કુમ કુમ કેરાં પગલે | Kum kum kera pagle | Atul Purohit | Iqbal Meer

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • અતુલ પુરોહિત ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો, આ વિડિયો આપને કેવો લાગ્યો એ જરૂર થી જણાવજો
    👉 SUBSCRIBE US HERE: / @atulpurohitofficial
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    If You like the video don't forget to share with others & also share your views.
    Music: Iqbal Meer
    Rhythm & Chorus: Rutumbhara Group
    🔴 હવે સાંભળો આપના મનપસંદ ગીતો આપની મનપસંદ મ્યુઝીક એપ પર 🔴
    Rang Rasiya Vol 3
    Spotify:
    open.spotify.c...
    Gaana:
    gaana.com/albu...
    iTunes:
    itunes.apple.co...
    Apple Music:
    itunes.apple.co...
    Amazon Music:
    music.amazon.c...
    Wynk/Hungama:
    wynk.in/u/mAU0...
    Rang Rasiya vol 2
    Spotify: open.spotify.c...
    Gaana: gaana.com/song...
    iTunes: itunes.apple.co...
    Rang Rasiya vol 1
    Spotify: open.spotify.c...
    Gaana: gaana.com/song...
    JioSaavn: www.jiosaavn.c...
    iTunes: itunes.apple.co...
    Laav taro Haath
    Spotify: open.spotify.c...
    Gaana: gaana.com/song...
    JioSaavn: www.jiosaavn.c...
    iTunes: itunes.apple.co...
    Chundadi Re
    Spotify: open.spotify.c...
    iTunes: itunes.apple.co...
    Fagan Aayo
    Spotify: open.spotify.c...
    Gaana: gaana.com/albu...
    JioSavan: www.jiosaavn.c...
    iTunes: itunes.apple.co...
    Amba no Darbar
    Spotify: open.spotify.c...
    Gaana: gaana.com/albu...
    JioSavan: www.jiosaavn.c...
    iTunes: itunes.apple.co...
    Follow Us:
    / atulpurohitofficial
    / rutumbharagroup
    atulpurohit27
    ATUL-Purohit-126139150775320/
    #atulpurohitgarba #navratri #unitedway

КОМЕНТАРІ • 229

  • @AtulPurohitOfficial
    @AtulPurohitOfficial  2 роки тому +44

    For More exciting videos 👉 SUBSCRIBE US HERE: ua-cam.com/channels/0FyLSfTHZd_CoXt-gjJQiA.html

  • @kirangamit9289
    @kirangamit9289 2 роки тому +20

    જય માં ભવાની .આટલા સુંદર ગરબા અને માં ભવાની ધરે ના પધારે એવું તો બની જ ના શકે .માં ભવાની વહેલાં મારે ઘેર પધારો

  • @jatintrivedi8554
    @jatintrivedi8554 Рік тому +7

    अद्भुत दृश्य हे क्या गायन शैली हे माँ भगवती की उपासना इतने भावमयी स्तुति. स्वयं माताजी भी इन गरबो का श्रवण करने स्वयं यहाँ प्रकट हो गयी है.❤❤❤❤ मन प्रफुल्लित हो गया श्री अतुल दादा आपके गरबे सुनकर मन आनंदित हो उठता है पूरी टीम को हार्दिक शुभकामनाएं एवं बधाई❤❤❤

    • @AtulPurohitOfficial
      @AtulPurohitOfficial  Рік тому +1

      आपके प्रेम और शुभकामनाओं के लिए धन्यवाद। 🙏

  • @dhavalchokshi1948
    @dhavalchokshi1948 2 роки тому +119

    આટલા સુંદર ગરબા દ્વારા માતાજી નું આહવાન કરીએ તો માતાજી ચોક્કસ સાક્ષાત પધારતા જ હોય છે, જે સત્ય છે.

