કૌવશીક ભાઇ ખુબ ખુબ ધન્યવાદ તમારા બા ભાવુક થયા જોઇ દુઃખ થયું જય બાપા સીતારામ આજે અમારૂ સેવા મંડળ છે આજે બગદાણા છે ૨૩તારીખે અમારો વારો આવેછે સામત ભાઇ કોઠારીયા ગામ ભેટસૂડા થી તા ચોટીલા જી સુરેદ્રનગર થી
Ketla uchha vichar che Tamara bapuji na . Hu mul sartanpar(bandar) no rahevasi Chu .Amara gamna pan Aaj sherdi kapva Jay che.khubj aghru kaam Bhai pam Tamara pappa ni smile Ane swabhav joy khub Anand thayo .atyare ame alang rahiye chiye.kavya.krisha and love from heart.
કૌશિક ભાઈ ખૂબ ખૂબ અભિનંદન માં મોગલ તમને હંમેશા ખુશ રાખે ખૂબ પ્રગતિ કરો એવી માં મોગલ પાસે પ્રાર્થના.તમારા મમી પપા એ સરસ વાત કીધી તમારા મમી ઇમોશનલ થઈ ગયા અમે ઇમોશનલ થય ગયા જય માતાજી જય બાપા સીતારામ જય માં મોગલ
ખૂબ ખૂબ અભિનંદન, તમારા પરિવાર દરેક સભ્ય સંસ્કારી અને લાગણીશીલ છે કૌશીકભાઈ તમેં પણ બવ ચોખ્ખા હૃદય ના છો, ભગવાન આમજ તમને હસતા રાખે, ક્યારેક ઉંચા કોટડા બાજુ આવવા નું થાય તો તમારી મુલાકાત કરશું🙏🙏🙏 જય માતાજી
Khub saras maa bapu ne dhanya che sachi vat kahi gharma khusi and tandurasti hoy to jivan jivva ni moj hoy paisa to aje che ne kale nat pan bhagvan badha ne sari khusi ape evi prathna 🙏🙏
Hu pan vlogger su pan tamara mami papa ne joy ne khub maja aavi pan biju bro paisha karata tamara papa boliya e khub gamiyu aavi rite menat karo khub aagad aavo mara vati full support rese baki jarur mulakat laish
Tamaru gamdu ketlu saras che Mare ek vaar avvu che Hu muslim chu pan ghana Gujarati bhajan ane dayro karya che Mataji tamne khoob sukhi rakhe evi prarthana 🙏
Congratulations 🎉 bhai bas aavij rite jo maa bap no ane parivar no support hoy to Kay pan mushkil kam nathi to Jay mataji 🙏 khub tarrki karo evi shubhkamna😇😇🙏
Me khude 87k Wali Chenal Ne Run Kari Chhe Bhai Ane Pura Rules vachaya Che E Nava Hoy Ke Juna Badha Vachya Che Temano Ekpan Rule Evo Nathi Ke Tame Payment No Dekhadi Sako Ke Batavi Sako Ok To Have Biji War dhyan Rakhjo KEEP SAPOT AND GOD BLESS YOU 👍👋
કૌવશીક ભાઇ ખુબ ખુબ ધન્યવાદ તમારા બા ભાવુક થયા જોઇ દુઃખ થયું જય બાપા સીતારામ આજે અમારૂ સેવા મંડળ છે આજે બગદાણા છે ૨૩તારીખે અમારો વારો આવેછે સામત ભાઇ કોઠારીયા ગામ ભેટસૂડા થી તા ચોટીલા જી સુરેદ્રનગર થી
kubaj saraj bhai Jay mataji bapuji no sawbhav khuaj saras ane santos valo chhe ane baa pan khubaj bahvuk chhe.
Bhai aamaj Baa- Bapuji ni sambahl rakhjo ane khus rakhjo mara vaaala Bapa Sitaram
કૌશિક ભાઈ બા પપ્પા ને જોઈ ને બોવ સારૂ લાગું બા પપ્પા ને કોયદી દુઃખી ના કરતા ભાઈ
Kavshik ભાઈ તમારા વિડીયો જોરદાર હોય છે તમારા માતા પિતા નાં આશીર્વાદ છે ખુબ ખુબ અભિનંદન
Ketla uchha vichar che Tamara bapuji na . Hu mul sartanpar(bandar) no rahevasi Chu .Amara gamna pan Aaj sherdi kapva Jay che.khubj aghru kaam Bhai pam Tamara pappa ni smile Ane swabhav joy khub Anand thayo .atyare ame alang rahiye chiye.kavya.krisha and love from heart.
Maa baap chhe bhai emani sauthi moti khusi a aapdi pragati chhe, darek maa baap ichhe ke ena chhokara mota Thai ne Kai kare.
