જીવનમાં એકવાર આ કામ કરો | સુરાપુરાધામ ભોળાદ 🚩| surapura dada bholad | Danbha bapu

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 542

  • @jaihavethevideosyou8840
    @jaihavethevideosyou8840 Рік тому +87

    હે દાદા હું એક વાલ્મીકિ ની દિકરી છુ અને મારા પતિ એ બીજા લગ્ન કરી લીધા છે હું મારા દિકરાને લય ને પિયરમાં રહું છું મને મારું ઘર ને ધણી આપો દાદા મારે એક દસ વર્ષ નો દિકરો છે મારે કોર્ટ માં છૂટાછેડા ની મૂદત છે દાદા ૨૫/૮ ની મૂદત છે હું ક્યાં જાવ દાદા મારે કોઈ આશરો નથી હું મારા દિકરાને છોડી શકૂ તેમ નથી દાદા મારા દિકરાને માં નય મળે દાદા મૂદત નજીક આવી રહી છે દાદા મને નીંદર નથી આવતી દાદા હું પાંચ વર્ષ થી મારાં ઘર ને ધણી ની આશા રાખી ને બેઠી છું દાદા મારૂં જીવન બલાવી આપો છૂટાછેડા નો

    • @BHAKTIAMRUT
      @BHAKTIAMRUT  Рік тому +18

      બેન વિશ્વાસ રાખો અને એક વાર ભોળાદ આવી દાદાની ખાંભીએ દર્શન કરી દાદાની આગળ આપની અરજી મુકો દાદા એ બધાના દુઃખ દુર કર્યા છે આપનું સારુજ થશે બેન વિશ્વાસ રાખો🙏🏻🙏🏻🙏🏻 🚩🚩🚩જય સુરાપુરા દાદા 🚩🚩જય વીર રાજાજી 🚩🚩🚩જય વીર તેજાજી 🚩🚩

    • @PunitBavkuBhainaglaPunitnagla
      @PunitBavkuBhainaglaPunitnagla Рік тому +3

      ​@@BHAKTIAMRUT Ben mari Bholad vala to Hajra Hajur she Bas jarur she to vishwash ni ek var Bholad jav DaDa ne Dikri to Bov vali she atle tame Bholad jav jay Bholad na Bhadveer Sura pura DaDa

    • @parmarbipin899
      @parmarbipin899 Рік тому +1

      @@BHAKTIAMRUT number kevi rite lakhava no se

    • @snehajanakkhunt1517
      @snehajanakkhunt1517 Рік тому +5

      Ben visvas rakhi ne khali ghare j dada ni 2 agarbati karso to pan dada aavse j vare ben

    • @yogeshparmar3954
      @yogeshparmar3954 Рік тому +1

      જયશ્રી રાજા રામરામ રામરામ રામરામ જયશ્રી સુરાપરાઘામ જય દાદા રામરામ જયશ્રી રાજા રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ...

  • @JIVAN.BHAI.CHUDASAMA
    @JIVAN.BHAI.CHUDASAMA Місяць тому +1

    Sutra pura bapa ni jay bholad Jay. Mahadev somanath mahadev vadodara jay mataji chotilavala Vadodara

    • @BHAKTIAMRUT
      @BHAKTIAMRUT  Місяць тому

      જય સુરાપુરા દાદા 🙏🏻🚩🚩🚩

  • @VijayTribhuvan-bm5nd
    @VijayTribhuvan-bm5nd Рік тому +4

    જય હો સુરાપુરા દાદા ની અમારુ બૈ માણા નૂ સપનૂ એક સાથે આવાનૂ ભોડાદ પુરુ કરજો દાદા અમારા રાજી ખૂસથી લગ્ન થય જાય કાય વીધન નો આવા દેતા દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @damodarpatel2642
    @damodarpatel2642 Рік тому +1

    જય હો દાદા જય હો સૌનું ભલું કરજો સર્વે નું કલ્યાણ કરશો એવી દાદા પાસે પ્રાર્થના જય સુરાપુરા

