GAMDU 2 (ગામડું-૨) | HAPPY RABARI | LUCKY RABARI | TRADITIONAL SONGS 2022 | DEAR DREAMS 2022

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 217

  • @jitendrachaudhary3392
    @jitendrachaudhary3392 2 роки тому +81

    અત્યારે જે ગીતો આવી રહ્યા છે તે આપણી ભાષા માટે શરમ જનક છે , તમે ખુબ સરસ જુના ગીતો ની શરૂઆત કરી તે બદલ અભિનંદન છે બન્ને બહેનો ને

  • @hardikparmar2804
    @hardikparmar2804 2 роки тому +14

    બંને બહેનોનો અવાજ ખૂબ જ સરસ છે...બેનશ્રી...તેમજ તમે બંને આપણી સંસ્કૃતિ જાળવવા માટે...ખુબ...સરસ... પ્રયત્ન કરી રહ્યાં છો....ચાલુ રાખો.... જય માતાજી....👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @jadejadivyarajsinh1373
    @jadejadivyarajsinh1373 2 роки тому +12

    ભાગ 2 સરસ રીતે રિલીઝ કર્યો છે ઉત્તર ગુજરાતી લેહકા નાં લોકગીત ને રજૂ કર્યા છે

  • @umeshparekh1853
    @umeshparekh1853 2 роки тому +3

    તમારા દરેક સોન્ગ બહુજ જોરદાર હોય છે અમારા ફેમિલિ ના મેમ્બર ને બધા ને બહુજ તમારા દરેક સોન્ગ બહુજ ગમે છે. તમે આવાજ સોન્ગ બનાવજો તમારી થીમ બીજા કરતા અલગ છે. જય માતાજી 🙏🙏

  • @gokuldellol8523
    @gokuldellol8523 2 роки тому +22

    તમે બહુ મસ્ત સોંગ ગાવ છો મારા રબારી સમાજનું ગૌરવ

  • @desaisejalurfdon6942
    @desaisejalurfdon6942 2 роки тому +4

    Jay vihat Jay Kahvavada Jay meladi Maro samaj maru sachuu gharenu super 🎉🙏🎉

  • @virajgarchar
    @virajgarchar 2 роки тому +5

    ગુજરાત માં ગુજરાતી ગીત.... જોરદાર અને ગુજરાતી સંસ્કૃતિ આ ગીત માં જોવા મળે .. જોરદાર ધવલ ભાઈ અને રાજન ભાઈ rayka 🙏🙏🙏🙏🙏 પહેલી વખત આવું ગીત ગુજરાત માં જોયું.....jordar... Jay dwarkadhish 🙏🙏 Jay Momai maa 🙏

  • @pravinpatelpatel7536
    @pravinpatelpatel7536 2 роки тому +2

    ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
    उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् |
    ऊँ नमो भगवते वासुदेवाय नम:
    🙏📿जय श्री चेहर भवानी माँ🔱🚩
    🙏📿 हर हर महादेव ☘️🔱
    🙏📿जय द्वारकाधीश🔱🚩

  • @hetupatel4373
    @hetupatel4373 2 роки тому +3

    Nice song .. waiting ગામડું 3👌👌👌

  • @desainagraj9175
    @desainagraj9175 2 роки тому +7

    ખૂબ સરસ સંસ્કૃતિ જીવંત રહેવી જોઈએ

  • @raomuskansingh9931
    @raomuskansingh9931 2 роки тому +4

    Tame banne ben bau saru gavo cho super all song

  • @rajacheharvada
    @rajacheharvada 2 роки тому +4

    Jay dwarkadhish ❣️🙏🏻

  • @Royal_Rabhaatar
    @Royal_Rabhaatar Рік тому

    Please , upload gamdu-3 & 4🙏💖😊

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal 2 роки тому +3

    ❤️❤️❤️🔥🔥🔥🔥

  • @rohilsuthar4488
    @rohilsuthar4488 2 роки тому +11

    "Two Real Proudabe GEMS of Rabari Samaj" 👌👌
    Thank you so much.