કૌશિક ભાઈ ખૂબ ખૂબ અભિનંદન માં મોગલ તમને હંમેશા ખુશ રાખે ખૂબ પ્રગતિ કરો એવી માં મોગલ પાસે પ્રાર્થના.તમારા મમી પપા એ સરસ વાત કીધી તમારા મમી ઇમોશનલ થઈ ગયા અમે ઇમોશનલ થય ગયા
જય માતાજી જય બાપા સીતારામ જય માં મોગલ
કૌશિક ભાય જય માતાજી બેસ્ટ ઓફ લક અને હજી પણ આગળ વધો એવી શુભેચ્છા ❤❤
Kaushik bhai tame khubj agal vadho ane ana thi pan 10gana paisa ave tevi prarthana se bhagvan dvarkadhish ne🎉🎉🎉
Bhai tamane bhagvan mataji kaym sukh shanti Ane samruddhi aape Avi mataji ne prathna
ધન્ય છે તમને અને તમારા માબાપ ને આવાં સંતાનો મને ખુબ ગમે આણંદથી પ્રવીણભાઈ મિસ્ત્રી
તમારા મમ્મી-પપ્પાને વંદન છે કૌશિકભાઈ
બવ સરસ છે ફેમિલી તમારી.
Congratulations કૌશિકભાઈ ખૂબ સરસ વિડિયો બનાવતા રહો અને ખુબજ આગળ પ્રગતિ કરતા રહો એવી દિલથી હાર્દિક શુભકામના
ખૂબ ખૂબ અભિનંદન, તમારા પરિવાર દરેક સભ્ય સંસ્કારી અને લાગણીશીલ છે કૌશીકભાઈ તમેં પણ બવ ચોખ્ખા હૃદય ના છો, ભગવાન આમજ તમને હસતા રાખે, ક્યારેક ઉંચા કોટડા બાજુ આવવા નું થાય તો તમારી મુલાકાત કરશું🙏🙏🙏 જય માતાજી
Jay mataji kaushik Bhai
ખુબ ખુબ અભિનંદન કૌશિકભાઈ આગળ વધતા રહો
Khub saras maa bapu ne dhanya che sachi vat kahi gharma khusi and tandurasti hoy to jivan jivva ni moj hoy paisa to aje che ne kale nat pan bhagvan badha ne sari khusi ape evi prathna 🙏🙏
Congratulations Bhai તમે આવીજ રીતે વીડિયો બનાવતા રેજો Jay mataji har har Mahadev 🕉️
Congratulations bhai lots of ❤️ oll family 🎉
Congratulations 🎉 your mom & Dad very good person.
ખુબ સરસ જયમાતાજી🙏👍🙏
Hu pan vlogger su pan tamara mami papa ne joy ne khub maja aavi pan biju bro paisha karata tamara papa boliya e khub gamiyu aavi rite menat karo khub aagad aavo mara vati full support rese baki jarur mulakat laish
Tamaru gamdu ketlu saras che
Mare ek vaar avvu che
Hu muslim chu pan ghana Gujarati bhajan ane dayro karya che
Mataji tamne khoob sukhi rakhe evi prarthana 🙏
Congratulations🎉🥳👏 bhai
જય મા મોગલ કૌશિકભાઇ મા મોગલ તમને ખુબ ખુબ આગળ વધારે ને મા મોગલ ને દિલ થી દુવા કરુ
Congratulations 🎉 bhai bas aavij rite jo maa bap no ane parivar no support hoy to Kay pan mushkil kam nathi to Jay mataji 🙏 khub tarrki karo evi shubhkamna😇😇🙏
ખુબ સરસ ભાઈ. .....ભગવાન તમારા પરિવાર ને હરપલ ખુશમ ખુબ રાખે....
જય માતાજી કૌશિકભાઇ સુપર વિડિયો
✨ Congratulations 👏 mama & mami 😊 always be happy family ❤
હા મોજ હા .... નાના છોકરા તો ભગવાનનું માણસ❤
Jay mataji kaushik Bhai congratulations
Food and fun video banao dhom halse 😊video
🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન કૌશિક ભાઈ ❤️🔥
Abhinandan bhai tame kub pragati karo
Congratulations 🎉🎉🎉fist payment
Jai shree krishna 🙏 congratulations bhai
શિયાળ વિનોદ જય માતાજી ભાઈ તમે બોવ મહેનત કરો આગળ વધો એવી ખોડીયાર માં ને પ્રાથના કરુ
Jay ho tamara mata pita saskar jay koli patel ni khandani ne Abhinandan jay ho bapa sitaram jay somnath surat thi dilip bhai jay hind
Congratulations bro ખૂબ આગળ વધો
Congratulations for your first Payment for UA-cam
In future well and good luck
અભિનંદન ભાઈ અને બેન તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ
Bhai video kya ap ma aplod kro
કૌશિક ભાઈ તમારા પપ્પા નો સ્વભાવ ખુબ જ સરળ છે
હા મોટાબાપૂ ને માસી જેવા જ કા😂😂
ખુબ ખુબ આભાર ભાઇ😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Congratulations Bhai and bhabhi ❤ and jay maa mogal 🙏
Khub saras
ધન્યવાદ છે કૌશિકભાઈ તમારા પપ્પા અને મમ્મી ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏 ગઢડા સ્વામિ
Congratulations Bhai saras Tamara Ghar na no shapot sharo se🎉🎉🎉
Congratulations kaushik bhai 🎉🎉🎉
ખુબ જ સંસ્કારી પરિવાર.