  • @sangeetapatel1038
    @sangeetapatel1038 Рік тому

    હે દાદા હુ બોવ દુખી છુ ને મે તમારૂ શરણુ લીધુ છે તો મને ને મારા પરિવાર ને ઊગારજો ને મારી નનદો બે છે તે બધી પ્રોપર્ટી લય લીધી છે ને મારા પતી ને એકસીડન થય ગુ છે તો દાદા દયા કરો કે અમારા જીવન મા શાંતી નથી તો શાન્તિ થાય ને ભાગ આપી દે દાદા ની માનતા સુ કરવા ની હોય તે પણ મને ખબર નથી હૂ બે અગરબતી કરુ છુ ને મને દુઃખો મા થી ચુટાડજો હે સુરા પુરા દાદા🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @g.r.magavaniya
    @g.r.magavaniya Рік тому +43

    🚩🚩🙏🙏ભોળાદ તો મે જોયુ નથી પણ એ ધોળી ધજા વાળો મારો બાપ જબરો હે હો ભાઈ 🚩🚩🙏🙏

  • @aniketladhani9769
    @aniketladhani9769 8 місяців тому

    જયસુરાપુરા દાદા સત્યછે હુ સુરાપુરા દાદા ની બે અગરબત્તી કરીને પ્રાથના કરું છું તો મારી પ્રાથના દાદા સાંભળે છે અને મારુ ધાયરું કામ થય જાય છે દાનભા બાપુ કહે છે ને કે પહેલા દાદાની પાસે સાચા મન થી પ્રાથના કરીતો જુઓ તમારું તપ અજમાવીતો જુઓ સાચી શ્રદ્ધા થી દાદા જરૂર સાંભળ સે અને મારી પ્રાથના દાદા સાંભળે છે જય સુરાપુરાદાદા

  • @bambhaniyasanjay-sd8gb
    @bambhaniyasanjay-sd8gb 8 місяців тому

    જય સુરાપુરા દાદા ભોળાદ

  • @dabhijaypal610
    @dabhijaypal610 Рік тому +12

    જય સુરાપુરા દાદા અમારી મનોકામના પુરી કરજો

  • @ArjanbhaiJesani
    @ArjanbhaiJesani 9 місяців тому

    જય સુરાપુરા દાદા મારી અરજી સાંભળી ને
    મારા ઘરમાં સુખ શાંતિ કરી દેજો.....

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai2992 Рік тому +5

    જય દાદા સુરાપુરા ભોલાદ વાડા દયા કરો ane maru bavdu jalo mane marg battavi pidamathi mukti apavo dada hu tamaara bharose betho chhu jay Dada bholad vada jay mataji

  • @dharajiyasanjaybhai
    @dharajiyasanjaybhai Рік тому +7

    જય હો સુરાપુરા દાદા ભોળાદ વાળા દાદા રાજાજી દાદા તેજાજી દાદા જય હો દાનભા બાપુ

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ Рік тому +14

    જય હો ગુરૂજી શ્રી દાનભા બાપુ 🥰🙏🏻🚩🚩🚩🚩

  • @ShantiMaldeKuchhadiya
    @ShantiMaldeKuchhadiya 10 місяців тому

    જય સુરાપુરા દાદા અમારા દુખ દુર કરજો અમને સુખ શાંતિ આપજો જય દાનભા બાપુ

  • @mehulsalemkotoffice1721
    @mehulsalemkotoffice1721 Рік тому +3

    દશામાં મંદિર છે બહેન મારા ધરે ગણા‌‌ ભકતો આવે છે અને આવા દાદા જેવા પરચા છે હું પણ એક સેવક છું કોઈ દિવસ અમારા મંદિર એક જરુર આવજો બેન .. લોકો ને જાગૃત કરવા છે❤

  • @dharmandrachavda8059
    @dharmandrachavda8059 Рік тому +4

    જય સુરાપુરા દાદા ભોળાદ શ્રી રાજાજી દાદા શ્રી તેજાજી દાદા

  • @amleshkhoda3030
    @amleshkhoda3030 Рік тому +6

    🙏 જય હો સુરાપુરા દાદા રાજાજી તેજાજી દાદા ની જય હો.. 🙏

  • @hareshchavda1808
    @hareshchavda1808 Рік тому +1

    જય હો ભોળાદ ભાલ ના દાદા જય ત્રીજાજી જય રાજાજી દાદા બધાની મનો કામનાં પૂર્ણ કરજો દાદા

