💐સુરજ સોનાનો ઉગ્યો મારી ઘેર કનૈયો આવ્યો 💐(લખેલું છે) નયનાબેન

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર કનૈયો આવ્યો
    આવ્યા છો તો ઉતારા કરતા જાવ
    ઉતારા ગોકુળમાં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર રામાપીર આવ્યા
    આવ્યા છો તો દાતણ કરતા જાવ
    દાતણ રણુજા માં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સૂરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર રણછોડરાય આવ્યા
    આવ્યા છો તો નાવણ કરતા જાઓ
    નાવણ ગોમતી માં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર રામચંદ્ર આવ્યા
    આવ્યા છો તો ભોજન જમતાં જાવ
    ભોજન અયોધ્યામાં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર ઘનશ્યામજી આવ્યા
    આવ્યા છો તો હિંચકે ઝુલતા જાઓ
    હીંચકે વડતાલમાં ઝૂલશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર ભોળાનાથ આવ્યા
    આવ્યા છો તો પોઢણ કરતા જાવ
    પોઢણ ચાર ધામમાં કરશું
    મારા ભવાની જુવે વાટ
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર વૈકુંઠ મંડળ આવ્યું
    આવ્યા છો તો ભજન કરતા જાવ
    ભજન મોરવા ગામ કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરેશ સોનાનો ઉગ્યો
    મારી ઘેર કનૈયો આવ્યો
    આવ્યા છો તો માખણ જમતા જાવ
    માખણ ગોકુળમાં જમશું
    માતા જશોદા જુવે વાટ
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 54

  • @user-xl9sq7my9m
    @user-xl9sq7my9m Місяць тому +8

    સરસ ભજન છે.

  • @ShitalPanchal-ym7sb
    @ShitalPanchal-ym7sb Місяць тому +4

    Bhu j srs bhajan

  • @shreejalaramsatsangmandal6676
    @shreejalaramsatsangmandal6676 Місяць тому +2

    ખૂબ જ સરસ ભજન ગાયુ 👌👌🌹👌👌🙏 સૌને જય શ્રી કૃષ્ણ 🙏🎉🙏💐🙏🎉🙏

  • @user-qh4qe1nu5b
    @user-qh4qe1nu5b 6 днів тому

    સરસ ભજનછે

  • @sarojpatel8996
    @sarojpatel8996 5 годин тому

    👍👍👌👌👏👏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 2 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

  • @gopimandalnavanarodakamal-7257
    @gopimandalnavanarodakamal-7257 Місяць тому +1

    👌👌

  • @champaprajapati4201
    @champaprajapati4201 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾👌🏾👌🏾💐💐💐🥀🥀

  • @kokilabensolanki9492
    @kokilabensolanki9492 14 днів тому

    👌👍

  • @arunapatel5546
    @arunapatel5546 Місяць тому +1

    👌🙏🏻

  • @bhartibenjada
    @bhartibenjada 2 місяці тому +2

    બહુ જ સરસ ભજન ગાયું બેન 🙏🙏 🙏

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 2 місяці тому +5

    ખુબ ખુબ સરસ ભજન ગાયું છે બહેન બધા બહેનો એ પણ સરસ રીતે ભજન ઝીલયા છે બધા બહેનો ને પ્ આભાર
    હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      ❤️🙏🙏🥰🥰❤️❤️

  • @meenaprajapati1074
    @meenaprajapati1074 Місяць тому +1

    👍🏼👏👏

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 2 місяці тому +4

    વાહ ખુબ જ સુંદર ભજન છે જય શ્રી કૃષ્ણ🙏🌹🙏

  • @patelbhagat475
    @patelbhagat475 2 місяці тому +3

    Vah naynaben Sara's gayu bhajan
    Jai shree Krishna Manju ben ❤❤❤❤

  • @kaminipatel7407
    @kaminipatel7407 2 місяці тому +3

    Wah wah sarase bahjan naynaben n manjuben ❤🎉

  • @kaminipatel7407
    @kaminipatel7407 2 місяці тому

    Wah wah sarse bahjan che 🎉

  • @ansuyachauh3719
    @ansuyachauh3719 Місяць тому +1

    Sasu mane Gmti Nathi Valu Bhajan Muko

    • @Manjubenghosh
      @Manjubenghosh  18 днів тому +1

      કયું છે જોવું પડશે

  • @kumudchaudhary5037
    @kumudchaudhary5037 Місяць тому +1

    Morley vara maregher padharjo bhajan

    • @Manjubenghosh
      @Manjubenghosh  Місяць тому +1

      ફરીવાર રેકોર્ડ કરીને મૂકવાનું છે 🙏

  • @ramilavyas9971
    @ramilavyas9971 2 місяці тому +2

    ખૂબ સુંદર ભજન ગાયું નયના બેન મજા આવી ગઈ 👍👌🙏🙏🙏

  • @sutharansh967
    @sutharansh967 2 місяці тому +1

    💥👌👌👍

  • @BhavanaParmar-qb2sn
    @BhavanaParmar-qb2sn 2 місяці тому +1

    👌👌👌👏👏👏

  • @daxaprajapati3630
    @daxaprajapati3630 2 місяці тому +2

    Nice 🎉

  • @rekhapatel997
    @rekhapatel997 2 місяці тому +1

    Har har mhadev har 🙏🙏🌹🌹👌👌👌

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 2 місяці тому +1

    Very nice Bhajan Ben

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 2 місяці тому +1

    🙏👌બહુજ સરસ ભજન હતુ જય શ્રીકૃષ્ણ

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 2 місяці тому +1

    Nice bhajan

  • @lilapatel1019
    @lilapatel1019 2 місяці тому +1

    Super👍

  • @sonalparmar5627
    @sonalparmar5627 2 місяці тому +1

    Nice🎉🎉🎉

  • @geetapatel1001
    @geetapatel1001 2 місяці тому +2

    Jay Swaminarayan Vasai mahila mandal

    • @rajupandya3663
      @rajupandya3663 2 місяці тому +1

      .saras beno adbhut bhajan gavo chho💐💐💐🙏🙏

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 2 місяці тому +1

    Very nice 🙂❤

  • @nandasurve9809
    @nandasurve9809 2 місяці тому +1

    Nice

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 2 місяці тому +1

    Wah nayna ben wah surj Sona no ugyo vaikunth mandal ni beno

  • @neeladave3947
    @neeladave3947 2 місяці тому +1

    Supap

  • @pravinakavaiya8205
    @pravinakavaiya8205 2 місяці тому +1

    બહુ સરસ ભજન છે રાગ લખી ને મોકલજો

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      રાગ નથી ખબર 🙏

  • @user-te9hp9cv2o
    @user-te9hp9cv2o Місяць тому

    બેનોભજનોરાગલખીને હમમ મ

  • @pravinakavaiya8205
    @pravinakavaiya8205 2 місяці тому +2

    ભજન પૂરા થાય ત્યારે કયુ બોલો છો તે લખી ને મોકલજો

  • @Hanumanbhajanmandal1
    @Hanumanbhajanmandal1 2 місяці тому +1

    લખી ને મૂકો તો સારું મંજુ બેન

  • @bhaktipatel-vd2cx
    @bhaktipatel-vd2cx 2 місяці тому +1

    મીઠા મધુરને મીઠ મેહુલા રે લોલ

  • @darshanamistry8064
    @darshanamistry8064 2 місяці тому +1

    👌👌👌