તાજ હોટેલ શુ ખાધું જોવો? taj hotel in mumbai food 🥘 કમલેશ મોદી મુંબઈ તાજ

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • કમલેશ મોદી
    ફોન નંબર:8320983123
    9265020500
    :
    Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
    Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
    FACEBOOK : bit.ly/2VMHMEI
    INSTAGRAM : bit.ly/2ql9JYE
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos kamlesh Modi I’m foodie
    Mount Abu Food Series kamlesh modi: bit.ly/2Br8adK
    jamnagar Food Series kamlesh modi જામનગર: bit.ly/2oNE0il
    Surendranagar Food Series kamlesh modi સુરેન્દ્રનગર bit.ly/2MQLxF9
    Ahmedabad Food Series kamlesh modi અમદાવાદ: bit.ly/2MQLARl
    Bhavnagar Food Series kamlesh modiભાવનગર: bit.ly/32lBGgV
    Mehsana Food Series kamlesh modi મહેસાણા: bit.ly/2OTxjpF
    Patan Food Series kamlesh modiપાટણ ઉત્તર ગુજરાત: bit.ly/31maZaL
    વડોદરા (બરોડા )Vadodara Food Series kamlesh modi: bit.ly/2MM6Fw5
    Rajkot રંગીલું રાજકોટ Food Series kamlesh modi:https: bit.ly/33zFlIn
    Surat Food Series kamlesh modi:https: bit.ly/32mw32h
    Kutch city Food Series kamlesh modi:https: bit.ly/2ORtEZg
    Recipe Food Series kamlesh modi:https: bit.ly/2J0jsKu
    JunagadhFood Series kamlesh modi: bit.ly/33xkVQ6
    Anand Charotar Food Series kamlesh modi: bit.ly/2IU2c9y
    morbi Food Series kamlesh modi:https: bit.ly/2MkzKzK
    ;
    i
    ndian street food,indian food,street food,food,best indian food,south indian food,mumbai street food,indian street food non veg,street food india,india top states by eating non veg food,indian states non-veg food,best street food,indian non veg street food,non veg street food in india,south indian veg food
    gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
    gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
    kathiyawadi,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi thali menu,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi sev tameta,kathiyawadi dish,kathiyawadi recipes,kathiyawadi fulwadi,kathiyawadi restaurant,kathiyawadi dhaba,kathiyawadi thali items,kathiyawadi thali surat,kathiyawadi dhokdi nu shaak,kathiyawadi sev tamata nu shaak
    dabeli recipe,dabeli,kutchi dabeli,dabeli masala,how to make dabeli,dabeli recipe in hindi,kacchi dabeli recipe,dabeli masala recipe,kacchi dabeli,dabeli street food,dabeli chutney recipe,dabeli masala powder recipe,dabeli recipe video,kutchi dabeli recipe,kachhi dabeli,dabeli recipe gujarati,dabeli recipe in gujarati,kachchhi dabeli,make dabeli,kachchi dabeli recipe,how to make dabeli masala
    best gujarati thali,street food,gujarati recipe,food,indian street food,gujarati thadi,gujarati food,gujarati,gujarati thali,gujarati recipes,gujarat street food,best gujarati thali in surat gujarat,full gujarati thali,gujarati thali recipe,gujarat,gujrati thali recipe,complete gujarati thali meal,pooja thali,indian thali,gujarati chaat,gujarati papad,gujarati aarti,massive food thali,gujarati kadhi recipe
    gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji recipe,gujarati sweet recipe,gujarati kadhi recipe,gujarati turai recipe,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos,gujarati khichdi recipe,gujarati recipe channel,gujarati salam pak recipe,gujarati chorafali recipe,gujarati breakfast recipe,gujarati food,mag nu shaak gujarati recipe
    recipe,gujarati recipe,gujarati recipes,gujarati food recipe,indian recipes,gujarati sabji recipe,gujarati cutlet recipe,gujarati farsaan recipe,gujarati sev roll recipe,gujarati frankie recipe,veg handi recipe,veg kolhapuri recipe,gujarati shaak sabzi recipe,gujarati dishes recipes,veg manchurian recipe,navratna korma recipe,gujarati food recipe in hindi,manchurian recipe,gujarati sabji recipe in hindi

КОМЕНТАРІ • 1 тис.

