Uttarvahini Narmada Parikrama 2024 | ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2024 | Rampura To Serav | Tilakvada

Поділитися
Вставка
  • Опубліковано 5 кві 2024
  • #uttarvahininarmadaparikrama #narmadaparikrama2024 #narmada #parikrama #reva #uttarvahiniparikrama #mareva #namamidevinarmade #narmadehar #narmadastakam #narmadaparikramamarg #narmadaparikramaanubhav
    Uttarvahini Narmada Parikrama 2024 | ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2024
    Rengan Rute Map
    Rampura To Sherav - 9 KM
    Tilakvada To Rengan - 9 KM
    2 વાર હોળીમાં બેસી નર્મદા નદી પસાર કરવી.
    ................................................................................................
    Uttarvahini Narmada Parikrama route map
    Uttarvahini Narmada Parikrama 2024
    Narmada Parikrama Yatra 2024
    Narmada Parikrama kevi rite kavavi
    Uttarvahini narmada Parikrama Gujarat
    Tilakvada Parikrama
    Rampura Parikrama
    Narmada nadi
    Namami Devi Narmade
    Narmade Har
    Har Har Narmade
    Narmada Parikrama Video
    Narmada River
    Narmada Parikrama Kyathi Sharu Karavi
    Uttarvahini Parikrama kevi rite Karavi
    Chaitra Mass Parikrama
    Narmada Parikrama Mahiti
    Parikrama 2024
    ...................................................................................
    જરૂરી માહિતી -2024 માટે
    આ પરિક્રામ 8-4-2024 થી શરુ થાય છે અને 8-5-2024ના રોજ પુરી થાય છે.....
    તમે કોઇ પણ દિવસ નક્કી કરી થકો છો.....
    પણ જો તમે સારી રીતે પરિક્રમા કરવા ઇચ્છતા હોય તો....
    રવિવાર અને શનિવાર ક્યારેય પસંદ ના કરો
    કારણ કે આ દિવસે રજા હોવાથી ભારે ભીડ થાય છે....
    તમે શાંતિથી કોઇ પણ સ્થળે દર્શન નહી કરી શકો....
    માટે સોમવારથી શુક્રવાર તમારા માટે સારો રહેશે....
    ............................................................
    આ પરિક્રમા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી શરૂ થાય છે.
    જેમાં રામપુરાથી દક્ષિણ તટ પર 9 કિલોમાં મિટર ચાલી સીતારામ આશ્રમ - ગુવાર ગામ સુધી જવાનું હોય છે.
    ત્યાથી નાવડીમાં બેસી તિલકવાડા ગામ જવાનું હોય છે. ત્યાથી ઉત્તર તટ પર પગપાળા કરી રેંગણગામ સુધી જવાનું હોય છે. ત્યાથી નવડીમાં બેસી ફરી રામપુરા આવાનું હોય છે.
    મા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડાત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે.
    ..................................................................................
    મારા વધુ વીડિયો જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો....
    UTTARVAHINI NARMADA PARIKRAMA
    • UTTARVAHINI NARMADA PA...
    GIRANAR LILI PARIKRAMA | JUANAGADHA • GIRNAR PARIKRAMA 2022 ...
    #viral #jigneshmachhi #mahadev #feed #video #tilakvada #rampura

КОМЕНТАРІ • 68

  • @BhaveshPatel-pk4ec
    @BhaveshPatel-pk4ec 2 місяці тому +1

    નમૅદે હર. જય સ્વામિનારાયણ.

  • @jigneshkumarmachhi1402
    @jigneshkumarmachhi1402 3 місяці тому +7

    ખૂબ સુંદર....

  • @jaymenbhatt7251
    @jaymenbhatt7251 3 місяці тому +7

    નરમદે હર💐🙏

  • @harishbaria608
    @harishbaria608 3 місяці тому +5

    નર્મદે હર 🙏🙏

  • @jns530
    @jns530 3 місяці тому +4

    Jay ma Narmada har har mahadev 🙏🙏🌼🙏🙏

    • @JIGNESH-MACHHI
      @JIGNESH-MACHHI  3 місяці тому

      મહાદેવ મહાદેવ...

