આ ફક્ત કમા નું જ સન્માન નથી ..આ સન્માન એ કમા જેવા બધા લોકો નું સન્માન છે ભાઈ. મારે ઘરે પણ એક કમો છે ભાઈ.આજે મને પણ એવું લાગે છે કે મારા દીકરા નું પણ સન્માન કર્યું છે.👌👌👏👏❤️❤️❤️
વાહ રે કમાભાઈ વાહ અને કમાનું નામ આગળ લાવનાર ગઢવી કિર્તીદાન ભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપણી સમક્ષ પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ અટલબિહારી , વાજપેય સાહેબનો હમ સકલ ચહેરો યાદ આવી ગયો
જે માણસો કમો ને કોઠારીયા રામદેવપીર મંદિર બેઠેલા જોઇ મજાક મસ્તી કરતાં હતાં તે માણસો આજ વિચારો કરે છે. કમા તો ભારે કરી..આ કહેવાય નિ સવાથઁ ભક્તિ રામદેવપીર નાં આશીર્વાદ છે. 🙏🙏 જય રામદેવપીર મહારાજ કી જય હો....જય હો...
ખરેખર કિર્તીદાન ભાઈ આપે ખુબજ પુણ્યનું કામ કર્યું છે ભાઈ
મારો રામ રીઝને ત્યારે આવા નાના માણસનું પણ સન્માન થાય રાજુભાઈ વાણંદના જય શ્રી સ્વામિનારાયણ
Satavara kul vah kamo
સરસ બહુ સારો કહેવાય જય મામા સરકાર આવા લોકોનો સાથ દેવાય તો જ ઉપરવાળો આપણને સારું કરે જય રામાપીર
જય રામાપીર કમાભાઈ ખુબ ખુબ આગળ વધો જય દ્વારકાધીશ ની જય
જય રામદેવપીર કીર્તીદાન ગઢવી કમાભાઈ ધન્યવાદ ભગવાન તમને સુખી રાખે શ્રીકૃષ્ણ
આ ફક્ત કમા નું જ સન્માન નથી ..આ સન્માન એ કમા જેવા બધા લોકો નું સન્માન છે ભાઈ. મારે ઘરે પણ એક કમો છે ભાઈ.આજે મને પણ એવું લાગે છે કે મારા દીકરા નું પણ સન્માન કર્યું છે.👌👌👏👏❤️❤️❤️
ભાઈ મારે પણ આથી મોરો દીકરો હતો પણ ખુબ ભગવાન ને પ્રાર્થના કરી પણ મને સાળા ચાર વર્ષ બાદ ભગવાન ના ઘરે વ્યો ગયો
કીર્તિ દાન ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
કમાભાઇ ને રામાપીર બાપા ખુબ આનંદ માં રાખે
વાહ રે કમાભાઈ વાહ અને કમાનું નામ આગળ લાવનાર ગઢવી કિર્તીદાન ભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપણી સમક્ષ પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ અટલબિહારી , વાજપેય સાહેબનો હમ સકલ ચહેરો યાદ આવી ગયો
Wah Kama ane Matajine page lagiye. Bohat achha laga. Manjiravaadak from Mombasa Kenya Africa.
વા કમલેશ ભાઈ વા તમારી મોજ 👌👌👌👌👌
Congratulations to Kirtidan Bhai.🎊
ખૂબ સરસ, કમા માટે માન છે, કમો મા બાપ ની શાન છે, જય ગુરુદેવ
ખૂબ ખૂબ આભાર 👍👍🙏🙏💐💐💐
ભગવાન બધા ની અંદર સમાઈ ગયેલા છે તે આજે કમા એ સાબિત કરી આપ્યું છે 🙏🙏
વાહ 💥🌷🇮🇳
કમાભાઈ ✨🙂
યે હૈ અસલી જલવા 💚💛💥
Tera hi Jalwa
હજું તો આપ જુઓ સાહેબ સલમાન ખાન કમા """ભાઈ ને આપોઆપ મળવા આવશે.
યે મેરા દાવા હૈં સાહબ 🕊️💞💕🌷🇮🇳
જે માણસો કમો ને કોઠારીયા રામદેવપીર મંદિર બેઠેલા જોઇ મજાક મસ્તી કરતાં હતાં તે માણસો આજ વિચારો કરે છે. કમા તો ભારે કરી..આ કહેવાય નિ સવાથઁ ભક્તિ રામદેવપીર નાં આશીર્વાદ છે. 🙏🙏 જય રામદેવપીર મહારાજ કી જય હો....જય હો...
😮😮😮,w?w.x!
વાહ મારા કમાં તું આગળ. વધુ બેટા👍
આ સન્માન માટે સૌ પ્રથમ તો કમાભાઈ ના માતા પિતા અને સદ્ ગુરુના આશિર્વાદ અને કિર્તીદાન ગઢવીના અથાગ સહયોગ અને સહકારને આભારી છે
ખૂબ ખૂબ ધન્યવાદ કિર્તીદાનભાઇ ગઢવી ને આજ એવા વ્યક્તિનો આજે ગુજરાતની અંદર સન્માનિત થઈ રહ્યા કે જેને મુખ્યમંત્રી પણ આવકારે છે જય હો કિર્તીદાન તમારી
ધન્યવાદ ભાઈ ભજન ના ભરોસે રેજો મારા વાલા વિશ્વ માં સૌથી મહાન વસ્તું સંગીત છે મારા કમા ભાઈ ને કૃષ્ણ કનૈયા એ સંગીત આપ્યું છે બાપ👍🙏🙏👍જય માતાજી
જયહો રણોજા ના રાજા રામપીર ની જયહો
Khub khub dhanyavad kirtidanbhai ghadhvi
જય સીયારામ જય રામાપીર જય ગુરુદેવ
ખુબ સરસ વાલા
સતગુરુ ના આશીર્વાદ થી કમા ને ખુબ આગળ વઘારે એવી પ્રાર્થના કરુ છુ
ખુબ ખુબ ધન્યવાદ kirtibhai gadhai એક દિવયાગં કમાભાઈને ફેમસ કર્યો 🙏🙏🙏🙏🙏👌👌👏👏
કમાભાઇ ના ગુરુ મહારાજ ને પ્રણામ
वाह गढवी साहब क्रितीदान जी नमंन कमा भाई ने पेहचाण बणावा माटें
કમા ની કદર કરનાર ને વંદન
કીર્તિ દાન ભાઇ ને ખુબ ખુબ અભિનંદન
પુરુષાર્થ કરવા થી ભાગ્ય બનેછે માનવી,
કોણે કીધું કે લેખ વિધિના ફરે નહિ...
