959. લોકસભાની ૭૯ બેઠકો પર ૫ કરોડ મતના ગોટાળા કરીને નરેન્દ્ર મોદી PM બન્યા? સીધું ને સટ્ટ

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 443

  • @vajubhaipunani2108
    @vajubhaipunani2108 2 місяці тому +111

    ધન્યવાદ સાહેબ, આટલી સચોટ વાત, સત્ય અને તથ્ય કરનાર આપની ચેનલ પ્રથમ છે, આ હકીકત તદ્દન સત્ય જ હોવી જોઈએ, આ પક્ષ હારેલો જ હતો, પણ આવી ગરબડ કરીનેજ જીત્યા છે એ વાત સત્ય સાબિત થઈ ગઇ. કોંગ્રેસ પાર્ટી એ આ ઘટના ને પડકારવી જ જોઈએ ગુજરાત માં પણ ગરબડ થઈ જ છે.

  • @pramodbhairathod5877
    @pramodbhairathod5877 2 місяці тому +29

    ચૂંટણી કમિશનર ને રીમાન્ડ પર લેવો જોઇએ

  • @vishrambodat1625
    @vishrambodat1625 2 місяці тому +50

    ધન્ય વાદ હરિભાઈ સાચી વાત ઉજાગર કરી એ માટે

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 2 місяці тому +70

    ગુજરાતમાં પણ ગોટાળા થાય છે

  • @amthabhaichauhan9391
    @amthabhaichauhan9391 2 місяці тому +42

    ડોક્ટર દેસાઈ સાહેબ આપની સાચી અને સચોટ વાત બદલ આપણે ખૂબ ખૂબ અભિનંદન અને લાખ લાખ સલામ્ તમારા જેવા સાચા માણસોથી લોકશાહી જીવી રહી છે સાચી વાત કોર્ટમાં પડકાર જોઈએ

  • @ishwarbhairabari1443
    @ishwarbhairabari1443 2 місяці тому +49

    કોગ્રેસ પક્ષ તરફથી લડાઇ ચાલુ કરવી જોઈએ

  • @kbjadeja7247
    @kbjadeja7247 2 місяці тому +49

    પ્રભુ ભગવાન દ્વારકાધીશ પણ નથી મુકતા સુદર્શન પુલમાં ખૂબ કરપ્શન થયો છે 😢

  • @chandubhaivaniya9773
    @chandubhaivaniya9773 2 місяці тому +56

    આપના સિવાય અન્ય કોઇ સાચી હકિકત જણાવતા નથી.આભારસરજી

  • @kaileshgamit4510
    @kaileshgamit4510 2 місяці тому +83

    કોગ્રેસ પાર્ટી અને અન્ય વિપક્ષ ની પાર્ટી ઓ એ ચુટણી પંચ પાસે થી જવાબ માગવો જોઈએ અને સુપ્રીમ કોર્ટે મા ફરિયાદ દાખલ કરવી જોઈએ...

    • @johnbhagat9064
      @johnbhagat9064 2 місяці тому

      😂😂 મોદી સરકાર પાસે રૂપિયા નોપાવર છે કોઈ પણ કશું જ કરી શકે નહીં

    • @harshdipsinhjadeja3664
      @harshdipsinhjadeja3664 2 місяці тому

      સુપ્રીમ કોર્ટ પણ સરકારનું કહ્યાગરૂ છે.

  • @hareshkumarrao2283
    @hareshkumarrao2283 2 місяці тому +39

    ચુટણી પંચ નહિ પણ મોદી પંચ નામકરણ કરી દેવું જોઈએ.

