GUJARATMITRA -GUJARATI DAILY -SURAT 01-05-2024 CHARCHAPATRA (PIYUSH MEHTA-SURAT) with Eng & Hindi Tr

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2024
  • પિયુષ મહેતા
    બી -૭, જીવન પ્રભા ૨,
    સ્નેહ મિલન બાગ પાસે, નાનપુરા, સુરત.
    ૨૧ એપ્રિલ, ૨૦૨૪.
    પ્રતિ, તંત્રી શ્રી ગુજરાતમિત્ર, સુરત.
    ચર્ચાપત્ર :સામૂહિક પરિવહન અને વિમાની સેવાઓ- સિક્કાની બીજી બાજુ.
    તારીખ ૨૦ એપ્રિલ, ૨૦૨૪ નાં ગુજરાતમિત્ર નાં સંપાદક સ્થાને થી સુચન કરાયું કે બુલેટ ટ્રેન ને બદલે વિમાન મથકો અને વિમાની સેવાઓ નું તથા યોગ્ય વિસ્તરણ કરવું જોઈએ. આ સુચન બુલેટ ટ્રેન અને રેલ્વે સેવાઓ નાં વિસ્તરણ નાં સંદર્ભે સારું જ છે. પણ તેમાં કેટલીક વાતો નો વિચાર જરૂર કરવો જોઈશે. જેવું કે હાલ વપરાતા ઇંધણ ને બદલે હાઇડ્રોજન અને હિલિયમ નો વિચાર કરવો જોઈએ કારણ હાઇડ્રોજન બાળવાથી શુદ્ધ પાણી જ મળશે અને કાર્બન ડાયોક્સાઈડ જેવા ઓઝોન નાં પડ ને નુકસાન કારક વાયુ થી બચી શકાય.
    બીજી વાત એ છે કે જ્યારે મધ્યમ અને ગરીબ વર્ગ ને જો ટ્રેન નાં ભાડા જ આકરા લાગી શકતા હોય અને નોકરી માટે કે ધંધા માટે ઘેટા બકરાની જેમ મુસાફરી કરવી પડતી હોય તો વિમાની સેવાઓ સુધી ક્યાં પહોંચશે? વળી રેલ્વે અને વિમાની સેવાઓ નું રિઝર્વેશન ઘણું વહેલું શરૂ કરાય છે. અને રેટ્સ માં કન્સેસન ની લોભામણી લાલચ આપવામાં આવે છે. આમાં ઘણાં લોકો મુસાફરી નું વહેલું પ્લાનિંગ કરે છે. પણ સંજોગો વિપરીત થતા તે પ્લાનિંગ ક્યાં તો કેન્સલ કરવાનો કે તારીખ માં ફેરફાર કરવાનો વખત આવે છે. તે સંજોગો માં એરલાઇન્સ જૂનાં બુકિંગ નું થોડી રકમ કાપીને પણ રિફંડ આપતી નથી અને નવી ટિકિટ નવા ઊંચા ભાવે લેવી પડે છે. પણ તાત્કાલિક બુકિંગ માં જો ઊંચા ભાવે વેચાણ નહીં થાય તો સીટ ખાલી રાખીને પણ કંપનીઓ ભાવ તોડશે નહીં. વહેલી બુક કરાવેલી ટિકિટ પર પૂરું રિફંડ જો એરલાઇન્સ પોતે ફ્લાઇટ રદ કરે તો જ આપે છે તેનું ગણિત પર આ વ્યવસાય સાથે સંકળાયેલા એક મિત્રે એવું સમજાવ્યું કે હકીકત માં અમુક ફ્લાઇટ્સ પહેલે થી જ કેન્સલ કરવા માટે જ નક્કી હોય છે. પણ લગભગ છ મહિના પહેલા બુકિંગ થાય (આ ચેપ હવે રેલ્વે ને પણ પૂરેપૂરો લાગી ચૂક્યો છે ) અને કંપની એડવાન્સ માં ફેર મેળવે તે વગર વ્યાજે રિફંડ આપી ને એક રીતે પોતાનાં વહીવટ માટે વગર વ્યાજ ની લોન પ્રોસિજર વગરની લોન જ ઈચ્છુક મુસાફરો પાસે પડાવે છે. માટે પોલ્યુશન વગર નું બળતણ, જી એસ ટી નાં દર માં સંયમ , અને એડવાન્સ બુકિંગ ની સમય મર્યાદા ફક્ત એક મહિનો રાખતો કાયદો જ મિદીજીનું સ્લીપર પહેરેલા માણસ માટે પણ વિમાની સેવા નું સ્વપ્નું પૂરું કરી શકશે.
    નાનપુરા, સુરત. પિયુષ મહેતા.
    Piyush Mehta (resident of Nanpura, Surat) published in the CHARCHAPATRA section of Gujarati daily Gujratmitra dated 1st May, 2024 published from Surat, sent on April 21, 2024.
    CHARCHAPATRA :
    Topic :Mass Transport and Air Services - The other side of the coin.
    The editorial of Gujarat Mitra dated April 20, 2024 suggested that airports and air services should be properly expanded instead of bullet trains. This suggestion is good in terms of bullet train and expansion of railway services. But some things should be considered. For example, hydrogen and helium should be considered instead of the currently used fuel because by burning hydrogen only pure water will be obtained and ozone layer damaging gases can be avoided.
    Another thing is that when the middle and the poor classes can only find the train fares exorbitant and have to travel like sheeps and goats for work or business, where will they get air services? Also, that the reservation of railway and air services starts much earlier. And greedy concessions in rates are being offered. In these cercumstances , many people would plan their travel early. But when the circumstances change, they are being forced, to either cancel the planning or change the date of travelling. In those circumstances, airlines do not give refunds even after deducting a small amount of the old booking and new tickets have to be bought at a new higher price. But if there is no sale at a high price in immediate booking, companies will not break the price even by keeping the seat vacant. A friend in the business explains that full refunds on early-booked tickets are only given if the airlines themselves cancel the flight, but some flights are in fact destined to be canceled in advance. But the booking is done about four months before (this infection has now hit the railways too) and the company gives refund without interest and in a way gets interest free loan for its own administration - loan without procedure from the passengers who want discount. So minimum polluting fuel, moderation in GST rates, and a law keeping advance booking time limit only one month can fulfill the Modiji's dream of air travelling even for the man wearingslippers.
    Nanpura, Surat. Piyush Mehta.
    HINDI TRANSLATION IN MY OWN FIRST COMMENT
  • Розваги

