બેન નું ગીત સાંભળીને આખી દુનિયા હાલી ગઈ 😯 જુઓ બેન નું ગીત સાંભળીને ગીતા રબારી કીધું આવું🙄gita rabari

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 247

  • @Laljinicebro.Pateliya-fr7yx
    @Laljinicebro.Pateliya-fr7yx Місяць тому +33

    ખુબ ખુબ આગળ વધો એવી પ્રભુ પાસે પ્રાર્થના બેન❤❤❤❤❤❤

  • @AryaAhir-ho5iu
    @AryaAhir-ho5iu 28 днів тому +15

    અશક્ય કાંઈ પણ નથી બેન જોરદાર અવાજ છે તમારો ભાઈ બેન નો

  • @jitubhaipatel4429
    @jitubhaipatel4429 29 днів тому +16

    હેમંત ચૌહાણ જેવો સ્વર ભારત માં નહીં આખી દુનિયા માં ન મળે અને મલશે પન નહીં અત્યાર ના સાવુન ડીજીટલ થયી ગયા ભાઈ ❤ ભારત મેરા મહાન ❤

  • @diliplad8652
    @diliplad8652 11 днів тому +3

    બંને વ્યક્તિ નો અવાજ પોતપોતાની રીતે ઘણો જ સુંદર છે...❤

  • @jitubhaipatel4429
    @jitubhaipatel4429 29 днів тому +6

    ગીતા બેન કરતા પન સારૂં ગાય છે જોરદાર અવાજ છે ગીતાબેન જોવો નેજા ફરક્યા

  • @vikramsutharofficial7690
    @vikramsutharofficial7690 9 днів тому +1

    Good voice. પોતાના સૂર અને પોતાના કંઠ સાથે ગાવો no copy. એકદિવસ જરૂર માર્કેટ બનશે એવી મા ચેહર ને પ્રાર્થના ❤

  • @dharmistakharodiya5927
    @dharmistakharodiya5927 22 дні тому +4

    ખૂબ અભિનંદન એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી તમે આગળ વધે મરી બેન❤❤❤❤

  • @hardikjoshi418
    @hardikjoshi418 22 дні тому +2

    જેને ઉપરવાળા પર વિશ્વાસ હોય ને એ કોઈ દિવસ પાસુ નો પડે બેન ખૂબ આગળ વધો .. જય દ્વાકાધીશ

  • @ChandarsinghChitodiya
    @ChandarsinghChitodiya 14 днів тому +2

    बेन नो आवाज जोरदारसे पर बधा गुजराती कलाकार मा❤ रोहित ठाकुर ❤ नो आवाज सऊथी सोरा छे❤

  • @HirenHiren-g9m
    @HirenHiren-g9m Місяць тому +5

    ગીતા
    બેન ની માર્કેટ તોડી ખુબ ખુબ આભાર બેન

  • @arunchaudhari4893
    @arunchaudhari4893 19 днів тому +2

    ગીતા ગબારી કરતા મધુર અવાજ છે .

  • @mukeshvpatelvpatel5939
    @mukeshvpatelvpatel5939 14 днів тому +2

    ગીતા રબારી જોરદારગાયછે આનાકરતાય

  • @NainaDabgar
    @NainaDabgar Місяць тому +9

    આવી જશે ભાઈ માર્કેટ માં ok👍

  • @રસિકવઘાસિયારસિકવઘાસિયા

    જય શ્રી દ્વારકાધીશ
    જય શ્રી દ્વારકાધીશ
    જય શ્રી દ્વારકાધીશ
    જય શ્રી દ્વારકાધીશ
    જય શ્રી દ્વારકાધીશ

  • @jadejaviramsinh9673
    @jadejaviramsinh9673 Місяць тому +6

    કચ્છી હોવા જોઈએ બનાસકાંઠા અને અમદાવાદ બાજુ હાલે પણ ગીતા ઇન્ટરનેશનલ કલાકાર છે

  • @AhirAtul-ql4pj
    @AhirAtul-ql4pj Місяць тому +13

    ખુબ સરસ ભરત ભાઈ and શાન્તિ બૅન આહિર. સારૉ આવાજ

  • @hematkateshiya4106
    @hematkateshiya4106 Місяць тому +29

    ગીતાબેન ને ના પોંહચી શકે બાકી ગાય છે સારુ છે

  • @nitinsinhparmar7370
    @nitinsinhparmar7370 3 дні тому

    Song bov super che but geeta ben is always super duper hit ok❤❤❤

  • @srhavanmakwana8287
    @srhavanmakwana8287 Місяць тому +3

    હા ભાઈ હો ગીતા બેન રડી પડ્યા હશે પણ દુઃખ ના આસુ ડે નય મારા ભાઈ સુખ ના આસુ ડે 😊😊😊

  • @PayuBaria
    @PayuBaria 5 днів тому

    ગીતાબેન રબારી ની ટકકર ના લઈ શકે ....

