ભાઇ કોઇ નડે નહી જો સરકાર બરાબર કામ કરે તમે બહુ ઓછા ભારતીય લોકો ને સ્પર્શ તો મુદો એ વિષે વાત કરો છો પણ સરકાર ને ખડે પગે રેવુ પડે એવા મુદા ઉઠાવો શેર બજાર ગઇ તેલ લેવા કેટલા ભારતીય શેર બજાર સાથે સંકળાયેલા છે એના કરતા તમે ખેડુતૉ વેપારીઓ બેરોજગારોને લગતો મુદો ઉઠાવો સરકાર ના બે ફામ ખરચા વિષે વાત કરો
Good Presentation
મધ્યમ વર્ગ ખતમ થવાનો છે 😢😢
Perfect information 🎉
Thank you Sir 🎉
શેર બજાર માં જાજા ગુજરાતી ધોવાણા
Very true information 👌👌
Modi he mehgai mumkin he Umatilla.
સરકારી કર્મચારી નો પગાર દર વર્ષે ત્રણ વાર વધે છે. તો ગ્રોથ , વિકાસ આ બધા શબ્દ નો જ્યાં ઉપયોગ થાય ત્યાં મોઘવારી વધવાની જ.
Very nice sirji.
I like this episode but i can’t share to my friends because most of them are modi bhakat
It’s very hard time but as per your advice people should think about it
Saras Tahiti aapi sar 2025 ni Sal Maa su ...larva 🎉🎉🎉
Excellent
Very true information
Thanku.
Title ખોટું છે. સાચું title મોંઘવારી માઝા મૂકી જ દીધી છે પહેલે થી ,
Ajay bhai❤
Good sir
MODI HAITO MUMKIN HSE.🤔😋
આમાં ખાદ્ય પદાર્થો મા પણ ભાવ વધારો થશે
👌
This is 1400 days cycle in stock market it's just following price actions nifty going till 21000 in upcoming 2-3 month's
China devalue their currency to become export competitive in world market ahi to masjid khodi ne GDP vadharashe
First Govt should cut gst rate on neccesory item.
ભાઇ કોઇ નડે નહી જો સરકાર બરાબર કામ કરે તમે બહુ ઓછા ભારતીય લોકો ને સ્પર્શ તો મુદો એ વિષે વાત કરો છો પણ સરકાર ને ખડે પગે રેવુ પડે એવા મુદા ઉઠાવો શેર બજાર ગઇ તેલ લેવા કેટલા ભારતીય શેર બજાર સાથે સંકળાયેલા છે એના કરતા તમે ખેડુતૉ વેપારીઓ બેરોજગારોને લગતો મુદો ઉઠાવો સરકાર ના બે ફામ ખરચા વિષે વાત કરો
Ajay Bhai magfali ma teka na bhavni kharide ma bovj Mota kobhad thai che to a khula podo to khedut ne faydo thase
રુપિયો down થયા પહેલાં ઓક્ટોબર આખા મહિનામાં fii એ 114000 કરોડ વેચાણ કર્યું
હવે રુપિયા down થયો તો October મહિના જેટલું વેચાણ પણ નથી હજુ ...!!
,,,🙏
Kheti janash na bhav nahi vadhe bhog khetuto ae levashe
વિકાસ હોય ત્યાં મોંધવારી અને બેરોજગારી,મંદી કશું જ ના હોય
જો મંદી હોય તો લોકો શહેર થી ગામ તરફ જવા જોઈએ જયારે ગામ થી શહેર તરફ આવે છે આ તો વિકાસ છે
Desh na nafrati raajneeti karnarao ne kya fikar che,mast che karan ke janta arthtantra par mat aapta nathi
Badhuj,barbadi,taraf,jyi,rahyuchhe,nav,dubtij,jaychhe,
તમારી વાતો સાહેબ અમને સમજ માં આવતી નથી, અમે એટલું જાણીએ કે વિકાસ જ્યાં હોય ત્યાં ભાવ વધવાનોજ, પછી એ વિકાસ સાચો હોય કે કાગળ ઉપર હોય
Kya gayo Volo kaniyo ramdev je 30 Rs. Karvano hato dollar ne .papu dhahu ravi Shankar have koi comment nahi kare
Very nice sirji👍