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ Рік тому +8

    જય રાજાજી દાદા જય તેજાજી દાદા 👑🥰🙏🏻🚩🚩🚩🚩

  • @gopalbharvadgopalbharvad6590
    @gopalbharvadgopalbharvad6590 Рік тому +5

    જય હો સુરાપુરા દાદા ભોળાદ ભાલ મારો બાપ જય હો દાદા🙏🙇‍♂️🙇‍♂️🚩

  • @hdraval3861
    @hdraval3861 Рік тому +6

    Jay dada bapu Jay Dada bapu Jay Dada bapu Jay Dada bapu Jay Dada bapu Jay Dada bapu Jay Dada bapu Jay Dada bapu Jay Dada bapu Jay Dada bapu 🙏🙏🙏

  • @Trikamjithakor-ne2if
    @Trikamjithakor-ne2if Рік тому +14

    🚩જય હો દાદા♥️🙏
    સપના માં દર્શન થાય દાદા ♥️🙏

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 Рік тому +4

    જય શ્રી ભોળાદ ના શુરવીર રણબંકા દેવાધિદેવ શ્રી રાજા મહારાજા શ્રી સુરા પુરા દાદા શ્રી જય હો બાપ જય હો દયા ના કરૂણા ના મમતા ના મીઠા મહેરામણ સમાન શ્રી સુરા પુરા દાદા શ્રી👑👑👑👑👑👑👑🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી દાનભા દાદા બાપજી શ્રી👑👑👑👑🙏🙏🙏🙏🙏🙏

  • @rati8627
    @rati8627 Рік тому +2

    Jaymaamogal

  • @GitabenDudharejiya-hf6me
    @GitabenDudharejiya-hf6me Рік тому +1

    સરસ તમે બધી પબ્લિકને સમજાવો છો દાદા સારા માર્કે તમે બધી પબ્લિકને લઈ જાવ🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻

  • @જયમાતાજી-ઢ5મ

    🙏🙏🙏જય મા રવેચી જય હો સુરાપુરા દાદા ભોળા દવારા

  • @DharmendraMakwana-zb9mg
    @DharmendraMakwana-zb9mg Рік тому +5

    Jay Ho Dada Bapu ❤❤

  • @santoshbambaniya-wf1ds
    @santoshbambaniya-wf1ds Рік тому +4

    જય સુરાપુરા દાદા રાજાજી તેજાજી બાપ ભોળાદ

  • @pappurawal9756
    @pappurawal9756 6 місяців тому +1

    Jay shree surapura dada tmne Amara Jaja jaja Ram Ram dada❤❤❤❤❤

  • @rati8627
    @rati8627 Рік тому +2

    Jaychamundamaa

  • @KBJadeja-re9tz
    @KBJadeja-re9tz Рік тому

    सुरा पुरा दादा नि जय हो

  • @pravinsinhzala704
    @pravinsinhzala704 Рік тому +2

    જય🙏સુરાપુરા દાદા.... બોલવાની તકલીફ દૂર કરો દાદા... જય🙏મોગલ મા

  • @hiteshdudhrejiya123
    @hiteshdudhrejiya123 Рік тому +1

    જય શ્રી ભોળાદ વાળા દાદા સ્વનુ સારું કરજો દાદા ને વંદન કરું છું જય હો દાદા ને

  • @zaladhvani384
    @zaladhvani384 10 місяців тому

    જય હો દાદા તમારી કૃપા ખુબજ થઈ અમારા ઉપર તમને લાખ લાખ વંદન

  • @khatroknkhiladi1253
    @khatroknkhiladi1253 11 місяців тому

    હે સુરાપુરા દાદા સદાય હમારી સાથ રહે જો લે

  • @vijaydabhi2612
    @vijaydabhi2612 Рік тому +4

    જય સુરાપૂરા દાદા ભોળાદ વાળા દાદા જય દાનભાબાપુ

  • @savanbharadva8501
    @savanbharadva8501 Рік тому +1

    Jay ho dada Bapu ni Daya karo ne baap 🙏🚩

  • @munabhairabari7569
    @munabhairabari7569 5 місяців тому

    જય જય જય જય જય જય જય શ્રી સુરાપુરા દાદા બાપુ ભોળાદ ભાલ ધામ

  • @kano81829
    @kano81829 Рік тому +4

    Jay Ho Dada Bapu.....🙏❤️❤️

  • @himatparmar7706
    @himatparmar7706 Рік тому

    હે દાદા મારા ભાઈ ને આંખે દેખાતું નથી એને દેખા તુ કરો દાદા મારી કુળદેવી પણ બોલતા નથી એને બોલતા કરો દાદા જય શ્રી સુરાપુરા દાદા ભોળાદ વાળા દાદા રામ રામ દાદા રામ રામ

