તો જ્યારે ફોર્મ ભરીએ ત્યારે 3 ઓપ્શન આવે.....એમાં થી બીજા બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો I have a driving licence kari ફોર્મ ભરી LMV drl સિલેક્ટ કરી ફ્રી ભરી...બુક સ્લોટ કરી..અને કાર ટેસ્ટ આપી આવવાનું પાસ થાય 15 દિવસ માં ઘરે આવશે
Sir 16 years naa maara bhai maate aa bdhu kri ne enu MCWOG nu Kaachu LL 4 mahina pehla aai gayu che...pn have MCWOG nu paakku DL leva driving test aapvaa maate and aagad ni process kevi rite krvaani...????please make a video on it as maare LL no number naakhu toh error aave che....please help
LL લાઇસન્સ આવી ગયા પછી 30 દિવસ પછી DL ટેસ્ટ માટે સ્લોટ બુક કરી ટેસ્ટ આપવા RTO જવાનું હોઈ પાસ થઈ જાવ તો 20 દિવસ માં પોસ્ટ માં ઘરે DL લાઇસન્સ આવી જાય......LL લાઇસન્સ ની વેલિદિટી 6 મહિનાની હોઈ Bookslog in a video already benevol
sir four wheel na licen thi three wheel chalavi sakay ane aadhar card ane school living certificate ma janm tarikh ma ferafar chhe to form bharavama takalif padase please reply sir 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
કઈ નવું નહિ.... ફોર્મમાં શરૂઆતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ના જે ત્રણ ઓપ્શન આવે છે એમાંથી બીજું ઓપ્શન તમારે આઈ હેવ અ ડ્રાઇવિંગ લાઇસન્સ એ સિલેક્ટ કરી અને ફોર્મ ભરી દેવું ફી ભરી દેવી
સાહેબ મે બીજા પાસે ફોર્મ ભર્યું હતું અને એક્ઝામ દેવા પણ ગયો તો 2024 માં તો iti માં મને એમ કીધું તમારે એડ્રેસ માં ડોક્યુમેન્ટ ઘટે છે સુધારી ને એવો 2024 માં ગયો તો ફ્રી પણ ભરેલ છે ટુ વ્હીલ ફોર વ્હીલ બને નું તો હવે છું કરવાનું
ટુ વ્હીલર નુ લાયસન્સ ઓકૈ છે અનૈ હવૈ ફોરવીલ કરાવવુ હોયતો શુ આખુ ફરીથી કરાવવુ પઙે ? કોમેન્ટ કરજો
તો જ્યારે ફોર્મ ભરીએ ત્યારે 3 ઓપ્શન આવે.....એમાં થી બીજા બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો I have a driving licence kari ફોર્મ ભરી LMV drl સિલેક્ટ કરી ફ્રી ભરી...બુક સ્લોટ કરી..અને કાર ટેસ્ટ આપી આવવાનું પાસ થાય 15 દિવસ માં ઘરે આવશે
Papa ni surname husband ni surname alag che to ama koi problem nahi ave. Ne
thanks sir ❤❤❤❤
Sir learning licence na form bhari pachi kai kai document lai ne LL test mate jau pade che
ફ્રી ભર્યાની પહોંચ,બુક સ્લોટ, અને અપલોડ કર્યો હોઈ તે બધા document
Sir 16 years naa maara bhai maate aa bdhu kri ne enu MCWOG nu Kaachu LL 4 mahina pehla aai gayu che...pn have MCWOG nu paakku DL leva driving test aapvaa maate and aagad ni process kevi rite krvaani...????please make a video on it as maare LL no number naakhu toh error aave che....please help
LL લાઇસન્સ આવી ગયા પછી 30 દિવસ પછી DL ટેસ્ટ માટે સ્લોટ બુક કરી ટેસ્ટ આપવા RTO જવાનું હોઈ પાસ થઈ જાવ તો 20 દિવસ માં પોસ્ટ માં ઘરે DL લાઇસન્સ આવી જાય......LL લાઇસન્સ ની વેલિદિટી 6 મહિનાની હોઈ Bookslog in a video already benevol
ua-cam.com/video/JbHifa3CDJY/v-deo.html
સ્લોટ બૂક વીડિયો
Sir me age proof and address proof ma Voter Id upload kari che pn 8 diwas thi under scrutiny batave che, please help sir
Good
Sir address proof ma aathar card upload kriyu che bt only fornt j and back nthi kriyu to...to chalse...
ભાઈ એડ્રેસ આધાર ની પાછળ હોઈ માટે બન્ને સાઇડ જોઇન્ટ કરી અપલોડ કરો.....