  • @mahendrapatel6598
    @mahendrapatel6598 9 днів тому +2

    વડીલ શ્રી અતુલભાઈ પુરોહિત ના કંઠસ્થ અવાજ ને 100 સલામ એકદમ નેચરલી અવાજ જય હો જય માતાજી

    • @AtulPurohitOfficial
      @AtulPurohitOfficial  3 дні тому

      આપના પ્રેમ અને સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર 🙏

  • @mahendrapatel6598
    @mahendrapatel6598 6 днів тому +1

    સરસ જય માતાજી

  • @indirathakkar
    @indirathakkar 12 днів тому +1

    Jai shree ma ambe padharo aje mara garba ma ramva

  • @varshasathe6869
    @varshasathe6869 Місяць тому +1

    આવા અદ્ભૂત અને આત્મીય અવાજ સાથે ભાવભીનો આવકાર માતાજી સ્વીકારે જ 🙏,બહુ સરસ ગરબો દાદા🙏

  • @vasantkpatelvasantkpatel5246
    @vasantkpatelvasantkpatel5246 4 дні тому +1

    મારા ફેવોરાઈત અતુલ પુરોહિત ભાઈ ના સંગીત વાહ ભાઈ ભાઈ🎉❤❤👍👌👌🤟👏👏👏

    • @AtulPurohitOfficial
      @AtulPurohitOfficial  3 дні тому

      આપના પ્રેમ અને સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર 🙏

  • @anupugalia
    @anupugalia Місяць тому +1

    What a soulful singing and great team work you all together including simply amazing outfits🙏🙏👍👍

  • @Deepmerai457
    @Deepmerai457 2 роки тому +3

    Sir Aapna 2011thi2014 sudhi na non Stop Garba aa Channel par mukva vinati

  • @kuldeepsinhzala4569
    @kuldeepsinhzala4569 11 місяців тому +2

    અદભુત અવાજ જેની કલ્પના ના કરી શકાય માતાજી સાક્ષાત આવેજ 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kantibhainimavat7601
    @kantibhainimavat7601 День тому

    દાદા ને માતાજી ના આશીર્વાદ હોય તો જ સરસ ગાય સકે ❤❤❤❤

  • @rajajitsinh3867
    @rajajitsinh3867 Рік тому +5

    અતુલ દાદા તેમજ સમગ્ર ટીમ એ મંત્રમુઘદ્દ કર્યા. અવિશ્વ્સનીય અકલ્પનિય. પ્રશંસા કરું એટલી ઓછી પડે ❤️🙏🙏 જય અંબે

    • @AtulPurohitOfficial
      @AtulPurohitOfficial  Рік тому +1

      આપના પ્રેમ બદલ ખાબ ખૂબ આભાર 🙏

  • @alpeshvasava1725
    @alpeshvasava1725 2 роки тому +9

    Nice voice...Atul purohit ji...Garba special singer...my favourite...🎀💝✌🔥...
    Jay bhavani...jay ambe..🎀🙏

  • @BhilapurLive
    @BhilapurLive 2 роки тому +2

    Atul DaDa Himani ben. Ne farithi. 2023. Ma. Lavjo. 🙏🙏🙏🙏🙏🙏Jay Ambe 🙏🙏🙏🙏🙏🙏 BHARAT Patel Bhilapur

    • @AtulPurohitOfficial
      @AtulPurohitOfficial  Рік тому

      આપના પ્રેમ બદલ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @Friend_forever_Pure
    @Friend_forever_Pure 2 роки тому +11

    I can feel the divinity of the each words and rhythm ❤️.... Really our culture is best in the universe 🤩😍🙏....

  • @rathvanilesh1305
    @rathvanilesh1305 Рік тому +1

    આ વર્ષે કયા એરિયા મા છે ઓડર મને કોમેન્ટ કેહો અમે જોવા આવીછું

  • @nitiparikh7002
    @nitiparikh7002 2 дні тому

    ખૂબ સરસ

  • @ArvindPatel044
    @ArvindPatel044 Рік тому +3

    Atulbhai Tamara upar ma Sarswati ni khub j kripa che. Tamara sur no hu divano chu khub j sundar sur 🙏

    • @AtulPurohitOfficial
      @AtulPurohitOfficial  Рік тому

      ખુબ ખુબ આભાર આપના પ્રેમ બદલ 🙏

  • @vanditvaidya7706
    @vanditvaidya7706 2 роки тому +3

    જય શ્રી બહુચર માતાજી

  • @diprajrana1241
    @diprajrana1241 2 роки тому +1

    Jai mataji, kaya saal no che video?