  • @rabarisandip4388
    @rabarisandip4388 2 роки тому +3

    Nice song.🎉Gamda ni vat j Alg 6 vala😍

  • @dhavalsambod9609
    @dhavalsambod9609 2 роки тому +5

    Very Wonderful And Shaandar Gamdu - 2 🤗😍👍

  • @Kalki_studio_99
    @Kalki_studio_99 2 роки тому +1

    Wah RD brother

  • @mr.vipulpanchal45
    @mr.vipulpanchal45 2 роки тому +11

    સુપર અવાજ અને અભિનંદન બહેનોને 🙏 સધી માઁ ઉતરોતર પ્રગતિ કરાવે.

  • @sureshkhantgj3531
    @sureshkhantgj3531 2 роки тому +6

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ બહેનો સરસ ગાવો છો અવાજ પણ સરસ છે ❤️❤️🙏🙏👍👍 Radhe Radhe 🙏🙏 જય મહાદેવ

  • @ShortVideo-sc7ou
    @ShortVideo-sc7ou 2 роки тому +1

    Vah Samaj
    Aapda Samaj ne khub saras rite bataviyu Che

  • @j.mdesai6185
    @j.mdesai6185 2 роки тому +7

    JAY MELDI MAA 👑
    JAY DWARIKADHISH 👑

  • @GohilBapu4035
    @GohilBapu4035 2 роки тому +3

    વાહ મારી બેહનો વાહ ખુબ આગળ વધો

  • @nitinshiyarwala
    @nitinshiyarwala 2 роки тому +1

    બંને બહેનો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ હંમેશા માં સરસ્વતી ની કૃપા મા હંમેશા રહો ત્રીજી બહેન ને ખૂબ યાદ કરું છું આપ વચ્ચે કોઈ મનમુટાવ હોય તો ભૂલી જવો...

  • @dhavalsambod9609
    @dhavalsambod9609 2 роки тому +10

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બન્ને બહેનો ને અને Dear Dream Team ને ..🎊😇💐

    • @SanjaySanjay-gy1lx
      @SanjaySanjay-gy1lx 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashishsinhchauhan3432
    @ashishsinhchauhan3432 2 роки тому +4

    Jay Dipo Maa

  • @siddhandhukiya2677
    @siddhandhukiya2677 2 роки тому

    wahhhh haaaa gujarat ni moj ha..........

  • @dipakmaheriya8139
    @dipakmaheriya8139 2 роки тому +2

    Jay shree sadhi ma 🚩ma sadhi tamne saday aagad vadhare 🙏

  • @S_thakor00
    @S_thakor00 2 роки тому +3

    Jay Dwarkadhish ❤️ bas srs

  • @Rajput-di1oz
    @Rajput-di1oz 2 роки тому +2

    સુપર અવાજ બંને બહેનોનો અભિનંદન

  • @ravechikurpa5402
    @ravechikurpa5402 2 роки тому +6

    🙏જય મોમાઈ મેલડી સિકોતર માં 🙏

  • @hiteshparmar8634
    @hiteshparmar8634 2 роки тому +2

    Your all song is nice I like 👌 happy rabari and Lucky rabari............

  • @chauhandilipsinh8351
    @chauhandilipsinh8351 2 роки тому

    આજ ના યુગ‌ના ગીતો હોય કે ગરબા ની વાત કરશો નહીં...તમને બહેન કહેવાનું મન થાય છે, આવા ગરબા અને ગીતો ગાતા રહેશો તો માન જરુર મળશે.. 👍👍જય માતાજી 🙏🙏

  • @મેલડીધામપેપળુ

    જય શ્રી મેલડી માઁ
    સરસ સોંગ છે બન્ને બેનો ને મા મેલડી ખુબ ખુબ અભિનંદન

  • @falguniofficial4586
    @falguniofficial4586 2 роки тому +1

    Ha moj moj

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 2 роки тому +6

    Super singer sistr's & super song's of Gamdu part -2👌my society is my proud 🙏👍🙋‍♂️

  • @urvphotography1698
    @urvphotography1698 2 роки тому +1

    JAY DIPO JAY CHEHAR JAY GOGA JAY SHADHI.

