વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન સામાન્ય જનતાને થતી અગવડો દૂર કરાવી: GUJARAT

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન સામાન્ય જનતાને થતી અગવડો દૂર કરાવી..
    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરત ખાતેની રેલી દરમિયાન જાહેર જનતાને ખૂબ જ અગવડો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ જેમકે તમામ જગ્યાએ બુંબુ લગાવી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી, કોમર્શિયલ દુકાનોના વાહનોના એન્ટ્રી અને એક્ઝિટના પોઇન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા, લગ્ન દરમિયાન લોકોના વરઘોડાઓ બંધ કરાવવામાં આવ્યા, સ્થાનિક દુકાનો પાથરણા વાળા નાના મોટા લારી ગલ્લાવાળા, નાના-મોટા રોજગાર વાળા તમામના ધંધાઓ બંધ કરવામાં આવ્યા જે અંગે દુઃખ વ્યક્ત કરતા અને વિરોધ નોધવતા મેહુલ બોઘરાનું લાઈવ...
    Narendra Modi
    Election Commission of India
    એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
    t.me/advmehulb...
    ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
    ટ્વિટર (TWITTER):
    / advmehulboghara
    ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
    / adv_mehul_boghara
    યુટયુબ (UA-cam):
    / advmehulboghara
    ઓફિસ એડ્રેસ:
    maps.app.goo.g...
    #election
    #GujaratElections2022
    #surat
    #gujarat

КОМЕНТАРІ • 2,5 тис.

  • @nileshparmar784
    @nileshparmar784 Рік тому +152

    મેહુલ ભાઈ તમારૂ કામ સીહ જેવુ છે કોઈનાથી તમે નથી ડરતા👌👌👌👌👌👌🙏

  • @vavechakishanvlogs7191
    @vavechakishanvlogs7191 Рік тому +50

    શું વાત શે કય ના ઘટે હો તમારા કામ માં આ દેશ માં તમારા જેવા યુવાન નું કામ છે.ખૂબ સરસ 🙏🏻👌🏻👏🏻

  • @kishorbhaivaghela7572
    @kishorbhaivaghela7572 Рік тому +63

    મેહુલભાઈ બહુ સારું કામ કર્યું છે તે લોકોના પ્રશ્ન હલ કરતા રહો ભગવાન તમને લાંબી આયુષ્ય આપે એવી પ્રાર્થના જય હિન્દ જય ભારત

  • @savitapatel6680
    @savitapatel6680 Рік тому +263

    વાહ શેરની ના દિકરા શેર જન્મ દેનારી માઁ ને લાખો વન્દન 👍👌👌👌

    • @લાખણીનરેન્દ્ર
    • @rameshthakor7276
      @rameshthakor7276 8 місяців тому +1

      સુપર હિટ ભાઈ

    • @RealMe-wp9ds
      @RealMe-wp9ds 7 місяців тому

      😅😂 સિંહ જૉડે ગઇ ટી

    • @ajsumrasumraa1486
      @ajsumrasumraa1486 7 місяців тому

      Aam Janata ne bahut

    • @gurukrupa6933
      @gurukrupa6933 4 місяці тому

      ​@@લાખણીનરેન્દ્રઆવા ભડવા પુલિસવાળાઓને તો ભર રસ્તે નાગા કરીને ધોઈ નાખવાં જોઈએ 🤬🤬🤬🤬🤬🤬🤬🤬

  • @hareshvaghela3748
    @hareshvaghela3748 Рік тому +32

    મેહુલભાઇ આખુ ભારત છે એમા જેટલા નાના માણસો છે એ બધાં તમારી સાથે જ છે જય માતાજી જય ભારત જય હિન્દ

  • @learningattitude59
    @learningattitude59 Рік тому +354

    મેહુલ ભાઈ તમે તમારો જનમ સાકાર કર્યો છે. 👏👏👏👏

    • @chetandonga729
      @chetandonga729 Рік тому +2

      Mehul bhai tame tamaro janma sarkar kariyo bhai lakh lakh salam chhe

    • @learningattitude59
      @learningattitude59 Рік тому

      જીવન મા કઈક મેળવવું હોય તો ક્રાંતિ સિવાય નથી મળતું એતો નક્કી છે

    • @thomasranjit7781
      @thomasranjit7781 Рік тому +1

      Ah halat janata ne thai gai😢😢😢😢

    • @umeshsatasiya4009
      @umeshsatasiya4009 Рік тому

      Rang che daycare ne

    • @kishordodia1823
      @kishordodia1823 Рік тому

      @@chetandonga729 ..ચ.હ
      .
      .

