સવારમાં ઉઠીને પૈસા મળે તો દર્શન થયા કહેવાય લક્ષ્મી સવારમાં ઉઠીને સોનુ મળે સોનાના દર્શન થાય તો લક્ષ્મી મા કહેવાય સવારમાં ચાંદીના દર્શન થાય તો લક્ષ્મી માં કહેવાય સાવેણીદર્શન થાય તો લક્ષ્મી માં ના કહેવાય સાવરણી પણ એક લક્ષ્મી માનો તૃપ્ત છેજેસાણી તમારા ઘરમાંથી આરસ કચરો સફાઈ કામ ધંધો હોય એ બધું સાફ કરી નાખે એનાથી વધારે શુભ કોણ કહેવાય સાવરણી કે સોનુ
@@purvishah8265 આ આયૅ છે એ વિદેશી જ છે..યુરેશીયન.. અહી તો મુલનિવાસી દ્રવીડો હતા..પુવીઁ જરા સ્ટડી કર... પાખંડ અને અંધશ્રધ્ધા ફેલાવ્યા..ધમૅ અને દેવી દેવતાનાં નામે ધતીંગ ચલાવ્યુ...👈
Maahiti khubaj Saras Che but bathroom ma savarno saavarni ni jem aado muk vaathi bhi no Thai bed smell aave Che. To su baath room ma saavarno ubho raakhi sakiye ?
Pan aa badha niyam apda j country MA j kem follow karva pade che develop country MA kem koi nathi follow karta Ane vat rahi kakas ni to a badhu depends apda karmo par.
સાવ સાચું 90/100 અંધશ્રદ્ધા બીજી વાત કોઈ myth નથી બધાની પાછળ ઘરડા ઓ ના લોજિક છે (એમના જમાના ના) જે આપણે જાણતા નથી એટલે એ લોજિક ને જીવતા રાખવા ભગવાન ના નામે ચઢાવી દઈએ છીએ કેમકે જે કોઈનું ના માને એને ભગવાન અને એનો ડર અથવા ધર્મ મનાવે.. સાંજે ના વાળવાનો જે કારણ છે એની પાછળ જુના જમાનામાં સાંજે કલાક નો કે આડેધડ પાવર કટ રહેતો અને એ સમયે રાંધતાં અથવા જમવા બેઠા હોઈએ અને પાવર ગાયબ થઈ જતાં એટલે રાત થાય એ પહેલાં કચરો (સાંજ નો વાસી) નીકળી જતો સાંજે ઊઠીને તરત અંધારું થાય એ પહેલાં પછી ભગવાન ને દીવા બત્તી થતાં અને પછી રસોઈ માં વળગતા એટલે રાત્રે અંધારા માં કચરો વાળતાં રસોઈ માં ઉડીને કચરો નાં પડે અથવા જમતી વખતે ભાણા માં નાં પડે એટલા માટે સાંજે કચરો વાળવા ની ના પાડતા અંધારું થયા પછી કેમકે પહેલા 7 થી 8 માં વાળું કરી લેતાં અને એજ શ્રેષ્ઠ સમય ગણાય સાંજના ભોજન નો.. અને વાળું અથવા રસોઈ ફાનસ 🏮 માં કરતા બધા જોડે બેસીને ત્યારે કચરો આવે તો ખબર ના પડે ખાવામાં એટલે નેચરલ પ્રકાશમાં કચરો સાફ થઈ જતો.
Thank you so much Amiben and Goonjsir 🙏🏻🙏🏻🙏🏻
જય માતાજીના
Thankayu ben
ઓ બેન સાવરણી ક્યારેય આડી ના મુકી શકાય પહેલા તમે સાચી વાત જાણો પછી લોકોમાં ફેલાવો....જો તમે વાસ્તુશાસ્ત્ર મા માનતા હોવ તો
Uq11q
Very good
👌👌
Bahu Sara's msg apyo ben 💐 thanks 🙏
Very Very Thanku so much
Very nice
Dhanyawad
Nice tips
Super msg thanks
ધર્મ એજ વિજ્ઞાન અને વિજ્ઞાન એજ ધર્મ...