  • @bharatkumarupadhyay4460
    @bharatkumarupadhyay4460 24 дні тому

    👌આ દિકરી નો અવાઝ સારો છે, ના ન કહી, પણ ગીતા રબારી ની જગ્યા આ દિકરી ન લઇ શકે, એણે પોતાની અલગ ઓળખ બનાવી નામના મેળવવી જરૂરી છે, અમારી શુભકામના સાથે આશિર્વાદ છે 👌

  • @ShivaBaldhiya
    @ShivaBaldhiya Місяць тому +8

    રાધે રાધે મધુસૂદન શિયાળબેટ વાસીનાજયશ્રીદવારકાધીશ

  • @ayushpampaniya5923
    @ayushpampaniya5923 Місяць тому +52

    ગીતા બેન ને કોઈ ટક્કર ના મારી શકે 🎉

    • @Aekalshin
      @Aekalshin Місяць тому +6

      Right ગીતા બેન ની ટક્કર કોઈ ના લઈ સકે ❤

    • @ThakorKarmavirsinh
      @ThakorKarmavirsinh Місяць тому +3

      Sachi vat

    • @vipuldamor2711
      @vipuldamor2711 24 дні тому

      ​@@Kiranbarajput97gitaben ka avaj hi pahle se hi acha tha bhai

    • @Dinesh786D
      @Dinesh786D 18 днів тому

      Geeta ben takar mari didhi tamari mari ben ae

    • @megjihalai2935
      @megjihalai2935 16 днів тому

      Aemna ma aevu su che?

  • @JayShreeKrishna7211
    @JayShreeKrishna7211 29 днів тому

    ઓટો ટ્યુંનિંગ માં અવાજ બદલાઈને કોઈ પણ સારું ગાઈ સકે છે પણ ગીતા બેન ને ઓટો ટ્યુનિંગ ની જરૂર જ નથી , બાકી સરસ દિકરી ગાઈ રહી છે જે ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા .

  • @Ghanshyambhai-p6h
    @Ghanshyambhai-p6h Місяць тому +2

    Ane aa bhai no avaj khub trong chhe. Saras chhe

  • @Pratap307Bhil
    @Pratap307Bhil 27 днів тому

    ખુબ જ આગળ જાય એવી માં મહાકાળી માં ને પ્રાર્થના કરી સ

  • @sonudeewana3.o933
    @sonudeewana3.o933 12 днів тому +1

    ઓટો ટ્યુંન 😂

  • @pravinthummar2490
    @pravinthummar2490 Місяць тому +1

    Wah wah saras 👍🏼

  • @ashvinpatel53959
    @ashvinpatel53959 17 днів тому

    I like you bhen & bhai ne khub agal vadho 🎉❤

  • @user-akdabhi90
    @user-akdabhi90 Місяць тому +1

    લાઈક મેળવવા ટાઈટલ બરાબર રાખ્યું છે..

  • @arvind17164
    @arvind17164 Місяць тому

    સરસ બેન હજુ મહેનત કરો અને આગળ આવો સ્વર તો છે બેન 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @mansingzala6802
    @mansingzala6802 Місяць тому

    આ બેન ગીતાબેન ને ટક્કર 100%

  • @RameshBhai-iq5gm
    @RameshBhai-iq5gm Місяць тому +1

    ❤❤❤❤🎉hitabennemkoitakarniapisakena Geeta bahan ne koi takkar aati sake Na

  • @HusainJuneja-r8c
    @HusainJuneja-r8c 29 днів тому +1

    Waa

  • @nansinhjadavnansinhjadav3584
    @nansinhjadavnansinhjadav3584 Місяць тому +1

    જોરદાર

  • @palabhaibhadarka6777
    @palabhaibhadarka6777 Місяць тому +3

    Khub srash Bhai and ben

  • @Mansukhbhi_D_Gohil
    @Mansukhbhi_D_Gohil Місяць тому

    ગીતા બેન ને ટક્કર તો કોઈ લોકલ કલાકાર પણ મારી આપે પણ એમાં રાજ નૈતિક હાથ છે બીજા કલાકાર ને ત્યાં સુધી પહંચવા જ નો દયે 😅😅