  • @pankajprajapati8850
    @pankajprajapati8850 Рік тому +493

    Mehul bogara સમગ્ર ગુજરાત નો અવાજ. All of are with you❤

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 Рік тому +5

      Mehul boghra ye aam aadmi party join karvi joyti hati

    • @divyangpdholakiya5147
      @divyangpdholakiya5147 Рік тому +7

      Mehul bhai tame app machho aetle tamne badhi agavad thase kejrival ni reli maa nathi padti agavd

    • @mohit3673
      @mohit3673 Рік тому +2

      Mehul bhai tamari vaat 💯 sachi che

    • @hiteshthakor9781
      @hiteshthakor9781 Рік тому

      @@bhutpurvandhbhakat4930 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @the_captain_xyz
    @the_captain_xyz Рік тому +252

    આપણા મુખ્યમંત્રી મેહુલભાઈ અને ખજુર ભાઈ જેવા હોવા જોઈએ 🙏🏻

    • @AshokBhati618
      @AshokBhati618 Рік тому +6

      ખજૂર ભાઈ બરાબર છે પણ આવા ના જોઈએ ખજૂર ભાઈ ની સરખામણી આવા લોકો જોડે ના કરો ભાઈ પ્લીઝ

    • @laljivalani4868
      @laljivalani4868 Рік тому +1

      Yes

    • @vijaypurohit8165
      @vijaypurohit8165 Рік тому +1

      Mehul mogara jindabad.
      Mehul bhai c.m he .

    • @dckakadiya1449
      @dckakadiya1449 Рік тому

      ​@@laljivalani4868rrrrrrrrrerrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrerrrrrrrrrrrrrrrrr4reerrrrrrrrerrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr4rrrrrrrrrrrrrrrrrrrrr4rrrrrrrrrrrrr4rr4rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrdddddddrddddddrdrrrddrdrrrrrrrrrrddrrrdrrdrrrrddrdrdddrddrdrdddrrdddddrdddrrrdrrddrrrrrrrdrdrrddrrrddrrrdrrdrrdrrdrrrrrdrrrrdrddrrdrrdrdrrrdrddrdrrrdrrdrrrrrrrrddrrrrdrrrrrdddrrdrrdrdrdrdrdddddrdrrrddddrrrrrddrddrrrrrdrdrdrrrrdddrdddddddddddddd

    • @ParavinDesai
      @ParavinDesai 11 місяців тому

      ❤❤❤❤❤ જય દ્વારકાધીશ

  • @jagdish1755
    @jagdish1755 Місяць тому +1

    The real tiger...😍😍 The man who changed the attitude of Local people....u r a hero mehul Bhaaiyaaa

  • @devchavda-hs8qm
    @devchavda-hs8qm 7 місяців тому +3

    આપ ની જાગૃકતા હિંમત્ત ની દાદ છે 👍🏻

  • @sagarsurani8301
    @sagarsurani8301 Рік тому +233

    ખૂબ સરસ મેહુલ ભાઈ કોઈપણ પાર્ટી હોય તાનાશાહી ન ચાલે🙏🙏

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 Рік тому +2

      Mehul boghra ye aam aadmi party join karvi joyti hati

    • @shivmanthan333
      @shivmanthan333 Рік тому +2

      भाई आम आदमी पार्टी भी उनमे से ही है जो मुफ्त देकर लुभा रही है रोजगार की सिर्फ बाते होती है

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw Рік тому +4

      @@bhutpurvandhbhakat4930 Bhai tamare Tamra hak mate koi Party ni jodava ni jarurat nathi, Public Darpok Thai gai! Vicharo aa ek Mehul akha Surat mate lade chhe Ava 100 Mehul Boghra hoi to??????????

    • @satvikpandya1641
      @satvikpandya1641 Рік тому +1

      @@NoBody-ge3dw maachodai jayy politicians ne.😂

    • @sauravgadhvi1549
      @sauravgadhvi1549 Рік тому +1

      ANE TANASAHI NA KEVAY
      KEJRIWAL NI Really SAMAYE PAN TRAFFIC THAY CHE
      AND RAHUL GANDHI NI REALLY MA PAN

  • @aslamrafai6327
    @aslamrafai6327 Рік тому +101

    ખરેખર ભાઈ તમારી જેવા નીડર યુવા ની દેશ ને અને ગુજરાત ને ખાસ જરુર છે... તમને અને તમારી જનેતા ને સો સો સલામ

  • @yogeshpatel3034
    @yogeshpatel3034 Рік тому +93

    વાહ સર .....લાખો લોકો ની ઉમ્મીદ આપ જેવા નીડર લોકો છે...શત શત નમન.