КОМЕНТАРІ • 1

  • @piyushmehtasurat
    @piyushmehtasurat  Місяць тому

    पीयूष मेहता (निवासी नानपुरा, सूरत) द्वारा सूरत से प्रकाशित गुजराती दैनिक गुजरातमित्र के १ मई, २०२४ के चर्चापत्र स्तंभ में प्रकाशित, २१ अप्रैल, २०२४ को भेजा गया।
    चर्चापत्र:
    विषय: जन परिवहन एवं हवाई सेवा - सिक्के का दूसरा पहलू।
    २० अप्रैल, २०२४ के गुजरात मित्र के संपादकीय में सुझाव दिया गया कि बुलेट ट्रेनों के बजाय हवाई अड्डों और हवाई सेवाओं का उचित विस्तार किया जाना चाहिए। बुलेट ट्रेन और रेल सेवाओं के विस्तार के लिहाज से यह सुझाव अच्छा है. लेकिन कुछ बातों पर गौर करना चाहिए | उदाहरण के लिए वर्तमान में प्रयुक्त ईंधन के स्थान पर हाइड्रोजन तथा हीलियम पर विचार किया जाना चाहिए क्योंकि हाइड्रोजन को जलाने से शुद्ध जल ही प्राप्त होगा तथा ओजोन स्तर को नुकसान पहुँचाने वाली गैसों से बचा जा सकता है।
    दूसरी बात यह है कि जब मध्यम और गरीब वर्ग को रेल किराया ही अत्यधिक लगेगा और काम या व्यवसाय के लिए भेड़-बकरियों की तरह यात्रा करनी होगी, तो उन्हें हवाई सेवा कहां से मिलेगी? यह इस लिए , कि रेलवे और हवाई सेवाओं का आरक्षण काफी पहले शुरू हो जाता है। और दरों में लालचपूर्ण रियायतें दी जा रही हैं। इन परिस्थितियों में, कई लोग अपनी यात्रा की योजना पहले ही बना लेंगे। लेकिन जब हालात बदलते हैं तो उन को मजबूरन या तो योजना रद्द करनी पड़टी है या फिर यात्रा की तारीख बदलनी पड़टी है. ऐसे में एयरलाइंस पुरानी बुकिंग का थोड़ा सा पैसा काट कर भी रिफंड नहीं देती और नए टिकट नई ऊंची कीमत पर खरीदने पड़ते हैं। लेकिन अगर तत्काल बुकिंग में ऊंची कीमत पर बिक्री नहीं हुई तो कंपनियां सीट खाली रखकर भी कीमत नहीं तोड़ेंगी | इस व्यवसाय से जुड़े एक मित्र बताते हैं कि जल्दी बुक किए गए टिकटों पर पूरा रिफंड केवल तभी दिया जाता है जब एयरलाइंस स्वयं उड़ान रद्द कर देती है, क्यों की वास्तव में कुछ उड़ानें पहले से ही रद्द होनी तय होती हैं। लेकिन बुकिंग लगभग चार महीने पहले की जाती है (यह संक्रमण अब रेलवे पर भी आ गया है) और कंपनी बिना ब्याज के रिफंड देती है और एक तरह से अपने प्रशासन के लिए ब्याज मुक्त ऋण प्राप्त करती है - छूट चाहने वाले यात्रियों से बिना प्रक्रिया के ऋण। इसलिए न्यूनतम प्रदूषण फैलाने वाला ईंधन, जीएसटी दरों में नरमी और अग्रिम बुकिंग की समय सीमा केवल एक महीने रखने का कानून मोदीजी के हवाई चप्पल पहनने वाले व्यक्ति के लिए भी हवाई यात्रा के सपने को पूरा कर सकता है।
    नानपुरा, सूरत. पीयूष मेहता.