  • @manishdevashri1341
    @manishdevashri1341 4 роки тому +40

    ખુબ જ સરસ તમારું સપનું પુરુ થયું તે જાણી આનંદ થયો
    બધા જ સપના પુરા થાય તમારા તેવી પ્રાર્થના

  • @ashapatel3290
    @ashapatel3290 4 роки тому +10

    મારી ઓ બો ઈચ્છા છે તાજ હોટેલ માં જાવા ની ને તમે અમને અંદર બધું બતાવ્યું ને મારે ચા પીવી છે હું તો મુંબઈ માં છું પણ નસિબ નથી આ હોટલમાં જાવાની તમારો ખૂબ ખૂબ આભાર કે આમને જોવા મળી ગયૂ 👍👍👍👌👌🤗🤗🙏🙏🙏🙏

    • @maheshgajjar2440
      @maheshgajjar2440 3 роки тому

      I AM IN SURAT I WOOD LIKE YOUR VIDIO. MY OPINION IS IT IS TOO RESENABLE CHARGE THAT YOU SEARCH FROM TAJ HOTAL AT BOMBAY. LOTOFF THANKS FOR IT. MY SELF DR MAHESH GAJJAR FROM GUJRAT AT SURAT. THANKS.

  • @chetanprajapati2435
    @chetanprajapati2435 4 роки тому +85

    તમારા દરેક સપના પુરા થાય એવી માં મોગલ ને પ્રાથના ...
    જય માતાજી

    • @bhailalbhaivora7518
      @bhailalbhaivora7518 3 роки тому

      કમલેશ તમારી સમજમાં ગુજરાતનું ખાવાનું કેવું જણાવશો ભાઈલાલભાઈ ગુજરાત Ahmedabad

    • @rajendrasalecha3185
      @rajendrasalecha3185 3 роки тому

      1992ma Thumdsup pidhi hati.200 ma

    • @kingnawab3078
      @kingnawab3078 3 роки тому

      Ha Mari Mogal
      Jay Ma Mogal

  • @sharadbulsara394
    @sharadbulsara394 4 роки тому +11

    વાહ કમલેશ ભાઈ વાહ મોગેમ્બો ખુશ હુવા લાઇફમાં આવું ઈચ્છા પૂરી કરવી જોઈએ અને રાજ ભાઈ ને પણ મોજ કરાવી દીધું મને બહુ જ ગમ્યું ધન્યવાદ શરદ

  • @user-gt7zb1ps9d
    @user-gt7zb1ps9d 4 роки тому +12

    કમલેશ ભાઇ તમારૂ સ્વપ્નું પૂરૂ થવા બદલ આપને અને રાજભાઇ ને ખૂબ ખૂબ અભિનંદન....

  • @jaypadaya6520
    @jaypadaya6520 4 роки тому +16

    કમલેશભાઈ આ નાની નાની ખુશીઓ આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે તાજ હોટલમાં
    જવાનો આનંદ કેટલો બધો તમારા શહેરા ઉપર
    દેખાઈ આવે બાકી તાજ હોટલમાં બધા જતા હશે પણ એમને એટલી ખુશી મહેસુસ નહીં થતી હોય મસ્ત તમારું સપનું તાજ હોટલમાં પૂરું થવા બદલ અભિનંદન વિડીયો ખુબ સુંદર
    બનાવીયો અને વિડીયો બનાવતા રહેજો આ નાની નાની ખુશીઓજ આપણા જીવનમાં મહત્વ ધરાવે

  • @rajubhaikondhiya8928
    @rajubhaikondhiya8928 4 роки тому +77

    કમલેશભાઈ અહીં અમે 1990 માં ખાલી ચા પીધી ત્યારે 100 રૂપિયા એક કપ ચા નાં હતા

  • @9909962401
    @9909962401 2 роки тому +1

    વાહ તાજ
    પાંચ આંગળી થી ભોજન
    કમલેશભાઈ
    માઈન્ડ બ્લોવિંગ
    એ પણ 5* માં
    ભોજન ની અને
    પાણી ની મઝા
    હાથ થી જ છે

  • @himanshuoza1955
    @himanshuoza1955 4 роки тому +14

    વાહ કમલેશભાઈ!!! વાહ તાજ ક્યાં બા ત હૈ!! અમદાવાદ થી હિમાંશુ ઓઝા, foodie🌹🌹👌🌹🌹

  • @harrinsinh1657
    @harrinsinh1657 4 роки тому +11

    આ તો સપના પુરા કરતી ચા હતી.
    કમલેશભાઈ ત્યાં જવાના હતા એના આગલે દિવસ થી ઉત્સાહ હતો ને?
    તમારું બીજું સપનું જે તમે કીધું એના માટે
    BEST WISHES AND PRAYER'S 🙏👍

