Це відео не доступне.
Перепрошуємо.

Karkhanu Official Trailer | Smart Horror Comedy Film | 2nd August 2024

Поділитися
Вставка
  • Опубліковано 12 лип 2024
  • Presenting the Official Trailer of Gujarat’s First Smart Horror Comedy Film - Karkhanu.
    An Upcoming Gujarati film releasing on 2nd August 2024 in Cinemas near you
    Alert!! 🚨
    ટ્રેલર જોઈને ફિલ્મ વિશે કોઈપણ પ્રકારની ધારણાઓ ન બાંધશો. ૨ ઑગસ્ટના રોજ આપના તમામ Predictions ખોટા સાબિત થવાના છે.
    ‘Karkhanu’ unfolds as Gujarat's first ever Smart Horror Comedy, where the spooky legend of the “Haunted Factory” comes to life. On the night of Kali Chaudas, three innocent must unravel the mystery of the haunted factory or else, face the deadly outcome. Will they escape from the devil of this spectral tale, or become part of the folklore themselves?
    ‘કારખાનું’ ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે જ્યાં "ભૂતિયા કારખાનું" ની પૌરાણિક વાર્તા જીવંત બની છે. કાળી ચૌદશની રાત્રે, ત્રણ નિર્દોષ સુથારોએ આ રહસ્યમય કારખાનાનું ઉખાણું ઉકેલવું પડશે, નહીંતર મારક પરિણામો ભોગવવા પડશે. શું તેઓ આ ભૂતિયા વાર્તાના દુષ્ટ-દાનવથી બચી શકશે, કે પોતે જ લોકવાર્તાનો ભાગ બની જશે?
    Show your interest here: in.bookmyshow....
    Starring:
    Kaajal Oza Vaidya, Archan Trivedi, Makrand, Raju Barot, Parth Madhukrushna, Hardik Shastri, Harshdeepsinh Jadeja, Dadhichi Thaker
    A PANORAMA NATIONWIDE RELEASE
    Written by: Parth Madhukrushna, Rushabh Thanki, Poojan Parikh
    Produced by: ‪@MARRKATBROS‬
    Directed by: Rushabh Thanki
    Distribution by: Panorama Studios
    Head - Movie Distribution and Exhibition (Panorama Studios): Darshan Shah
    Chief Business Officer (Panorama Studios): Murlidhar Chhatwani
    Director of Photography: Savaliya Parth
    Editor & DI Colorist: Pratik Bhanushali
    Music & Background score: Nishith Dhinora
    Lyricist: Bansi Madhukrushna, Vipul Amrav
    Singers: Meet Rao, Bansi Madhukrushna, Vipul Amrav
    VFX & Graphics: Prabhu Patel
    Executive Producer & Assistant Editor: Poojan Parikh
    Creative Producer: Parth Madhukrushna
    Line producer: Dhaval Vaghela
    Associate Director : Manish Rathod
    Chief Assistant Director: Udit Pathak
    Assistant Director: Yash Joshi
    Continuity AD: Heet Thaker
    Assistant Director (Intern): Mohit Vala
    Art Director: Vasudev Dave
    Art Setting Assistant: Vijay Bhaskar, Kranti Rathod
    Graphics & Art Setting: Kenil Pansuriya
    Costume Designer : Dhara Dave
    Assistant : Devam Brahmabhatt
    Production Head: Bibin Raj
    Production Manager: Subhash Sojitra
    Production Assitant: Shubham Kumavat, Kapil Prajapati
    Production Intern: Ved Patel
    Camera Assistance: Tushar Reshamwala
    BTS: Hetal Desai
    Chief Makeup: Jitu Nayi
    Makeup Assistant: Shubham Shirsat, Heli Khatri
    Sound mixing: Sound Genius (Madhu Rawal & Darshan Dwivedi)
    Foley: Divyang Hingu
    On Location sound: Ranjit Makwana
    Recordist: Keyur Tanna, Jay Gajan
    Dubbing: Dolphin Studios (Samir Rawal)
    Dub Recordist : Richard Christian
    Lights: Cine Rental House (Amee Joshi)
    Brand partners: Aavatto, Tea Post, Bios Labs , Madhuri Furniture, MYOS
    PR & Social Media: Setu Media Management Pvt. Ltd., Top Search, Film Review Gujarati
    Magazine Partner: Ojeevan Magazine
    Media Partner: The Maadhyam, Ghanubadhu
    2nd August a tamari pehli choice Karkhanu j hase, kem k tame smart chho.
    Watch More Videos Here: / @marrkatbros
    #karkhanu #karkhanuthefilm #smarthorrorcomedy #gujaratifilm #upcominggujaratifilm #newgujaratifilm #gujaratifilmtrailer #smarthorrorcomedy #horrorcomedy #marrkatbros #bestgujaratifilm #bestgujaratimovie #smarttrailer #smartfilm
    Social Media:
    Instagram: / marrkat_bros_
    Facebook: / marrkatbros
    Linked In: in.linkedin.co...

