જીરું ની ખેતી માં ઊંચું ઉત્પાદન લેવા ની કાળજી.

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #jiru
    #જીરું
    #અક્ષય
    #chetakjiru
    #જીરા
    #jeeru
    #jeru
    #જીરૂનીખેતી
    હેલ્પ લાઇન નંબર
    9586255074
    7574848586

КОМЕНТАРІ • 103

  • @nareshgabani6974
    @nareshgabani6974 28 днів тому

    ડ્રિપ ઇરીગેશન થી જીરા નું વાવેતર કરવાની રીત ની સમ્પુર્ણ માહિતી આપી શકાય તો એક વીડિયો બનાવી ને શેર કરજો
    તમારો ખુબ ખુબ આભાર

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 10 місяців тому

    આભાર સરસ માહિતી આપી

  • @jayeshgoswami6191
    @jayeshgoswami6191 9 місяців тому

    tamara helpline number janavjo.....???
    mare pdf joye chhe....

  • @gopal2859
    @gopal2859 10 місяців тому

    ઓકે ભાઈ

  • @rameshbhaihirpara4532
    @rameshbhaihirpara4532 10 місяців тому +1

    Saheb junagadh ma mitar bekteriya kaya madse tame bhalaman kayri te

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil. 10 місяців тому +3

    પ્રાકૃતિક મા જણાવો સાહેબ ....

    • @Viinod.Prajapati
      @Viinod.Prajapati 10 місяців тому

      જીવામૃત ગૌકૃપા બોએકટેરિયા વેસ્ટડિકમ્પોઝર

  • @dharmendrasinhgohil7540
    @dharmendrasinhgohil7540 10 місяців тому

    વરસાદ પછી આપણે એક મહિના ના જીરા ના પાકમાં શું કાળજી લઈ શકિયે?

  • @ramsp3955
    @ramsp3955 10 місяців тому +1

    Super

  • @Athakor-k6j
    @Athakor-k6j 10 місяців тому +1

    Good

  • @jigneshbhai5449
    @jigneshbhai5449 10 місяців тому +2

    વિડિયો ની વાટ હતી પછી પ્રશ્ર્ન પુછુ. અમારે સુકારો 40-45 દિવસ સુધીમા જ આવે છે.અને ફુગનાશક ના સ્પ્રે 45 દિવસ પછી જ ચાલુ થાય છે.તો ટાઇકોડરમા આપી શકાય કે?

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  10 місяців тому

      મિત્ર બેક્ટેરીયા આપો..
      મિત્ર ફૂગ નથી આપવી

  • @pravinbhaivatukiya7624
    @pravinbhaivatukiya7624 10 місяців тому +5

    તમે જે વિડિયો માં કહ્યું તે બધું જ જીરૂ માટે લય લીધું છે આભાર

  • @ramdeodedar603
    @ramdeodedar603 10 місяців тому

    So beautiful✨

  • @parth3372
    @parth3372 10 місяців тому +1

    🎉God.sar

  • @raufrsayra3803
    @raufrsayra3803 10 місяців тому +1

    HelpLain namber kiyo sir

  • @arvindbhaigareja8700
    @arvindbhaigareja8700 10 місяців тому +1

    તુવેર મા ફુલફાલ સમયે કયુ ખાતર સાટીશકાય જવાબ આપજો સાહેબ

  • @pukhrajchoudhary7819
    @pukhrajchoudhary7819 9 місяців тому

    जीरो में नुकसान के करण उत्पादन पिछले साल से इस बार उत्पादन कम होगा

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 10 місяців тому +6

    તમારા વિડિયો ખુબ સરસ હોય છે વિડીયો બનાવતા રહો સાહેબ

  • @Anilgiri-ll4ye
    @Anilgiri-ll4ye 10 місяців тому

    સર આ બન્ને બેક્ટેરિયા ના ભાવ શું છે...

  • @julianpatel6202
    @julianpatel6202 10 місяців тому +5

    બોવ લાંબા ટાઈમે પણ સચોટ સમયે સાહેબ❤👌👌👌

  • @jadavhari410
    @jadavhari410 10 місяців тому +4

    अद्भुत ❤
    અપેક્ષા થી એક કદમ આગળ માહિતી મળે છે અમ ખેડૂત ને પાઘડી કલીનીક માથી
    પાઘડી ના સ્ટાફ તથા સ્થાપક સાહેબ શ્રી ને ગુરુજી વંદન 👏
    💫 હરી 💥

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 10 місяців тому +2

    🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર
    ખૂબ સરસ માહિતગાર આપશો ધન્યવાદ 🎉

  • @vijaysinhparmar6252
    @vijaysinhparmar6252 10 місяців тому +2

    વરીયાળી નુ સિડયુલ આપો સાહેબ

  • @rameshparmar8320
    @rameshparmar8320 10 місяців тому

    તુલસી+ જીરું કિયા મળે છે....Rs. su che.. mahiti આપો...