  • @rabarivishnu2658
    @rabarivishnu2658 2 роки тому +1

    Superb ben ❤️❤️❤️

  • @rabarianand3041
    @rabarianand3041 2 роки тому +4

    Super super super 👏❤️ ❤️❤️ sadhi ma all time bless you sisters
    Nice one 👍☺️

  • @rohitjaicheharmaa4684
    @rohitjaicheharmaa4684 2 роки тому +15

    જય ચેહર માં
    મારા બંને મોટા બેનો ને મારા ચેહર ના ખૂબ ખૂબ અભિનંદન.
    ખુબચ સરસ કંઠ છે તમારા બને બેનો નો ,
    તમારા કંઠ માં સદાયે સરસ્વતી માતા નો વાસ રે
    પહલી વખત ગુજરાત માં આવો ગીત સંભળાવા મળિયો છે.

  • @swameehnjaeeinath_official_8
    @swameehnjaeeinath_official_8 2 роки тому +1

    Va super dupar song 👌🎶🙏🙏🙏🙏🙏🕺🕺🕺🕺🕺

  • @hardikparmar2804
    @hardikparmar2804 2 роки тому +6

    Melodious Your Voice...Two Sisters....I Proud of You...Ours... Sanskruti... Cultural...👌🏻👌🏻👌🏻👌🏻😍😍😍🥰🥰🥰🥰❤️❤️❤️🌹🌹🔥🔥👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gokuldellol8523
    @gokuldellol8523 2 роки тому +2

    Super song sister👌👌👌

  • @thakorbharat795
    @thakorbharat795 2 роки тому +1

    Supar song benu

  • @rajurayaka2378
    @rajurayaka2378 2 роки тому +2

    Jay mataji

  • @roshanbhabhor2969
    @roshanbhabhor2969 Рік тому

    Jordar ek dam sidhi Saral bhasa ma pan very nice 👌 👍 🎉

  • @vikramvaghela3618
    @vikramvaghela3618 2 роки тому +1

    Bov j mat song sister 👌👌🙏Jay mataji 🙏 sister

  • @amarat.bhachli1403
    @amarat.bhachli1403 2 роки тому +1

    વાહ મારા ધવલ રાજન રાયકા મજબૂત

  • @jayeshgujariya4849
    @jayeshgujariya4849 2 роки тому +1

    Super hit

  • @vrajraj7636
    @vrajraj7636 2 роки тому +1

    Nice voice sisters
    jay vihat ma
    jay goga

  • @shankardesai2881
    @shankardesai2881 2 роки тому +1

    Jordar song

  • @ashishdesai1916
    @ashishdesai1916 2 роки тому +1

    વાહ રાજા વાહ

  • @kalpeshrabari5747
    @kalpeshrabari5747 2 роки тому +2

    જય માતાજી🙏🙏🙏🙏🙏

  • @devabhaikhatana1925
    @devabhaikhatana1925 2 роки тому +1

    વા બેહનો વિ સુપર ગાયુછે

  • @Umangprj
    @Umangprj 2 роки тому +2

    ગામડું 🖤✨

  • @ExcitedSloth-de7rg
    @ExcitedSloth-de7rg 7 місяців тому +1

    ગુજરાત ના ફરવા વાડા હાવાજ ❤

  • @jagamalbar1791
    @jagamalbar1791 2 роки тому

    વાહ મારી નાની બહેનો ખુબ સરસ રીતે આપણા દેશી ગીતો તમે જૂના લહેકા પ્રમાણે ગાઈ રહ્યા છો જુના જમાનાની યાદ આવી જાય છે

  • @ChauhanMahendr-o5d
    @ChauhanMahendr-o5d 10 місяців тому

    Verry nice song ❤🙏
    Aashapura maa bless you too

  • @shivpatel115
    @shivpatel115 2 роки тому +1

    Jay ma mahakali ma ♥️ ❤️ 💙 💕 💓 💖

  • @kdraykastudio7670
    @kdraykastudio7670 2 роки тому +1

    જય 🙏ચેહર મા🙏 👌👌👌

  • @ravechikurpa5402
    @ravechikurpa5402 2 роки тому +1

    Super 👌

  • @RakshabaBihola
    @RakshabaBihola 10 місяців тому

    Saras gito Che 👌👌👌👌🙏🙏🙏🙏

  • @nileshdesai6914
    @nileshdesai6914 2 роки тому +1

    Wah good best song

  • @gogadigital0072
    @gogadigital0072 2 роки тому

    nise song

  • @hamirahir7699
    @hamirahir7699 2 роки тому +1

    Ahir samaj ful sapoot

  • @pravinsodhasodhapravin5384
    @pravinsodhasodhapravin5384 2 роки тому +2

    Jay mataji 🙏🏻 ♥ ❤ 😍 💙 🙌 🙏🏻

  • @ndogadpura4730
    @ndogadpura4730 2 роки тому

    Sueprrr Song Badha Ben

  • @rohitsinhvaghela4452
    @rohitsinhvaghela4452 2 роки тому +1

    હા દેશી હા

  • @jaihindmajor4396
    @jaihindmajor4396 2 роки тому

    Khamaa mari benu tame j shanskriti shachi a mate bena jai mataji mari benu Jai Hind vandemataram maa sikoter Tamara par amj raji re

