दत्त बावनी | Gujrati Datta Bavani with Lyrics | Guru Dutt Devotional Song | Lord Datta Songs

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 336

  • @anjaligadgil6120
    @anjaligadgil6120 2 роки тому +22

    जय योगीश्वर दत्त दयाळ। तु ज एक जगमां प्रतिपाळ ।।१।।
    अत्र्यनसूया करी निमित्त। प्रगट्यो जगकारण निश्चित।।२।।
    ब्रम्हाहरिहरनो अवतार, शरणागतनो तारणहार ।।३।।
    अन्तर्यामि सतचितसुख। बहार सद्गुरु द्विभुज सुमुख् ।।४।।
    झोळी अन्नपुर्णा करमाह्य। शान्ति कमन्डल कर सोहाय ।।५।।
    क्याय चतुर्भुज षडभुज सार। अनन्तबाहु तु निर्धार ।।६।।
    आव्यो शरणे बाळ अजाण। उठ दिगंबर चाल्या प्राण ।।७।।
    सुणी अर्जुण केरो साद। रिझ्यो पुर्वे तु साक्शात ।।८।।
    दिधी रिद्धि सिद्धि अपार। अंते मुक्ति महापद सार ।।९।।
    किधो आजे केम विलम्ब। तुजविन मुजने ना आलम्ब ।।१०।।
    विष्णुशर्म द्विज तार्यो एम। जम्यो श्राद्ध्मां देखि प्रेम ।।११।।
    जम्भदैत्यथी त्रास्या देव। किधि म्हेर ते त्यां ततखेव ।।१२।।
    विस्तारी माया दितिसुत। इन्द्र करे हणाब्यो तुर्त ।।१३।।
    एवी लीला क इ क इ सर्व। किधी वर्णवे को ते शर्व ।।१४।।
    दोड्यो आयु सुतने काम। किधो एने ते निष्काम ।।१५।।
    बोध्या यदुने परशुराम। साध्यदेव प्रल्हाद अकाम ।।१६।।
    एवी तारी कृपा अगाध। केम सुने ना मारो साद ।।१७।।
    दोड अंत ना देख अनंत। मा कर अधवच शिशुनो अंत ।।१८।।
    जोइ द्विज स्त्री केरो स्नेह। थयो पुत्र तु निसन्देह ।।१९।।
    स्मर्तृगामि कलिकाळ कृपाळ। तार्यो धोबि छेक गमार ।।२०।।
    पेट पिडथी तार्यो विप्र। ब्राम्हण शेठ उगार्यो क्षिप्र ।।२१।।
    करे केम ना मारो व्हार। जो आणि गम एकज वार ।।२२।।
    शुष्क काष्ठणे आंण्या पत्र। थयो केम उदासिन अत्र ।।२३।।
    जर्जर वन्ध्या केरां स्वप्न। कर्या सफळ ते सुतना कृत्स्ण ।।२४।।
    करि दुर ब्राम्हणनो कोढ। किधा पुरण एना कोड ।।२५।।
    वन्ध्या भैंस दुझवी देव। हर्यु दारिद्र्य ते ततखेव ।।२६।।
    झालर खायि रिझयो एम। दिधो सुवर्ण घट सप्रेम ।।२७।।
    ब्राम्हण स्त्रिणो मृत भरतार। किधो संजीवन ते निर्धार ।।२८।।
    पिशाच पिडा किधी दूर। विप्रपुत्र उठाड्यो शुर ।।२९।।
    हरि विप्र मज अंत्यज हाथ। रक्षो भक्ति त्रिविक्रम तात ।।३०।।
    निमेष मात्रे तंतुक एक। पहोच्याडो श्री शैल देख ।।३१।।
    एकि साथे आठ स्वरूप। धरि देव बहुरूप अरूप ।।३२।।
    संतोष्या निज भक्त सुजात। आपि परचाओ साक्षात ।।३३।।
    यवनराजनि टाळी पीड। जातपातनि तने न चीड ।।३४।।
    रामकृष्णरुपे ते एम। किधि लिलाओ कई तेम ।।३५।।
    तार्या पत्थर गणिका व्याध। पशुपंखिपण तुजने साध ।।३६।।
    अधम ओधारण तारु नाम। गात सरे न शा शा काम ।।३७।।
    आधि व्याधि उपाधि सर्व। टळे स्मरणमात्रथी शर्व ।।३८।।
    मुठ चोट ना लागे जाण। पामे नर स्मरणे निर्वाण ।।३९।।
    डाकण शाकण भेंसासुर। भुत पिशाचो जंद असुर ।।४०।।
    नासे मुठी दईने तुर्त। दत्त धुन सांभाळता मुर्त ।।४१।।
    करी धूप गाये जे एम।दत्तबावनि आ सप्रेम ।।४२।।
    सुधरे तेणा बन्ने लोक।रहे न तेने क्यांये शोक ।।४३।।
    दासि सिद्धि तेनि थाय। दुःख दारिद्र्य तेना जाय ।।४४।।
    बावन गुरुवारे नित नेम।करे पाठ बावन सप्रेम ।।४५।।
    यथावकाशे नित्य नियम।तेणे कधि ना दंडे यम ।।४६।।
    अनेक रुपे एज अभंग। भजता नडे न माया रंग ।।४७।।
    सहस्त्र नामे नामि एक। दत्त दिगंबर असंग छेक ।।४८।।
    वंदु तुजने वारंवार। वेद श्वास तारा निर्धार ।।४९।।
    थाके वर्णवतां ज्यां शेष। कोण रांक हुं बहुकृत वेष ।।५०।।
    अनुभव तृप्तिनो उद्गार। सुणि हंशे ते खाशे मार ।।५१।।
    तपसि तत्वमसि ए देव। बोलो जय जय श्री गुरुदेव ।।५२।।