  • @amritlalpatel-hs7um
    @amritlalpatel-hs7um 2 місяці тому +7

    ઘણા લોકો આ બાબત છેલ્લા દસ વર્ષથી બૂમાબૂમ કરી રહ્યા છે પરંતુ આની પાછળ કોઈ સચોટ પગલાં કેમ લેવાતા નથી

  • @LaxmanPatel-ip3xt
    @LaxmanPatel-ip3xt 2 місяці тому +61

    સાચા પત્રકારોએ લોકશાહી બચાવી શકશે સત્ય સામે લાવવા હીમતબદલ ધન્યવાદ

    • @bharatchauhan9281
      @bharatchauhan9281 2 місяці тому +4

      .. ❤ . HALMA. ONLY. . SHAH. . &. . MODI .. KO. HATA .. O. . & .. DESH. . KO .. BACHA. .. LO ... ❤ ..

  • @alkeshdesai5130
    @alkeshdesai5130 2 місяці тому +23

    ગુજરાત ની બેઠક ની ચર્ચાઓ બને એટલી જલ્દી થઈ શકે એવી વિનંતિ.

  • @haribhaishiyaliya8167
    @haribhaishiyaliya8167 2 місяці тому +62

    બહુ જ ગંભીર મુદ્દો કહેવાય

  • @buddha2845
    @buddha2845 2 місяці тому +23

    अगर मोदी जी और भाजपा ने गलत तरीके से चुनाव नही जीता है इस बात का विश्वास है तो इस संस्था पर कोर्ट केस करके दिखाए,अगर मोदी साहब एसा नही करते हैं तो समझ लेना चाहिए कि इन्होंने बेईमानी से चुनाव जीता है

  • @purbiyapravin2612
    @purbiyapravin2612 2 місяці тому +19

    ખુબ સરસ જાણકારી આપી ડો દેસાઈ સાહેબ દિલ❤ થી આશીર્વાદ આયુષ્યમાન ભવ

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks 2 місяці тому +6

    ખૂબ ખૂબ અભિનંદન,આપ જેવા સાચા મહાનુભાવ j aa દેશ માટે લોકોને જાગૃત કરી શકો છો, લોકોએ ખરેખર સમજવાની જરૂર છે,

  • @fakirmamadthebatheba4974
    @fakirmamadthebatheba4974 2 місяці тому +33

    मोदी ने १४४ सीट पे गड़बड़ी की है ?

  • @vishnupatel9660
    @vishnupatel9660 2 місяці тому +43

    આનું સત્ય બહાર લાવવું પડશે

  • @dineshbhaidesai5117
    @dineshbhaidesai5117 2 місяці тому +17

    વિકસિત ભારત 2047 માં બનશે એટલે અત્યારે વિકાસ નથી થયો કે તડીપાર થયો છે.❤

  • @lsbalat856
    @lsbalat856 2 місяці тому +65

    ડૉ.દેસાઈ સાહેબ સારું વિશ્લેષણ કર્યું.

  • @j.msolanki596
    @j.msolanki596 2 місяці тому +16

    હરીકાકા દેશની જનતા માટે સુપ્રીમ કોર્ટે પણ જાગવું પડશે. મેમુદ પ્રાચા સિનિયર વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી છે

  • @abharamvikyani4151
    @abharamvikyani4151 2 місяці тому +20

    મુખ્ય ચૂંટણી કમિશનર જન્મ ટીપ ને લાયક છે પરંતુ કોર્ટે સંવિધાન ને વફાદાર નથી

  • @rasiklalsathawara6204
    @rasiklalsathawara6204 2 місяці тому +35

    સત્ય એજ ભગવાન છે અને તે હંમેશા જીતે છે

  • @harshad.mistry140
    @harshad.mistry140 2 місяці тому +35

    નરેન્દ્ર મોદીને સજા આપવાની શરૂ કરી દીધું છે ભગવાને 1 નંબરની સજા આપી 430 2. બે નંબરની સજા આપી શ્રી રામ નરેન્દ્ર મોદીને ભગવાન 3. નંબરની સજા આપી ભોલેનાથ. કેદારનાથ મહાદેવ નરેન્દ્ર મોદીના સાફ કરી નાખ્યા શનિદેવ સજા આપી ગુજરાતમાંથી એક હારી ગયો આવતા સમયમાં નરેન્દ્ર મોદી સજા આપશે ભગવાન કે રાવણને ભી નહીં આપી કર્મ કોઈને છોડતું નથી ઘરમાં પોતાને ભોગવવાનું રહે છે