  • @vipuldesai7304
    @vipuldesai7304 2 роки тому +1

    Good job sister

  • @maulikpatel2013
    @maulikpatel2013 2 роки тому

    Moj

  • @maulikpatel5887
    @maulikpatel5887 2 роки тому

    બહુ સરસ વંદન છે જોરદાર

  • @ShankarMafiaSherpura
    @ShankarMafiaSherpura 2 роки тому

    Nice Song Happy And Lucky Singh

  • @hiteshjagabhai210
    @hiteshjagabhai210 2 роки тому

    Super

  • @DineshBharwad-b5e
    @DineshBharwad-b5e 9 місяців тому

    જય માતાજી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PravinjiPravinji-eh1yq
    @PravinjiPravinji-eh1yq Рік тому

    ખૂબ સરસ અભિનદન

  • @prajapatiaditya7806
    @prajapatiaditya7806 2 роки тому +1

    Jay mataji ⛳

  • @JigneshRathod-t4h
    @JigneshRathod-t4h Рік тому

    🚩🙏🏻 જય માતાજી 🙏🏻🚩

  • @uvoffical8909
    @uvoffical8909 2 роки тому +1

    ખૂબ ખૂબ સરસ બહેનો

  • @akshaykesimpa
    @akshaykesimpa 2 роки тому +3

    Super Song❤️👑

  • @rajeshkadavala294
    @rajeshkadavala294 2 роки тому

    ખુબ જ સરસ

  • @hh171hj
    @hh171hj Рік тому

    મારા રબારી સમાજ નો રુપ રંગ અવાજ કદ કાઠી સંસ્કૃતિ સંસ્કાર પર ગૌરવ છે

  • @labhudesai3347
    @labhudesai3347 2 роки тому +1

    Nice 👌

  • @sidherajsinhvaghela6416
    @sidherajsinhvaghela6416 2 роки тому

    Vah jay ho

  • @ahirprit2278
    @ahirprit2278 2 роки тому

    🙏ખૂબ સરસ💐👏

  • @desainagraj9175
    @desainagraj9175 2 роки тому +1

    ગામડુ ૩ ની રાહ જોઈશું

  • @maheshkumarparmar7520
    @maheshkumarparmar7520 Рік тому

    Jordar baane bhaeno ne

  • @sawanprajapati1997
    @sawanprajapati1997 2 роки тому +1

    Were nice👍👍

  • @thakorjagdish7881
    @thakorjagdish7881 2 роки тому +1

    ❤️❤️❤️❤️🙏🏻

  • @prakshbhairabari9332
    @prakshbhairabari9332 2 роки тому

    Jay chehar

  • @anandranjayeditar984
    @anandranjayeditar984 2 роки тому

    Supar

  • @putiodedraa8220
    @putiodedraa8220 2 роки тому

    jay kuldevi sikoter ma

  • @sagardesai.2481
    @sagardesai.2481 2 роки тому

    Super song

  • @DalwadiNilesh-bk9hu
    @DalwadiNilesh-bk9hu 10 місяців тому +1

    🎉🎉🎉

  • @avinashninama6861
    @avinashninama6861 2 роки тому +1

    Nice

  • @pateldhruvi3769
    @pateldhruvi3769 2 роки тому +1

    JAY MA SIKOTAR

  • @RajKabira-zd6gf
    @RajKabira-zd6gf Рік тому

    Sabas mari ben

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 2 роки тому +1

    Nice Song 👍👍

  • @vjobharvad8195
    @vjobharvad8195 2 роки тому

    સુપર હિટ

  • @ravipatanvadiya5277
    @ravipatanvadiya5277 2 роки тому

    Very very beautiful supperbbb👌👌