  • @Aayush-w8v
    @Aayush-w8v 7 місяців тому +4

    Right che mehul Bhai Jay hind jay samvidhan

  • @ashishkataracardioboy9832
    @ashishkataracardioboy9832 7 місяців тому +3

    The power of savindhan and law great job mehul bhai

  • @alpeshchavda4562
    @alpeshchavda4562 Рік тому +214

    મેહુલ ભાઈ તમારે ખરેખર વીધાનસભા લડવાની જરૂર હતી તમારા જેવા માણસ ને સતા મા આવવાની ખુબ જરૂર છે
    લોકોને ખરેખર તમારી પાસે થી ખુબ ઊમમીદ છે

    • @mihirsadhu1465
      @mihirsadhu1465 Рік тому +4

      Sachi vaat Kem k hal gunarat mate educated mantri ni jarur che...aa abhan netao thi kantali gya chie

    • @rohitbhanushali2812
      @rohitbhanushali2812 Рік тому +3

      sachi vaat chhe alpesh bhai

    • @urvish4855
      @urvish4855 Рік тому

      @@mihirsadhu1465 modi MA in politics che..chodu veda band karo have...abhan vali...a desh ma 2-2 pradhamantri security lapse na lidhe mari gaya che..ane tame avi nani nani vato laine chodu giri karo,cho..rahul gandhi hoy ke modi seucirty lapse na karane mot na thavu joie..

    • @mihirsadhu1465
      @mihirsadhu1465 Рік тому +6

      @@urvish4855 modi sivay pn bjja netao che j ho bhai...ek var jovo jara... Gujarati Kem bolvu e pn nai aavdtu... ( Sorry na kahevu joie pn kahu chu .... Ghar ma bhle galo bolo pn ahiya sanskar na btavo)

    • @urvish4855
      @urvish4855 Рік тому +2

      @@mihirsadhu1465 modi neta nathi Polity ni book laine vanch ke e PM che eni security ni javabderi SPG ni hoy che SPG ke em police e karvu pde..SPG ma Sena na Strong jawan hoy che..e ke em police e karvu pde...bhai,samajho modi kai akho divs nahi avano 5 varshe e var su e 2 kalak tame sahan na kari sako..ha tame bija mudda kai sako..ke mogjavri che berojgari pan avi nani vat,ane occhi harkat na karay.

  • @user-6bl9vo3j
    @user-6bl9vo3j Рік тому +131

    જય સંવિધાન

  • @madhav6595
    @madhav6595 Рік тому +77

    જય સંવિધાન 🙏🙏

  • @jaydoriya2198
    @jaydoriya2198 Рік тому +10

    જય હીન મેહુલ ભાઈ સાવજ છે તમે ગુજરાત'ના સુરત શહેરમાં 🙏🙏🙏👍👍👍

  • @lddodvaofficial4441
    @lddodvaofficial4441 Рік тому +10

    સુપર મેહુલ ભાઈ

  • @sunilkasundra5113
    @sunilkasundra5113 Рік тому +59

    ખોટું હોય એના સામે આવજ ઉઠાવજ જોઈ..... સત્યમેવ જયતે

  • @sajjansinhparmar6756
    @sajjansinhparmar6756 Рік тому +29

    वाह मेहुल भाई आपके जैसे व्यक्ति ( नागरिक) की इस देश में जरूर है जागृत नागरिक सभी को होना चाहिए।

  • @song90hits
    @song90hits Рік тому +15

    જય સંવિધાન મેહુલભાઈ
    ફરીવાર એક ભવ્ય સફળતા

  • @kalpeshjithakor1411
    @kalpeshjithakor1411 9 місяців тому +2

    મેહુલ ભાઈ અમેતો દૂર રહીએ છીએ પણ તમારા જેવા માણસ ની આ દેશને ખૂબ જરૂર છે 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @maheshbhai3322
    @maheshbhai3322 21 день тому

    Mehul sir apni vat saruthi lay ant sudhu 125% sav sachi vat kahi saheb..jay hind sir..jay savidhan..mehul sir jindabad..🇮🇳👍👏

  • @IGMANEKDK
    @IGMANEKDK Рік тому +61

    Finally old mahul bhai back ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. Full spórt

  • @turkumar5096
    @turkumar5096 Рік тому +13

    King of Constitution Advocate Mehul Boghra Sayeb Salam chhe tamari himmat ane Imandari ne🇮🇳🔥

  • @parsingnayka1496
    @parsingnayka1496 Рік тому +9

    જય હિન્દ જય ભારત માતા કિ જય મેહૂલભાઈ તમારે વડાપ્રધાન બનવાની જરૂર છે સાહેબ

  • @prasadbobade-fi2rc
    @prasadbobade-fi2rc 4 місяці тому +2

    भारत माता की जय. सत्यमेव जयते.
    बहुत अच्छे मेहुल भाई.