  • @mavjichhanga9110
    @mavjichhanga9110 10 місяців тому +1

    રાયડા અને વરિયાળી નો માહિતી આપતો વિડિયો મુકવા વિનંતી

  • @chelabhaipatel9741
    @chelabhaipatel9741 10 місяців тому +1

    ખૂબ સરસ સાહેબ ખેડૂત ને સુખી કરવા આપે આપેલ માહિતી ખૂબ ઉપયોગી થશે જય જવાન જય કિસાન

  • @vasantbhai7543
    @vasantbhai7543 10 місяців тому +1

    સરસ માહિતી આપવા બદલ આભાર સાહેબ

  • @bipinpatel3989
    @bipinpatel3989 10 місяців тому +1

    Saheb tamari mahiti khub saras hoy se mare chana ni mahiti joyti ti

  • @experimentbrain
    @experimentbrain 10 місяців тому +1

    ખુબજ સરસ માહિતી માટે આપનો દિલ થી આભાર 🤗🤗

  • @metrobrass2846
    @metrobrass2846 10 місяців тому +1

    સરસ ઉપયોગી માહિતી બદલ આભાર❤

  • @modhavadiyamenand
    @modhavadiyamenand 10 місяців тому +1

    આ બધી પ્રોડક પોરબંદર માં ક્યાં મળશે

  • @hamirahir8680
    @hamirahir8680 10 місяців тому +1

    સાહેબ શરૂઆત ના સમયે મુળ ના વિકાસ માટે યુમિક આપી શકાય???

  • @shaktirana9849
    @shaktirana9849 10 місяців тому +1

    ખુબ સરસ માહિતી હેપિલ ભાઈ ...આભાર સાહેબ

  • @navnitchavdaahir5420
    @navnitchavdaahir5420 10 місяців тому

    ખુબસરશ સાયબ ખેડુત હીતલકષી માહીતી સાયબ આપી

  • @sanjaymorbiya4853
    @sanjaymorbiya4853 10 місяців тому +1

    સર ધાણા વારા જીરું થાસે કે નહિ

  • @himatvavdiya8026
    @himatvavdiya8026 10 місяців тому +1

    ખુબ સરસ
    એક વીડીયો ધાણા નો બનાવો

  • @chiraggami9376
    @chiraggami9376 10 місяців тому +1

    આભાર સાહેબ આવીજ માહિતી આપતા રહેજો

  • @Ford-nh8sk
    @Ford-nh8sk 10 місяців тому +1

    Khed ketlik undi karvi

  • @ashokrathod7285
    @ashokrathod7285 10 місяців тому

    અજમા નાં ભાવ આ વર્ષે કેવા રહેશે તેની માહિતી આપો અને તેની ખેતી ની માહિતી આપો

  • @sanjaymorbiya4853
    @sanjaymorbiya4853 10 місяців тому +1

    Commect આપો ને

  • @mavjichhanga9110
    @mavjichhanga9110 10 місяців тому

    અમારા વિસ્તારમાં રાયડા ના બિયારણ ના પ્લોટ 600એકર મા વાવેતર થયું છે તો તેનો વિડિયો મુકવા વિનંતી

  • @kanzariyabaldev
    @kanzariyabaldev 10 місяців тому

    વરીયાળી માટે આવો સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવો

  • @vbkathi4824
    @vbkathi4824 10 місяців тому

    M45+bavistin hale fugnasak?

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 10 місяців тому +1

    વાહ ખૂબ સરસ માહિતી...

  • @bahadursinhsolanki6689
    @bahadursinhsolanki6689 10 місяців тому +1

    તમારા વિડિયો થી બઉ મદદ મલે છે

  • @rathodsatish5809
    @rathodsatish5809 10 місяців тому

    Triko guru karine je beckteriya ave che te api sakay

  • @કિસાનખેડૂતB
    @કિસાનખેડૂતB 10 місяців тому

    પોલીસ સંકટ ક્યાંથી મળશે

  • @vipulpadmani3946
    @vipulpadmani3946 10 місяців тому +1

    Dhani mate mahiti app o

  • @sanjaymakwavana6988
    @sanjaymakwavana6988 10 місяців тому

    હેપ્પીલ ભાઈ ધાણા નો એક વિડીયો બનાવા ની વિનંતી છે

  • @sportslover5242
    @sportslover5242 10 місяців тому

    Saheb atyare khedut pan bdhu samji ske. Bacteria kyo k j kyo e. Dont worry. Khedut hoshiyar thato jay 6 te desh nu saubhagya 6.