બિલકુલ ખોટુ...ધમૅ એટલે કલ્પનાનુ ધર..જેમા પરંપરાગત ગતકડા હોય છે.
જયારે વિજ્ઞાન એ સતત નવી વસ્તુઓ નો સ્ત્રોત છે..એમાં પ્રુફ હોય છે..કલ્પના નહી...
Thanks didi
😊😊
Thanks🙏🙇
Thank you
Good
સવારમાં ઉઠીને પૈસા મળે તો દર્શન થયા કહેવાય લક્ષ્મી સવારમાં ઉઠીને સોનુ મળે સોનાના દર્શન થાય તો લક્ષ્મી મા કહેવાય સવારમાં ચાંદીના દર્શન થાય તો લક્ષ્મી માં કહેવાય સાવેણીદર્શન થાય તો લક્ષ્મી માં ના કહેવાય સાવરણી પણ એક લક્ષ્મી માનો તૃપ્ત છેજેસાણી તમારા ઘરમાંથી આરસ કચરો સફાઈ કામ ધંધો હોય એ બધું સાફ કરી નાખે એનાથી વધારે શુભ કોણ કહેવાય સાવરણી કે સોનુ
Savarni laxmi ma no 7 mo avtar chhe
@@sindhvahitesh1807
Idon'tmobileandtototop
બહુજ સરસ રીતે સમજાવ્યું છે, એક જ પૂછવાનું કે જૂની સાવરણી કયારે ધરમાંથી બહાર કાઢી શકાય? તે જણાવશો, ખૂબજ આભાર. 🙏🙏
Jaishreekrishna amiben
Wow so nice information ℹ️
Ty 😘😘
Durgabhai
સમય અમૂલ્ય હોય છે પરંતુ સાવરણી એ 7:29 મિનીટ બગાડી
🙏🙏
અંધ વિશ્ર્વાસ ફેલાવાનુ કામ કરોછો
વાસ્તુ શાસ્ત્ર
68
બેરોજગારી, મંદી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને ખેતી ના સવાલ ઉઠાવશે કોણ?
Good news
ખોટી માન્યતાઓથી બચાવવાના વિડિયો ના હોય તો ખોટી માન્યતાઓ તરફ ના દોરો..... વિડિયો બનાવવા માટે બીજી ઘણી વસ્તુ છે
અંધ શ્રદ્ધા
Good information
Kachro main door ni bar lai javo k pchi under ni baju kathvo..?? Plz rply
J.K.SHAH AMEDABADA SABARMATI THANKS YOU VERY MUCH NICE
બેરોજગારી, ગરીબી, મોંઘવારી નો મુદો ક્યારે ઉઠાવશો???
Savarni vadhare important che 😂
Aa public ni vichar shakti savarni sudhi j che..!! So kaam ni vaat krse evi asha no rakhta..!!!
Good video
Mam savarni ketli Levi joeye total ek sath???
Madame, Ghar ma pocha marvana Sara suggestion aapsho thanks
Great video sir
સાંજે લાઈટ ચાલુ કરીયે ત્યારે લોકો પ્રાથના કેમ કરે છે બે ત્રણ સેકન્ડ માટે ...??
Nice
East ma rasodu che tya balkani che to tya savarni mukai ?
મહામંથન ઈસુદાન ગઢવી ફેવરીટ કાર્યક્રમ
ગુંજભાઈ. તમે મારું કામ તો ના કર્યું ને. આભાર તમારો. 🙏🙏🙏
w3
Very useful information thank you 🙏🙏
Aa mahiti badal aabhar
Old salvation Kyare Kadai?
કુંજ ભાઈ
સાવરણી થી મંદી, બેરોજગારી, ગરીબી બધું ભાગી જશે? કે નહિ?