  • @yograjsinhjadeja2569
    @yograjsinhjadeja2569 7 місяців тому +5

    જયાં પ્રોગ્રામ હોય છે ત્યાં સામાન્ય નાગરિક ને બહુજ તકલીફ નો સામનો કરવો પડે છે બહુજ સરસ રજૂઆત કરી છે

  • @ambalalprajapati2969
    @ambalalprajapati2969 Рік тому +9

    વાહ મેહુલ ભાઇ ખરેખર ખમીર વંત છો ખોટા સામે ખુલ્લા મેદાનમાં ઉતર્યા છો આપ, શાસન પ્રશાસન ને, ઈમાનદાર નિષ્પક્ષ, નીડર સાચા સમાજ સેવક સામે ઝૂકવું પડ્યું. ધન્ય છે આપના માતા પિતા ને. ખુબ આગળ વધો અને જનહિત ના કાર્ય અવિરતપણે કરતા રહો 😘 😘 😘 😘 😘 😘 ખુબ ખુબ આભાર સાથે અઢળક અભિનંદન 🌹 🙏 🌹✌️👍👌

  • @bhavnapatel935
    @bhavnapatel935 Рік тому +187

    સાહેબ આપણી સ્કુલો માં ખરેખર કાયદાનું શિક્ષણ આપવાની જરુર છે જેથી દરેક નાગરિક પોતાના હક અને ફરજ બંને ને સાચી રીતે જાણી શકે અને જરુર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકે
    Well done 👍

  • @Aadivasi_Legend
    @Aadivasi_Legend Рік тому +40

    જય સવિધાન 🙏 ફૂલ સપોર્ટ મેહુલ સર 👍

  • @GautamVaghela-d3r
    @GautamVaghela-d3r Місяць тому

    Ha mehulbhai tamari vaat badhi shachi che

  • @panchalameghjibhai5708
    @panchalameghjibhai5708 7 місяців тому +4

    વાહ મેહુલભાઈ વાહ બાકી તમારો વટ પડે હો બાકી ખોટી ના છે બધા રાજકારણી

  • @ajaygohil1542
    @ajaygohil1542 Рік тому +153

    Power of constitution and education..💪

    • @s.kgaming386
      @s.kgaming386 Рік тому +1

      07#12#2022 only BJP👌👌👌

    • @thomasranjit7781
      @thomasranjit7781 Рік тому

      Atle tho 6000 school bandh kari nakyu....

    • @sauravgadhvi1549
      @sauravgadhvi1549 Рік тому

      Khoto upyog kare che
      Aa ne kejriwal ni really ma traffic dekhani nai

    • @mjvideos3457
      @mjvideos3457 Рік тому

      બી જે પી વાલા પ્રચાર સમયે મોફ્ત માં એસ ટી ચલાવે...... કરોડો નું ડીઝલ બાળે મેદની ભેગી કરવા.

  • @DeptHindi
    @DeptHindi Рік тому +27

    મેહુલ સર ખુબ ખુબ અભિનંદન સર🙏

  • @tsg-legend_official
    @tsg-legend_official Рік тому +3

    આપડા પ્રધાન મંત્રી ખજુરભાઈ અને મેહુલ ભાઈ જેવા હોવl ❤જોય એ

  • @valmikvasava7749
    @valmikvasava7749 Рік тому +5

    इरादे सब मेरे साफ़ होते हैं…….इसीलिए, लोग अक्सर मेरे ख़िलाफ़ होते हैँ…!!! , You are great sir

  • @gosaijagadiahgosai
    @gosaijagadiahgosai Рік тому +8

    ऐसा साहेब,, की बहुत बड़ी संख्या में, जरूरत होती है और इस तरह कायदा दीखाना सुरत,,,, की,,,,,शानहे🇨🇮

  • @kishanbajaniya622
    @kishanbajaniya622 Рік тому +90

    લાખો માણસો માં એક આવો સિંહ હોય છે
    જે હંમેશા એકલો લડી રિહિયો છે
    વા મેહુલ ભાઈ. ધન્ય છે તમારી જનેતા

  • @vijayshingrakhiya1649
    @vijayshingrakhiya1649 Рік тому +43

    Khub saras👌👌👏👏

    • @dipenpatel2391
      @dipenpatel2391 Рік тому

      ચૂંટણી પ્રચાર માં ST depo ની બસ ને મોકલાય છે. એ બધી બસ જવાના લીધે , ગુજરાતના વિદ્યાર્થી ઓને (school+ collage) અને આમ જનતા ને સફર કરવામાં તકલીફ પડે છે. મેહુલભાઈ આ વાત ને ધ્યાન આપજો. ગૂજરાત ના વિદ્યાર્થી 2008 પેહલાથી આ સમસ્યાનો અનુભવ કરતા છે.