  • @vijaykumardamor1656
    @vijaykumardamor1656 Рік тому +4

    જય સુરાપુરા દાદા 🙏🙏🙏 જય માં મોગલ 🙏🙏🙏

  • @ભગવતપટેલ
    @ભગવતપટેલ Рік тому +1

    બાપુની વાત બહું જ સાંચી છે ભાઇ જય માતાજી,🚩🇪🇬🇳🇪🐓🐞🍉,,,,

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 Рік тому +2

    જય હો શ્રી દાનભા દાદા શ્રી જય હો બાપુજી જય હો શ્રી દાદા શ્રી🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @damodarpatel2642
    @damodarpatel2642 Рік тому

    જય હો સુરાપુરા દાદા સૌનું ભલું કરજો સૌનું કલ્યાણ થાય એવી દાદા પાસે પ્રાર્થના જય હો દાદા જય હો

  • @KaranBharvad-o3b
    @KaranBharvad-o3b Рік тому +4

    જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય રામદેવપીર 🚩🙏 જય મેલડી માં 🚩🙏 જય મોમાઈ માં 🚩🙏 જય ઠાકર 🚩🙏 જય દ્વારકાધીશ 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ હર હર મહાદેવ 🚩🙏 જય ભોળા નાથ 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ

  • @RajnikbhaiDhakecha
    @RajnikbhaiDhakecha 8 місяців тому

    Surapura dada pela badhai ni vare aavjo pachi mari vare aavjo hu tamari vat jovchu jay surapura dada 🙏🙏🙏🙏🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀ raksa karjo atlo tamaro aabhar dada

  • @vinodsuvera6507
    @vinodsuvera6507 Рік тому

    જય હો દાદા મારા ઘરમાં બીમારી બહુ જ રહે છેઅધારામોથીઅજવાડાકરોજ.જયહોદાદાની,,,

  • @SabriyaVisal
    @SabriyaVisal Рік тому +3

    જય હો સુરાપૂરા દાદા ભોળાદ ભાલ

  • @VijayVagadVAGAD
    @VijayVagadVAGAD 11 місяців тому

    He.surapura.vadadada.ki.jay.mara.parivarni.laj.rakho..dada🙏🙏

  • @bahadurbhai149
    @bahadurbhai149 9 місяців тому +1

    ❤❤❤❤

  • @parkasbhaiparkasbhai9480
    @parkasbhaiparkasbhai9480 Рік тому +1

    જય હો રાજાજી બાપુ તેજાજી દાદાની જય હો ભોળાદ સુરાપુરા દાદા ની જય હો

  • @BharatSocha
    @BharatSocha Рік тому

    જય સુરાપુરા દાદા મારી મમ્મી ને સારુ કરી દેજો દાદા મારી મમ્મી ને દવા ખાનેથી રજા પાપી દિદી છે તમે આધાર છો દાદા ઉગારી લેજો

  • @jogi.001...
    @jogi.001... Рік тому +6

    જય હો મારા ભોળાદ વાળા બાપનિ❤❤❤❤❤

  • @Gavtam686
    @Gavtam686 Рік тому +1

    જય હો દાદાતમારી દાદાતમારા દરસને આવૂછે કેદિ હુકમ કરસો દાદા

  • @harshrajsinhraol3239
    @harshrajsinhraol3239 Рік тому +6

    જય હો સુરાપુરા દાદા 🙏🙏🙏♥️

  • @jadejajashpalsinh7323
    @jadejajashpalsinh7323 Рік тому +4

    🚩🚩🚩 જય શ્રી સુરાપુરા દાદા 🚩🚩🚩

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ Рік тому +4

    જય સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ 🥰♥️🙏🏻👑🚩🚩🚩

  • @jethavaamarish7223
    @jethavaamarish7223 Рік тому +2

    🙏🌹🌷💐🥀જય સુરાપુરા દાદા ભોળાદ વાળા દાનભા બાપુ ને કોટી કોટી વંદન બાપા 🥀💐🌷🌹🙏

  • @hareshmakwanahareshmakwana1346

    🌷🔱🌷 જય સુરાપુરા 🚩 દાદા 🪔🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AjayRam-by3of
    @AjayRam-by3of Рік тому +1