😀😀😀
Rajeshbhai, aa bdhu to thik, direct corona bhagadi devano che savarni thi...!!!
ભૂલથી શુક્રવારે સાવરણી લઈ આવ્યા તો શું કરવું
જેના ઘરમાં સાવરણી ની જગ્યાએ વેક્યુમ ક્લીનર છે એ શું કરે? થોડી એના વિશે પણ જણાવજો એને લક્ષ્મી પતિ વિષ્ણુ માનવા? 😁
541
જોરદાર Question 😂😂😂😂😂😂
🤣🤣🤣👌 જબર જસ્ત પ્રશ્ન
❤😂s
👍👍👍👍
Amre tyi saverni bathroom me mukiy che uper stand che ane ana uper adi mukay che .to chale ke nahi
Very useful information.... thank you mam.....👍👍🙏🙏
Best માહિતી
👍
👍👌☑️✌
Juni savarni nu shu karvanu? Plz answer
Khub j Sara's ami Ben.
Thanks lots for information.
Ek ¿
Puja kai rite karvi¿
Divo kai rite karvo?
Diva nu mahatva
Thanks
મને વિશ્વાસ નથી થતો કે તમારી જેવા લોકો પણ આવા ગપ્પા મારી શકે છે...
Gunjbhai, ખોટા પાટે ચડી ગયા... એવું લાગે છે..
જય લક્ષ્મી માતા સાવરણી બેન 🌹🌷🙏
Madam savarni ne ratre kya rakhvani.ghar ma ke bahar
જૂની સાવરણી ક્યારે ફેંકવી?
એ પણ લક્ષ્મી સ્વરૂપ છે
Aaras na ganpati mandir ma. Rakhay?
From which direction should start remove dirt,
33..કરોડ માંથી 10..15..કરોડે વિદેશમા વસવાટ કેમ નો કયોઁ.????😄😄
bharat aarya bhumi che,bija desh aanarya bhumi kehvay.. aarya bhumi ma j devi devta aave..
I think so.
@@purvishah8265 આ આયૅ છે એ વિદેશી જ છે..યુરેશીયન.. અહી તો મુલનિવાસી દ્રવીડો હતા..પુવીઁ જરા સ્ટડી કર...
પાખંડ અને અંધશ્રધ્ધા ફેલાવ્યા..ધમૅ અને દેવી દેવતાનાં નામે ધતીંગ ચલાવ્યુ...👈
@@dhirenbhaisolanki2612 yes u r somewhat right.
Nice and useful information.
AAM AADMI PARTY પણ આ જ કામ દેશમાં કરશે.
Nice 👍 🙏🙏🕉🌺👌
Morning ma Mara husband 6:30 na office mate nikdi jaay chhe to aatlu jaldi possible nathi
સાંજે કેટલા વાગ્યા સુધી માં?? કચરો કાઢવો જોઈએ??
તમારા ૨-૩ વીડીયો જોયો સારી માહીતી હોય છે. પણ તમને આ ધંઘો કયા થી હાથ લાાગયો?
🤣🤣😂😂
😆😆
@@dhatrijash1409 deccdd3ddddddxeddddddddcddrddrddddddddddde
નવરાત્રી ની puja મા વિશેષ સુ કરવાનું? Business અને ઘર માં બરકત thay આવી પૂજા બતાવશો 🙏🏽🙏🏽?
સાવરણી નેતૂટીગય હોય તો શુકરવૂ
Maahiti khubaj Saras Che but bathroom ma savarno saavarni ni jem aado muk vaathi bhi no Thai bed smell aave Che. To su baath room ma saavarno ubho raakhi sakiye ?
શુ પુરુષ એ ઘરમાં ઝડું મારવું જોઈએ !?
Kachro suryanarayana ni same lai javano ke aeni opposite side ?