    • @ilamacwan2443
      @ilamacwan2443 2 місяці тому

      સાચું ખોટું અહી j chhe, સ્વર્ગ અને નર્ક અહી j સજા મળે છે, બધાં ભગવાન એ સજા આપી છે

  • @KhimabhaiChavda-ti9iu
    @KhimabhaiChavda-ti9iu Місяць тому

    ખુબ ખુબ ધન્યવાદ હીરાભાઈ દેસાય

  • @budhabhaibaraiya8819
    @budhabhaibaraiya8819 2 місяці тому

    ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો મારે પણ આ માહિતી જોઈએ છે

  • @rajeshparikh8389
    @rajeshparikh8389 2 місяці тому +4

    ભારતીય લોકશાહી માં આ ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar9654 2 місяці тому +35

    BJP 240-79= No SARKAR

  • @kantibhaimakawana8131
    @kantibhaimakawana8131 2 місяці тому +33

    સત્ય મેવ જય તે

  • @kamleshhindocha7452
    @kamleshhindocha7452 2 місяці тому

    વાહ હરીભાઇ વાહ કોમેન્ટ કરવા વાળા બધા જ તમારી ફેવર કરે છે. દુનિયા મા આટલી નિખાલસ પત્રકારિતા કયાય નથી. પણ દુઃખ એ છે કે તમારે કાયમ બળતરા કરવી પડે છે. અને હજી લગભગ તો તમારે આવી બળતરા કાયમ રહેશે. અને તમારા ગમતા લોકો હજી સતા પર આવે તેવું લાગતું નથી

  • @KalpeshSojitra-sj2vn
    @KalpeshSojitra-sj2vn 2 місяці тому +9

    હરીભાઇ પાટણની બેઠક ચંદનજી ઠાકોર વાળી બેઠક

    • @dalkadarbhai7036
      @dalkadarbhai7036 2 місяці тому

      ❤ Somnath ni bedhak par pan thayi che
      Una temaj kodinar ma bogas matdan karavuyu che

  • @shamjibhaimakwana3831
    @shamjibhaimakwana3831 2 місяці тому +19

    આ બાબતે યોગ્ય થવું જ જોઇએ

  • @kanubhaipatel4315
    @kanubhaipatel4315 2 місяці тому +20

    હર હર મહાદેવ અભય મુદ્રા જીદાબાદ જ્ય સંવિધાન જ્ય ભીમરાવ

  • @arvindbhaimungalpara7853
    @arvindbhaimungalpara7853 2 місяці тому +8

    સાહેબ આના માટે સુપ્રીમ કોર્ટ માં કેસ દાખલ કરવો જોઈએ

  • @VinujiThakor-hr5cu
    @VinujiThakor-hr5cu 2 місяці тому +7

    एक सच्चे पत्रकार नियर आवाज सत्य की बात

  • @sanjaybhil1043
    @sanjaybhil1043 2 місяці тому

    જય જોહાર દાદા જય સેવા

  • @jashudangadhvi1503
    @jashudangadhvi1503 2 місяці тому +2

    સાહેબ આપને ધન્યવાદ આપું છુ

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457 2 місяці тому +7

    મત ગણતરી નો સ્ટાફ માં પણ જવાબદાર અધિકારીઓ આવો ફ્રોડ ને પાસ કંઈ રીતે કરી શકે ? એ પ્રશ્ન થાય છે..ખોટું પણ ક્યાં સુધી દબાવી શકાય ? સર

  • @bakul7268
    @bakul7268 2 місяці тому +7

    લોકશાહીનુ ધનોત પનોત.....હે રામ.

  • @subodhchandrashah548
    @subodhchandrashah548 2 місяці тому +4

    આવુંતો દરેક ચૂંટણીમાં થાય છે. છળ કપટ થી
    દરેક ચૂંટણી બીજેપી જીતેછે. પણ કશુંજ થતું નથી. આપની બુમ બરાડાથી શું થશે?

