અમેરિકન ગ્રાહકોને છેતરી રહ્યું છે વોલમાર્ટ! એક વિડીયોએ કર્યો પર્દાફાશ

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • હાલમાં અમેરિકામાં મોંઘવારી વધી રહી છે અને લોકોના કરિયાણાના બિલો મોટા થઈ રહ્યા છે. જેના કારણે ઘણા અમેરિકનો તેના પર કાપ મૂકવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો શ્રેષ્ઠ ડીલ મળે તે માટે પ્રયાસો કરતા હોય છે. પરંતુ હાલમાં એક ટિકટોક ક્રિયેટરે અમેરિકાની રિટેલ જાયન્ટ કંપની વોલમાર્ટની પોલ ખોલી દીધી છે. આ ટિકટોક ક્રિયેટરે એક વિડીયો બનાવ્યો છે જેમાં વોલમાર્ટ સ્ટોરના જુદા-જુદા વિભાગોમાંના ઉત્પાદનનોની કિંમતમાં વિસંગતતા દેખાડી છે. આ વિડીયોમાં તે વ્યુઅર્સને ચેતવણી આપતા કહે છે કે, વોલમાર્ટને તમને છેતરવા ના દો. બાદમાં તે 16 GB સેનડિસ્ક SDHC કાર્ડ બતાવે છે જે તેને લાગે છે કે તેની કિંમત વધારે છે. તે વિડીયોમાં કહે છે કે તેઓ આ વસ્તુઓને કેમોફ્લેક કેસિંગમાં મૂકે છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 6

  • @ramangosain8188
    @ramangosain8188 Місяць тому +1

    In USA it is rampant for differences in prices. Even patel bros charge Jaggery 900 gm $ 3.99 where as the same is sold for Rs 62 by DMart in india

    • @ayesha99477
      @ayesha99477 Місяць тому

      Cause patel brothers import almost every thing from different countries

  • @govindlimbachia6353
    @govindlimbachia6353 Місяць тому +1

    આવુ તો ઘણા સ્ટોરોમા પ્રાઈસ ડીફર્ન્ટ હોય છે.
    તમે કાઉન્ટર પર કમ્પલેઈન કરો તો તમને સેલ્ફ પરની પ્રાઈઝ કરી આપે છે.

  • @WCU1231
    @WCU1231 Місяць тому

    Yes Walmart ma prij rit nathi

  • @Jasmine11_08
    @Jasmine11_08 Місяць тому

    Aa vastu to aakha USA ne khbr che Kai navu nathi aama

  • @kamleshprajapati-fj4rv
    @kamleshprajapati-fj4rv Місяць тому

    Tmane USA sivay news madti j nthi k su India nu jovo ne Bhai plz