  • @UshaShastri-h8o
    @UshaShastri-h8o Місяць тому +1

    अवधूत चिंतन श्री गुरुदेव दत्त ब्रह्मानंदम परम सुखदम केवलं ज्ञानमूर्ती द्धवातीतम त्रिगुणा रतन तत्त्व मत्स्या विलक्षम

  • @balajisinghpardeshi8951
    @balajisinghpardeshi8951 Місяць тому

    जय जय श्री गुरुदेवदत्त

  • @sushilshende4513
    @sushilshende4513 25 днів тому

    अवधून चिंतन श्री गुरुदेव दत्त 🙏

  • @kirtibhatt6001
    @kirtibhatt6001 Рік тому +2

    Gurudevdatt

  • @sunandabais4553
    @sunandabais4553 Рік тому +4

    खुपच छान. बरोबर म्हणायला & पाठांतर करायला खूपच सोप्प झाले

  • @shubhadagangal5464
    @shubhadagangal5464 Рік тому +5

    अप्रतीम, शुद्ध उच्चार, आवाज, लय, ताल, 🙏🙏🙏👌👌👌👌

  • @someshsharma7038
    @someshsharma7038 Рік тому +2

    श्री गुरु देव दत्त समर्थ❤

  • @abhishreetank1500
    @abhishreetank1500 Рік тому +3

    JAI RAJARAM JAI SAIRAM JAI SAISHYAMJI JAI SAINATHJI JAI DATTATREYAJI JAI DATTARAMJI JAI DATTADIGAMBARJI JAI SHIVPARVATIJI JAI GANESHJIDEVA JAI KARTIKEYAJI JAI ASHOKSUNDARIJI JAI NANDIJI JAI🦁JAI🦚JAI MUSHAKRAAJJI JAI KASHIVISHWANATHJI JAI ANNAPURNAJIMATAJI JAI SIDDHIVINAYAKJI JAI RIDDHIJI JAI SIDDHIJI JAI SANTOSHIJIMATAJI JAI SHUBHLABHJI JAI ANANDJI JAI PRAMODJI JAI KAILASHMANSAROVARJI JAI HIMALAYAJI JAI MAINAVATIJI JAI SIYARAMJI JAI SHRI HANUMANJI JAI LAKSHAMNJI JAI JAI RAMJAI VALMIKIJI JAI RAMAYANJI JAI KAKBHUSHANDIJI JAI TIRUPATIBALAJI JAI PADMAVATIJIMATAJI JAI SRIKALHASTHIJI JAI RAMESHWARAMJI JAI GOVINDSWAMIJI JAI SHESHNAAGJI JAI GARUDDEVJI JAI VAIKUNTHDHAMJI JAI GOLAKVRINDAVANJI JAI KANAKVRINDAVANJI JAI BHRAMADEVJI JAI SAVITRIDEVIJI JAI SARAWATIJI JAI GAYATRIDEVIJI JAI NARADJI JAI SURYADEVJI JAI CHANDRADEVJI JAI BHRIHASPATIDEVJI JAI TULSIJIMAHARANIJI JAI GANGAMATAJI JAI JAGANNATHJI JAI BALDEVJI JAI SUBHADHRAJI JAI SAICHARITAJI JAI SHIRDIDHAAMJI JAI SHRIMADJAI SHRIMADBHAGAWATGEETA JAI 🙏👍💜🎁⭐️☺️🎀💐🌈🎊💚☀️🪷☘️🌹😇🌿🐮🧿😊🍀🐢🧸🌺💎♾️JAI HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAM HARE RAM RAM RAM HARE HARE JAI SRILA PRABHUPADJI JAI RADHAPARTHSAARTHIJI JAI DRAUPADIRAKSHAKJI JAI RADHESHYAMJI JAI
    VERY WELL SUNG
    THANKS FOR THIS BEAUTIFUL VIDEO
    PLEASE DATTATREYAJI BLESS US ALL IMMENSELY AND ALWAYS PLEASE FORGIVE US FOR ALL OUR ENDLESS SINS