  • @ChimanbhaiSonara-s4e
    @ChimanbhaiSonara-s4e 2 місяці тому +8

    Very nice episode Dr Haribhai Desai saheb Apana episode ni vat bilkul sachi che.79 seato per re poll karavu joiea.Evm hatavo democracy bachavo.Evm ne ballet peper thi election karavu joiea.Opposition partyo aana mate suprime court ma javu joiea.Satyamev jayate Save democracy -Save Sanvidhan -save Reservation -jai bhim

  • @sabirazad1735
    @sabirazad1735 2 місяці тому

    શ્રી માન સાહેબ ... શ્રી ભજન સમ્રાટ.હેમત ભાઈ આપ સાહેબશ્રી ને મારા ...જય ગુરુદેવ........જય. બાબારી

  • @RanchhodParmar-qo1rr
    @RanchhodParmar-qo1rr 2 місяці тому +9

    લોક સાહી બચાવાઈવીએમબંધ્ધકરવુજોઇએ

  • @DhanjibhaiSumaniya
    @DhanjibhaiSumaniya 2 місяці тому +3

    સાહેબ સાચી વાત કરવા બદલ ખુબ ખુબ આભાર

  • @MgoldM-b9d
    @MgoldM-b9d 2 місяці тому +10

    હું મત આપવા ગયો પણ વીવીપેટ મશીન ને બદલે ઈવીએમ મશીન હતું મારો મત ક્યા ગયો એ મને ખબર નથી

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 2 місяці тому +4

    Khub khubj abhinadn

  • @hitendraprajapati9400
    @hitendraprajapati9400 2 місяці тому +5

    Aa democracy mate khubj sarmnaak chhe

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 2 місяці тому +1

    એકદમ સાચી વાત છે, સાહેબ

  • @kbjadeja7247
    @kbjadeja7247 2 місяці тому +14

    સાચી વાત છે

  • @hirabhaivisbeliya1337
    @hirabhaivisbeliya1337 Місяць тому

    🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🏳‍🌈🏳‍🌈🏳‍🌈🏳‍🌈 સત્યવાદી રાજા રાહુલ વડાપ્રધાન બને

  • @ajitkumarrathod
    @ajitkumarrathod 2 місяці тому +2

    જલમાં નાંખો ચોરને ખુબ ખુબ અભિનંદન

  • @hansabenmakwana742
    @hansabenmakwana742 2 місяці тому +10

    ચાલો બંધારણ બચાવીએ

  • @Jait-qv8wq
    @Jait-qv8wq 2 місяці тому +5

    એકવાર CEC રાજીવકુમાર નો ઇતિહાસ જરા કહો ને.. એમને ક્યાં શુ સારું કર્યું એવું કંઈ છે ખરું..?

  • @harshil2553
    @harshil2553 2 місяці тому +4

    સાહેબ, મેં results પછી ના તમારા episode માં આગાહી કરી હતી એને મળતો આવે એવો અહેવાલ છે

  • @dhansukhlaljariwala3570
    @dhansukhlaljariwala3570 2 місяці тому +11

    Right✌

  • @MAHESHMAKWANA-n6d
    @MAHESHMAKWANA-n6d 2 місяці тому +1

    ખુબજ સાચી વાત ડૉ દેસાઈ સાહેબ 👍

  • @mansukhbhaisenjaliya5391
    @mansukhbhaisenjaliya5391 2 місяці тому

    ये बात सही हे मगर सुप्रीम कोर्ट ने सुट देदीया हे बीजेपी के पास जनमत ही नहीं हे इवीएम ओर सुनाव आयोग की मेहरबानी से प्रधानमंत्री बने हे धन्यवाद आपका

  • @babubhail2842
    @babubhail2842 2 місяці тому +10

    આ રીતે પણ ચૂંટાય શકાય છે. આ એક મોડેલ વિકસાવવા મા આવ્યુ કે શું?

