અષાઢી બીજ સ્પેશિયલ//Narshi Bhai vlogs

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • અષાઢી બીજ સ્પેશિયલ//Narshi Bhai vlogs
    #અષાઢીબીજ
    #cooking
    #narshibhaivlogs
    #recipe
    #village
    #વરસાદ
    #વરસાદનાંસમાચાર
    #અષાઢ

КОМЕНТАРІ • 41

  • @manishaloriya4333
    @manishaloriya4333 8 днів тому +1

    નરશીભાઈ તમે કિયો છો‌ તમને ઓછી ખબર હોય એટલે તમને કહું કે
    વરઘોડો નહીં પણ શોભાયાત્રા નીકળશે એમ કહો વરઘોડો તો વરરાજાને હોય છે
    ભગવાન નો રથ ની યાત્રા હોય છે તેને શોભાયાત્રા કહેવાય મોરબી થી અમારા તમને રામ રામ હો
    દુહો સારો લલકારીયો તો

  • @kamini.panchal5369
    @kamini.panchal5369 8 днів тому

    જય શ્રી જગન્નાથ જી
    જય શ્રી રામાપીર જી
    અષાઢી બીજ ની શુભકામનાઓ
    🙏🙏🙏

  • @jkmakwana476
    @jkmakwana476 8 днів тому

    અષાઢી બીજ ની શુભ કામના

  • @dixitaacharya6907
    @dixitaacharya6907 8 днів тому

    Jay Ramapir baba ....Jay shree Krishna

  • @user-nr5yf7xq2w
    @user-nr5yf7xq2w 9 днів тому

    Niceee❤

  • @shilpamistry2777
    @shilpamistry2777 9 днів тому +1

    jay ramapir bapa jay shree krishna

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 9 днів тому +1

    ખૂબ સરસ નરશીભાઈ જય રામાપીર અષાઢી બીજ ની શુભકામનાઓ ભાઇ

  • @uskm1874
    @uskm1874 9 днів тому

    અષાઢી બીજ ની શુભકામના ને જય જગન્નાથ 🎉

  • @uskm1874
    @uskm1874 9 днів тому

    સરસ દુહો લલકાર્યો અષાઢી બીજ નો એનો મહિમા ઘણો છે અમારી દુકાન સ્પેર પાર્ટસ ટ્રક ના ની હતી એનુ ઉદ્દઘાટન હતુને અમે લાપસી કરીએ વાવણી થાય વરસાદ પણ હોય તો થતી ભીમ અગિયારસ ની વાવણી થતી

  • @geetanilesh2067
    @geetanilesh2067 9 днів тому +2

    Bhai shubhkamna aaj tamara video quality best lage chhe. Hu Mumbai thi Geeta Gohil

  • @acharydevashankarmaganlal8228
    @acharydevashankarmaganlal8228 9 днів тому

    જય શ્રી કૃષ્ણ

  • @user-yq4oy7rs5z
    @user-yq4oy7rs5z 9 днів тому

    Bavaj saras

  • @karshanbhaikathiriya1069
    @karshanbhaikathiriya1069 9 днів тому

    Jayramapir

  • @neetagajra1237
    @neetagajra1237 9 днів тому

    👏અષાઢી બીજ જયરામા પિર🙏

  • @RaviMendaparaRaviMendapara
    @RaviMendaparaRaviMendapara 9 днів тому

    અષાઢી બીજ ના રામ રામ જય માતાજી નરશીભાઈ તમારા પરિવારને

  • @user-ec5qt9hs6c
    @user-ec5qt9hs6c 9 днів тому

    Jay ramapir

  • @kishorpandya8483
    @kishorpandya8483 9 днів тому

    Jay shree krishna 🙏🏾

  • @PinalPatel-px5hz
    @PinalPatel-px5hz 9 днів тому

    Jay Shree Krishna

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj 9 днів тому

    Narshi bhai jay baba ramdev peer 🙏🙏

  • @shilpamistry2777
    @shilpamistry2777 9 днів тому

    Ahemdabad shilpa ben

  • @zapdiyauday1853
    @zapdiyauday1853 9 днів тому

    જય શ્રી રામ

  • @indirapatel3492
    @indirapatel3492 9 днів тому

    નરશીભાઈ રામ રામ જય માતાજી જય રામાપીર જય જગન્નાથજી ભગવાન તમારા પરીવાર ને

  • @madhughelani3542
    @madhughelani3542 9 днів тому

    જય રામાપીર

  • @vijyabenpatel4211
    @vijyabenpatel4211 9 днів тому

    Bhu sars ghau

  • @jagdishpatel6858
    @jagdishpatel6858 9 днів тому

    Jay mataji 🙏

  • @mamtamehta7154
    @mamtamehta7154 9 днів тому

    Ram Ram jaimataji

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 9 днів тому

    રામ રામ 😮જય માતાજી

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm 9 днів тому

    જય મહાકાળી માતાજી અસવિનભાઈ જય રામાપીર કાકા

  • @narendrapatel2236
    @narendrapatel2236 9 днів тому

    જય રામા પીર jitubhai વડોદરા થી

  • @pareshbhaipipaliya5211
    @pareshbhaipipaliya5211 9 днів тому

    જયરામાપીર🤝🙏

  • @vijyamann6265
    @vijyamann6265 9 днів тому +1

    Hi narsi bai kem cho vishakha from London

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 9 днів тому

    Jay shree chamunda ma badha ne

  • @kalpanadhamecha7168
    @kalpanadhamecha7168 9 днів тому

    Ram Ram

  • @uskm1874
    @uskm1874 9 днів тому

    છાટા જો આવે તો સારુ વર્ષ જાય અષાઢી બીજ ના અમર ગાજે મેઘ ડમર ગાજેગીત ગાતા

  • @gohillavjibhaigohil7909
    @gohillavjibhaigohil7909 9 днів тому

    અમે સુરત કતારગામ થી રોજ તમારા બ્લોગ જોઈએ છીએ

  • @kusumadroja2428
    @kusumadroja2428 9 днів тому

    Vasant ben Aaj to baa ne ram ram karo kiyaray baa samu bolta j nathi

  • @kusumadroja2428
    @kusumadroja2428 9 днів тому

    To aamare kiya maf karvani aave tame jav k no jav vargoda ma

  • @kapilamistry9025
    @kapilamistry9025 9 днів тому

    Jay shree krishna 🙏