КОМЕНТАРІ • 66

  • @MARRKATBROS
    @MARRKATBROS  26 днів тому +4

    Javaani jaldi hati, toh aavya kem? Aavya chho toh BookMyShow par interest register karo...👻👇
    in.bookmyshow.com/movies/karkhanu/ET00398971

  • @Parikshah4197
    @Parikshah4197 Місяць тому +9

    ગુજરાતી ફિલ્મનું ટ્રેલર ગીત સાથે. આવો કોનસેપ્ટ ગુજરાતમાં પહેલીવાર જોયો છે. કઈક અલગ જ પ્રકારની ફિલ્મ લાગે છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોની સરખામણીમાં.

  • @KishanMalaviya-y5b
    @KishanMalaviya-y5b 21 день тому +3

    અદભૂત ટ્રેલર છે. રેડિયોવાળો ભાગતો ગજબ છે.😂😂

  • @BholuRaval-ef4rm
    @BholuRaval-ef4rm Місяць тому +4

    બધા please મુવી જોવા આવજો મુવી સપોર્ટ કરજો એટલે મુવી blockbuster થાય અને નવું નવું જોવા મળે

  • @virenshah4804
    @virenshah4804 29 днів тому +3

    Looks like something new is coming in Gujarati film industry , Waiting for this movie.

  • @shohapatel9916
    @shohapatel9916 Місяць тому +3

    Intresting trailer 💥.... Raising expectations 👻👻🎉🎉🎉

  • @sukhadiyakanchanben4766
    @sukhadiyakanchanben4766 Місяць тому +5

    સારા ગુજરાતી પિકચર ની ખૂબ માંગ છે...મજા આવશે જોવાની...રાહ જોઈએ છીએ બીજી ઓગષ્ટ ની

  • @bhavikkatekar7437
    @bhavikkatekar7437 13 днів тому

    Deva shree ganesha ❤️ ♥️ 😍 💖 ✨️ 💕 ❤️

  • @sdmahida2824
    @sdmahida2824 13 днів тому

    🙏

  • @gppatel7905
    @gppatel7905 Місяць тому +3

    ખુબ સરસ ટ્રેલર છે આખુ પીકચર પણ સરસ હશે સુરેન્દ્રનગર નુ ગૌરવ છે ખુબ ખુબ અભિનંદન આગળ પણ પ્રગતિ કરતા રહો અને લોકો ને મનોરંજન આપતા રહો

    • @MARRKATBROS
      @MARRKATBROS  Місяць тому +1

      બિલકુલ સર, સુરેન્દ્રનગર ના તો 2 હિરલા છે કારખાનું માં :)

  • @HarmanRana-b6o
    @HarmanRana-b6o 20 днів тому +2

    Aa trailer ma description pramane 2 actors ne nathi batavya ane bhut pan nathi bataavyu, I think e banne characters bhut hase.

  • @21-yasheshgandhi48
    @21-yasheshgandhi48 Місяць тому +3

    Looks full of suspense and surprises. 👌
    Waiting for the release date 🤘

  • @jaydevrachhjd5067
    @jaydevrachhjd5067 Місяць тому +2

    Waiting to watch ..🥳

  • @cinemashow1989
    @cinemashow1989 Місяць тому +1

    ખૂબ સરસ ટ્રેલર.... સ્ટોરી સારી હશે તો મજા આવશે ❤❤❤

  • @poojanparikh4011
    @poojanparikh4011 Місяць тому +4

    The song is very catchy

  • @Augadha
    @Augadha Місяць тому +2

    Good attempt 👌
    I'm going to see this movie with family 🎉🎉🎉

  • @bhootankit9230
    @bhootankit9230 Місяць тому +2

    Good family gujrati picture...🎉🎉🎉❤

  • @saurabhthanki
    @saurabhthanki Місяць тому +1

    Gajjab....Saheb...Maja padi gai.... Waiting for 2nd August

  • @Ghanubadhu
    @Ghanubadhu Місяць тому +1

    જામો પડી ગયો સાહેબ... Wah.... Wah... Wahhhh

  • @billuop777
    @billuop777 Місяць тому +2

    dadichi saheb😂

  • @bakuldave8547
    @bakuldave8547 Місяць тому +1

    All the best.

  • @user-nk9sp2rb4l
    @user-nk9sp2rb4l Місяць тому +1

    Khub saras 🎉🎉

  • @ravalvarun610
    @ravalvarun610 Місяць тому +1

    Jordar 💫💫💫💪

  • @pradipparaliya9540
    @pradipparaliya9540 Місяць тому +1

    Next level 🔥🔥🔥

  • @pavakparikh4886
    @pavakparikh4886 Місяць тому +2

    Very nice.. waiting for 2nd August😍

  • @bablie6899
    @bablie6899 28 днів тому

    ઝમકૂડી જેવી મજા આવશે ખરી?
    હોરર, કોમેડી most important સસ્પેન્સ👻🥶🤗

  • @musicwaala
    @musicwaala Місяць тому +2

    Very interesting !