  • @jigneshpandya11504
    @jigneshpandya11504 4 роки тому +3

    મોદી સાહેબ પણ તમને જલદી મળશે, જય માતાજી 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🔥🔥🔥🔥

  • @sunilchinky
    @sunilchinky 4 роки тому +4

    વાઉ કમલેશભાઈ આજે તમારા થકી તાજ ના અંદર થી દર્શન કરવા મળીયા, ખુબ સરસ મોજ આવી ગય

  • @successlife113
    @successlife113 4 роки тому +17

    આખા વીડિયો માં મોમાં પાણી આવ્યું ને પિધેજ ગ્યો પીધેજ ગ્યો પણ કોઈ સ્વાદ ના આવ્યો 😥😥😥

  • @jaypalsinhchitra9379
    @jaypalsinhchitra9379 4 роки тому +5

    સર મે તાજ હોટેલ બહાર થી જોઈ પણ આજ પેહલી વાર તમે તાજ હોટેલ અંદર નો માહોલ દેખાડવા બદલ તમારો દિલ થી આભાર...જલ્દી થી 1 million subscribers થાય એવી ભગવાનને પ્રાર્થના

  • @kishorshah9804
    @kishorshah9804 2 роки тому +1

    તમારી વાત સાચી છે જિંદગીમાં એક વખત ઈચ્છા પૂરી કરવાની જય માતાજી કમલેશભાઈ

  • @kishorshah9804
    @kishorshah9804 2 роки тому

    જય માતાજી કમલેશ ભાઇ હિંમત વાળા છો તાજ હોટલમાં પહોંચી ગયા અમે તો 58 વર્ષ થી મુંબઈ માં રહિયે છીયે હજી સુધી નથી પહોંચી શક્યા જ્યારે અમે નાના હતા ત્યારે 3,4 દોસ્તારો એ અમે હિંમત કરી હતી અને ગયા હતા અમે જેવા અંન્દર ગયા કે એક સુટ વાળા ભાઇએ અમને પુછ્યું ક્યા હૈ અમે કિધુ હમકો ચાય પીને કા હૈ તો એણે કહ્યું યહા ચાય નહિ મિલતા એમ કહી અમને બહાર કાઢી નાખ્યા ત્યાર પછી અમે નથી ગયા આપણા માટે ભચુભાઈ નો રોટલો ને રબારી ની આખી થાળી સારી થોડું ધર્મ પણ કરી શકીએ ને આપણું ખીચુ પણ ભરેલું રહે બાકી તમે હિંમતવાળા છો તાજ હોટલ પહોંચી ગયા જય માતાજી કમલેશભાઈ

  • @jayhorameshvarpurijatiya820
    @jayhorameshvarpurijatiya820 4 роки тому +4

    જય મોગલ ભાઈ આતો મા મોગલ ની કૃપા ભાઈ બીજો સપનું પણ જલ્દી પુરુ થાશે ભાઈ જય માતાજી કરછ ભુજ થી

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 роки тому

      jay ho rameshvar puri Jatiya હા હો મોગલ કૃપા

  • @UnKnown-uk4lk
    @UnKnown-uk4lk 4 роки тому +5

    Taj hotel ma aayvo ne to b hathe thi j khavano
    Salute your guj. Manners sir

  • @vipulmer9255
    @vipulmer9255 4 роки тому +1

    તમારી.ઈછ્છા.પુરી.એટલે.અમારી.ઈછ્છા.પણ.પુરી.કમલેશભાઈ.મોદિ.જય.મોગલ.જયમાતાજી..તમને.આગળ.વધારે.બાકી.અમે.તો.તમારી.સાથે.જ.છયે.અને.આવાજ.વિડીયો.બનાવતા.રહોભાઈ.અને.ગુજરાતી.પોચે.ત્યા.કોઇ.નો.પોહચે.અને.ગૂડ્ડલક

  • @zaidalisheikh5286
    @zaidalisheikh5286 4 роки тому +2

    Tamara batha video bahuj sars hoy chhe Thank you very much Taj hotel na video mate👌👌👌👌👌👌👌

