ચણા મેથી નુ અથાણું બનાવવા ની પરફેક્ટ માપ સાથે ની રેસીપી/chana methi ke achar recipe

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • કેમ છો મિત્રો, ઉનાળો શરૂ થાય એટલે બાર માસ ના મસાલા અને અથાણા બનાવવા ની પણ શરૂઆત થઈ જાય છે, આપણા દરેક ગુજરાતી ઓ ના ઘરો મા વિવિધ પ્રકારના ના અથાણા બનતા જ હોય છે જેમા મુખ્યત્વે ખાટી કેરી, ગુંદા કેરી અને ચણા મેથી નુ અથાણું તો ખાસ કરીને બને જ છે, શાક ની ગરજ સારે એવા અથાણા બનવવા એ પણ એક કલા છે જે દરેક ને નથી આવડતું, ઘણી ગ્રુહિણી ઓ ની ફરિયાદ હોય છે તેમના અથાણા થોડા સમય બાદ ખરાબ થઇ જાય છે, અથવા તો એ સ્વાદ નથી આવતો જે અથાણા આપણી મમ્મી દાદી અને નાની બનાવતા.
    તો મિત્રો આજે હું તમને એજ પારંપરિક રીતે આ ચણા મેથી નુ અથાણું બનવતા શીખવાડીશ જેમા અથાણુ બનાવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી દરેક ટીપ સાથે તેનુ પરફેક્ટ માપ કેવી રીતે લેવુ તે પણ શીખવાડીશ.
    તો મિત્રો,ચણા મેથી નુ અથાણું બનાવવા માટે ખાસ કરીને કાચી અને સ્વાદ મા ચડિયાતી ખાટી હોય તેવી જ કેરી નો ઉપયોગ કરવો જેથી કરી ને અથાણુ સ્વાદ મા લાજવાબ અને સ્વાદિષ્ટ બને સાથે તે આખુ વર્ષ સુધી ખરાબ પણ નહીં થાય.
    અથાણાં નો સંભાર બનાવવા ની રેસીપી 👇👇👇
    • પારંપરિક ખાટી કેરી ના ...
    નીચે આપેલી સામગ્રી માથી 4 કિલો ગ્રામ જેટલુ અથાણુ બનશે.
    ingredient --
    1 kg raw mango
    250g raw mango for extra for masala
    2 cup methi (fenugreek seeds)
    1cup chana
    1 kg Pickel masala
    1 litre peanut oil
    3/4 cup salt
    2 tbsp turmeric
    તમારે ટોટલ 1 કિલોગ્રામ અથાણુબનાવવુ હોય તો નીચે મુજબ સામગ્રી લેવી
    250g raw mango
    100g methi (fenugreek seeds )
    50 chana
    250 Pickel masala
    250g peanut oil
    2-3 tbsp Salt
    1 tsp turmeric
    chana methi pickle, keri nu athanu, gujarati khatu athanu, how to make chana methi pickle, how to make chana methi nu athanu, how to make chana methi achar, gujarati athana banavani rit, methi nu athanu banavani rit, chana methi pickle recipe in hindi, ચણા મેથી નું અથાણું, chana methi nu athanu in gujarati, chana methi nu athanu, methi chana nu athanu, chana methi athanu, methi chana nu athanu recipe, ચણા મેથી નુ અથાણુ, methi chana pickle recipe, chana methi achar, અથાણું
    #chana_methi_pickle
    #raw_mango_pickle
    #chana_methi_nu_athanu,
    #chana_methi_nu_athanu_banavani_rit,
    #chana_methi_nu_athanu_in_gujarati,
    #chana methi nu athanu banavani recipe, #chana methi nu athanu shreeji food,
    #chana methi nu athanu gujarati recipe, #chana methi nu athanu mummaskitchen , #chana methi nu athanu gujarati ma,
    #chana methi nu athanu ke veer itna banao, #chana methi nu athanu with mango

КОМЕНТАРІ • 63