  • @અશોકભાઇમાધાભાઇપરમાર

    આખુગામકોગેશમંતદાનકરે,એમાથીએકપણકોગેશમંતનમળિયાનથી

  • @jagdishbhaisolanki9730
    @jagdishbhaisolanki9730 2 місяці тому +4

    જોરદાર વિશ્લેષણ

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 2 місяці тому +1

    હરિભાઈ તમે ખુબજ સચોટ માહીતી આપી સલામ છે સર

  • @saukatghasura5129
    @saukatghasura5129 2 місяці тому +7

    Jai jawan Jai Kisan Jai Vigyan jai Samvidhan

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 2 місяці тому +1

    29 સુધી આ તકલીફ રહેશે..કોર્ટ માં જાવ..

  • @RameshbhaiRathod-op5on
    @RameshbhaiRathod-op5on 2 місяці тому

    ખુબ સરસ
    કાંઈ કોઈ એનુ નહિ બગાડી શકે સરકાર ની કમાન પક્ષ ના હાથમા છે બધા ખાતા ખોટા હોય ત્યા સુધારો કોન કરે ( અંગ્રેજો પાછા આવે તો થય)

  • @hemashah7865
    @hemashah7865 2 місяці тому

    આપનો આ ધંધો સારો છે

  • @ashokkumarsoheliya676
    @ashokkumarsoheliya676 Місяць тому

    ગુડ ન્યુઝ ચેનલ ❤

  • @arun-1khambhatta508
    @arun-1khambhatta508 2 місяці тому +1

    Dr Hari i appreciate your bold stand and hard work..to dig out facts ..🎉🎉🎉

  • @chandrikagosai8885
    @chandrikagosai8885 2 місяці тому +1

    Superb

  • @bharatjaru9875
    @bharatjaru9875 2 місяці тому +4

    જય દ્વારકાધીશ સરસ વાત કરી

  • @digvijaysinhvaghela2291
    @digvijaysinhvaghela2291 2 місяці тому +4

    5 કરોડ મત 79 સીટ પર બોગસ વોટિંગ એટલે 1 સીટ પર 6 લાખ તેત્રીસ હઝાર વોટિંગ બોગસ થયા કહેવાય, આ લોકતંત્ર ની હત્યા કહેવાય

  • @samueljoneja3288
    @samueljoneja3288 2 місяці тому +1

    Hari ji, You're saying absolutely right and I agree with you. Jai Hind.

  • @HrsukhsGor
    @HrsukhsGor 2 місяці тому +1

    સાહેબ તુટ્યું આખું આકાશ તે સંધાય શી રીતે બસ આ વાત નો જવાબ હાલમાં ક્યાંય પણ દેખાતું નથી હવે કોઈ પણ સંસ્થા આવા ગોટાળા નો પર્દાફાશ કરવા માટે હાલના તબક્કે શક્તિમાન નથી માટે દેશની જનતા એ જ ન્યાય માટે જાગ્રત થવાની જરૂર છે માટે ન્યાય જનતા એ જ
    કરવો પડશે બાકી પારકી આશ સદા નીરાશ ની કહેવત બિલકુલ સાચી છે
    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @KhimabhaiChavda-ti9iu
    @KhimabhaiChavda-ti9iu Місяць тому

    સત્ય મામા જય એ હે

  • @ashokpadhiyar2536
    @ashokpadhiyar2536 2 місяці тому +2

    EVM=BJP

  • @harshadnayak1443
    @harshadnayak1443 2 місяці тому +1

    Sachi vat Loko same mukva badal congretulation very nice story

  • @subhashbhaiubhadiya4520
    @subhashbhaiubhadiya4520 2 місяці тому

    Aapne salute satya hakikat batavava bhadal.

