સંધીવા (Rheumatoid Arthritis) થવાના કારણો અને લક્ષણો જાણો આલયમ સાથે

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • સંધીવા (Rheumatoid Arthritis) થવાના કારણો અને લક્ષણો જાણો આલયમ સાથે
    સંધિવા એ હાડકાના સાંધા સાથે સંકળાયેલો રોગ છે. આ એક પ્રકારનો આર્થરાઈટિસ છે, પરંતુ આ રોગના લક્ષણોને પારખવું થોડું મુશ્કેલ છે. જો કે, આ સમસ્યામાં, સાંધામાં સોજો, તીવ્ર દુખાવા જેવા લક્ષણો જોવા મળે છે.ખરેખર જોવા જઇયે તો રોગપ્રતિકારક શક્તિ પ્રોટીન, બાયોકેમિકલ્સ અને કોષોથી બનેલી હોય છે, જે શરીરને રોગોથી બચાવે છે. કેટલીકવાર, રોગપ્રતિકારક શક્તિમાં ખલેલને કારણે, શરીરમાં હાજર પ્રોટીનની કમી થવા લાગે છે. સમય જતા આ પ્રોટીન ની ઉણપ ના લીધે હાડકાને પકડી રાખતા સ્નાયુઓ અને લિગામેંટ્સ પાર અસરથાય છે અને સોજો આવે છે. આનેજ સંધીવા કહેવા માં આવે છે.
    Call our toll free number for appointment
    1800 891 2610 (India)
    +91 7624011040 (International)

КОМЕНТАРІ • 30

  • @rashmigaudana2934
    @rashmigaudana2934 11 днів тому

    Thank you nice information

  • @bhavnamali2196
    @bhavnamali2196 Рік тому +3

    Nice sapicg❤

  • @girishpatel1400
    @girishpatel1400 Рік тому +5

    Aa mate koi upay hoy to janavjo

  • @ahmad.raza.7869
    @ahmad.raza.7869 Рік тому

    👍👌💯

  • @happyier711
    @happyier711 9 місяців тому

    I Am 20 years old mne aa rog thayelo che upay batavo

    • @jaydeep1410
      @jaydeep1410 5 місяців тому

      Did you find any solution for this?

  • @tupatimakvana1333
    @tupatimakvana1333 3 місяці тому

    આનો સુ ઈલાજ કરવાનો

  • @meramanjilariya4707
    @meramanjilariya4707 Рік тому

    To aa sena karne thay chhe aano koi perment ilaj chhe aa life time riye k mti jay aagli pethi ma aavi ske

  • @shilupatel4158
    @shilupatel4158 Рік тому +1

    Mem mane pan sandhi va che hu tofa citinib 5 godi lav chu

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number
      07969207900

  • @vrajdoshi5292
    @vrajdoshi5292 2 роки тому

    Ane vadhi jaay toh aani saarvar Kai rite kari sakay ??

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

    • @sanjaysanjaydharjiya6240
      @sanjaysanjaydharjiya6240 Рік тому

      Fon nhi lagto

  • @jayeshjethava6074
    @jayeshjethava6074 Рік тому

    Tamari hospital🏥 kaya se.

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number
      07969207900

  • @jiyoourjinedo9326
    @jiyoourjinedo9326 11 місяців тому

    Khas upay hoy to kyo hath ma taklif thay chhe A1 Dr. Ne batavyu pan khali lamba samay mate dava didha kare chhe

    • @patelpratik3859
      @patelpratik3859 2 місяці тому

      Bhai plzzz reply aapo koi saro ilaj masdyo aano

    • @jiyoourjinedo9326
      @jiyoourjinedo9326 2 місяці тому

      @@patelpratik3859 Dr. Sanjiv amin mumbai. 7500. Pahlu charj 6500 biju charj chhe.

  • @rathodankita8530
    @rathodankita8530 10 місяців тому

    Mane hathe ane page dhukhe se

  • @tupatimakvana1333
    @tupatimakvana1333 3 місяці тому

    પ્લીઝ મને ક્યો ને 😢

  • @indiraghai7972
    @indiraghai7972 10 місяців тому

    Taav

  • @indiraghai7972
    @indiraghai7972 10 місяців тому

    Beeja

  • @rahulgamit7942
    @rahulgamit7942 11 місяців тому

    Tame to teno elaj batavyoj nahi

  • @indiraghai7972
    @indiraghai7972 10 місяців тому

    Relief halvash

  • @yogeshvalvi9266
    @yogeshvalvi9266 8 місяців тому

    Aa mate koi upay hoy to janavjo