પોઠીયા ને બોલવા માં ભુલ પડી ગઈ || ત્રણ વાર ખાવું ને એક વાર ન્હાવું ||નીચે લખેલું છે |કષ્ટભંજન કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ______________ કિર્તન ________________
    ભક્તોના ટોળા આવે મંદિરમાં
    દર્શન કરવાને કાજ માનવી આવે મંદિરમાં
    ભક્તોએ જઈને પોઢીયા ને પૂછ્યું
    શું છે માનવનો ધર્મ માનવી આવે મંદિરમાં
    પોઠીયા એ જઈને શિવજીને પૂછ્યું
    જોશે માનવ નો ધર્મ માનવી આવે મંદિરમાં
    શિવજીએ પોઠીયા ને એમ જ કીધું
    ત્રણ વાર નાવું ને એકવાર ખાવુ
    એ છે માનવનો ધર્મ માનવી આવે મંદિરમાં
    હાલક ઢોલક થાતો પોઠિયો રે આવ્યો
    એને બોલવામાં પડી ગઈ ભૂલ માનવી આવે મંદિરમાં
    કોઠીયા એ માનવીને એમ જ કીધું
    ત્રણ વાર ખાવું ને એક વાર નાવુ
    હેજી અનાજની પડી ગઈ તાણ માનવી આવે મંદિરમાં
    ભોળાનાથે પોઠીયાને શ્રાપ જ દીધો
    જા હવે તું રડીને ખવડાવ માનવી આવે મંદિરમાં
    શ્રાપ સુણીને પોઠિયો ધ્રુજવારે લાગ્યો
    ક્યારે થશે મારો ઉધાર માનવી આવે મંદિરમાં
    અમાસના દિવસે જે કોઈ તને જોડે છે
    ઢોસરું લઇ લવ મારી કાંધ માનવી આવે મંદિરમાં
    પોઠીયા ની અરજ જે કોઈ ગાય છે
    થશે એનો કૈલાશમાં વાસ માનવી આવે મંદિરમાં
    ભક્તોના ટોળા આવે મંદિરમાં
    દર્શન કરવાને કાજ માનવી આવે મંદિરમાં

КОМЕНТАРІ • 20

  • @latagohel7183
    @latagohel7183 25 днів тому +2

    વાહ દીદી બહુ જ મસ્ત કીર્તન ગાયું. જય ભોળાનાથ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  25 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ લતાબેન જય દ્વારકાધીશ જય ભોળાનાથ હર હર મહાદેવ 🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 25 днів тому +1

    જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ બેનો રોજ સરસ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  25 днів тому +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @rasilasangani7573
    @rasilasangani7573 22 дні тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  8 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ રસીલાબેન જય દ્વારકાધીશ વિષ્ણુ મહિલા મંડળના બહેનોને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj 25 днів тому +1

    Khub saras chhe nayanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram aava nava video mukata rejo

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  25 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય ભોળાનાથ હર હર મહાદેવ

  • @Ushmaben
    @Ushmaben 25 днів тому +1

    વાહ નયના બેન ખૂબ જ સરસ...હર હર મહાદેવ...☘️☘️☘️🌹💐👌🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  25 днів тому +1

      ખુબ ખુબ ધન્યવાદ ઉષ્મા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ 🙏🙏🙏

  • @anuradhadaraji4004
    @anuradhadaraji4004 2 дні тому

    Wah mast bhajan 6

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  2 дні тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અનુરાધા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 21 день тому

    ખૂબ જ સરસ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  8 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @BhagvatibenGoswami-b6i
    @BhagvatibenGoswami-b6i 20 днів тому

    Bahut sara Sajan ji

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  8 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ ભગવતીબેન જય દ્વારકાધીશ

  • @RK-et1cv
    @RK-et1cv 24 дні тому

    ખુબ સરસ 👍🏻🙏🏻🙏🏻

  • @bhavana12119
    @bhavana12119 14 днів тому

    Very nice bhajan

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  11 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ ભાવનાબેન જય દ્વારકાધીશ