વાહ રે ભાઈ વાહ થોડુ દિલ્લી ના ખેડૂતો ને વાચા આપવા માટે કવિતા લખશો દિલ્લી ના દરવાજા બંધ કરિ બેઠેલા રાજા હવે તો ખોલો દરવાજા મારા રાજા અમે તો રાજા રામ ના રાજ ના ખેડુતો હવે તો ખોલો દરવાજા મારા રાજા ને હોય અમારી નાત જાત ના ભેદ અમે તો ખેડૂતો અમે ના જોયો પરિવાર ના જોયા દેશ પરદેશ અમે તો રાજા રામ ના રાજ ના ખેડુતો હવે તો ખોલો દરવાજા મારા રાજા અમે તો જોયા રાત્રે દિવસ ખેતરો અને કુવા અમે તો રાજા રામ ના રાજ ના ખેડુતો હવે તો ખોલો દરવાજા મારા રાજા ના લેશો અમારી અગ્ની પરીક્ષા હવે અમે તો રાજા રામ ના રાજ ના ખેડુતો હવે તો ખોલો દરવાજા મારા રાજા અમે તો ના જોયા ટાઢ કે તડકો કે વરસાદ અમે તો પકવીએ દેશ નો જી.ડી.પી. અમે તો રાજા રામ ના રાજ ના ખેડૂતો હવે તો ખોલો દરવાજા મારા રાજા ના કરશો હઠ ભારત ના મારા રાજા ના બનેનશો લંકા ના રાજા હવે તો ખોલો દરવાજા મારા રાજા જય માતાજી મહેન્દ્રસિંહ ચંપાવત
વાહ રે ભાઈ વાહ
થોડુ દિલ્લી ના ખેડૂતો ને વાચા આપવા માટે
કવિતા લખશો દિલ્લી ના દરવાજા બંધ કરિ
બેઠેલા રાજા હવે તો ખોલો દરવાજા મારા રાજા
અમે તો રાજા રામ ના રાજ ના ખેડુતો
હવે તો ખોલો દરવાજા મારા રાજા
ને હોય અમારી નાત જાત ના ભેદ અમે તો ખેડૂતો
અમે ના જોયો પરિવાર ના જોયા દેશ પરદેશ
અમે તો રાજા રામ ના રાજ ના ખેડુતો
હવે તો ખોલો દરવાજા મારા રાજા
અમે તો જોયા રાત્રે દિવસ ખેતરો અને કુવા
અમે તો રાજા રામ ના રાજ ના ખેડુતો
હવે તો ખોલો દરવાજા મારા રાજા
ના લેશો અમારી અગ્ની પરીક્ષા હવે
અમે તો રાજા રામ ના રાજ ના ખેડુતો
હવે તો ખોલો દરવાજા મારા રાજા
અમે તો ના જોયા ટાઢ કે તડકો કે વરસાદ
અમે તો પકવીએ દેશ નો જી.ડી.પી.
અમે તો રાજા રામ ના રાજ ના ખેડૂતો
હવે તો ખોલો દરવાજા મારા રાજા
ના કરશો હઠ ભારત ના મારા રાજા
ના બનેનશો લંકા ના રાજા
હવે તો ખોલો દરવાજા મારા રાજા
જય માતાજી
મહેન્દ્રસિંહ ચંપાવત
વાહ કવિરાજ.....ની ભાવના બોવ સારી છે
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌷🌷🌷જય શ્રી કૃષ્ણ જય આહિરાત🚩🚩🚩♥️♥️♥️ જય ગરવી ગુજરાત જય મોરલી ધર 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌷🌷🌷
વાહ મામા વાહ
Vah bapa jivta rho .aajna kviyo ae sikvu joyae
Jay ho
👍વાહ ધરમસીભાઇ (બાપા) ભુવા વાહ🙏🏻
ખુબ જ સરસ હો👌
જયઠાકર,ધણી
વાલા,,વાહ,,વાહા,,
ખૂબ સરસ
જય માતાજી જય ગરવી ગુજરાત
જય હો આપણાં ગરવી ગુજરાતનાં સોરઠી કલાકારોની
Ae ha bap ha vah khub khub abhinandn smaj ma ava viro che
જય હો જય માતાજી
જય હો વ્હાલા......
Jay murlidhar bhai
હા। ઘરશીબાપા
👍
જય માતાજી જય ગરવી ગુજરાત
વારા વાહા
Jay hooo
Jay mataji
Jay ho
હે...મેરે.....માલીક.....હે...વિજયભાઇ શુ લખુ જય ઠાકર ધણી .દયા કરજે....
વાહ વિજયભાઈ લગે રહો
Jio Bapa
જય જય ગરવી ગુજરાત
Jay Datar bapu
Very nice
હા વિજય ભાઇ જોટવા હા....
ha
Jay ho bhu va bapa👌👌👍👍👍👍👍
વિજયભાઇ અંકિત ખેની નુ ઇનટરવ્યુ મુકો ને
𝐻𝑎 𝑚𝑜𝑗 ℎ𝑎
આ ચેનલ કયા ડીશ ઊપર આવેસે
Den Sitiin cable
Jay murlidhar