ખૂબ સરસ દમયંતીબેન કુદરતી આવાજ આ ઉપરવાળા ની દેન છે પ્રફુલભાઈ દવે ને સલામ આવા કલાકારો મળવા મુશ્કેલ છે ખુંબ ખૂબ ધન્યવાદ જાણે એમ થાય કે સાંભળ્યા કરીએ આવા ગીતો
ખુબ સરસ તમે ગુજરાતી જગતને અમુલ્ય ભેટ આપી હવે આ ગીત ગાય ને તમારો અવાજ અમર બની ગયો છે અને આવુ ગાવામા પણ ઘણી તકલીફ પણ પડી હશે પણ તમને ભગવાને જે સરસ્વતી આપી છે તેનો તમે સરસ ઉપયોગ કર્યો આ ગીત મને વારંવાર સાંભળવાનુ મન થયા કરે છે અને વારેવારે રડાય જવાય છે મને પ્રફુલ્લ ભાઈ ને મળવાની ઈચ્છા છે
ખરેખર ધન્ય છે આપના માતપિતા ને અને ધન્ય છે પ્રફુલભાઈ આપને અને હા દમયંતીબેન આપને અને આપના માતપિતા ને પણ ધન્ય છે આ ગીત ઘણા બધા કલાકારો દ્વારા ગવાયેલ પણ આપના સ્વર માં જ ગવાયેલ જ હું આ ગીત સાંભળું છું
પ્રફુલ્લભાઈ દવે ના સ્વરમાં ગવાયેલુ આ ગીત અમર બની ગયુ. વાહ! પ્રફુલ્લભાઈ આપણી ગરવી ભૌમના લોક સંગીતના સુરના સરતાજ છો. ધન્ય છે આપને હું આપણા ગાયેલાં ગીતો 38 વર્ષ થી સાંભળતો આવ્યો છું.
પ્રફુલભાઈ અને દમયંતીબેન એટલે ગુજરાતી ફિલ્મ સંગીતનો અમૂલ્ય વારસો. વીતેલા વર્ષોના સંભારણા !!! આવા કલાકારો હવે ક્યારેય પેદા ના થાય. સાચુ કહું તો આ ગીત સાંભળી મને વૈરાગ્ય જાગે છે.બહુ હૃદયસ્પર્શી ગીતછે.
Latest release!
ua-cam.com/video/JGqfUuFH0CQ/v-deo.html
અદભૂત ગાયકી, અદભૂત ગીત, ખૂબ જ અદભૂત અવાજ શ્રી પ્રફુલ્લભાઈ દવે તથા દમયંતીબેન કુદરતની અમૂલ્ય ભેટ છે આપ બન્ને ..👏
0:40 0:40 😊
હવે આવા કલાકાર નાં મળે સો સો વાર નમસ્કાર દિવસમાં એકવાર ગીત સાંભળું છું મન ફ્રેશ થઇ જાય છે
મારી ઉંમર 53 વર્ષ પરંતુ રોજ ગુજરાતી જુના ગીતો સાંભળ વાની આજેય પણ છે
ખૂબ સરસ દમયંતીબેન કુદરતી આવાજ આ ઉપરવાળા ની દેન છે પ્રફુલભાઈ દવે ને સલામ આવા કલાકારો મળવા મુશ્કેલ છે ખુંબ ખૂબ ધન્યવાદ જાણે એમ થાય કે સાંભળ્યા કરીએ આવા ગીતો
World's Best Jugalbandhi..!
ગુજરાતી સિનેમામાં હવે આવી જોડી ભાગ્યે પણ મળવી મુશ્કેલ છે..!