  • @dilipgosai5222
    @dilipgosai5222 3 місяці тому +4

    Narmade Har

  • @richathakkar5979
    @richathakkar5979 3 місяці тому +3

    As per my experience.....Uttarvahini narmada parikrama should do in night time....
    Narmada ji flows from North ( Rampura village) to south direction ( Tilakwada)...
    Last year we started parikrama around 10:30 p.m. in night time...& completed it ( around 21 km ) early morning time around 5 a.m.
    It was very wonderful experience....❤
    great weather....multiple seva camp services on route....blissfully surrounding of Narmada River was fabulous...
    we feel so blessed to experience it....
    & i must say.....
    Do this parikrama every year in Chaitra month....🙏🙏

  • @darshanam2211
    @darshanam2211 3 місяці тому +4

    🎉🎉 नर्मदे हर

  • @hasumatibengajjar7740
    @hasumatibengajjar7740 2 місяці тому +1

    જ્ય નર્મદા મૈયા

  • @sonaldesai9897
    @sonaldesai9897 3 місяці тому +4

    Har har narmade.🙏🙏🙏

  • @vaibhavpatel3295
    @vaibhavpatel3295 3 місяці тому +4

    નર્મદે હર

  • @devnarayanpatidar7533
    @devnarayanpatidar7533 2 місяці тому +2

    Jai Narmada mai narmade

  • @devnarayanpatidar7533
    @devnarayanpatidar7533 3 місяці тому +3

    Jai Narmada mata

  • @marutizerox1146
    @marutizerox1146 3 місяці тому +1

    NARMADE HAR

  • @NizamaNizamaSonal
    @NizamaNizamaSonal 2 місяці тому

    Narmade Har..... 🎉🎉🎉❤

  • @sandeepbhatiya6062
    @sandeepbhatiya6062 3 місяці тому +3

    નર્મદે હાર.....🙏🚩

  • @kirantadvi7019
    @kirantadvi7019 2 місяці тому +1

    Narmade har 🌹🙏

  • @satyenthumar8946
    @satyenthumar8946 3 місяці тому +4

    આશ્રમ માં જગ્યા ખાલી હોયજ નહી એટલે રાજપીપળા મા રાત્રીના હોટલ પર રોકાણ કરાય ને સવારે 5 વાયગે પહેચીએ તેમ પહોંચી જવાનુ પરીક્રમા ચાલુ કરવા

  • @DivyaBhaskar-ke7pi
    @DivyaBhaskar-ke7pi 3 місяці тому

    નર્મદે હર......

  • @nomercyrisk6367
    @nomercyrisk6367 2 місяці тому +1

    🙏🌹🙏

  • @ratangraphic1751
    @ratangraphic1751 3 місяці тому +7

    Aa parikrama kyarthi chalu thay chhe.

    • @satyenthumar8946
      @satyenthumar8946 3 місяці тому +1

      ચાલુ જ છે દર વર્ષે હોડી ના તહેવાર પછી ચાલુ

    • @richathakkar5979
      @richathakkar5979 3 місяці тому +1

      Every year in chaitra month

    • @ratangraphic1751
      @ratangraphic1751 3 місяці тому

      @@richathakkar5979 Thank you...

  • @kartikvasava4511
    @kartikvasava4511 3 місяці тому +2

    Narmde har

  • @hasmukhshah7090
    @hasmukhshah7090 3 місяці тому +3

    માહિતી સભર વિડિયો

  • @santoshkumarkabra9492
    @santoshkumarkabra9492 3 місяці тому +2

    विङिओ हिंदी मे करीये !

  • @pandyajanardan
    @pandyajanardan 2 місяці тому +1

    Rajpipla ratre ( 10 to 11 pm) pochcya pachi...private vehicle rampur java mate male che?

    • @JIGNESH-MACHHI
      @JIGNESH-MACHHI  2 місяці тому

      હા...
      પણ અત્યારે નહીં જતા....
      ડેમમાંથી પાણી છોડ્યું છે... માટે હાલ પરિક્રમા બંધ છે...

  • @Appel123-si7qt
    @Appel123-si7qt Місяць тому +1

    भाई मैं भी गुजरात से हू बेटा जरा हिंदी में बयान करो मुझे भी करती है मां कि परिक्रमा

    • @JIGNESH-MACHHI
      @JIGNESH-MACHHI  Місяць тому

      1 year me ek hi baar hoti hai....
      Jab start hogi tab ne naya video dal dunga..

