાવો આપણે ગુજરાતી છીએ એટલે વીડિયો આપણી શુદ્ધ ગુજરાતી ભાષા માજ હોવો જોઈએ. . જો તમારું અંગ્રેજી સારું હોયતો તમે અલગ થી એક વીડિયો અંગ્રેજી ભાષા મા પણ બનાવી ને મુકી શકો બરાબર ને..અપનાવોતોસારૂ રહેશે દર્શકો માટે... બાકી તમારી ઈચ્છા..બાકી વાનગી તો સરસજ હોય છે. લાઈક સાથે...✌💐

  • @neekitapandya3340
    @neekitapandya3340 6 місяців тому +2

    Jordar Gathiya che❤❤❤❤❤

  • @ilaraval9865
    @ilaraval9865 6 місяців тому +1

    સરસ બનાવ્યા... પાપડી ગાંઠિયા 👍👌👌

  • @jalpashah4886
    @jalpashah4886 6 місяців тому +1

    Papdi gathiya sarash banyua chhe Thank you so much

  • @sumitsomaiya6229
    @sumitsomaiya6229 6 місяців тому +2

    khub.j saras.

  • @meghabhaisindhav4589
    @meghabhaisindhav4589 23 дні тому

    ખુબ સરસ તમારી રેસીપી ગાંઠિયા વસ્તુ અલગ પાપડી વસ્તુ અલગ ફાફડા પણ અલગ કહેવાય ગાંઠિયા જાડા હોય છે ફાફડા લાંબા હોય છે પાપડી ઝીણા ટુકડા

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 6 місяців тому +2

    Joi ne modha ma Pani aavi gyu Ane khava nu man thi gyu hu try karish

  • @anjnag6965
    @anjnag6965 6 місяців тому +4

    Bav j saras banya chhe.

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  6 місяців тому +2

      Anjnaben, Thank You😊

    • @anjnag6965
      @anjnag6965 6 місяців тому

      @@TheKitchenSeries you are welcome.❤️😊

  • @latagohel7183
    @latagohel7183 6 місяців тому +3

    ખૂબ સરસ પાપડી ગાંઠિયા. બનાવીયા દીદી. જય શ્રી કૃષ્ણ રાધેરાધે

  • @ansuyagamit387
    @ansuyagamit387 5 місяців тому +3

    Delicious

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 4 місяці тому +1

    Bahu saras vidio banavi joshu thanks

  • @ilapatel7950
    @ilapatel7950 5 місяців тому +2

    સરસ બનીયા છે

  • @inezkhanum8180
    @inezkhanum8180 6 місяців тому

    Thank you so much for nice recipes I am definitely going to try it thank u

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  6 місяців тому

      Sure, please try it when you get chance... Its awesome... Thank You😊

  • @shoaibvalodia4507
    @shoaibvalodia4507 6 місяців тому +1

    Ben Bahuj Saras Recipe Shikhvadi Recipe Bahuj Gami 👌👌
    🙏U🙏 Ben 🌹🌹

  • @user-rf9js9fh7z
    @user-rf9js9fh7z 6 місяців тому +1

    Yummy

  • @roupayatrik2444
    @roupayatrik2444 3 місяці тому

    Oh so nice . Will try this .

  • @savitripatel1681
    @savitripatel1681 3 місяці тому

    Wah Bahu saras recipe che🙏

  • @manishapandya5644
    @manishapandya5644 6 місяців тому

    Khubaj Saras sheetal Ben thank you will try

  • @user-vo5hi9zv8r
    @user-vo5hi9zv8r 6 місяців тому +1

    Bov mast gathiya che masi saji na ful nakhay gathiya ma

  • @pritikotak9893
    @pritikotak9893 6 місяців тому

    Wah bahuj saras

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 6 місяців тому

    બહુજ સરસ પાપડી ગાઠીયા

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 5 місяців тому +1

    Wah saras yummy

  • @sarojgowda9809
    @sarojgowda9809 6 місяців тому +1

    Shitalben recepi sathe banavae ret Ane tame. Je rete bolo cho epan bahuj saru Lage che.god bless you

  • @Prerna36911
    @Prerna36911 6 місяців тому +1

    Mast mast .....

  • @bharatishah4955
    @bharatishah4955 6 місяців тому

    Very nice recipe I will try.God bless you.