  • @kesarfilmsediting8969
    @kesarfilmsediting8969 11 місяців тому +2

    મેહુલ ભાઈ આખું ભારત તમારી સાથે છે....દેશ માં ન્યાય મળવો પડે બધા ને 🎉❤

  • @mahamadkureshi6846
    @mahamadkureshi6846 Рік тому +78

    અમે તમારી સાથે છીએ
    જય હિન્દ જય સવિધાન

  • @wasimshaikh8234
    @wasimshaikh8234 Рік тому +9

    મેહુલ ભાઈ બહુ સાચું કેવ છો તમે. ખાલી આમ જનતા ને જ ત્રાસ છે.

  • @nanubhaisindhav6689
    @nanubhaisindhav6689 Рік тому +37

    સત્યની તાકાત શું હોય શકે તેનો સુંદર,સાહસિક અને ધૈર્યપૂરવક લડાઈનો આ પ્રયાસ ખૂબ જ સરહનીય અને અભિનંદન ને પાત્ર છે.....ધન્યવાદ ભાઈ.

  • @KURAISHPATEL
    @KURAISHPATEL 2 місяці тому +1

    Aa awaj buland awaj che ho ane te pan aam janta mate salute hai Sir........

  • @mensikambaliya7457
    @mensikambaliya7457 7 місяців тому +4

    વાહ સરસ કામ કર્યું છે ભાઈ

  • @Gumichum
    @Gumichum Рік тому +11

    મેહુલ ભાઈ તમારા જેવા નવ જુવાન નિ જરૂર છે.. ગુજરાત માં ...ગુજરાતી જાગો જાગો

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 Рік тому +9

    સારી કામગીરી અને ગુજરાતની જનતાને સારું માર્ગદર્શન અને પ્લસ જાગૃતતા લાવવા માટેનો અભ્યાસ કરો છો એ બાબત ઘોઘરાભાઈ તમારો ખુબ ખુબ આભાર મેહુલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ મારા માત પિતા અને તમારા ગુરુદેવ અને તમારા મમ્મી પપ્પાને ખુબ ખુબ ધન્યવાદ જાગૃતતાનું કાર્ય કરવા બાબત અને પારદર્શકતા લાવવા બાબત ખૂબ ખૂબ આભાર

  • @MUCREATION
    @MUCREATION Рік тому +81

    Proud Of You Mehul Boghara 🇮🇳🇮🇳🇮🇳 We Indian Need This Kind Of Advocates.....We Feel Proud To Have You With Us Mehul Boghara Sir..... Salute Of The Nation For You 🇮🇳 🙋‍♂️🙋‍♀️🙋

    • @dipenpatel2391
      @dipenpatel2391 Рік тому

      ચૂંટણી પ્રચાર માં ST depo ની બસ ને મોકલાય છે. એ બધી બસ જવાના લીધે , ગુજરાતના વિદ્યાર્થી ઓને (school+ collage) અને આમ જનતા ને સફર કરવામાં તકલીફ પડે છે. મેહુલભાઈ આ વાત ને ધ્યાન આપજો. ગૂજરાત ના વિદ્યાર્થી 2008 પેહલાથી આ સમસ્યાનો અનુભવ કરતા છે.

    • @urvish4855
      @urvish4855 Рік тому

      Badhi vat ma a boghra na andhbhakt na bano...modi hoy ke rahul gandhi security breach na karane 2-2 PM nu khun thayelu che..indira gandhi ane rajiv gandhi...etle avi chutiygiri nani nani vato ne laine randi rovanu band karo.