ના મળે ભાઈ
પ્રફુલ્લ દવેનો અવાજ એટલે જાણે ઇતિહાસનો અવાજ 🙏🏼
ખુબ સરસ તમે ગુજરાતી જગતને અમુલ્ય ભેટ આપી હવે આ ગીત ગાય ને તમારો અવાજ અમર બની ગયો છે અને આવુ ગાવામા પણ ઘણી તકલીફ પણ પડી હશે
પણ તમને ભગવાને જે સરસ્વતી આપી છે
તેનો તમે સરસ ઉપયોગ કર્યો આ ગીત મને
વારંવાર સાંભળવાનુ મન થયા કરે છે અને
વારેવારે રડાય જવાય છે મને પ્રફુલ્લ ભાઈ ને મળવાની ઈચ્છા છે
એક અદભુત રાજવાડા થી સન્યાસ સુધી ની એક ગજબ કહાની વાસ્તવીક જીવન નુ આધ્યાત્મ તરફ નુ મહા પ્રયાણ છે એટલે રોવાય જવાય છે
દમયંતી બેન બરડાઈ. Very nice voice અમારો પરિવાર તમામ કુંટુંબ તમારા શુભેચ્છક છે God bless you. બેન. મંજુલા ચોહાણ. પરિવાર. 🌹🙏
Congratulations praful bhai and Damyanti ben👍👌👆👏 4:50
ખરેખર ધન્ય છે આપના માતપિતા ને અને ધન્ય છે પ્રફુલભાઈ આપને અને હા દમયંતીબેન આપને અને આપના માતપિતા ને પણ ધન્ય છે આ ગીત ઘણા બધા કલાકારો દ્વારા ગવાયેલ પણ આપના સ્વર માં જ ગવાયેલ જ હું આ ગીત સાંભળું છું
પ્રફુલભાઈ દવે દમયંતીબેન બરડાઈ પ્રાણલાલ વ્યાસ ભીખુદાન કાકા ગઢવી સૌરાષ્ટ્રની શાન છે હવે આવો ડાયરો આવા કલાકાર મળવા મુશ્કેલ છે આપણા ભાગ્યમાં હતા
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અદભૂત છે વાહ!આનંદ આવી ગયો
#Satyavachan Samaj ne pirsi shakay etlu kanchan 6 Gujarat nu sahitya ane Varso
કોણ આ ગીત 2023 માં સાંભળે છે😊
Me
હુ રોજ ગુજરાતી ગીતો સાંભળુ છું
2024 ❤
સુપર ગીત. ધન્ય દવે સર. Khub સરસ ગાયું છે. Congratulation
પ્રફુલ્લભાઈ દવે ના સ્વરમાં ગવાયેલુ આ ગીત અમર બની ગયુ. વાહ! પ્રફુલ્લભાઈ આપણી ગરવી ભૌમના લોક સંગીતના સુરના સરતાજ છો. ધન્ય છે આપને હું આપણા ગાયેલાં ગીતો 38 વર્ષ થી સાંભળતો આવ્યો છું.
ખૂબ સરસ કોમેન્ટ લખી સાહેબ વાહ ખૂબ ખૂબ અભીનંદન 🙏
Wah bhai wah
History
Salute for Prafull Dave & Damyanti bardai
Sunder Bhajan , sunder sangeet,wa...h praphul bhai
Super praful dave
એક હજાર વર્ષે પણ આ અવાજ.. આ ગાયકી નું સમઁપણ નહિ મળે... ઘન્યવાદ પ્રફુલ્લ દવે
hachivat ce bhai
100 % right ))))))
🎉🎉... Dhanya hai 🎉🎉❤❤❤
આ બંને નો કંઠ અને સંગીત અમર છે પ્રફુલ્લ દવે જી અને દમંયતી બેન જીયો હજારો વર્ષ
આ ગીત સાંભળીને રોવાઈ જાય છે સલામ પફુલદવે ને દમંયતીબેન ને
આ બન્ને ગાયક કલાકાર નેં દીલ થી નમસ્કાર
દમયંતી બેન બરડાઈ સરસ સુંદર કંઠે ગવાયેલું. Very nice voice. હિરાલાલ ચોહાણ.
Hi A
bahu saras bhajan best singer prafulbhai and damyanti ben
Old is gold . Very nice song Very nice voice vah bhai vah ava kalakaro ne dhanyavad
Khub saras 6e . Praful dave & damyanti ben ...
અમર અને અલોકીક ગીત
ધન્ય ધન્ય સે તમારાં અવાજ ને
આ વારસો આપના બાળકો ને પણ આપજો..... બાકી ધિંગ ચિકા કરતા રહી જસે
જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏🙏🙏🙏
સરસ
Praphul bhai mari namra apeel chhe ke ek geet je zaverchand meghani saheb nu lakhel chhe e suna samdar ni pale nu record karo
Superhit bhajan..
Very good bajan
From jayntibhai raval ognaj gam amdavad 60
Real god bhagavan.
This is called a real song, with real lyrics, with real culture, with real singers and with real story behind it..!
Jay Jay Garvi Gujarat! 🙏🙏🙏
He dw biol a
ધન્ય છે, બેન દમયંતી.. ધન્ય છે..પ્રફુલ્લ ભાઈ..
Praful dave is gam of Gujarati singer. 💎
जय.माताजी
Praful dave powerful singer.....Zaverchand meghani ni kavati....
ખુબ સરસ ઉગામેડી થી રામ રામ કવ
અતિ સરસ. 😀😀😀👌
Guj film in number 1 singer prafulbhai Sur samrat
આવા કલાકર વારંવાર ન જનમે.ખુબજ સુંદર મધુર અવાજ.
જયશ્રીકૃષણજી
હા ભાઈ અમારા ગુજરાતના અનમોલ રતન છે
Song of the century
પ્રફુલ દવે અને હેમંત ચૌહાણ નો અવાજ તથા ભજનો તથા ગીતો નો ઈતિહાસ કાયમ રહેશે.