  • @rajajitsinh3867
    @rajajitsinh3867 Рік тому +2

    અતુલ દાદા નો અવાજ મન ને શાંત કરી દે. માં જગદંબા હંમેશા ખુશ રાખે ❤️🙏

  • @rohitranchhodbhaimithabhai5199

    Nice Garba with nice voice

  • @ramanlalsukhramsuthar6685
    @ramanlalsukhramsuthar6685 2 дні тому

    Jai Jai maa

  • @rajuaacharyakumar8576
    @rajuaacharyakumar8576 8 днів тому

    Jay bhavani Jay ambe

  • @mahendrapatel6598
    @mahendrapatel6598 День тому

    જય જય શ્રી અંબે

  • @chimanbhaipatel4890
    @chimanbhaipatel4890 2 роки тому +3

    Very Very pleasant Garba.
    Congratulations to Atul Purohit.

  • @VijayPatel-jr1qg
    @VijayPatel-jr1qg Рік тому +4

    We love songs 💜💜💜
    Protect culture not only India but abroad too, thanks
    Vijay Patel Toronto Ontario Canada

  • @bhupatsinhsisodiya5479
    @bhupatsinhsisodiya5479 17 днів тому +1

    जगत जननी भगवती मां जगदम्बा
    भवानी माता के आशीर्वाद सदैव
    प्राप्त होते रहें ।

  • @vanditvaidya7706
    @vanditvaidya7706 2 роки тому +3

    ૐ શ્રી મહાકાલી માતા નમો નમઃ

  • @nitiparikh7002
    @nitiparikh7002 6 днів тому

    જય અંબે મા જય ભવાની મા અતુલ દાદા તમારા ગરબા ખૂબ જ સુંદર અને સરસ હોય છે

    • @AtulPurohitOfficial
      @AtulPurohitOfficial  3 дні тому

      આપના પ્રેમ અને સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર 🙏

  • @nishamehta7568
    @nishamehta7568 2 роки тому +3

    You are absolutely amazing in mataji garbi .I am completely " bhavevibhor " with your adbhut bhakti sadhna.

  • @latavyas8065
    @latavyas8065 2 роки тому +2

    સુપર હિટ ગરબા 👌👌👌👍👍🙏🙏🙏

  • @jagrutikumarivaghela9752
    @jagrutikumarivaghela9752 День тому

    Jay mataji

  • @kalubhaichauhan9551
    @kalubhaichauhan9551 Рік тому +1

    જય નવદુર્ગા જય અંબે ખૂબ સુંદર ગરબા

  • @nareshprajapati5901
    @nareshprajapati5901 2 роки тому +3

    મન પ્રફુલ્લિત થઈ જાય છે 😘😘😘

  • @मदनलालपंड्या
    @मदनलालपंड्या 11 днів тому +1

    जय मारीअंबा मां वह बहुत दिनों के बाद पारंपरिक गरबा सुनने मिल रहे हैं आजकल दुनिया भर के आर्केस्ट्रा चल रहा है पर जो आनंद यह सामूहिक आवाज में है वहां आनंद कहीं नहीं जय जगदंबा माता