  • @premilapatel8565
    @premilapatel8565 Місяць тому

    Gita bhen ઠીક છે❤ કચ્છ. મા બહુજ છે ગાવા વારા❤ કુદરતી બક્ષીસ ❤બધાને કોઈ સાથે સરખાવાય નહીં ❤ અમે પણ કચ્છ ના ❤ કોઈ એવો દેખાવડો સણગાર કરી દીધો ને પબલીક માં નામ નિકડી ગયુ એટલે કાંઈ મોટપાઈ ન મળે ❤ રહદય ને ટચ થાય આત્મા ને ટચ થાય એવુ કોઈ ગીત ભજન ન મળે ❤ 🌹🙏👌🌹😊

  • @Ghanshyambhai-p6h
    @Ghanshyambhai-p6h Місяць тому +2

    Super super super

  • @solankijay1773
    @solankijay1773 14 днів тому

    ગીતા ની ટક્કર ન લઈ શકાય

  • @hargovindbhaivalani2137
    @hargovindbhaivalani2137 22 дні тому

    જોરદાર વોઇસ બન્ને

  • @NareshRojasara-x4c
    @NareshRojasara-x4c 15 днів тому

    Are jordar ho bhai

  • @ManojpandyaManojpandya
    @ManojpandyaManojpandya Місяць тому +2

    Ben no saro awaj che pan gita Ben gita Ben che

  • @bharatdamor10
    @bharatdamor10 29 днів тому

    ગીતા બેન કરતા પણ જોરદાર ટક્કર મારે એવું ગાય છે, ગીતા બેન નો નંબર કાપે એવું લાગે 😂😂😂😂

  • @JayuRathva-u2n
    @JayuRathva-u2n 15 днів тому

    ગુજરાત મા બધુ શકય છે ટક્કર આપી પણ શકે

  • @darshnaparmar7267
    @darshnaparmar7267 Місяць тому

    ગીતાબેનનેનાપ

  • @DabhiMahendrasinh-s5b
    @DabhiMahendrasinh-s5b Місяць тому +2

    બોવ સરસ ગીત

  • @rajeshparikh8389
    @rajeshparikh8389 Місяць тому

    પોતાની કળા સાથે ગાવું, અવાજ એક દિવસ નામ અપાવશે.

  • @javansinhjadeja2384
    @javansinhjadeja2384 Місяць тому +1

    Gita rabari bysat🎉

  • @H.pprajapati-b6w
    @H.pprajapati-b6w Місяць тому

    Gita તો ગઈ

  • @royalhareshff
    @royalhareshff Місяць тому +2

    Jordar bhai

  • @ahirbhalabhai8863
    @ahirbhalabhai8863 Місяць тому +2

    Bharat..ahir

  • @narendrarathod6932
    @narendrarathod6932 17 днів тому

    🎉🎉🎉wwaaaw bovj mast 🎉🎉🎉🎉

  • @VinodVinodcparmar
    @VinodVinodcparmar 22 дні тому

    સુપર સુપર.......

  • @kamleshbhaisankhat7156
    @kamleshbhaisankhat7156 16 днів тому

    આવા બજારીયા ગીત નો હાલે

  • @stpstp6589
    @stpstp6589 25 днів тому +1

    Yes❤❤😮😢

  • @maheshrajput6974
    @maheshrajput6974 Місяць тому +1

    Emna bija git jova hoy to

  • @ramdevodedara9310
    @ramdevodedara9310 28 днів тому

    Khub saras

  • @kalpeshthakor-h9i
    @kalpeshthakor-h9i Місяць тому +1

    Best but Gita ben owsom ❤

  • @ParmarBabu-cm2fq
    @ParmarBabu-cm2fq 4 дні тому

    શરૂઆત છે

  • @ThakorAmaratbhai-tl8uf
    @ThakorAmaratbhai-tl8uf 5 днів тому

    ❤❤❤❤❤

  • @RivanshhealthCare
    @RivanshhealthCare 18 днів тому

    Apna apna performance banae rkho kisi ki tulna mat karo ye bhi ek beti or geeta bhi ek beti h to dono hi desh ki betiya h ❤

