શ્રી રાઘવરામ મહારાજ અમૃતવાણી//નિરાંત સત્સંગ//ઉમરાળા

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • શ્રી રાઘવરામ મહારાજ અમૃતવાણી
    નિરાંત સત્સંગ
    ભજન
    સંતવાણી
    ઉમરાળા
    Shree Raghavram Maharaj
    Nirant satsang
    Bhajan
    Santvani
    #ShreeRaghavramMaharaj #Nirant_Satasang #Bhajan #Santvani #JAY_GURU_KRUPA

КОМЕНТАРІ • 6

  • @himatbhaindesaihimatbhaind7861
    @himatbhaindesaihimatbhaind7861 3 місяці тому +1

    જય❤ગુરૂદેવ
    ❤જય નિરાંત મહારાજ
    ❤❤❤❤❤❤❤❤❤સદગુરૂ કૃપા હિ કેવલમ્
    ખૂબ સુંદર અને સત્ય સત્સંગ
    જ્ઞાન ની પરાકાષ્ઠા
    સુધી નિજ સ્વ સ્વરૂપ ની ઓળખ કરાવી
    નિર્વાણ પદ ને પામે એવી ગુરૂ ગમ ગતિ કરાવે એ સંત સદગુરૂ
    હરિ ગુરૂ સંત પરમ ગુરૂ
    જે નિરાત મહારાજ કેટલાય સંતો ને પ્રગટ કર્યા
    અને નિરાંત સંપ્રદાય બન્યો જેમા ના આપ પણ છો સાહેબ એક થી એક ચડીયાતા મહા જ્ઞાની મહાપુરૂષો સંત મહાપુરૂષો ની ભેટ આ જગત ને આપી ❤❤❤❤❤❤❤❤❤છે જે ગુરૂ ગમ જ્ઞાન પરંપરા ને જીવંત રાખે છે સાહેબ
    નામ,વચન,સતનામ, અલખ,અજર-અમર પદ પામવાને અધિકારી શિષ્ય બને તો આપ જેવા હયાત ગુરૂ હરિ સંત જ કાર્ય કરી શકે જ્યોત થી જ્યોત પ્રગાટાવી શકે છે
    એ જ અમર પદ ને અવિનાશી પદ ને પામે છે

  • @NanjiBhaiparmarNanjibhai-nw7nn
    @NanjiBhaiparmarNanjibhai-nw7nn 2 місяці тому +2

    Jay guru maraj❤

  • @NanjiBhaiparmarNanjibhai-nw7nn
    @NanjiBhaiparmarNanjibhai-nw7nn 2 місяці тому +2

    Jay niratmaraj❤

  • @NanjiBhaiparmarNanjibhai-nw7nn
    @NanjiBhaiparmarNanjibhai-nw7nn 2 місяці тому +2

    Sat sag sarosa gy gurgmaraj❤

  • @amrutbhaipatel2843
    @amrutbhaipatel2843 9 місяців тому +1

    જય ગુરૂમહારાજ 🙏

  • @bavliyadharmesh8200
    @bavliyadharmesh8200 21 день тому

    Jay guru mharaj