  • @dishatripathi8585
    @dishatripathi8585 6 місяців тому +6

    Wah khub j saras બન્યા છે

  • @naynabhatt7251
    @naynabhatt7251 6 місяців тому

    મસ્ત બનીયા 👌

  • @pappuvyas-dq6pl
    @pappuvyas-dq6pl 5 місяців тому +2

    👍✌વાહ.... વાહ.... વાહ.... સુપર ગાઠીયા ની વાનગી છે મેડમ જી. અને તમારો સરસ અને મધુર શુદ્ધ ગુજરાતી હળવો અવાજ અને સમજવાની રીત બહુજ મજેદાર છે.એવુ લાગે કે સાંભળતા જ રહીયે.થમારી દરેક વાનગી સ રરરર્ર સ..હોયછે.. ખાસ કહેવાનુ કે બનીશકે ત્યાસૂધી શુદ્ધ ગુજરાતી ભાષા માજ વીડિયો બનાવવો જેથી અમારા જેવા ઓછુ અંગ્રેજી સમજતા લોકો પણ સરળતાથી જોઈ વાનગી બનાવીશકે... ધન્યવાદ.. મુકતા રહો.. ✌👍👌💐🌹

  • @kalpanapatel8052
    @kalpanapatel8052 6 місяців тому

    Wah jordar 👌👌

  • @namanmakwana899
    @namanmakwana899 6 місяців тому

    Khub saras chhe

  • @vidhyajasani9954
    @vidhyajasani9954 6 місяців тому

    Kuhb saras

  • @Meetmandaliya2013
    @Meetmandaliya2013 6 місяців тому +1

    Wha khub saras hu pan aam j banavu 6u sital ben pan hu papad khar noti nakhti pan have jauar nakis

  • @bhartitrivedi5406
    @bhartitrivedi5406 6 місяців тому +1

    Very Very Nice Recipe 👍❤️

  • @hinakanani782
    @hinakanani782 6 місяців тому

    વાહ!...શીતલ બેન...હું તો આજે જ બનાવીશ...❤❤

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 6 місяців тому

    Wow ❤ jordar superb yummy yummy and delicious 😋

  • @Tanmay-cj3cp
    @Tanmay-cj3cp 6 місяців тому

    Mast banavya thanks Mita

  • @sweetlifeofmanjusharma8631
    @sweetlifeofmanjusharma8631 6 місяців тому

    Khub sars👌👌👌❤

  • @user-cz4yh7fv7t
    @user-cz4yh7fv7t 6 місяців тому

    મસ્ત મસ્ત

  • @vrushalichauhan2670
    @vrushalichauhan2670 6 місяців тому

    My favourite very nice

  • @anupamamehta2165
    @anupamamehta2165 6 місяців тому

    ❤❤vow very nice 👍👏👏👏 good cooking thanks for tips

  • @heenabenpatel5591
    @heenabenpatel5591 6 місяців тому

    Very nice recipe👌👌👌

  • @UshabenParekh-dw5ps
    @UshabenParekh-dw5ps 6 місяців тому +1

    👌👌

  • @kulsumchitalwala4703
    @kulsumchitalwala4703 6 місяців тому

    Ohh wow Sheetalben 😊
    Maja aawi gai video joi ne . Thank you ben ❤❤

  • @user-tv8cq6ey3j
    @user-tv8cq6ey3j 5 місяців тому +1

    Nice❤

  • @jayshreechorera5713
    @jayshreechorera5713 6 місяців тому

    Jsk🙏🌹
    Papdi wah wah👍👍👍👍👍👌👌👌👌👌

  • @Himanshu.digar.masalakichan
    @Himanshu.digar.masalakichan 4 місяці тому +1

    Super yammi subscribe karde he 😊

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 6 місяців тому

    Very nice 👌

  • @user-md2gq5ge4i
    @user-md2gq5ge4i 6 місяців тому

    Very nice recipes❤❤❤

  • @nitapatel8304
    @nitapatel8304 6 місяців тому

    Very nice and yummy 🤤

  • @Yogeshmoradiya-bw5bt
    @Yogeshmoradiya-bw5bt 4 місяці тому +1

    Nice

  • @anupamamehta2165
    @anupamamehta2165 6 місяців тому

    Yummy looking ❤❤, 👌👌🙋‍♀️

  • @SanjayParmar-jo5sw
    @SanjayParmar-jo5sw 5 місяців тому +1

    Verynice

  • @surekhapatel5599
    @surekhapatel5599 6 місяців тому

    Jsk 🙏🏻Ben yummy recipe 👌👌👍🙏🏻

  • @nitajagad7022
    @nitajagad7022 6 місяців тому

    Very nice yummy 😋 namaste

  • @ushapatel3073
    @ushapatel3073 6 місяців тому

    Very nice

  • @user-te3mn7qk2n
    @user-te3mn7qk2n 6 місяців тому

    👌🏻👌🏻

  • @jatapraparvin5610
    @jatapraparvin5610 2 місяці тому +1

    4. Rush na hagsupox paw patrol party on Elite

  • @yashjain5153
    @yashjain5153 6 місяців тому

    Nicetipsthanks for video

  • @sobhanamenon7010
    @sobhanamenon7010 6 місяців тому

    Superb ❤❤❤❤❤

  • @hinachuadhari4208
    @hinachuadhari4208 6 місяців тому

    Bahu saras baniya 6e

  • @binathakkar3118
    @binathakkar3118 6 місяців тому

    Good

  • @shrikantjoshi2076
    @shrikantjoshi2076 5 місяців тому

    Very nice for your appropriate data for preparation from where you are showing?

