જીરૂં 55 દિવસ નું છે તેમાં તારીખ 17,1,2024, ને દિવસે ગેલેલીયો નો છંટકાવ કર્યો છે હવે વચ્ચે બીજો છંટકાવ એમી સ્ટાર ક્રોપ. નો કરી શકાય 27,1,2024, ને દિવસે ગેલેલીયો તો છંટકાવ કરવા નો છે
મારે લીલો સુકારો હતો ફુવારા થી પાણી પાયું હતું પણ સુકારો ચાલુ સે પણ બે ચારિયા રેડ પાણી પાયું તું તેમાં સુકારો સાવ ઓછો સે અને જીરું સારું થઈ ગયું સે પણ ફુવારા થી પાણી પાયું તેમાં જીરું સારું થતું નથી તો 09/11/2023 નું વાવે તર સે તો હવે પાણી રેડ પવાય કે નઈ
Mr.Ravi Sir i am a farming field operations manager pls.send your number. નંબર ન આપી શકો તો વાંધો નહીં પણ સરનામું મોકલો એટલે તમને મળી શકાય હવે ખેતીને નફાકારક ખેતી નહિ બિઝનેસ બનાવવો છે
સરસ
🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર
ખૂબ સરસ માહિતગાર આપી ધન્યવાદ 🎉🎉
આભાર
ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર
આભાર
Khub saras Mahiti aapi
ખુબ સરસ માહિતી આપી છે
Thanks
Gelelio thi sukaro control thay ke
Super besta
👌
પેલા સ્ટકાવમાં m 45 ane gelileyo be bheghu chle jvab આપવા વિનંતી. સર ❤
Chale
જીરા ના દીવસો ક્યારથી ગણવા ના,વાવણી ના દિવસ થી?
❤❤ wah 🎉🎉
જીરૂં 55 દિવસ નું છે તેમાં તારીખ 17,1,2024, ને દિવસે ગેલેલીયો નો છંટકાવ કર્યો છે હવે વચ્ચે બીજો છંટકાવ એમી સ્ટાર ક્રોપ. નો કરી શકાય 27,1,2024, ને દિવસે ગેલેલીયો તો છંટકાવ કરવા નો છે
Galelio ane indofill m45 eksathe apay k nahi, 3 pan aapyu chhe .. plz reply me
HA
Lila sukara ma pan kam aape? 41 bives nu jiru che
Pani payelu che
સર ગેલેલિયો ગેલેલિયો વે અને ગેલેરીઓ સેન્સ આમાંથી કયો લેવો એ જણાવવા વિનંતી છે
ખુબ ઉપયોગી માહિતી 🎉🎉🎉🎉
આભાર
Dhana ma api sakay
ગેલેલીયો ની સાથે 00-00-50 ખાતર મિક્સ કરીને છાટી સકાય
👌🙏🙏🙏
Galeliyo dava jira ma pani na aapavanu hoy to santkav kari sakay
Galelio ane m 45 bey aapi sakay kharu
Ha
M -45 ane Gelelio bane mix ma aapi sakay
કચ્છ જિલ્લા મા ક્યાં મલે છે એડ્રેસ આપો
Nativo vise mahiti apo
BHAI JIRA MA SUKARO 6 NICHE THIS SUKARO CHALU THAI RAHIYO 6 TEMA KAI DAVA 6ATI SAKAI
Photo
Shithar sathe saaf powder chanto Bhai lilo sukaro ataki jase
Kutch. Anjar ma kai jagya e malse.. Aa???
કોઈ પણ સારા એગ્રો પર
કિંમત કેટલી છે નાની કઠેચી લિંબડી સુરેન્દ્રનગર
Ok
4100 lieter
Kitlikimatma
What is prize per ltr
4100rs
Galileo shate vikasni dava kitni dava nakhise kay vadho nai
એમિનો એસિડની
ફૂગ માટે ઈન્ડોફીલ ના બદલે ગૈલેલિયો નો છંટકાવ કરીએ તો ચાલે અથવા બન્નેનો વપરાશ કરી શકાય
Bataka ma vapray
હે હૈ
જસદણ vichhiya માં કય માલ છે
Jasdan vora ni dukane
😋👌👌👍👍
Thanks
Very good information
Thanks
ગેલિલિયો સાથે મેંકોજેબ દવા આપી શકાય કે ના જવાબ આપજો.....