    • @MUCREATION
      @MUCREATION Рік тому +1

      @@urvish4855 Video Puro Jovo...Bhai..And Please Mind Your language...ok

  • @jusabbhaiuchadiya1966
    @jusabbhaiuchadiya1966 8 місяців тому +3

    સરસ કામ કર્યું છે શાબાશ મેહુલ ભાઈ બોધરા

  • @chandansinghrathodthikanam3824

    बहुत बहुत धन्यावाद आपको आपने हम सभी छोटे छोटे लोगो कि मन की बात कही है बिल्कुल सही ओर सत्य बात हे ऐसे कही लोग जो कहते हे की भारत मे 125 करोड लोगो मे से 80 करोड लोगो को हर मुश्किल ओर मुसीबतो का सामना करना पडता है

  • @rajurajput4467
    @rajurajput4467 Рік тому +14

    મેહુલ વોઇસ સત્ય નો અવાજ લેવા બદલ ધન્યવાદ

  • @mukeshsolanki6311
    @mukeshsolanki6311 11 місяців тому +12

    વાહ સિંહ વાહ

  • @TappuParmarOfficial265
    @TappuParmarOfficial265 Рік тому +8

    સાચી વાત છે 👍 મેહુલ ભાઈ 👍

  • @Cartoonkiduniya344
    @Cartoonkiduniya344 6 місяців тому +2

    જનતા સજા માં ને સરકાર મજા માં

  • @DharmandraBhardwaj
    @DharmandraBhardwaj 2 місяці тому

    Thank bhai mai Dharmendra bhi good luck

  • @vishaljadav9714
    @vishaljadav9714 Рік тому +13

    તમે બહુ સરસ કામ કરી રહ્યા છે ધન્યવાદ તમારા જેવા બધા દેશમાં હોય ને તો આખો દેશ બદલાઈ જશે

  • @pintuchauhan8135
    @pintuchauhan8135 11 місяців тому +8

    વાહ સાહેબ સરસ કામ કરો છો

  • @vatsalshukla9069
    @vatsalshukla9069 Рік тому +31

    I am proud of you sir thank you very very much 👍🏻❤️❤️

  • @prashantbhatt51
    @prashantbhatt51 7 місяців тому

    આખરે જનતાની જીત અને સરમુખત્યાર સત્તાની કારમી હાર થઈ.
    ભારત માતાની જય, જનતા જનાર્દન જિંદાબાદ,ઇન્કલાબ જિંદાબાદ. મેહુલ બોઘરા જેવાં નિસ્વાર્થ વીરો જ્યાં હશે ત્યાં ભાજપ નેતા જેવા તાનાશાહીઓ નહી ચાલે.
    જય હિંદ.

  • @ra_onearmys9566
    @ra_onearmys9566 3 місяці тому

    Jigra he bhaiii🔥

  • @MaheshKumar-ys4ql
    @MaheshKumar-ys4ql Рік тому +20

    ભાઈ ભાઈ તમને ધન્ય સે ભાઈ ...

    • @ashishmaurya4876
      @ashishmaurya4876 Рік тому

      Bhai Modisaheb hamara PM hai samjhe aap ye koi chota neta nahi ki koi security nahi hoga to aap se yhi gujaris hai ki PM saheb ki suraksha me koi kami nahi hona cahiye to iss liye beriget lagaya hai aaj 2 din se hare commissioner saheb bol rhe hai ki aap sab dhyan de PM saheb aa rhe hai to trafik ka dhyan de aur doad pe gadi na khada kare to aap log ki jimmedari hai ki hame ye sab kam nahi karna hai jisse hamare PM ki ijjat kharab ho mai bas itna hi bolna cahta hu jai hind jai bharat

    • @AnkurKhantt
      @AnkurKhantt Рік тому +3

      @@ashishmaurya4876 logo ko takleef ho rahi he uska kya ????

    • @urvish4855
      @urvish4855 Рік тому

      @@AnkurKhantt ek din taklif seh leni ki,2-2 PM ka khun ho gaya he security breach ki vajah se..tum log chutiye chhoti chhoti bat ka batangad bana rahe he..

    • @AnkurKhantt
      @AnkurKhantt Рік тому +3

      @@urvish4855 to ana hi nahi chahiye tha yaha pe khudke prachar k liye hi aye he koi janta ka kaam karne nahi aye he

    • @sauravgadhvi1549
      @sauravgadhvi1549 Рік тому

      @@AnkurKhantt abe akal ke andhe
      Hamne pahle hi 2 pm kho diye he security me chuk ke karan iske liye ab suvidha honi chahiye