Kamabhai is Great. Ramapir. Kamanu. Ane. Kirtidanbhai nu bhalu kare. Jay babari 🙏🏻🙏🏻🇮🇳
જય હો પીર ની
જય શ્રી રામદેવજી મહારાજ
મારા કમાં તું ખુબ ખૂબ ખુશ રહે મારા વીરા
🙏🏼જય રામાપીર 🙏🏼
Good
Jay Ramapir🙏
Jay Alakhdhani 🙏
કિર્તીદાન ગઢવી ને ધન્યવાદ્ ભાઈ આ મંડળ ના એંકર ની વાણી ને નમન
વાહ કમાભાઇ
જય અલખધણી
Jay shree Ramapiar mahraj 🙏
Wah kama wah...... Gaya janam na punya j se hooo......
Nice work for kirtidan gadhvi sir
Nice and
Kirti dan bhai ne khub khub abhinandan
ઔ કિર્તીદાન ગઢવી બહુ સરસ કામ કરો છો
કમા ની ભક્તિ સફળ થઈ ગઈ છે. જય દ્વારકાધિશ ભાઈ કમા
વાહહ કમા વાહ👍👌👌જય માતાજી🙏🙏🔱
JAY KIRTIDANBHAI. KAMA NU KISMAT KHOLI NAKHYU JAY BHOLANATH
Very nice kama bhai supar bhai
JAYRAMDEV BABA NI
Aa gy gy😊😊😊😮😢😂❤ hu vy ni
Ha kama bhai Ha Dwrkadhish hamesha tamne khush rakhe
🙏👌👌👌
वाह जीरो माथी हीरो बनावी दीघो भगवान सहु नो छे ने
Jay Mata Di Bhai
Haa Kama bhai Haaa
Jay ramapir bapa
Kama bhai is great man
Good bless you kamabhai
Aap khub aagar vadho aj
Jay Dwarkadhish kamabhi
જય હો કમા
Jay shree Krishna 🕉️🌿☘️🌹👌👌👍
Nirjanbhai panya ni juni santvani karykram kamalbhai ne mai joya chhe 🙏
કમા ભાઇનિ લિધે કમાભાઈ આગળજ છે મારે આશિરવાદ છે
Kamobhai Amaru Dil jitu lidhu ane ame kamo na Prem ma padi Gaya.
કીર્તિદાન ગઢવી નો આભાર
Wah bhai wah...kama bhai jay hoo
Wha kama whah. Jay ho.
Nice
હા કમા મોજ હા
કીર્તિ દાન ગોઠવી આભાર
Super work 👍
Aaje atlo garv 6e kirtidan shahebo sabasi 6e aana aashirvad to. Nap sat pedhi Tari haimarabap aaje potana vekti Hayley n kare je tame kàrabiu
Vah chetanbhai ghadhvi yours sanchalan . good.
ખૂબ ખૂબ અભિનંદન કમાભાઈ ઓર કિર્તીદાન ગઢવી ભાઈને
Jay rnujavara ram dev pir jay lilidhja vara ram dev pir
👍🙏❤️
પબ્લિક ગાડરિયો પ્રવાસ છે
Bapo bapo bhgvan vah vah
સરસ કીર્તિદાસ ગઢવી ને તમારો ખુબ ખુબ અભિનંદન
Vah kirtidan bhai
Kamo Kirti kamano Purv Janam na Pun
Bhodo manas ..
Jay shree ramdevpir
🙏🙏🙏🙏🙏 aap to bhoda cho bhai
Jai Ho Kamabhai. Rasikbhai. C. Prajapati
Nice bhai
વાહ કીર્તિદાનભાઈ...
શબ્દો નથી તમારી મહાનતા માટે..
કમાભાઈ જેવા ઈશ્વર ના પરમહંસને ઓળખી
લોકોને દર્શન કરાવ્યા...
વંદન...તમારી જનેતા ને...
જય રામાપીર..
જય માં મોગલ
🙏🙏🙏🙏🙏
?
1000% tamari vat satya 6
@@jigneshpatel4881 !
Jay babari
માતાજી આપને નમન માં
Jay shree vaja bhagat 🙏🙏🙏
વાવા કમો
Jay baba Ramdev ji ki sa
🙏🙏🙏
Bhai કિર્તીભાઇ આપને નમન ભાઈ
Good work.
Kirtidan Bhai grvi jay mata ji
Vah kirtidan Bhai
Vahkama
Vah kama anhi nandan
Vah kama vah
Guru banava Ramdas mharaj ne to Keya malsy
Sarve preshk mitrne mare janavanu Thai ke aa kamo khare khar bhagvan no avtar ce aevu Mane darshn Thai ce
ધન્યવાદ
Jay dhwarkadhish Jay ramdevpir
Kmoto kmojse ho bhai
Vahkiritidangadhavikamanelayva