Valsad Flood થી ચારેતરફ તબાહી, ઘરો ડૂબ્યાં, લોકોને હેલિકૉપ્ટરમાં બચાવાયા

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2022
  • ભારે વરસાદે વલસાડને ઘમરોળ્યું છે, જિલ્લાના મોટાભાગના વિસ્તારો જળમગ્ન બન્યા છે. વલસાડના હિંગળાંજ તેમજ ભાગડાખુર્ડ ગામે કોસ્ટગાર્ડે રેસક્યૂ ઑપરેશન હાથ ધર્યું હતું. જ્યાં અંદાજે બે હજાર લોકોને અહીંના નીચાળવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડાયા હતા. આ દૃશ્યો ઔરંગા નદીના પાણી લગભગ 10 જેટલા ગામોમાં ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર સાથે NDRF અને કોસ્ટગાર્ડની ટીમો બચાવકામગીરીમાં જોડાઈ હતી.
    #weather #gujaratinews #gujaratrains #gujaratmonsoon #valsad
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 2