    • @parthdave8377
      @parthdave8377 Місяць тому

      Siddharth bhai...thank you ❤...btw big fan of your music🙏🙏

  • @theprofessor4450
    @theprofessor4450 Місяць тому +1

    song is amazing

  • @mukeshgandhi8998
    @mukeshgandhi8998 Місяць тому +1

    Looking great picturised, eagerly waiting to see in Theatre..❤🎉

  • @PoojaGandhi-dc2eq
    @PoojaGandhi-dc2eq Місяць тому +1

    Very interesting....can't wait for its release🔥❤️

  • @akshatpandya3418
    @akshatpandya3418 Місяць тому +1

    Jordar trailer.. waiting for 2nd August

  • @dipeshbhogayata
    @dipeshbhogayata Місяць тому +1

    🎉❤

  • @anandjoshi8166
    @anandjoshi8166 Місяць тому +1

    Halo

  • @dhavalvaghela6290
    @dhavalvaghela6290 Місяць тому +1

    0:35 Kaka gayab thai gya… 😰

    • @MARRKATBROS
      @MARRKATBROS  Місяць тому +2

      Here's your award for the FIRST EVER SMART COMMENT

  • @Hetbhavsar2206
    @Hetbhavsar2206 Місяць тому +1

    સરસ ટ્રેલર છે, ફિલ્મ પણ સારીજ હશે, જોવાની મજા આવશે

    • @MARRKATBROS
      @MARRKATBROS  Місяць тому +1

      એની તો 100% ખાતરી અમે કરીએ જ છીએ. :)

  • @medico4622
    @medico4622 Місяць тому +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @kishorbarot2265
    @kishorbarot2265 Місяць тому +1

    ઝળહળતી સફળતા શુભકામનાઓ 🌹

    • @MARRKATBROS
      @MARRKATBROS  Місяць тому +1

      ખૂબ ખૂબ આભાર

  • @hardikkerakrystin2139
    @hardikkerakrystin2139 Місяць тому +1

    Can't wait 😢

  • @NirajSolanki82
    @NirajSolanki82 Місяць тому

    Frightening and Funny! Something very unique in the form of Smart Horror Comedy. Eager to experience the smartness! Best Wishes to the team Karkhanu.. 👌

  • @UrvishGajjar
    @UrvishGajjar Місяць тому +1

    Aavo Do Aava Do!!!! 🤩💥

  • @Nandish-g6b
    @Nandish-g6b Місяць тому

    Moj padse 2nd na 😂

  • @vishwjeetsinhgol7328
    @vishwjeetsinhgol7328 29 днів тому

    Nice 👍

  • @v_mal_1012
    @v_mal_1012 Місяць тому +3

    Ghani vastu trailer ma repeat Thati hoy evu laage che ek no ek scenes aave che evu laage che comedy to nathi j pan horror ok ok pan Content Saro che story jovi rahi ane presentation banne kevu che

    • @MARRKATBROS
      @MARRKATBROS  Місяць тому +4

      સાહેબ અમે તો હજી કહીએ છીએ, ટ્રેલર જોઈ ને તમે બાંધેલી બધી જ ધારણા ફિલ્મ જોતી વખતે ખોટી જ પડશે. કારખાનું એ ફિલ્મ રસિકો માટે ખૂબ મોટી સરપ્રાઇસ છે. :)

    • @v_mal_1012
      @v_mal_1012 Місяць тому +2

      @@MARRKATBROS tamari vaat saachi pade bas 👍

  • @yogendrachauhan4556
    @yogendrachauhan4556 Місяць тому +5

    કોમેડી ક્યાં છે ? હોરર તો ગાયબ છે.

    • @MARRKATBROS
      @MARRKATBROS  Місяць тому +3

      યોગેન્દ્ર ભાઈ આપ પણ ખરા છો, સમુદ્રમાં ડૂબકી મારી ને કયો છો 'અહિયાં પાણી જ નથી દેખાતું.' કાઇ વાંધો નહીં 2 ઓગસ્ટ એ તમને કોમેડી ને હોરર તો મળશે જ પણ સાથે કટાક્ષ પણ ભરી ભરી ને મળશે એવી આશા.

    • @miniminati291
      @miniminati291 Місяць тому +1

      Kaka thodi rah jovo ...

    • @yogendrachauhan4556
      @yogendrachauhan4556 Місяць тому

      @@miniminati291 મીની બેટા મને જે લાગ્યું તેવું કીધું.

    • @akashpatani5654
      @akashpatani5654 21 день тому

      કઈ ખબર ના પાડતી હોય તો બોલ બોલ ના કરાય....

    • @jaymshukla
      @jaymshukla 14 днів тому +1

      ગામ વાળા કહેતા હતા કે ભૂતો ને હોરર દેખાય નઈ, અને કોમેડી સમજાઈ નઈ. 😂
      આ જવાબ નો સાચો મતલબ સમજ વો હોય તો Movie જોવા જરૂર જાવ

  • @kumardesigner4409
    @kumardesigner4409 28 днів тому

    VERY BAKWAS TRAILER EVER I HAVE SEEN

    • @MARRKATBROS
      @MARRKATBROS  27 днів тому +2

      THAY THAY BHAI, JARURI NATHI BADHA NE SAMJAAY. GHANA NE THODI VAAR LAGE.