  • @NeetiVaviya
    @NeetiVaviya 3 місяці тому +2

    Mumbai thi Bharuch railway station sudhi avi gya pachi agadno marg btava vinati... bus..rut..time

    • @JIGNESH-MACHHI
      @JIGNESH-MACHHI  3 місяці тому

      Bharuch thi Rajpipala Bus jay chhe...
      Bus Depo Mathi bus jaay chhe...

    • @NeetiVaviya
      @NeetiVaviya 3 місяці тому +1

      @@JIGNESH-MACHHI rajpipla thi Rampura koi bus hase

    • @JIGNESH-MACHHI
      @JIGNESH-MACHHI  3 місяці тому

      @@NeetiVaviya પ્રાઇવેટ સાધન...

  • @Udta-Parinda.
    @Udta-Parinda. 20 днів тому +1

    Narmade Har!
    Ji, parikrama shuru karne se pehle luggage kiske paas rakhwa sakte hai? Koi dharamshala ya locker system kahi agar ho to plz bataye...kyunki Sara luggage leke to parikrama nahi kar payenge..or parikrama mein kuch months and year bhi lag sakta..tab tak k liye luggage kaha or kiske paas rakhwaye..plz reply

    • @JIGNESH-MACHHI
      @JIGNESH-MACHHI  20 днів тому

      Ye parikrama sirf 1 din ki hai....
      Jo rampura gav se suru hoti hai...
      Ur kariban 22 km hi hai....

    • @Udta-Parinda.
      @Udta-Parinda. 19 днів тому

      @@JIGNESH-MACHHI mai full narmada parikrama karna chahta hu....

    • @JIGNESH-MACHHI
      @JIGNESH-MACHHI  19 днів тому

      @@Udta-Parinda. To fir aap luggage apane pass hi rakhana hoga...
      Kyuki ye parikrama puri karne mai aapko 1sal 2 sal ya 3 sal bhi lag sakte hai....
      Par aap ek jagah nakki karle vahi se suru kare ur vahi par purn kare....
      Narmade Har...

  • @yagniktrivedi3764
    @yagniktrivedi3764 3 місяці тому +8

    ભાઈ ઘણા પ્રયત્નો કરી ચૂક્યો પણ એક જવાબ મળતો નથી.....અમે 25 લોકો નું ગ્રુપ છીએ અને અમદાવાદ થી જવાના છીએ તો મને એટલું જણાવો ને કે રામપુરા માં રાત્રી રોકાણ માટે વ્યવસ્થા હશ??????

    • @JIGNESH-MACHHI
      @JIGNESH-MACHHI  3 місяці тому +1

      ભાઈ પરિક્રમા એકજ દિવસની છે.....
      અને નર્મદા કિનારો એટલે મા નો ખોરો ....
      ......
      રાત્રી રોકાણ માટે...
      ઘણી જગ્યા છે...
      રણછોડ મંદિર...
      અને રસ્તામાં ઘણા આશ્રમ આવે છે...
      જે વીડિયો માં બતાવેલા છે..

    • @yagniktrivedi3764
      @yagniktrivedi3764 3 місяці тому

      @@urvashimistry7315 ધન્યવાદ

    • @yagniktrivedi3764
      @yagniktrivedi3764 3 місяці тому

      @@JIGNESH-MACHHI ખૂબ ખૂબ આભાર તમારો જીગ્નેશભાઈ🙏🏼

    • @rupalmehta2672
      @rupalmehta2672 3 місяці тому +1

      Surat thi aavvu hoy to bus kya sudhi malse? rajpipla ni routine bus 10 vaaga savaare bapore 3:30 laave to parikrama mate kya aavaanu sahelu pade rampura k tilakwada...?
      Jwaab aapso ahi ghana ne puchhyu koi reply nathi!
      Ratri rokaan mate koi khrch thse k ahi pandaal k ashram ma vishraam thai sakse?

    • @JIGNESH-MACHHI
      @JIGNESH-MACHHI  3 місяці тому

      @@rupalmehta2672 મારા મત પ્રમાણે પરિક્રમા રામપુરાથી જ કરવી...
      રાજપીપળા ડેપોમાં બસ સુધી પહોંચાશે ત્યાંથી કોઈ પણ પ્રાઇવેટ સાધન વાર તમને લઇ જશે...
      રહેવા માટે ઘણા આશ્રમ છે.....

  • @arvindkatudiya1971
    @arvindkatudiya1971 3 місяці тому +2

    નર્મદે હર