ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે | Krishna Mandal | Krishna Bhajan | Best Bhajan | Bhajan

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે | Krishna Mandal | Krishna Bhajan | Best Bhajan | Latest Bhajan | Bhajan Songs
    સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻 bit.ly/3vyw9aV
    લાઈક કરો ( लाइक करो )👍🏻
    શેર કરો ( शेयर करो )⤵️
    Do Subscribe :- ‪@krishnamandalbhayandar‬
    ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
    ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
    સવારે વહેલી ઉઠતી જમના જળ લઈ આવતી
    જમના જળ લઈ આવતી ને મારા કાના ને નવડાવતી
    ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
    ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
    સવારે વહેલી ઉઠતી હું આંગણીયા લીપાવતી
    નાના નાના પગલીયા મારા કાના ને પડાવતી
    ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
    ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
    સવારે વહેલી ઉઠતી હું વાઘા લઈ આવતી
    સારા સારા વાઘા મારા કાના ને પહેરાવતી
    ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
    ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
    સવારે વહેલી ઊઠતી હું ગાયો દોઈ આવતી
    તાજા તાજા દુધડીયા મારા કાના ને પીવડાવતી
    ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
    ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
    સવારે વહેલી ઊઠતી હું મહિડા વલોવતી
    તાજા તાજા માખણીયા મારા કાના ને ખવડાવતી
    ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
    ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
    સવારે વહેલી ઊઠે હું ફૂલડા લઇ આવતી
    ગુલાબ મોગરાના ફૂલડાં લઈ આવતી
    મોગરાના ફૂલ મારા કાનાને ચડાવતી
    ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
    ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
    સવારે વહેલા ઉઠતી હું ચંદન ઘસી લાવતી
    ચંદન કેરા તિલક મારા કાના ને લગાવતી
    ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
    ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
    ઓધવરાય માધવરાય ભજનમાં જવું ગમે છે
    ઓધવરાય માધવરાય મને વ્રજમાં વાસ આપજો
    ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
    ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
    🙏જય શ્રી કૃષ્ણ🙏
    Other Bhajan Videos :⤵️
    ★लटक मटक राधा चली रे :- • लटक मटक राधा चली रे कन...
    ★શ્રી રામ જય રામ જય જય રામ :- • શ્રીકૃષ્ણ મંડળ ભાયંદર ...
    ★જમના પાણી :- • જમના પાણી | શ્રીકૃષ્ણ ...
    ★कान्हा आजा रे आजा :- • कान्हा आजा रे आजा | Kr...
    ★ઓધવરાય માધવરાય :- • ઓધવરાય માધવરાય મને ગોક...
    ★હર ભોલે હર ભોલે મહાદેવજી :- • હર ભોલે હર ભોલે હર ભોલ...
    ★મોરલીમાં મોયા મારા મન :- • મોરલીમાં મોયા મારા મન ...
    ★કાના કાળા રે મારા વાલા :- • કાના કાળા રે મારા વાલા...
    ★તાળી પાડો તાળી :- • તાળી પાડો તાળી-તાળી ના...
    ★આંખમાંથી આંસુ આવી જાય એવું ભજન :- • ગોકુળ જેવું રે પ્રભુજી...
    ★એકવાર જરૂર સાંભળજો આ ભજન :- • ઘડનારે કેવા ઘાટ ઘડયા |...
    ★બને તો થોડો સતસંગ કરજો આજ :- • બને તો થોડો સત્સંગ કરજ...
    #krishnabhajan #krishnamandal #bestbhajan #latestbhajan #topbhajan2023 #bhajan #bestbhajan #bhaktisong #krishnasongs

КОМЕНТАРІ • 9

  • @user-gb4ib6ii7v
    @user-gb4ib6ii7v 4 місяці тому +2

    જયશ્રી રાધે કિષ્ણ

  • @naynadarji907
    @naynadarji907 5 місяців тому +3

    બહુજ સરસ

  • @naynadarji907
    @naynadarji907 5 місяців тому +2

    સરસ 3:20

  • @bhavnasatsang
    @bhavnasatsang 5 місяців тому +2

    વાહ ખુબ સરસ તમારો સ્વર તો બહુ સુંદર છે ખુબ પ્રગતિ કરો

  • @user-ki6qt1zp6j
    @user-ki6qt1zp6j 5 місяців тому +3

    સરસ બેન ગાય છે

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 5 місяців тому +1

    બહુ સરસ👏👏👏

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 5 місяців тому +3

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