    🙏 Jay surapura dada 🙏🚩😊😊😊

  • @savanbharadva8501
    @savanbharadva8501 Рік тому +2

    Jay ho surapura Dada 🙏 jay ma mogal 🙏🚩

  • @royaladivasi675
    @royaladivasi675 4 місяці тому

    જય સુરાપુરા દાદા ભોલાદ ભાલનાભગવાન જય હો દાદા

  • @dharmisthathakor4353
    @dharmisthathakor4353 10 місяців тому

    હે દાદા મારા સાસુ ને જલદીથી સારુ કરીદો pls pls

  • @pruthvirajsinhjadeja6452
    @pruthvirajsinhjadeja6452 Рік тому +1

    Ha dada ha ame pn dhunvu k jovdava ma nota manta pn Tamara video joya pachhi khub j visvas aavyo chhe kam karta karta pn aapna video joy chhi a Ane tme je kyo chho ene jivan ma utarva praytn kari a chhi a jay ho surapura dada ni Ane dhanya chhe danbhabapu Ane emna vichari ne🙏🙏

  • @parmarbhavsinh415
    @parmarbhavsinh415 Рік тому +3

    જય હો ભોળાદ વાળા રાજાજીદાદા તેજાજીદાદા તમારી જય જય હો

  • @devashibhaiahirdevashibhai2860

    જય હો દાદા સત્ય છે સુરાપુરા દાદા ભોળાદ વારા રાજાજી દાદા તેજાજી દાદા જય હો

  • @nileshkhambhala2499
    @nileshkhambhala2499 Рік тому

    જય હો દાદા ભલું કરજો માંરૂ એટલી કૃપા કરજો મારી ઊપર

  • @bhaveshShiyal-ow9kc
    @bhaveshShiyal-ow9kc Рік тому +5

    જય સુરાપુરા દાદા અમારી મનો કામના પુરણ કરે એવી પ્રાર્થના કરીએ જય સુરાપુરા દાદા

  • @RajnikbhaiDhakecha
    @RajnikbhaiDhakecha 6 місяців тому

    Jay rajaji dada jay tejaji dada raksha karjo dada 🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙏🙏🙏🙏🙏🙏

  • @jagudethaliya8658
    @jagudethaliya8658 8 місяців тому

    Jay surapura Dada ni jay ho

  • @gopalkapdiya866
    @gopalkapdiya866 Рік тому

    જય હો દાદા ભોળાદ ભાલ ના ઘીગા ઘણી જય હો ઘોળી ઘજા વાળા મારા બાપ ને મારા ને મારા પરિવારના કોટી કોટી વંદન જય હો દાદા ને દાનભા બાપુ ને મારા ને મારા પરિવારના કોટી કોટી વંદન જય હો દાદા ને જય હો જો દાદા ને દાનભા બાપુ ને મારા ડંડવત પ્રણામ જય હો જો દાદા

  • @jekishthakor5269
    @jekishthakor5269 11 місяців тому

    દાદા અમને એક સપનું આપો મારું સગપણ થાય તારીખ આપો કે આ તારીખ કે તારું સગું થઈ જાય સુરાપુરા દાદા ની જય

  • @chetnapatel9775
    @chetnapatel9775 Рік тому

    દાદા મને તમારી અગરબત્તી થી 10% ફેર છે અને મારે બસ પૂછવા આવું છે કે આ દુઃખ મારે કાયમી માટે કાઢવું છે તો ત્યાં આવું છે