  • @aadivasiallvideo4472
    @aadivasiallvideo4472 Рік тому +11

    ખુબ સરસ વાત કરી હો મેહુલભાઈ

    • @abdulvarachhiya2723
      @abdulvarachhiya2723 Рік тому +1

      સરસ,મેહુલભાઈ,,,તમે ખરેખર સત્ય અને તથ્ય વારુ કરો છો, saluit

  • @ashishvaniya8961
    @ashishvaniya8961 Рік тому +18

    Good work bhartiy sanvidhan jindabad, 💙🙏🏻jay bhim 🙏🏻💙

  • @anilrathod1021
    @anilrathod1021 7 місяців тому +1

    👌🏻💐 वकील श्री समाज सेवी देशभक्त मेहुल बोघरा जिंदाबाद 💐👍🏻
    💐 મેહુલ ભાઈ નો દરેક સ્થળે દરેક સમયે વિજય થાઓ જીત મેળવે લોકોનો સરકારનો અધિકારીઓ નો અને તમામ પોલીસ અધિકારીઓ નો સાથ સહકાર પ્રાપ્ત થાય સુરક્ષિત રહે એજ શુભેચ્છા 💐

  • @chauhanbabusinh7386
    @chauhanbabusinh7386 7 місяців тому

    Khub saras ne sachi vat saheb ne janta no avj bani jaher vat kari abhinandan

  • @bhaveshsorathiya2684
    @bhaveshsorathiya2684 Рік тому +7

    વાહ મેહુલ ભાઈ વાહ જય હિંદ

  • @mayurshah8319
    @mayurshah8319 Рік тому +9

    મેહુલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ..

  • @Rajurnayka9913
    @Rajurnayka9913 Рік тому +5

    હા સાહેબ ગરીબો માટે તમે ભગવાન છો

  • @NaraynLAl-z6w
    @NaraynLAl-z6w 4 місяці тому +1

    100% सही बात है मेहुल भाई आपकी

  • @BANDSTARClUB3010
    @BANDSTARClUB3010 5 місяців тому +2

    વડાપ્રધાન કે મુખ્યમંત્રી

  • @miteshrathvagp5007
    @miteshrathvagp5007 Рік тому +38

    જય હિન્દ

  • @જય..ભોલે-વ7વ
    @જય..ભોલે-વ7વ Рік тому +12

    જીત.હંમેશા સત્યની જ થાય છે.મેહુલ.ભાઇ

  • @ajdjsoundsystem1829
    @ajdjsoundsystem1829 Рік тому +15

    🇮🇳 મેહુલ ભાઈ નમસ્કાર, હું તમને ખુબ લાંબા સમય થી ઓળખું છું. તમે જે પોલીસ ની હપ્તાખોરી ઉપર વિડિયો બનાવતા અને તેને ખુલ્લું પાડ્યું તેના સમર્થન માં છું. હપ્તાખોરિ ની લડાઈ માં સાજન ભરવાડ જોડે જે માથાકૂટ થઈ અને તમને માથા પર વાગ્યું તેના કારણે અમે ખુબ દુઃખી હતાં અને તમારી સતત ચિંતા કરતાં હતાં પણ હવે તમે ઝીરો થઈ ગયા છો. તમે જે રાષ્ટ્ર માટે દિવસ રાત મહેનત કરતી હોય. જેના હાથ માં દેશ સુરક્ષિત હોય. જેને કારણે દેશ માં આંતરીક અને બહ્યિક સુરક્ષા વધુ મજબુત બની હોય તેથી રાષ્ટ્ર સુરક્ષિત છે એટલે રાજ્ય સુરક્ષિત છે તેના કારણે હું અને આપ સૌ શાન્તિ થી ધંધો કરી શકીએ છીએ અને સ્વતંત્રતા થી બોલી શકીએ છીએ. આજે તે જ વ્યક્તિ નાં કારણે ભારત વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યું છે. જે વ્યક્તિ પોતાનું ઘર - પરીવાર છોડી ને દિવસ રાત દેશની સેવા માં આપે છે અને તમે તેમની ઉપર જ સવાલો ઉઠાવો છો. તમે તેમની સુરક્ષા માં ચૂક થાય તેવું કામ કરો છો.બીજી વાત મેહુલ ભાઈ તમને એક દિવસ એ પણ રવિવાર નાં દિવસે ધંધો અથવા ઓફિસ બંધ કરવા માં તકલીફ પડે છે.મેહુલ ભાઈ તમે કંઈ મોટું કામ નથી કર્યું. તમે તમારી જાત ને ખુબ હોશિયાર અને દોઢ ડાહ્યા સમજો છો. રાષ્ટ્ર માટે અને દેશ માટે તમે ઝીરો છો.🇮🇳

    • @bintutandel177
      @bintutandel177 Рік тому +1

      Prajane heran karva vagar su security possible nathi?