  • @meenabenkapadia7141
    @meenabenkapadia7141 6 місяців тому

    Saras

  • @geetahakani9530
    @geetahakani9530 6 місяців тому

    Very Nice. Awesome Recipe

  • @ashokdalal2347
    @ashokdalal2347 3 місяці тому +1

    તમારી રજુઆત એકદમ સરસ છે.

  • @rupasampat1038
    @rupasampat1038 6 місяців тому

    Thanks buhj saras Recepie તમે બતાવી છે પણ અજમો નખાય કે nahi

  • @user-os8bd7sb7f
    @user-os8bd7sb7f 5 місяців тому +1

    Mast banaviya 6e❤❤ 6:10

  • @revantirambhia9425
    @revantirambhia9425 3 місяці тому

    SARS

  • @user-wh9cu8yw3q
    @user-wh9cu8yw3q Місяць тому

    kharo papdiyo nakhvano ke baking soda ?

  • @smitajain3581
    @smitajain3581 4 місяці тому

    Instead of Papadkhar,, can we use eating Soda ?? & if yes how much to use it eating Soda

  • @shilpajoshi2711
    @shilpajoshi2711 6 місяців тому

    Shital ben papdi gathiya to joine j khavanu mnn thyi jay chokks try karis but garma ghanti ma piselo chana no lot layi sakay

  • @ranasobhnaba562
    @ranasobhnaba562 6 місяців тому

    Yummy 😋
    Jai Swaminarayan
    Ben . Blender fervi dai to chale ne...Pani , namak ne papda khar & oil ma......?????

  • @jalpashah4886
    @jalpashah4886 6 місяців тому +1

    Thank you

  • @varshavora3618
    @varshavora3618 6 місяців тому

    Mast banaviya hu aamap thi banavish mane Gathiya bavuj bhave chhe😂

  • @altafsindhi4871
    @altafsindhi4871 6 місяців тому

    Khaman banav vani rit pan samjawo gujrati ma........

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  6 місяців тому

      Khaman ni link - ua-cam.com/video/gWXBzthA5eo/v-deo.html

  • @nilapatel7462
    @nilapatel7462 2 місяці тому

    બેસન નુ કપ થી માપ કેટલુ છે

  • @rupalpanchal9235
    @rupalpanchal9235 6 місяців тому

    Hey, papad khar ane soda bi carbonate is same? Where do you get it?

  • @smitathakker6015
    @smitathakker6015 6 місяців тому

    Aa gathiya ma 0apad khar ni badle khavana soda chàle te janavjo .

  • @BhattJuhi-xk4fl
    @BhattJuhi-xk4fl 6 місяців тому

    ❤️❤️

  • @user-xt6yo7rf4b
    @user-xt6yo7rf4b 6 місяців тому

    What temperature should we cook the ghantiya

  • @jalpashah4886
    @jalpashah4886 6 місяців тому

    Me banavya

  • @vinodshah2422
    @vinodshah2422 6 місяців тому

    Kadhi ?

  • @harshatrivedi9127
    @harshatrivedi9127 Місяць тому

    માપ માટે ક્યુ મશીન વાપરી છો

  • @chandreshshah7579
    @chandreshshah7579 6 місяців тому

    Mam Ghare pisaveli chana ni daal ma thi papdi gathiya banavi sakai k??

  • @sonalpatel4693
    @sonalpatel4693 6 місяців тому

    Besan nu map cup thi batavso

  • @arunjoshi8618
    @arunjoshi8618 6 місяців тому +1

    તે.. હેં બેન આમા હિંગ તો નો નાખી????

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  5 місяців тому +1

      are,,bhulai gai.. have je gathiya ni recipe aavi rahi che..tema yad kari ne umeris

  • @jalpashah4886
    @jalpashah4886 6 місяців тому

    Gare banavelo chana no lot lai shakay

  • @Kalpanaskitcheninamerica
    @Kalpanaskitcheninamerica 6 місяців тому

    Hu America ma chu
    To papadkhar nathi malto to baking soda chale??

  • @kusumbenbakori2747
    @kusumbenbakori2747 6 місяців тому

    અમારે જાડા ગાઠીયા થાય છે પાતળા કેવી રીતે થાય

  • @sunitashah6680
    @sunitashah6680 6 місяців тому

    Besan Ane chana no lot ma su farak che. Pls batavo

  • @pappuvyas-dq6pl
    @pappuvyas-dq6pl 5 місяців тому

    વનથડકપ એટલે શુ ??? સમજાતુનથી 👎

  • @user-dr3us8oc3y
    @user-dr3us8oc3y 4 місяці тому +1

    Fafada.gteya.ne.treps.jnawco

    • @TheKitchenSeries
      @TheKitchenSeries  4 місяці тому

      Fafda gathiya Recipe - ua-cam.com/video/-lTMhyef5H8/v-deo.html

  • @user-vk5ee6zf1p
    @user-vk5ee6zf1p 5 місяців тому

    Yummy

  • @mitamukhatiyar1310
    @mitamukhatiyar1310 6 місяців тому

    👌👌

  • @urmilagoyal5234
    @urmilagoyal5234 6 місяців тому

    Very nice