Ha
Paku@@KrushiMahitilatest
શુ કરવા નાખવુ છે ગેલેલીયો એક બસ
Maru.Jiru.Jova.Padharo
Veen Chuin દવા કેવી આવે સે
જય દ્વારકાધીશ
Jay dwarkadhis
ગેલેલીયો ભેગી બીજી કોઈ જીવડાની કે અન્ય કોઈ દવા નાખવી કે નહી
ધાણા મા કરી શકાય કે નહીં સપ્રે
Kri sakay ha
60 દિવસ સે પાણી પેલા આપી સકાય
હા
દિવસ કયારથી ગણવા. ઉગ્યા પછીના કે પહેલા દિવસ ના પાણી થી ગણવા. પહેલી વખત જીરૂ વાવેલ છે.
Jo 10-૧૨ દિવસ માં ઉગિયું હોઈ તો
પહેલા પાણી થી જ દિવસ ગણવા
જીરૂ માં જોરદાર રીજલ છે ગલેલીયો
💯 %
આનીસાથે બીજી કોઈ દવા ભેરવી
Ha
ગેલેલીયો નો રાઉન્ડ કર્યો સે હવે કેટલા. દિવસ પછી ફરી ગેલેલીયો નો રાઉન્ડ કરાય કે પછી
Nativo અને antracol રાઉન્ડ કરાય બંને સાથે ચાલે
10- 12 દિવસ
@@KrushiMahitilatest હજી ગેલેલીયો નો રાઉન્ડ જ કરાય કે
પછી nativo અને antracol નો કરાય
Netio kevu che
આજે વાપરવાનું છે મારે જોયે કેવું ટીજલ્ટ છે
ઓકે
કીમત,જણાવો
Thanks
Kimat.janavo@@KrushiMahitilatest
કિંમત શું છે 500g ની ભાઈ સાયલા તાલુકાના ઢાકણીયા
1 litar na 4500 thi 5000
400g na 1990
400ml 1800rs dhrangadhra
મારે એગ્રો સેન્ટર ખોલવું છે પૂરતી માહિતી અને ડિગ્રી છે પણ પૈસા નો પ્રોબ્લેમ છે તો લોન મળી શકે ખરી?
Kya raho chho
Ha....
અત્યારે સરકાર 25 લાખ સુધી તમને લોન આપે છે જો એગ્રિકલ્સર ની ડીગ્રી હસે તો
@@KrushiMahitilatest bsc chemistry che
Lakho kheduto no bharosho
હા
સાહેબ અમે અર્ગોન નો સંટકાવ કરવી છીએ તો અર્ગોન વિશે માહિતી આપો
ઓકે
૧ લીટર નો અંદાજિત ભાવ ???
Ans. plz
4500-5000
ધણા ટાઇમ પછી આવ્યા હોય ભાઇ
હા... સોરી
નોટઈવો ના છંટકાવ બાદ કેટલા દિવસે ગેલિલિયો નો છંટકાવ કરવો
7 થી 8 દય
કઈ જગ્યાએ મળશે હું હિંમતનગર સાબરકાંઠા થી છું
દવા છંટકાવ કરવા માટે બેટરી વાળો પમ્પ કઈ કંપની નો સારો આવે..?અને કિંમત શું..?
P m t no
Yes
ધાણા મા હાલે કેટલા ડોજ કરાય
Ha
1-2
મારે લીલો સુકારો હતો ફુવારા થી પાણી પાયું હતું પણ સુકારો ચાલુ સે પણ બે ચારિયા રેડ પાણી પાયું તું તેમાં સુકારો સાવ ઓછો સે અને જીરું સારું થઈ ગયું સે
પણ ફુવારા થી પાણી પાયું તેમાં જીરું સારું થતું નથી તો 09/11/2023 નું વાવે તર સે તો હવે પાણી રેડ પવાય કે નઈ
હા પણ સાથે ફૂગ નાશક દવા નું પિત કરવું
@@KrushiMahitilatest મે અગાઉ hyumic bavistin ઝીંક પ્લસ blue copper ફુવારા થી પાણી સાથે આપ્યું તું તોય સુકારો ચાલુ જ સે હવે પાણી આપી તો m 45 કેવું રહે
Me geleliyo sathe jivagro sati se to kem res. Jivagro santay ke no santay geleliya sathe please reply apj0
ભાઈ ગેલેલીયો ની કિંમત કેટલી હોય છે અને પંમ્પ માં કેટલું નાખવાનું હોય
15 ml
કીંમત શું છે ભાઇ
Mr.Ravi Sir i am a farming field operations manager pls.send your number.
નંબર ન આપી શકો તો વાંધો નહીં પણ સરનામું મોકલો એટલે તમને મળી શકાય હવે ખેતીને નફાકારક ખેતી નહિ બિઝનેસ બનાવવો છે