  • @poonamchauhan8793
    @poonamchauhan8793 4 роки тому +3

    Nice kamlesh bhai ...tamari harek ichha puri thaay ..best of luck👌👍👍😘

  • @falguni3
    @falguni3 4 роки тому +19

    I still remember I visited TAJ HOTEL in year 1987 with my dad, e time one cup tea 50 rs ni hati. e pachi Mumbai javanu nathi thayu

    • @abdulrazzak2073
      @abdulrazzak2073 4 роки тому

      Next time when jub app Taj hotel Jaya pls purchase and send me 2 cup of tea...and pls send me...note my add....Karachi ,pakistan

  • @mahebubsipai4478
    @mahebubsipai4478 4 роки тому

    वाह भाई वाह सुपर ताज होटल सुपर ब्रेकफास्ट भाई पर गुड चाह भाई

  • @anniruddhathakor9466
    @anniruddhathakor9466 4 роки тому +2

    👌🙏Beautiful Vedio Kamleshbhai
    Ha.Moj..Moj🙏👌

  • @varshkitchen8755
    @varshkitchen8755 4 роки тому +3

    #Varshkitchen Good dream completed 👍👍

  • @pareshdevmurari9838
    @pareshdevmurari9838 4 роки тому +7

    OSAM, AMAZING
    WAH TAJ WAH
    NO WORDS ABOUT TAJ HOTEL
    MOJ PADI GAI
    NICE AND DELICIOUS BREAKFAST

  • @parekhchintan6241
    @parekhchintan6241 3 роки тому +1

    Coffee ma panna patta no aakar aapyo se a kone joyo...?
    Nice ...good job

  • @shahmdarhabibsha9052
    @shahmdarhabibsha9052 2 роки тому +1

    Waaaaah. Kmles bhai. Marn Morbi
    Allah. Hafiz

  • @sonajoshi3
    @sonajoshi3 4 роки тому +19

    Gm 🙏👌☕ love from usa new Jersey

  • @krunalpatel6665
    @krunalpatel6665 4 роки тому +3

    Good Morning kamleshbhai Jay Mataji Jay Maa Mogal

  • @shantilaljayani9681
    @shantilaljayani9681 4 роки тому +1

    વાહ! કમલેશભાઈ, હોટલ તાજ વિષે ખૂબ સરસ વિડીયો બનાવ્યો તમે.અભિનંદન.

  • @merubalas6330
    @merubalas6330 3 роки тому

    સુપર વીડિયો કમલેશ ભાઈ વાહ મુંબઈ હોટલ

  • @user-sf5sx9if8s
    @user-sf5sx9if8s 4 роки тому +19

    મારુ સપનું છે કે હોટલ તાજ મા
    મારા માતા પિતા અને ભાઈ ભાભી અને મારા ધર્મ પત્ની ને સાથે લઈ ને જાવ.

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 роки тому +1

      दीपसिंह राठौड़ राधन पुर गुजरात ઓહો વાહ દોસ્ત મોજ

    • @user-sf5sx9if8s
      @user-sf5sx9if8s 4 роки тому

      @@kamleshModiImfoodie 👍👍👍👍👍

    • @rajeshvisani3597
      @rajeshvisani3597 4 роки тому +1

      Le jao yaar. Family ko moj karavo

    • @kathiyawadshourasthr4192
      @kathiyawadshourasthr4192 4 роки тому

      Rajput kbhi aise samne nhi dekhte kalank ho tum rajput ke nam pr

  • @kidzone0162
    @kidzone0162 4 роки тому +10

    Aje confidence high che...bhai..lagey raho.....

  • @alpeshgoswami3458
    @alpeshgoswami3458 4 роки тому +2

    વાહ તાજ... મજા આવી ગઈ ફકત જોઈ ને.. હવે તો જવુ પડે હો તાજ માં નાસ્તો કરવા...

  • @hemalimehta1637
    @hemalimehta1637 10 місяців тому

    Yes kamlesh Bhai...life ma ekvaar toh banej chhe Taj ma jawanu ..iaa vaat tamhe sacchi kahi Kai pan Thai jaay pan Taj hotel gateway mumba toh javooj joiye.....it's a must ...tamharo a gesture ekdum motivating chhe .. thanku

  • @pushkarrathod1698
    @pushkarrathod1698 4 роки тому +4

    Waah Life ni sachhi maja to tame j lae rahya chho. Thank you for sharing your experience with us. Currently I'm in US but will take a chance to have meal in Taj Hotel once in a life.