@@rbonline0 hve re upload nthi thatu to... Su kru...payment pn kri nakhi che
Sir mari pase 2 3 4 6 nu learning se to ama kai Kai gadi nu drawing tec apvu pade please reply me sir❤
જે ગાડી નું લાઈસન્સ કઢાવવું હોઈ તેની ટેસ્ટ આપવી પડે.....ફોર વિલ માં થ્રી વિલ ચાલે
Sir maru 2 wirl nu form bhari aapo mu tamne fi and form Na paisa online kari dev help me ❤
નહિ ભાઇ તમે સાઇબર કાફે માં જાઓ ત્યાં ભરી આપશે
car ni driving school karel hoy to RTO ma car chalavi pade and jo no chalavi pade hoy to su proof joy
હા કાર salavvi પડે પ્રૂફ....ફ્રી ની પોઈચ.....સ્લોટ બુક ....પ્રિન્ટ.....આધાર કાર્ડ
@@rbonline0 driving school ma car sikhel hoy to pan RTO ma car chalavi pade
Other district mathi driving licence thay sake ?? Present address and parmanent address different che to present adress che tyathi thay jay ?
હા ગૂજરાત માં ગમે ત્યાં થી લાઇસન્સ મેળવી શકો
@rbonline0 present address nu kai proof n hoy to thay jase ??
હા થઈ શકે એની જરૂર ના હોઈ....
@@rbonline0 thank u so much .. 👍
Bhai❤
me document upload karya pan not able problem ave6❤
KB vadhare hoi athva jpg pdf સિવાય કોઈ બીજી ફાઈલ માં document hoi to પ્રોબ્લેમ આવે
@rbonline0 pan have update nathi thatu ❤️
Document ma click pan nathi thatu
Wabsite problem હોઈ શકે બીજો કોઈ પ્રોબ્લેમ ના હોઈ....2/3 દિવસ રાહ જુઓ.....બાકી કોઈ ઓનલાઇન ફોર્મ ભરતું હોય ત્યાં એક વાર તપાસ કરાવી લો
sir four wheel na licen thi three wheel chalavi sakay ane aadhar card ane school living certificate ma janm tarikh ma ferafar chhe to form bharavama takalif padase please reply sir 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
ફોર વિલ લાઈસન્સ માં થ્રી વિલ ચાલે.....ફોર્મ lc પ્રમાણે જ ભરવું...કોઈ પ્રોબ્લેમ નહિ આવે
૧૮ વર્ષ થી ઓછી ઉમરનું ડ્રાઈવિંગ લાયસન્સ ઓનલાઇન ફોર્મ કેમનું ભરવું?
એનુ ફોર્મ અલગ થી ભરવાનું ના હોઈ જન્મ તારિખ નાખશો.....પછી....એક્ટિવ નું પહેલું ઓપ્શન સિલેક્ટ કરી લેવું.... એ પ્રમાણે ભરવું
ડ્રાઇવિંગ લાઇસન્સ ની એક્ઝામ મોબાઇલ થી ઘરે આપી શકાય?
નહિ
Online tests .Gujarat ma tuk samay ma thase
સર હેવી લાઇસન્સ નુ ફોર્મ ભરવા શુ કરવુ પડશે
કઈ નવું નહિ.... ફોર્મમાં શરૂઆતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ના જે ત્રણ ઓપ્શન આવે છે એમાંથી બીજું ઓપ્શન તમારે આઈ હેવ અ ડ્રાઇવિંગ લાઇસન્સ એ સિલેક્ટ કરી અને ફોર્મ ભરી દેવું ફી ભરી દેવી
Sir tamne gmail karyo cha jov ane reply aapo
નથી આવ્યો
Are Bhai me DL ma fall thayo pachi ll expire ka 5 Divas baki che pan slot not available avu batave su Karu
24 કલાક પછી જોજો.....થઈ જશે
@@rbonline0 ok ane na Thaye to mare phare thi badhu j payment karvu padse DL ane ll nu ane
હા ફરી થી બધી પ્રોસેસ કરવી પડશે.....તેમ છતાં એક વાર RTO office પૂછી લેવું...પછી કરવું
LL લાઇસન્સ ની મુદત 6 મહિનાની હોઈ છે
સાહેબ મે બીજા પાસે ફોર્મ ભર્યું હતું અને એક્ઝામ દેવા પણ ગયો તો 2024 માં તો iti માં મને એમ કીધું તમારે એડ્રેસ માં ડોક્યુમેન્ટ ઘટે છે સુધારી ને એવો 2024 માં ગયો તો ફ્રી પણ ભરેલ છે ટુ વ્હીલ ફોર વ્હીલ બને નું તો હવે છું કરવાનું
Bhi dokument farithi aplod karo
@atulthakor9105 ફ્રી ભરવાની નહિ રહે ને
તમે પૂરા ડોક્યુમેન્ટ અપલોડ નહિ કર્યા હોઈ પૂરા....કરો પછી જાઓ.... ફ્રી પાછી ના ભરવાની હોઈ