Kachro vadvo hoy to gar ni bahar thi undar varvu joye ya undar thi bahar side
Mam mane ko ne competitive exam ni tayari karu chhu ne vachelu hoy and exam aem thay aa no aave aem kari ne khotu lkhi beshu please help mee 😭
Ans please 🥺
Sachi vaat che🙏
😂😂😂😂😂how funny!!!!!
વિગત સારી મળી.
kis line pe aa gye bhai
Pan aa badha niyam apda j country MA j kem follow karva pade che develop country MA kem koi nathi follow karta Ane vat rahi kakas ni to a badhu depends apda karmo par.
E loko follow nthi krta etle j dukhi che. Joe Biden b nthi follow krto aa bdhu etle j Bhagvan e ene USA PRESIDENT bnaai didho sajaa aapine...!!!!😝
Savarni sofa niche mukai
@@kashmirachoksi7057 ketlu bhanela cho?
@@kashmirachoksi7057 matalab
@The Reality of Life na nathi thya
બહાર ચોકમાં વાળવા માટે બાગળો કયાં મુકવો ઝાડ પર મુકાય
Is there any special ritual to throw unusable broom??
Kitchen ma zadu rakhi skay k nhi. !!!
સાંજે કેટલા વાગ્યા પહેલાં કચરો કાઢી શકાય?
Learnt that when entering the new home to reside ,first thing to get into the house should be sawarni. Is it true?
आ देश भनेला अंधश्रद्धांलू लोको ने लीधे ज पछर छे
રાત્રે સૂતા પહેલા, આખા ઘર મા, સાવરણી થી જાડુ કઢાય કે નહીં ? ?
ખાસ જણાવવા વિનંતી
આપનો આભાર
કદાચ બહાર ના કઢાય કચરો અંદર તો કદાચ વળાતું હસે પછી ખબર નહી
Hii
Kon invite kre chhe aloko ne ....😂😂😂had chhe andhsradha ni ...
Right bro....👍
Aamne kya thi lai aava
Saras na Ganpati mandir ma rakhal ?
Su abhn loko jevi vato lai aavya Cho bhai
Sandhaya time pachi kacharo kem na kadhay?
સાવ સાચું 90/100 અંધશ્રદ્ધા
બીજી વાત કોઈ myth નથી બધાની પાછળ ઘરડા ઓ ના લોજિક છે (એમના જમાના ના) જે આપણે જાણતા નથી એટલે એ લોજિક ને જીવતા રાખવા ભગવાન ના નામે ચઢાવી દઈએ છીએ કેમકે જે કોઈનું ના માને એને ભગવાન અને એનો ડર અથવા ધર્મ મનાવે.. સાંજે ના વાળવાનો જે કારણ છે એની પાછળ જુના જમાનામાં સાંજે કલાક નો કે આડેધડ પાવર કટ રહેતો અને એ સમયે રાંધતાં અથવા જમવા બેઠા હોઈએ અને પાવર ગાયબ થઈ જતાં એટલે રાત થાય એ પહેલાં કચરો (સાંજ નો વાસી) નીકળી જતો સાંજે ઊઠીને તરત અંધારું થાય એ પહેલાં પછી ભગવાન ને દીવા બત્તી થતાં અને પછી રસોઈ માં વળગતા એટલે રાત્રે અંધારા માં કચરો વાળતાં રસોઈ માં ઉડીને કચરો નાં પડે અથવા જમતી વખતે ભાણા માં નાં પડે એટલા માટે સાંજે કચરો વાળવા ની ના પાડતા અંધારું થયા પછી કેમકે પહેલા 7 થી 8 માં વાળું કરી લેતાં અને એજ શ્રેષ્ઠ સમય ગણાય સાંજના ભોજન નો.. અને વાળું અથવા રસોઈ ફાનસ 🏮 માં કરતા બધા જોડે બેસીને ત્યારે કચરો આવે તો ખબર ના પડે ખાવામાં એટલે નેચરલ પ્રકાશમાં કચરો સાફ થઈ જતો.
ઘર માં રસોઇ ના સ્થાન મા રરાખી. સકાય