    • @manishaben563
      @manishaben563 Рік тому

      અગરબતી કેવી રીતે કરવી જણાવો પ્લીઝ અને દિકરી અગરબતી કરી શકે?ક્યા કરવી જણાવશો 🙏

  • @dilipsinhjadeja5953
    @dilipsinhjadeja5953 Рік тому

    ધન્ય હો દાનભાબાપુ કોટી કોટી પ્રણામ દાદા સૌનુ કલ્યાણ કરજો દાદ ઘનયવાદ દાદાજી

  • @rajeshkumarchauhan6365
    @rajeshkumarchauhan6365 11 місяців тому

    Jay ho dada dukh dur karjo Amara jay sura pura dada

  • @Gohil-d7m
    @Gohil-d7m Рік тому +1

    જય સુરા પુરા દાદા મારી. બધી ‌‌મનોકામના. પુરી કરજો 🙏🙏🙏🙏🙏

  • @karanbhai6848
    @karanbhai6848 Рік тому +3

    જય હો દાદા 🙏🙏🙏🙏🙏

  • @sanjayshetaniya2259
    @sanjayshetaniya2259 Рік тому +1

    જય ભોળાદ ના વિર રાજાજી સુરાપુરાદાદા જય વિર તેજાબી દાદા તમારો જય હો

  • @prafuldafda5142
    @prafuldafda5142 Рік тому

    દાદા મારાથી જે ભૂલ થઈ તે તમામ ભૂલો માફ કરજો

  • @pujabhaibharvad9104
    @pujabhaibharvad9104 Рік тому

    જયસુરાપુરાદાદા મારુ સપનુછેકે મારાપરિવારને સૂ ખી રાખજો

  • @NavyaSusara-ci7pi
    @NavyaSusara-ci7pi Рік тому +1

    જ ઇ જય સુરાપુરા દાદા મારી મનોકામના પૂરી કરજો

  • @KalpesKalpes-oc3jr
    @KalpesKalpes-oc3jr Рік тому +1

    રામ રામ દાદા ખુબ સારુ પ્રવચન આપ્યુ

  • @meenapatel2835
    @meenapatel2835 Рік тому

    Surapura dadani jay ho dadu

  • @chandubhaisarvaiya8924
    @chandubhaisarvaiya8924 Рік тому +3

    જય હો સુરાપુરા દાદા 🙏

  • @divyeshpatel3907
    @divyeshpatel3907 Рік тому +4

    જય શ્રી સુરાપુરાદાદા 🙏🌹

  • @rathodmahipatsinh5080
    @rathodmahipatsinh5080 Рік тому

    વાત તો તમારી 100/ સાચી છે જય દાદા

  • @anilanil6306
    @anilanil6306 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mehulthakr524
    @mehulthakr524 Рік тому +1

    જય"હો❤સુરાપુરાદાદા🙇

  • @saradchudasama8465
    @saradchudasama8465 Рік тому +1

    જય ભોળાદ દાદા મારી મનોકામના પૂરી કરજો અને ફેમિલી પરિવાર ની રક્ષા કરજો...

  • @Surapuradada124
    @Surapuradada124 Рік тому +3

    Jay ho dada 🙏🏻 AA badhay na dhkh dur karjo Jay Ho Dada

  • @rati8627
    @rati8627 Рік тому +1

    Jaysurapuradada

  • @ashapuradjoficial8311
    @ashapuradjoficial8311 Рік тому +4

    જય હો દાદા

  • @nirmaldodiya7028
    @nirmaldodiya7028 11 місяців тому

    Jay ho Sura pura dada

  • @JyantibhaiNadiya
    @JyantibhaiNadiya Рік тому

    Jay surapura dada mari same najar rakhajo Jay ho dada

  • @UmeshVasava-yn3rp
    @UmeshVasava-yn3rp Рік тому +1

    🙏🙏jay dada surapura

  • @jitesh2286
    @jitesh2286 Рік тому +1

    सुरापुरा दादा नी जय हो

  • @a_j_boos8684
    @a_j_boos8684 Рік тому

    જય હો દાદા જય વિર રાજાજી દાદા જય વિર રાજાજી દાદા જય વિર રાજાજી દાદા જય વિર તેજાજી દાદા જય વિર તેજાજી દાદા જય વિર તેજાજી દાદા જય હો દાદા જય હો દાદા

  • @akkiwalker3325
    @akkiwalker3325 Рік тому +1

    જય સુરાપુરા દાદા મારી મનોકામના પૃણ કરજો 🙏🙏

  • @sakaliyakirit1274
    @sakaliyakirit1274 9 місяців тому

    જય.સુરા.પુરા.દાદા.જય.મા.મોગલ

  • @jentigujarati4280
    @jentigujarati4280 Рік тому

    Jay shree surapura dada dham bholad bhal vara ni Jay