મીક્ષ વેજીટેબલ શાક બનાવવાની રીત || Mix Vegetable Sabji Recipe

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024
  • મીક્ષ વેજીટેબલ શાક બનાવવાની રીત || Mix Vegetable Sabji Recipe
    મીક્ષ વેજીટેબલ શાક માં અહી આપણે રીંગણી, બટેટી, ભરેલા મરચાં, જીણી ડુંગળી, આખુ લસણ અને વટાણાં ના ઉપયોગ કરી ને બનાવ્યુ છે જેમા રીંગણી અને બટેટી તેલ માં ફ્રાય કરી ને શાક મા નાખ્યુ છે. આ શાક માં શાકભાજી વરાળથી બાફી ને પણ નાખવામાં આવે છે જેને રાજકોટમાં વરાળીયા શાક તરીખે ઓળખાય છે.
    #મીક્ષવેજીટેબલશાકબનાવવાનીરીત #વરાળીયુંશાકબનાવવાનીરીત #mixvegetablesabjirecipe #mixshaakbanavanirit
    • પરફેક્ટ માપ સાથે ચુરમા...
    • શું ઘરે તમારા થી કાજુ ...
    • દેશી બાજરા નો રોટલો ||...
    • શું તમે આવી રીતે કાઠિય...
    • દેશી સ્ટાઈલ થી વાડી એ ...

КОМЕНТАРІ •