પાડોસી તમને દુઃખી કરે ત્યારે આ ત્રણ કામ કરજો ક્યારેય હેરાન નહિ કરે ~ Naman Maharaj Satsang Katha

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #Naman_Maharaj
    #Gujarati_Katha
    #Naman_Mahraj_Katha

КОМЕНТАРІ • 12

  • @ajanapatel9073
    @ajanapatel9073 7 місяців тому

    નમન મહારાજ હુય એજ કરુ છુ માણસનુ અને પશુપંખીઓ ની માનતા કરુ છુ અને કોઈનો દિકરો નોકરીએ ચડી ગયો કોઈને દિકરા નોતા થાતા તો મે માનતા કરીને દિકરો થયો જોકે મારુ તો બાનુ હસે મહારાજ પણ ભગવાને દીધો કેવાય હુ મારો અભિમાન નથી કરતી મહારાજ પણ અત્યારે મારો દિકરો દિકરી બરાબર કામે નથી લાગતા લાગે છે તો બરાબર ટકતા નથી કામે ફયૉ ફર કરે છે કે સબંધ નથી થાતા કે ધરમા બરકત નથી મહારાજ એટલે વધુ દુખ થાય છે મને અને હુ માંદીને માંદી છુ ધરમા

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 Рік тому +1

    Jy Shri Ram 🙏🌹

  • @shripalthakor4672
    @shripalthakor4672 Рік тому +1

    સત સત નમન બાપુશ્રી જય ગુરુમારાજ❤❤❤

  • @ajanapatel9073
    @ajanapatel9073 7 місяців тому +1

    અને ઈર્ષા નથી કરતી કે બાર પણ નથી નિકળતી હુ મહારાજ તોય સારુ નથી ભગવાન એવુ છે અને દાનુપુન કરવા જાય તો ધરવારા પતીદેવ બાધે છાનુમુનુ પુન કરીએ એનાથી તોય ખબર કેમ પડી જાય છે કુતરાવને રોટલી નો નખાય જરાકય તયા તો બાધવાનુ ચાલુ થય જાય બિચારાવને કયા હાથ પગ દીધા છે કે મોઢામાંથી કાઢીને ખાય જાય છે તો આપણે રોટલી વધુ કરીને દઈ મુંગો જીવ થોડો સમજે છે મહારાજ

  • @bhuriyahiteshkumargulabsin7883

    🙏🙏🙏💫💫

  • @ajanapatel9073
    @ajanapatel9073 7 місяців тому

    જય શ્રી કૃષ્ણ નમન મહારાજ ને વંદન અમારા બધાના તમને

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Рік тому +2

    Naman Vaani channel ne hamara namaskar નમન મહારાજ સાહેબ ને મારા વંદન ખુબ જ સરસ સત્સંગ પ્રેરણાદાયી વાતો દ્વારા સમાજમાં આમૂલ પરિવર્તન આવે છે આપની વાણી હૃદયમાં સીધી સરળ રીતે ઉતરી જાય તેવી છે આપનો કર્ણપ્રિય વાણી છે જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર

    • @ishampatel6362
      @ishampatel6362 Рік тому

      Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa8😅

  • @mukeshbhai9726
    @mukeshbhai9726 Рік тому +1

    તમારામુખેથીનીકડલીવાણીસાંભડતાખુબ
    આંનદથયો

  • @chaturbhaisarvaiya1893
    @chaturbhaisarvaiya1893 Рік тому +3

    બાપાસીતારામ