    • @gujaratgkofficial
      @gujaratgkofficial Рік тому +2

      Hero is always hero brother 💯🔥💥

    • @kaushal1807
      @kaushal1807 Рік тому

      Modi sir is always 😎
      Mehul boghra you are not 🤪

    • @sauravgadhvi1549
      @sauravgadhvi1549 Рік тому

      @@bintutandel177 praja ne have koy heran nai kare
      Biji vat kejriwal ni really ma praja heran nati thati 🤔🤔🤔

  • @tadvibharat5661
    @tadvibharat5661 2 місяці тому +1

    મેહુલભાઈ તમારી સુપર કામ છે

  • @ashokvasava3754
    @ashokvasava3754 7 місяців тому +1

    Sachi vat che.mehulbhai .

  • @dhirubhaikumbhani6232
    @dhirubhaikumbhani6232 Рік тому +9

    જયહો....જયહો.... જયહો
    બોઘરા....સાહેબ

  • @mr.pabani
    @mr.pabani Рік тому +7

    બરોબર છે મેહુલભાઈ...... 🙏🏻👍🏻

  • @actinginreal9512
    @actinginreal9512 Рік тому +6

    તમારો આભાર જનતા માને એટલો ઓછો છે. 👍👍👍

  • @tarabenchaudhari4441
    @tarabenchaudhari4441 Рік тому +1

    Bhai tmara jeva nidr loko ni jrur se love you bhui

  • @jadavdhanesh3929
    @jadavdhanesh3929 6 місяців тому

    100... વાતની એક વાત... 🙏
    .... સ્વતંત્ર ભારતમાં ગુલામી થઈ રહી છે... 🙏... દરેક જગ્યાએ...

  • @RAFIK.Karaoke
    @RAFIK.Karaoke Рік тому +8

    Bharat desh ko aapke jese sher ki bahot jaruri he..🇮🇳✊🇮🇳

  • @joshiharesha.5167
    @joshiharesha.5167 Рік тому +5

    🌹🌹🌹
    સત્યમેવ જયતે
    સત્ય નો હમેશા જય જયકાર જ હોય છે
    તમારા અભ્યાસ ને સેલ્યુટ સેલ્યુટ સેલ્યુટ

  • @parvinoffice
    @parvinoffice Рік тому +3

    સુપર હીટ ભાઈ ભાઈ

  • @thakorankit4438
    @thakorankit4438 Рік тому

    Dil thii Salute 6 Mehul bhai chalo aamnaa virudh saachu bolvani tamara ma himmat 6 eni khushi thai

  • @gamebro5433
    @gamebro5433 6 місяців тому

    Maa sha Allah

  • @kanubhaizala1996
    @kanubhaizala1996 Рік тому +4

    બઉ સરસ કર્યું સાહેબ 👌🏻👌🏻

  • @kalpeshramajibhai5188
    @kalpeshramajibhai5188 Рік тому +6

    મેહુલભાઈ નું કામ ખૂબ જ સરસ છે

  • @vajamahesh3707
    @vajamahesh3707 Рік тому +9

    ખુબ સરસ કામ કરી રહ્યા છો મેહુલભાઈ

  • @merdalsukh157
    @merdalsukh157 10 місяців тому +1

    વાહ મેહુલ બોધરા સાહેબ ખુબ ખુબ તમારો ધન્ય વાદ

  • @mehroonchavda3847
    @mehroonchavda3847 4 місяці тому

    Great person mehul boghra sachej samajik karyakarta chhe sarkaari adhikario ni saamne kaanoon Naa daiyraa maa rahine baddhane sachcho paath bhanave chhe aakhuiy Bharat Mehul boghra ji ne aawkare chhe great mehul boghra ji ne Dil thi selute chhe selute

  • @gaganrathodofficial1528
    @gaganrathodofficial1528 Рік тому +5

    વાહ હાવજ વાહ....

  • @surajtrivedi240
    @surajtrivedi240 Рік тому +39

    Exllent work mehulbhai . We all gujarat support you👍🏻🤞

  • @RamYadav-jp2yw
    @RamYadav-jp2yw Рік тому +15

    That why education is important for awareness, good job

  • @HardikAmreliya7535
    @HardikAmreliya7535 Рік тому

    Tame 100% vaat sachi kidhi sir... Salam chhe tmne...👍

  • @ખામસિંગકવાસિયા

    👍👍👍👍👍👍👍👍👍👍Sachi Vat che mehul Bhai tame 1dam sachi vat kri .....

  • @દ્વારકાધીશફાઉન્ડેશન

    અરે મારો વલીડો જોરદાર ઠોકો

  • @gajanndsarvariya6926
    @gajanndsarvariya6926 Рік тому +6

    ગામ ફરે પણ અમારા મેહુલભાઈ નું ગાડુ ના ફરે 😂👍🙏