સ્ટોર કર્યા વગર,આખું વર્ષ કડક તાજુ ગુંદા નું અથાણું બનાવવાની રીત | Gunda nu Athanu | Treasurefoodzz

Поділитися
Вставка

КОМЕНТАРІ • 28

  • @indiravyas3385
    @indiravyas3385 2 місяці тому +1

    બહુ સરસ

    • @TreasureFood
      @TreasureFood  2 місяці тому

      તમારો ખૂબ ખૂબ આભાર 🙏

  • @payalgoradia7168
    @payalgoradia7168 Рік тому +1

    Awesome 👌 resipe

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      Thank you so much for your lovely response 🤗

  • @alkathakkar2839
    @alkathakkar2839 2 місяці тому

    Very very nice thanksgiving

  • @hansaruparelia2557
    @hansaruparelia2557 Рік тому

    👌👌

  • @shardamehta5776
    @shardamehta5776 2 місяці тому

    Saras recipe beta.Sambhar lagavya pachhi pan aakhu varas chale ke taje taju j khai Java nu?

    • @TreasureFood
      @TreasureFood  2 місяці тому

      Tamaro khub khub abhar 🙏🙏 taju taju khava nu

  • @imranrafai509
    @imranrafai509 7 місяців тому

    very nice video 👍👍👍👍

  • @arunasoni706
    @arunasoni706 Місяць тому

    આમાભુઞ આવીજજાય

    • @TreasureFood
      @TreasureFood  Місяць тому

      1 કે 2 દિવસે ઢાંકણ ખોલી લો અને અંદરની ગરમી નીકળવી જોઈએ તો ફૂગ ના આવે

  • @usharathod2554
    @usharathod2554 2 місяці тому +3

    આખુ વર્ષ સરસ કડક અને ફૂગ ન લાગે તે માટે શું કરવું. જણાવશો

    • @TreasureFood
      @TreasureFood  2 місяці тому +1

      ખાટ્ટા પાણી માં ગુંદા ને રાખો અને જોઈએ તેમ બનાવો હું એવું જ કરું છું. ખૂબ સરસ ગુંદા કડક પણ રહે અને અથાણું પણ તાજેતા જો સારું લાગે છે.

    • @kirtidamodi9177
      @kirtidamodi9177 Місяць тому

      Shu karavu

  • @deepikasolanki8673
    @deepikasolanki8673 Рік тому

    Nice recipe. But bhina gunda ke temathi banta athana ma fug na lage?

    • @TreasureFood
      @TreasureFood  Рік тому +1

      khatu pani hoy to fug na Lage.Jo khata pani ma Pani vadhu hoy to fug aave.ane Athanu ma tel barabr umero to bhag na aave Biju ke aa gunda nu Athanu thodu thodu banavo. Freeze ma pn rakhi shako ne 1 week chhale a rite taju kadk banavo ekdam tasty bane

    • @deepikasolanki8673
      @deepikasolanki8673 Рік тому

      Thanks for reply

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      @@deepikasolanki8673 Always Wc

  • @usharathod2554
    @usharathod2554 2 місяці тому

    હા. બેન પણ ખાતા પાણી માં જ ફૂગ થથઈ jay છે તેનું શું કરવું?

    • @TreasureFood
      @TreasureFood  2 місяці тому

      અઠવાડિયામાં બે થી ત્રણ વાર હલાવી લો અંદર હવા રહેવાથી ફૂગ થાય છે.

  • @jyotisoni695
    @jyotisoni695 2 місяці тому

    Avu hing kya male??

    • @TreasureFood
      @TreasureFood  2 місяці тому

      Songadh male Saurashtra,koi pn hing use Kari shako

  • @suchitakhachar1367
    @suchitakhachar1367 Рік тому

    ફૂગ આવી જાય તો શુ કરવુ

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      પલાળેલા ગુંદા માં કે પછી અથાણા માં?

    • @kirtidamodi9177
      @kirtidamodi9177 Місяць тому +1

      Palalelama