એકદમ સુપર સે આ લોક ગીત 👌👌👌👌👌👌👌👌👌આ આજ કાલ ના ઉલાળીયા ઓ એ આવીને આપણા ગુજરાતી ગીતો ની પથારી ફેરવી નાખી
Jivan ni any UK yad
As gito great prafulbhai and all music team
Gujrat nu gaurav
👌👌👌wah saregama bahu bahu saras
What a voice of prafulbhai?
Hariom hariom hariom hariom hariom🙏🙏🙏
અરે ભાઈ બે હજાર તેવીસ ની શું વાત કરો છો અમે તો ચોવીસ માં આ ભજન સાંભળીએ છીએ જય સ્વામિનારાયણ મિત્રો
Best song damyantiben and prafuldave gujrat nu gaurav
પ્રૂફૂલ દવે માટે કૉમેન્ટ આ સોંગ માટે સુ કૉમેન્ટ કરવી કઈ સુજતું નથી એવું સોંગ સે આના માટે શબ્દો નથી
Super song 🎵🎵🎵
Khub khub abhindan chhe
Godaj
Very Nice
Supar 👌👌
आप की इतनी सुरीली सुर हे के सुनते ही रहु बस सुनते ही रहु ओर चार्ज खत्म हो जाये फीर भी सुनते ही रहु बस बेस्ट है
🇮🇳SENMAV 🇮🇳VlNODBHAl🇮🇳SHlVABHAl🇮🇳🕉️17=10=20=24🕉️
ખુબજ સરસ બન્ને એક.રબારી.ની.સો.સો. સલામ બન્ને તમારા.ગુજરાત.ના.ધરેણા.છે.ધનયવાદ !
Super voice 👌👌👌😭😭
પ્રફુલભાઈ અને દમયંતીબેન એટલે ગુજરાતી ફિલ્મ સંગીતનો અમૂલ્ય વારસો. વીતેલા વર્ષોના સંભારણા !!! આવા કલાકારો હવે ક્યારેય પેદા ના થાય. સાચુ કહું તો આ ગીત સાંભળી મને વૈરાગ્ય જાગે છે.બહુ હૃદયસ્પર્શી ગીતછે.
Old is gold
super song
Awesome
Waha wha prafful bhai
વાહ વાહ મારા ગરવી ગુજરાત ના ઘરેણાં.........
Nice song
👌👌👌👌👌👌👌👌👌👌સુપર વોઇસ
સૂ.કંઠ.ભગવાને આપ્યો છે
😢😢😢😢😢
Nice bahjan sonala vtakadi
હું...આ.આવજ પાછળ ઓળઘોળ થઈ ચૂકેલો છું પ્રફુલ્લ ભાઈ દવે સાહેબ..હું.શુ . વર્ણન કરૂં મારા શબ્દો ઓછા પડે છે પ્રફુલ્લ ભાઈ દવે સાહેબ
ગુજરાતના લોકગીતો ના તમામ ચાહકો આવા ગીતો સાંભળે છે!!!
सेल्यूट प्रफुल दवे साहेब
Great song both of them
Excellent Singing 👍👍👍👍👍
Excellent signing.
દમયંતી બેન અને પ્રફુલભાઈ દવે આપડા ગુજરાત નું ગૌરવ કેવાય..
Karuna sagar ni swar yatra ne salam
જોરદાર....જોરદાર...!!
ha prafhul bhai jay garvi gujrat
ખૂબ ખૂબ સુંદર સરસ અવાજ પ્રફુલ દવે અને દમયંતીબેન નો મીઠો સ્વાદ સુંદર સરસ અવાજ છે
JORDAR
Super..etyash
Aa jamano Kyare aavse
જુગ જુગ જીવો મારા વ્હાલા ખૂબ જ સરસ ભજન છે.ભવોભવ જીવો મારા વ્હાલા
Avu Sangeet ana avo samay hava kayara nei ava a samay amar kaya
Raja janak gher madva geet muko
Awesome voice evergreen song
Wah prafulbhai vah what a voice?
સુંદર ગાયકી....વંદન અભિનંદન
From : કવિ રત્નાકર નાંગર
(બોટાદ)
એક લાઈક ચેનલ ને કરજો કે આપડ બધા ને આવું સોંગ રિલીઝ કર્યું
❤❤Hu Roj svarma sabhdu chu
भरत नाम कभी मत रखना सारी दुनिया में एक यही नाम वाले सबसे ज्यादा दूखी है सच लगे तो लाइक करे
Wahh(folk singer Mahesh Muchhdiya)
Samaj nu sachu sahitya aa Geet na Shabdo 6... Samjo to Sonu 6 🙏❤️
ગુજરાતી ગીત સંગીત પેૃમી ઓના આ બંને કલાકારો ને સો સો સલામ.
Aaj na samai ma avo anand ane mithaas nathi maddti
૧ नंबर
Nice song juni yaad avese mara bhai 👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