  • @dipakpatel8561
    @dipakpatel8561 4 роки тому +26

    1850/- is good price for breakfast buffet considering Taj Hotel !!!! Thanks and good luck for future videos...

  • @dasharathparmar5582
    @dasharathparmar5582 4 роки тому +1

    તાજ હોટેલ માંય હાથે થી જ ખાવાનું જોરદાર બોસ👏👏👏

  • @TechGujaratiSB
    @TechGujaratiSB 4 роки тому +2

    વાહ ભાઈ બસ ટુક સમય માં હું જવા નો છુ ભાઈ #Techgujaratisb

  • @vkgaming8141
    @vkgaming8141 4 роки тому +3

    Kamlesh bhai na spana mate 1 like to bane ho vala

  • @varunmodi1269
    @varunmodi1269 4 роки тому +4

    Kamlesh Bhai jordar...

  • @vinulimbani4746
    @vinulimbani4746 4 роки тому +1

    Aa widio joine mane bahuj aanand aaiwu jay mataji

  • @desaiurmila6442
    @desaiurmila6442 2 роки тому

    કમલેશભાઈ મુંબઈ તાજહોટલ નો સુપર વિડિયો બનાવ્યો છે ધન્યવાદ ભાઈ 🙏🙏🙏🙏

  • @shrushtimir4666
    @shrushtimir4666 4 роки тому +3

    Wah... Wah.. Su vaat 6e.wah ... Taj...

  • @jayeshsewani8290
    @jayeshsewani8290 4 роки тому +3

    જલસા છે ભાઈ બીજું શું જોઈએ કરો મજા તમ તમારે

  • @roshni00011
    @roshni00011 4 роки тому +1

    maza aavi gai tamara video joi ne

  • @paraskm123
    @paraskm123 2 роки тому

    Hu uk 🇬🇧 ma chu pan bhaila i like your video vala bhai ni khichdi khatri ni dabeli to bov miss karu

  • @tejasrathod1419
    @tejasrathod1419 4 роки тому +6

    Nice work.GOD BLESS YOU KAMLESH BHAI.

  • @rushimodha4298
    @rushimodha4298 4 роки тому +5

    જય માતાજી કમલેશ ભાઈ

  • @bharatbhairaval9361
    @bharatbhairaval9361 4 роки тому +1

    Best of luck dear friend

  • @bhanukadegiya1810
    @bhanukadegiya1810 3 роки тому

    Vah kamleshbhai lage raho aapna gujrati bhai hovano garv che

  • @dipakchavda1870
    @dipakchavda1870 4 роки тому +3

    હા તાજની મોજ હા

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 4 роки тому +8

    Wah Taj wahhh 🙏

  • @sanjuygt
    @sanjuygt 3 роки тому +2

    The Taj hotel staff is the best👍💯

  • @GajendrasinhOO7
    @GajendrasinhOO7 3 роки тому +1

    4:54 સાચો ગુજરાતી આવું તો આપડને નઈ ભાવે🤩😅😅😅👍🏻👍🏻 nice ❤️

  • @smitpatel7115
    @smitpatel7115 4 роки тому +4

    Bhai ahiya saru na lage ne to pan saru kevu pade
    1850 je apya 6😅😅

  • @user-pp2ux8if9c
    @user-pp2ux8if9c 4 роки тому +3

    I enjoyed all tour videos

  • @balutandel5001
    @balutandel5001 3 роки тому

    Wah mara gujarati wah..mojo padi gayi

  • @hituaaryann890
    @hituaaryann890 3 роки тому

    Khub saras bhai ......khub saras

  • @jagrutikacha1477
    @jagrutikacha1477 4 роки тому +7

    Sachi vaat harek nu sapnu hoy 6 k e TAJ HOTEL ma tea pivij 6👌🤗😘Tamara billion subscriber that&tame aama tamriFamaly ne lay hotel ma raho🤗Jmogal MAA😍🙏🙏

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 роки тому +1

      Jagruti Kacha બિલકુલ સાચી વાત જરૂર જાસુ આવી દુવા આપજો મોજ મોજ આવો મોરબી તમે ખાવા 4😃👍🏻🙏🏼💐🥰

    • @foodie_aadi6753
      @foodie_aadi6753 3 роки тому

      Kamalesh bhai jen's ne to invitesan apo

    • @jagrutikacha1477
      @jagrutikacha1477 3 роки тому

      @@foodie_aadi6753 ???)