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 2 місяці тому +2

    સાહેબ સાચી વાત લાગે છે

  • @hiralalbarjod4385
    @hiralalbarjod4385 2 місяці тому +10

    जोहार दादा साची वात छे

  • @pratapbhutiya3843
    @pratapbhutiya3843 2 місяці тому +7

    Good sir

  • @parsottambhaidhaduk6858
    @parsottambhaidhaduk6858 2 місяці тому

    સાચી વાત છે હરિભાઈ

  • @saukatghasura5129
    @saukatghasura5129 2 місяці тому +6

    Mera Bharat Desh Mahan

  • @BharatbhaiBharatbhai-r1p
    @BharatbhaiBharatbhai-r1p 2 місяці тому

    જેલ જવા દો

  • @DbsnnsJdjd
    @DbsnnsJdjd Місяць тому

    Right 👍👍👍👍👍

  • @gunvantsolanki9447
    @gunvantsolanki9447 2 місяці тому +2

    Ame to sath apisu haribhai saheb ne Hu pahelathi kahu su
    Ke Evm ma chiting karine avya se 100% saho riport se
    Gujarat m p ma khas chiting
    Vadhare karyu se

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s 2 місяці тому +1

    સુપ્રીમ કોર્ટ નો પણ દોષ કહી શકાય. તે સમયે રજૂઆતો થઈ હતી ઇવીએમ વિશે. વિરોધ પક્ષો અને પ્રજા જાગૃત નહીં થાય તો લોકશાહી નહીં બચે. આ અપ્રત્યક્ષ કટોકટી જ ગણાય.

  • @pratapbhaibodar9604
    @pratapbhaibodar9604 2 місяці тому +1

    जय जोहार हरि भाइ साहेब 🙏🙏🏹🏹

  • @devyanijani735
    @devyanijani735 2 місяці тому

    અભિનંદન

  • @priteshgala2414
    @priteshgala2414 2 місяці тому

    नाना मेडल लाई आतला खुश होता है धन्य है इंडिया को

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 2 місяці тому

    Congratulations 🎉🎉🎉🎉🎉🎉. Sir 🎉🎉

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 місяці тому +1

    ✅ Jab Tak sarkar banane ke Liye Sabse badi Takat Pesa, EVM or chunav Aayog ka Pawar he kuchh nahi hone vala chahe kitni bhi PoL kholdo kyoki Harne ka koi Daar hi nahi he 😜😛😃😡

  • @fakirmamadthebatheba4974
    @fakirmamadthebatheba4974 2 місяці тому +5

    वोटीन्ग से EVM के वोटिंग में भाजपा को ९६ सीट मिली है? NDA के अन्य पक्षों को २८ सीट मिली थी?

  • @MeenaPatel-l7q
    @MeenaPatel-l7q 2 місяці тому +4

    Puri indian ko pata chalna chahiye ki modi or Amit Shah dono gotalabaj hai

  • @KarimGaulani
    @KarimGaulani 2 місяці тому +1

    Right vat che

  • @takhatsinhparmar2168
    @takhatsinhparmar2168 2 місяці тому

    હરિભાઈ ગુજરાત ની એક સીટ કઈ છે તે જણાવોઆટલું લાંબુ bhasan આપ્યા વિના સીટ ની ચોખવટ કરો अशत्यम एवं तथ्यम

  • @dhanjibhaikuvadiya4103
    @dhanjibhaikuvadiya4103 2 місяці тому

    બોવસાસીવાતકરીછેતેબદલખુબખુબ આભાર

  • @pravinsolanki6301
    @pravinsolanki6301 2 місяці тому +1

    Desai sir Khub Khub abhinandan sir

  • @jashudangadhvi1503
    @jashudangadhvi1503 2 місяці тому +1

    ધન્યવાદ અભિનંદન.

  • @namorimaheshwari3169
    @namorimaheshwari3169 2 місяці тому

    सत्य कहा आपने सब गड़बड़ जाला हे

  • @chimanlalkhamar835
    @chimanlalkhamar835 2 місяці тому +3

    Dharoke સુપ્રીમમાં પણ ચૂંટણી પંચ hari જાય અને આ સત્ય માટેની સંસ્થા જીતી જાય તો શું પરિણામ આવે?