જય માતાજી ભાઈ ખૂબ આગળ આવૌ
Kauchikbhai Tamara mamy j bolya a Mane bov gamyu Avi maa sarnoma khub khub abhinandan kauchikbhai
Congratulations and well done ,keep it up and don’t forget your tailoring business , all my support from Leicester,UK.
ખુબ ખુબ આભાર બેન 😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Congratulations Bhai😊 amaro ful sport che😊har har mahadev
Congratulations bhai....khub khub abhinadan🎉🎉
ખુબ ખુબ શુભેચ્છા ભાઈ માતાજી તમારા પરિવાર ને સુખી રાખે
Congratulations 🎉🎉🎉
😊
Me khude 87k Wali Chenal Ne Run Kari Chhe Bhai Ane Pura Rules vachaya Che E Nava Hoy Ke Juna Badha Vachya Che Temano Ekpan Rule Evo Nathi Ke Tame Payment No Dekhadi Sako Ke Batavi Sako Ok To Have Biji War dhyan Rakhjo KEEP SAPOT AND GOD BLESS YOU 👍👋
🎉ખૂબ ખૂબ અભિનંદન કૌશિકભાઈ🎉
આગળવધો એવી મોગલ માં નેપ્રથના છે
🙏🙏🙏Hindurashtra🚩World🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
જય કાલભૈરવ દાદા જય માતાજી તમે ખૂબ આગળ વધો અને તમારા ફેવર માજ સવી
સુપર બ્લોગ ભાઈ 👍
Nice vlog bhai ....tamara mammy sacha dil na chhe ❤❤❤..aagar vadho bhai 😊
Jai Mataji 🙏
The Great life experience,very good man🎉
જય માતાજી કૌશિક ભાઈ આવો ભવાની
જય માતાજી ભાઈ
Congratulations 🎉🎉❤bhai. જય કરસાળીયા દાદા🙏🙏
ખુબ ખુબ અભિનંદ કૌશીક ભાઈ🎉🎉
હરી ઓમ કૌશિકભાઈ તમારી મુલાકાત થઈ નય
Congregation bhai
🙏🙏🙏Jay_Jay_Garavi_Gujarat🚩🚩🚩🚩
આવીજ રીતે આગળ વધતા રીયો ભાઈ🎉🎉🎉🎉
તમારા વીડીયો અમે રોજ જોએસી એ ખુબસરસઆવેછે
Congratulations bhai & bhabhi 💐💐
.
Tmari niti and tmara aa vichar j tamne khub aagal lava bhai khub saras kavshik bhai ❤
જય માતાજી બા, બાપુજી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏
Baa emotional thay gaya tamaru kam joyne baa tamara par atlo harsh anubhave che😊
કૌવશીક ભાઈ તમારા માં બાપ તો ભગવાન છે
હર પલ માં મેલડી તમને ખુશ રાખે આંખમાં આંસુ આવી તમારા મમ્મી નો પ્રેમ જોઈ ને❤❤
કૌશિકભાઈ, બાપુ તેમનાજીવનસંગસ, વિસેબોલયસરસ, અમદાવાદ થી
Congratulations bhai 🎉🎉🎂🎉🎉
God bless you 😍🥰
Khub saras bhai
All the best 💯
જય માતાજી
Aamare pan aaj aavyo pelo pagar
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અને ખૂબ આગળ વધો એવી ભગવાન ને પ્રથમ ના છેં 🙏
Ha kvshik bhai ni moj ha❤️❤️
Super❤❤❤
Congratulations❤❤
ખુબ સરસ ભાઈ તમે બેય હુંસ્બન્ડ વાઈફ નિખાલસ છો ખુબ. પ્રગતિ કરશો તમે લાઈફ માં,
Shashi vat see bhai
Congratulations Bhai fist payment
Khub khub abhinanadan bhai humesa aagad vadho ej prathna me pn 15 July thi you tube chelal start kryu chhe😊
બાપા સીતારામ ભાઈ
Congratulations bhai first payment
જય દાદા ❤
Kaushik bhai tame khub aagal vadhsho god bless you and tamara bapu pan saras che