  • @pareshgohel3955
    @pareshgohel3955 10 місяців тому +1

    આભાર માહીતી બદલ

  • @vaddariyaganesh6825
    @vaddariyaganesh6825 10 місяців тому

    ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ સાહેબ

  • @narendrabakotra5346
    @narendrabakotra5346 10 місяців тому +1

    ખુબ સરસ🎉

  • @sanjayravat7218
    @sanjayravat7218 10 місяців тому +1

    Aabhar

  • @dilippirojiya8925
    @dilippirojiya8925 10 місяців тому +1

    Khubsuras😊

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 10 місяців тому +1

    Very good information

  • @bhavindav3057
    @bhavindav3057 10 місяців тому

    મારે 018 વીઘા નું આવવાનું છે કયું કઈ કંપનીનું

  • @sivbhavanimobilegallery9949
    @sivbhavanimobilegallery9949 10 місяців тому +1

    Help line number Kiya thi malse

  • @modhavadiyamenand
    @modhavadiyamenand 10 місяців тому

    7સ્ટાર બેક્ટેરિયા આપી શકાય બીજા પિયત માં

  • @Rupabhaidhadhal
    @Rupabhaidhadhal 10 місяців тому

    बेकटोरीया वावणी वखते अपाय नीदामण नी दवा पीवडावेल होय तो साथे अपाय

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  10 місяців тому

      બંને સાથે એક પિયત માં આપવા નહિ

  • @DavraNareshbhai
    @DavraNareshbhai 10 місяців тому +1

    ખુબ ખુબ અભિનંદન 🌹🌹🌹🌹🌹

  • @naranbhai8488
    @naranbhai8488 10 місяців тому

    વાહ ખૂબ સરસ માહિતી આપી ભાઇ આભાર સાહેબ

  • @shaileshpatel2279
    @shaileshpatel2279 10 місяців тому

    વિડિયો સરસ છે પણ મિત્ર બેક્ટેરિયા જે પાણી સાથે પાવાની વાત કરી પણ જમીન માં પાયાનું રાસાયણિક ખાતર નાખેલ હોવાથી મિત્ર બેક્ટેરિયા મરી ના જાય ?

  • @ShantilalPedhadiya
    @ShantilalPedhadiya 10 місяців тому

    સેડીયુલ મોકલો

  • @raufrsayra3803
    @raufrsayra3803 10 місяців тому

    HelpLain namber kiyo sir

  • @jayeshukhrajput2695
    @jayeshukhrajput2695 10 місяців тому

    Mul na vikas mate maekroraja saru ke yumik

  • @jkahir3722
    @jkahir3722 10 місяців тому

    ખુબ સરસ માહિતી આપી❤👌👌👌👌👌

  • @jayrajsinhsisodiya7884
    @jayrajsinhsisodiya7884 10 місяців тому

    સર આ લિસ્ટ નો ફોટો મુકો

  • @hiteshsarmali1380
    @hiteshsarmali1380 10 місяців тому

    Hi mokalo sidyul

  • @maheshdobariya6613
    @maheshdobariya6613 10 місяців тому

    ❤❤🎉🎉❤❤

  • @GopalMakwana-l9v
    @GopalMakwana-l9v 10 місяців тому

    Refreshing karine jovo avi gayo che

  • @isverbhai2507
    @isverbhai2507 10 місяців тому

    સરસ

  • @vinodbhaiagravat-lk6nf
    @vinodbhaiagravat-lk6nf 10 місяців тому

    બહુ સારી માહિતી છે

  • @ramdeodedar603
    @ramdeodedar603 10 місяців тому

    Nice information sar

  • @kaushikdhameliya3226
    @kaushikdhameliya3226 10 місяців тому

    Help line no. Nathi batavta sir to aapone no. Mare aa sedual mangavvu 6e

  • @vasaranitin7681
    @vasaranitin7681 10 місяців тому

    ❤❤❤. 😊

  • @balbhadrasinhparmar7948
    @balbhadrasinhparmar7948 10 місяців тому

    Jiru na pak nu shedual moklavso chalu vidio ma lakhi sakatu nathi

  • @bharatsorani461
    @bharatsorani461 10 місяців тому

    Hi moklo

  • @dharmendranakum4185
    @dharmendranakum4185 10 місяців тому

    Kub Sara's sir

  • @vishnupatel7797
    @vishnupatel7797 10 місяців тому

    ખુબ સરસ અદભુત

  • @bharatvadher4774
    @bharatvadher4774 10 місяців тому

    ખૂબ સરસ

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 10 місяців тому

    Super ❤

  • @yashpalchauhan9613
    @yashpalchauhan9613 10 місяців тому

    ખૂબ સરસ ભાઈ

  • @jagdishbhai7786
    @jagdishbhai7786 10 місяців тому

    Help line number apo

  • @shivshaktiorganicfarmshivs588
    @shivshaktiorganicfarmshivs588 10 місяців тому +1

    ખુબ સરસ માહિતી આપી આભાર

  • @malviyarakesh232
    @malviyarakesh232 10 місяців тому

    જીરા નું સેડ્યુલ પાઘડી ગ્રૂપ માં મુકજો ફોટો પાડી

  • @Krushividhya
    @Krushividhya 10 місяців тому

    Avaj nathi aavto

  • @vishalhirapara3132
    @vishalhirapara3132 10 місяців тому

    Tamaro contact number aapone sab pls