  • @thakornavghan485
    @thakornavghan485 2 роки тому +4

    ખરેખર તમારા ગરબા ના આહવાન થી જગદંબા ને પણ આવવુ પડતુ હસે રમવા....જય માતાજી

  • @hemapatel6730
    @hemapatel6730 2 роки тому +2

    Jay mataji ❤️, khubsundar,,khuba j Anand thayo🙏

  • @sohandesai6340
    @sohandesai6340 2 роки тому +5

    Atul dada you are wonderful

  • @khengarbhaiparmar6927
    @khengarbhaiparmar6927 Місяць тому

    Heart touching

  • @rathvabhimabhai112
    @rathvabhimabhai112 11 місяців тому

  • @dixitpateldixitpatel2835
    @dixitpateldixitpatel2835 2 роки тому +3

    Jay ho🙏🙏🙏

  • @vanditvaidya7706
    @vanditvaidya7706 2 роки тому +4

    ૐ શ્રી જગત જનની જગદંબિકા માં નમો નમઃ

  • @UmedVasava-g1c
    @UmedVasava-g1c 3 місяці тому

    Good morning 🌞

  • @nareshprajapati5901
    @nareshprajapati5901 2 роки тому +3

    તમારા અવાજમાં એક જાદુ છે અતુલ કાકા

  • @bilwalravina7346
    @bilwalravina7346 2 роки тому +1

    Supar dupar hit

  • @Vijay-g1k
    @Vijay-g1k 4 місяці тому

    Maaa❤❤

  • @vimalpatel8402
    @vimalpatel8402 2 роки тому +1

    Tamari akhi team ne namaskar tatha singer and aa kadio na rachyita ne pan antar thi pranam ,aa akho garbo bhav ubho kare tevo raday sparshi 6 jay ho.

  • @diprajrana1241
    @diprajrana1241 2 роки тому +1

    Saras che aava bija video mukajo juna video

  • @khengarbhaiparmar6927
    @khengarbhaiparmar6927 2 місяці тому

    Very good Garbo.
    Jai mataji.

  • @kalpeshpawar20
    @kalpeshpawar20 3 місяці тому

    I m left the Gujarat (nadiad) before 22 years.but this song my favorite. When I m alone.feelings.i m listen this song.and after jeene ki chahat aur bathati hai. Love nadiad .love kheda.

  • @rohitparmar1236
    @rohitparmar1236 11 місяців тому

    ❤.

  • @vaghelavanrajsinh7186
    @vaghelavanrajsinh7186 Рік тому +2

    Jay ambe maa

  • @mistrypriti6507
    @mistrypriti6507 2 роки тому +1

    Jay Ambe ma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🙏🌷🌷🌷🌷

  • @hemantvaidya1772
    @hemantvaidya1772 5 місяців тому +1

    માના પરમ ભક્ત જ આટલા વર્ષો સુધી ગરબા કરી શકે. ધન્ય છે અતુલ ભાઈ

    • @AtulPurohitOfficial
      @AtulPurohitOfficial  5 місяців тому

      આપના આ પ્રેમ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @samixapatel1090
    @samixapatel1090 2 роки тому +2

    Heart touching traditional garba

  • @ajworld5707
    @ajworld5707 2 роки тому

    Dil se nikle hai ye शब्द jo garbe ke rup me aaye he

  • @paritakakadiya9128
    @paritakakadiya9128 Рік тому

    Nice

  • @satishkhant9573
    @satishkhant9573 3 дні тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @maharshivyas9751
    @maharshivyas9751 Рік тому +3

    અદભુત ભક્તિ ભાવ થઈ ગરબા નું ગાન કરી રહ્યા છો આંખો માં આંસુ આવી ગયા વંદન છે દાદા તમને🙏

  • @AnilChauhan-Kinglife
    @AnilChauhan-Kinglife 2 роки тому

    Vadodara nu pani j evu che

  • @ratibhaipatel9266
    @ratibhaipatel9266 10 місяців тому

    આ ગરબો સાંભળીને તન અને મનમાં નવા જોશ ઉમંગ અને ઉત્સાહનો અનુભવ થાય છે.

  • @rameshbhainayi
    @rameshbhainayi 11 місяців тому

    વાહ પુરોહિત બાપુ ધન્યવાદ

  • @kalavantikamalia8073
    @kalavantikamalia8073 2 роки тому +1

    વાહ ખુબ સુંદર 🙏👌👌

  • @rakeshkaria9915
    @rakeshkaria9915 2 роки тому +1

    Jai bhawani jai ambe 🙏🙏

  • @ViralPatel-n7l
    @ViralPatel-n7l Рік тому

    ❤😂jay

  • @chauhanjogendarsin
    @chauhanjogendarsin Рік тому

    🙏🙏🙏જય માતાજી અતુલભાઈ ખુબ સુંદર ગરબા

  • @dhruvilshah5237
    @dhruvilshah5237 2 роки тому +1

    Jay Jay Garvi Gujarat 🚩

  • @nanditagol4893
    @nanditagol4893 2 роки тому

    Very very nice atulbhai tatha hemaliben

  • @bhp9074
    @bhp9074 Рік тому +2

    Rangbhini is one of the best album. Atul Dada plz upload all videos if possible humble request