    • @foodie_aadi6753
      @foodie_aadi6753 3 роки тому

      Kamalesh ne kau chu
      Amne pan morbi avva invitesan apo
      Understand

  • @yashdoshi7887
    @yashdoshi7887 4 роки тому +4

    PM Modi sir sathe video bnavva mate nu sapnu pn 1 modi nu j chhe vah bhai...😁😁
    Tmaru spnu sakar thaay evi shubhkamna Btw best video kamlesh bhai keep it up.... ❤

  • @binitatrivedi489
    @binitatrivedi489 4 роки тому +1

    Moj padi gai bapu

  • @mirajpatel3647
    @mirajpatel3647 4 роки тому +2

    વાહ કમલેષ ભાઈ વાહ વાહ તાજ

  • @amitthakor7916
    @amitthakor7916 4 роки тому +3

    Jay mogal

  • @brothers75
    @brothers75 4 роки тому +4

    Thnk you sir " But aju pure puri details aapo ke.. Aatla vaage thi aatla vaage, ect.........
    Good job 👌

  • @vishalchudasama1330
    @vishalchudasama1330 4 роки тому +2

    Wahhh bhai
    Mogal maa

  • @keyursir720
    @keyursir720 4 роки тому

    Vah bhai su pragati kari
    Lari mathi taj
    Vah dost jabber

  • @ushachauhan3020
    @ushachauhan3020 4 роки тому +4

    Kamlesh bhai 1850 no breakfast na karay ana karta to apdu street food mast kevay

  • @anilpatel1398
    @anilpatel1398 4 роки тому +3

    Very good video. Its tata first 5 star hotel.

  • @arvindsolanki9496
    @arvindsolanki9496 4 роки тому

    વાહ ઘરે બેઠા તાજ હોટેલ જોવા મળી સુપર હો

  • @kamdargaurav6
    @kamdargaurav6 4 роки тому +5

    Must Visit Ghatkopar Khau-Galli , in this place many many varieties and famous in all mumbai

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 роки тому

      Gaurav Kamdar ok

    • @kamdargaurav6
      @kamdargaurav6 4 роки тому

      @@kamleshModiImfoodie visit also
      Famous Food in Mumbai....
      Charni Road chopaty near
      Sukh sagar Ideli Famous
      Baju ma Hand make kulfi
      Zaveri Bazar near Mumba Devi Mandir
      Jalebi wala Dhirubhai Ambani's ni office ma jati, Khau galli zaveri Bazar
      Madras cafe - Matunga
      Mukesh Ambani's most favaret place

  • @Mukesh-bc2tv
    @Mukesh-bc2tv 4 роки тому +4

    J w Marriott hotel is a one of the best and expensive hotel in mumbai... Bhai

  • @mangeshdumasia
    @mangeshdumasia 4 роки тому +2

    ખુબ જ સુંદર અને Informative 👌👌👌👍What I like most when you offer subscribers the food you eat...👌👌👌😃👍

  • @sachinkansara8410
    @sachinkansara8410 4 роки тому +1

    wah kamleshbhai wah..... moj ho bhai moj....

  • @darshak704
    @darshak704 4 роки тому +6

    Arrey waah Taj ma jai aavye 👏

  • @nileshjinwala180
    @nileshjinwala180 4 роки тому +3

    *Jay Maa Mogal*

  • @hemishsavani6556
    @hemishsavani6556 3 роки тому

    વાહ તાજ વાહ વાહ કમલેશભાઈ વાહ

  • @umatrivedi7808
    @umatrivedi7808 3 роки тому +1

    Kamlesh i have been to Taj hotel for afternoon lunch we hd buffet with family members , good enjoy your breakfast and have Joyful day 👍😇😇👍

  • @kartikawesome2847
    @kartikawesome2847 3 роки тому +3

    ભાઈ તમારો ઇન્ટરોડક્શન વાલી લાઇન કેમ આટલી ફાસ્ટ બોલો છો.. બાકી આખા વિડિયો માં સરસ શાંતિ થી બોલો હો. ફક્ત એજ લાઇન એકદમ ફાસ્ટ😀