  • @SolankiPravin-nw2bs
    @SolankiPravin-nw2bs 17 днів тому

    Satta King

  • @choyalharsh8441
    @choyalharsh8441 21 день тому

    Supet

  • @rameshrajpurohit4509
    @rameshrajpurohit4509 Місяць тому

    🎉

  • @ShantaMahera
    @ShantaMahera Місяць тому

    બોવ સરસ ખુબ ખુબ આગળ વધો બેન 🙏

  • @MukeshThakor-p6t
    @MukeshThakor-p6t 20 днів тому

    Jordar aavaj che ben no ❤❤❤❤❤

  • @HimanshuDesai-f9w
    @HimanshuDesai-f9w Місяць тому

    I Supported

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 12 днів тому

    ખૂબ સરસ અવાજ

  • @ganapatpurohit-eh5hd
    @ganapatpurohit-eh5hd Місяць тому

    मां ना गुण गावो भाई आपने कोई नी टक्कर नथी लेवी,, माताजी नो महिमा मोटो छे, जय द्वारिका घिस,

  • @piyushchunilal8251
    @piyushchunilal8251 24 дні тому

    Super voice god blessing.

  • @patelroshan2105
    @patelroshan2105 Місяць тому

    Geeta ben ni takkar ma koi avi shake nahi😊😊

  • @DabhiAshokbhaiLalabhai
    @DabhiAshokbhaiLalabhai 24 дні тому

    😭😭😭😭🙏🙏🙏

  • @SharmiSBariya
    @SharmiSBariya Місяць тому +1

    Thankyou sir

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly Місяць тому +1

    જય માં વિશ્વમભરી

  • @v..s..missyou..2733
    @v..s..missyou..2733 15 днів тому

    ખુબ સરસ

  • @raymalbhaikhemabhaichaudha8565
    @raymalbhaikhemabhaichaudha8565 27 днів тому

    ખૂબ સરસ

  • @MedapremabhaiNanjbhai-wn1jh
    @MedapremabhaiNanjbhai-wn1jh 21 день тому

    કુદરત આગળ ને આગળ અતિ પ્રગતિ આપે

  • @jayntipatel912
    @jayntipatel912 18 днів тому

    ❤❤❤❤🎉🎉🎉

  • @VsvDevparul
    @VsvDevparul Місяць тому +1

    Geeta ben rabari thi saru to koy gay j sake Geeta ben rabari ni vat j Kay alag chhe

  • @SobanMalivad
    @SobanMalivad 23 дні тому

    Geeta ben no1

  • @MenkaDamor-q2w
    @MenkaDamor-q2w 7 днів тому

    Congregation 🎉 sis and bro

  • @MaulikThakor-w6o
    @MaulikThakor-w6o Місяць тому +1

    Bahu saras

  • @jesangbharwadofficial
    @jesangbharwadofficial Місяць тому

    auto tyun nahi original voice hovo joia... Baki . Khub pragati karo

  • @AnilaKonkani
    @AnilaKonkani 20 днів тому

    ખુબ સુદર અવાજ

  • @patelsangeeta8869
    @patelsangeeta8869 Місяць тому

    ખૂબ સરસ ગાયું

  • @RAJASIKOTAROFFICIAL-s3j
    @RAJASIKOTAROFFICIAL-s3j 17 днів тому

    Geeta ben koi takkr na mare🎉

  • @Jadavbatubhai
    @Jadavbatubhai Місяць тому

    એ બેન ગાય છે સરસ. પણ ગીતા રબારી ના વાદ ના આવે

  • @GitaChavadsu47
    @GitaChavadsu47 Місяць тому

    Mhentu bahu Sara singar che geetaben ....all song superb voice

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly Місяць тому +1

    આખું ગીત મુકજો

  • @pradeepchavda5032
    @pradeepchavda5032 Місяць тому

    Traning jarur che

  • @HHHHitesh
    @HHHHitesh Місяць тому

    ❤❤ સૂપર

  • @girishbhairathod689
    @girishbhairathod689 Місяць тому +1

    Jay maa mogal 🙏

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. Місяць тому

    જય શ્રી કૃષ્ણ શરણમ્. જય જય ગરવી ગુજરાત

  • @RamjiAhir-b4d
    @RamjiAhir-b4d Місяць тому +1

    Geeta karta saro gayse

  • @maheshrajput6974
    @maheshrajput6974 Місяць тому

    Bennu nam su che

  • @vipulkumar3984
    @vipulkumar3984 27 днів тому

    ખુબ ખુબ અભિનંદન

  • @Lavji8350
    @Lavji8350 Місяць тому +2

    Very good songs

  • @RajeshDamor-i9k
    @RajeshDamor-i9k Місяць тому

    ખૂબ ખૂબ સરસ

  • @DattabenPatel
    @DattabenPatel 17 днів тому

    Geetaben is a best❤