  • @alpapatel5310
    @alpapatel5310 7 місяців тому

    Atul purohit🎉🎉

  • @nisargpathak9786
    @nisargpathak9786 Рік тому +2

    5:44 em lagyu ke kharekhar mataji prasnna thaine juve 6

  • @ArvindPatel-gv9bf
    @ArvindPatel-gv9bf Рік тому +1

    My favorite gayak atul sir

  • @TadvigayatribenTadvigaya-yw2kg

    Mne pan garba gava no bov j shok che Jay mataji

  • @inderachouhan4011
    @inderachouhan4011 2 роки тому +6

    जय मां जगदम्बे भवानी अंबा माता रानी कोटि कोटि प्रणाम

  • @cricksunil
    @cricksunil 7 місяців тому

    Jay ma

  • @devendravishwakarma9822
    @devendravishwakarma9822 Рік тому

    Pls bring kairavi buch back

  • @harshadvsolankivirjibhails2401
    @harshadvsolankivirjibhails2401 2 роки тому +1

    🙏🙏
    અતિ સુંદર
    આનંદ આનંદ 👍👌

  • @jyotipatel8754
    @jyotipatel8754 3 місяці тому

    જય હો માઁ રાજ રાજેશ્વરી શ્રી મેલડી માઁ
    🪔પરોલી ના મઢ દે પ્રકટ પૂજાય 🪔

  • @mgsanjaypatel3107
    @mgsanjaypatel3107 Рік тому

    Sunder garba atulbhai purihit

  • @MunnabhaiMalakiya-p7t
    @MunnabhaiMalakiya-p7t Місяць тому

    Vah kaka vah

  • @patelrajeshbhai4424
    @patelrajeshbhai4424 11 місяців тому

    સુંદર ગરબા વાહ દાદા

  • @Vijay-g1k
    @Vijay-g1k 4 місяці тому

    Maaa jagdamba 🤗🤗

  • @rinkurawat6585
    @rinkurawat6585 2 роки тому +2

    Jay mata di guru ji 🌹🌹

  • @darshanstudiojetpur8690
    @darshanstudiojetpur8690 11 місяців тому +1

    🌹🌹🙏

  • @shobhapatil4205
    @shobhapatil4205 2 роки тому +2

    जय, माँ, 🙏🙏🤗

  • @chimanbhaipatel4890
    @chimanbhaipatel4890 Рік тому +1

    🙏જય હો માવડી.🙏
    સુંદર ગરબા.ધન્યવાદ અતૂલભાઇ 🎉🎉

  • @alkaprajapati2411
    @alkaprajapati2411 Рік тому

    Kkhub sunder voice che. Man ne Shanti made che.

  • @latavyas8065
    @latavyas8065 Рік тому

    👌👌🎉🎉👍👌👌👋

  • @hirenrathod7851
    @hirenrathod7851 2 роки тому

    super singer Ane Sundar avaj vha dada vha.

  • @fenilpatel994
    @fenilpatel994 Рік тому

    🙇🏻‍♂️🌹🙏

  • @harshtech3804
    @harshtech3804 11 місяців тому +1

    🙏🏻❤️

  • @daxaghandi296
    @daxaghandi296 11 місяців тому +1

    સરસગરબાછે

  • @panchalrajendra784
    @panchalrajendra784 Місяць тому

    જય 🚩🌹🙏 માઁ વાઘેશ્વરી અંબે ભવાની

  • @rameshbhaidalwadi1589
    @rameshbhaidalwadi1589 11 місяців тому

    અતિ સુંદર અવાજ ❤

  • @jvd0701
    @jvd0701 2 роки тому +2

    Jai mata ji

  • @cricksunil
    @cricksunil 7 місяців тому

    Jay maa

  • @HiteshPatel-px9qm
    @HiteshPatel-px9qm 2 роки тому +1

    Jayambemaa🙏🙏🌹🌹