  • @amitharijyot
    @amitharijyot 4 роки тому +10

    જય 🔱માં🙏 મોગલ 🍕કમલેશ ભાઈ 🍔 રાજ ભાઈ🎥 વેરી 😊ગુડ મોર્નિંગ 🌄

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 роки тому +1

      Amit Solanki જય માં મોગલ 2😃🥘👍🏻🙏🏼💐😊

    • @SamsungJ-qm8md
      @SamsungJ-qm8md 4 роки тому

      kamlesh Modi I’m foodie :पानी:पानी:करी:दिया

    • @SamsungJ-qm8md
      @SamsungJ-qm8md 4 роки тому

      Khodaji.thakor

  • @dharmeshpandya9321
    @dharmeshpandya9321 4 роки тому +2

    Super sir ek gujrati ne avi rite youtuber joi ne maja avi gai Sir hu tamara badha videos jov chhu really good work Sir and God bless you

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 роки тому

      DHARMESH PANDYA ઓહો આતો દેશી મોજ મોજ

  • @hemangshah8398
    @hemangshah8398 4 роки тому

    Bhai...Bhai...moj chhe...moj... keep it up

  • @sughoshvora5073
    @sughoshvora5073 4 роки тому +3

    Wahh moj

  • @fashionpoint2372
    @fashionpoint2372 4 роки тому +6

    Saheb Narnedar Modi jode vediyo bana wa karta Aap Mami Papa jode ek waar vediyo bano.Jena tamne Aashirwad chhe ene yaad karo.Baki Modi ye Desh Aarthik Mandi ma Nakhi dicho chhe .

  • @FreeHindiAdvice
    @FreeHindiAdvice 3 роки тому

    Bahu saras...... bhagvan tamari evi pragati kare ke tame jya pan farava jav tyani number van hotel ma ek dam bindas rite paisa vapari ne moj karata hoy.......

  • @vaishalitanna8643
    @vaishalitanna8643 4 роки тому

    Bateta tadya nothi backed karya che...nice video bhai.....👍

  • @rajeshsolanki7457
    @rajeshsolanki7457 4 роки тому +11

    I hope your dreams come true..

  • @heenasoni8904
    @heenasoni8904 4 роки тому +3

    'Jai shree radhe krishna "🙏🙏"

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 4 роки тому +2

    Super વિડીયો છે

  • @jayeshpatel.8760
    @jayeshpatel.8760 4 роки тому +2

    WAH KAMLESH BHAI... SAPNA PURA KARVA MATE ANE ANGAT MATE RUPIYA VAPRI J LEVANA. KAMAVANA TO CHE J LIFE TIME.

  • @jigneshrajputweddingfilmma6899
    @jigneshrajputweddingfilmma6899 4 роки тому +4

    ભાઈ જગ્યા હોય એવા રૂપિયા હોય ને એવો માલ હોય !
    કમલેશભાઈ સબ્સ્ક્રાઇબરો ને મોજ કરાવજો 😀😜

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 4 роки тому +7

    मे 1988 ताज मा चा पीधी हती तयारे बील थीयु तु रु 75 अमारा पग नीचे थी जमीन खसकी गई ती अने बोली जवाणु तु ओहोहो 75 रु

  • @janirohit1161
    @janirohit1161 4 роки тому +1

    વાહ ગુજરાતી વાહ....... ☺️

  • @laljimakwana3164
    @laljimakwana3164 4 роки тому +2

    આજે મોજ કરવી હો ભાઈ

  • @bigb2539
    @bigb2539 4 роки тому +5

    Tamaro confident gamyo, baki hu 50 vaar Mumbai gayo chhu, 6 month rahyo chhu, but hu aa himmat kari nai sakyo.

  • @sanjaychandanshive871
    @sanjaychandanshive871 4 роки тому +5

    unforgatabale ! have mumbai street food par vidieo banavo toh maza aave b o luck

  • @bhavyatrivedi4217
    @bhavyatrivedi4217 4 роки тому +1

    Wahhh !!! Jordar ho baki 😋😋😋😊😊😊

  • @jaymishpatel4058
    @jaymishpatel4058 4 роки тому

    Vah Kamlesh Bhai Narendra Modi satha vidio banavo delhi pmo ma thi manjuri laina Bhai jay Javan jay kishan

  • @pmmistry2390
    @pmmistry2390 4 роки тому +5

    બાકી બધું મજા આવી...પણ ઢોસો આવડો નાનો 🙄જીવ બળી ગીયો 😁😀😀