  • @nainamathawala8237
    @nainamathawala8237 Рік тому +2

    Jai Rang Avudut Chitan Shree Guru dev Dattah

  • @amrutaghadiali6674
    @amrutaghadiali6674 Рік тому +2

    🙏🏻 SHRI GURUDEV DATT NE KOTI KOTI VANDAN...🙏🏻🌹🙏🏻

  • @nirmalmoghe
    @nirmalmoghe Місяць тому

    J’ai Shi Gurudev Datta 🙏🙏

  • @TanujaJaguste
    @TanujaJaguste Місяць тому

    Jay jay shri Gurudev

  • @vaibhavpatel1892
    @vaibhavpatel1892 Рік тому +5

    જય યોગેશ્વર દત્ત દયાળ તુજ એક જગ મહા પ્રતિપાળ.
    અત્રિ અન્સુયા કરી નિમિત્ત પ્રગટ્યો જગ કારણ निश्चित.
    બ્રહમાં હરિહર નો અવતાર શરણા ગત નો તારણ હાર .
    અંતર્યામી સત ચિત્ત સુખ બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ.
    જોળી અન્નપૂર્ણા કરમાય શાંતિ કમન્ડલ કર સોહાય .
    ક્યાંય ચતુર્ભુજ સદ્ભુજ સાદ અનંત બાહુ તું નીર્ધાર.
    આવ્યો શરણે બાલ અજાણ ઉઠ દિગમ્બર ચાલ્યા પ્રાણ .
    સુણી અર્જુન કેરો સાદ રીઝયો પૂર્વે તું સાક્ષાત .
    દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર અંતે મુક્તિ મહાપદ સાર .
    કીધો આજે કેમ વિલંબ તુજ વિણ મુજને ના આલંબ .
    વિષ્ણુ શર્મ દ્રીજ તાર્યો એમ જામ્યો શ્રાદ્ધ માં દેખી પ્રેમ .
    જંભ દૈત્ય થી ત્રાસયા દેવ કીધી મહેર તે ત્યાં તતખેવ .
    વિસ્તારી માં આદિતિ સુત ઇન્દ્ર કરે હણાવ્યો તુર્ત .
    એવી લીલા કઈ કઈ સર્વ કીધી વર્ણવે કો તે સર્વે .
    દોડ્યો આયુ સુતને કામ કીધો એને તે નિષ્કામ.
    બોડયા યદુ ને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાબ અકામ .
    એવી તારી કૃપા અગાધ કેમ સુણે ના મારો સાદ .
    દોડ અંત ના દેખ અનંત માં કર અધવચ શિશુ નો અંત .
    જોઈ ડિજસ્ત્રી કેરો સ્નેહ થયો પુત્ર તું નિઃ સંદેહ.
    સ્મૃતગામી કલિતાર કૃપાળ તાર્યો ધોબી છેક ગમાર.
    પેટ પીડ થી તાર્યા વિપ્ર બ્રાહ્મણ શેઠ ઉગાર્યા ક્ષિપ્ર.
    કરે કેમ ના મારી વાર જો આણીગમ એકજ વાર.
    શુષ્ક કાષ્ઠ ને આણ્યાં પત્ર થયો કેમ ઉદાસીન અત્ર.
    જંજર વંધ્યા કેરા સ્વપ્ન કર્યા સફળ તે સૂત ના કૃત્સ્ન.
    કરી દૂર બ્રાહ્મણ ના કોઢ કીધા પુરાણ તેના કોધ.
    વંધ્યા ભેંશ દૂઝવી દેવ હર્યું દારિદ્ર તે તતખેવ.
    ઝાલર ખાયી રીઝયો એમ દીધો સુવર્ણ ઘટ સપ્રેમ.
    બ્રાહ્મણ સ્ત્રી નો મૃત ભરથાર કીધો સજીવન તે નીર્ધાર.
    પિચાસ પીડા કીધી દૂર વિપ્ર પુત્ર ઉઠાડ્યો સુર.
    હરિ વિપ્રમદ અત્યંજ હાથ રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત.
    નિમેષ માત્રે તંતુક એક પહોચાડીયો શ્રી શૈલે દેખ.
    એકીસાથે આઠ સ્વરુપ ધરી દેવ બહુ રુપ અરૂપ.
    .
    સન્તોસ્ય નિજ ભક્ત સુજાત આપી પરચાઓ સાક્ષાત.
    યવનરાજ ની ટાળી પીડ જાત પાટ ની તને ના ચીડ.
    રામકૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કઈ તેમ.
    તાર્યા પથ્થર ગણિકા વ્યાધ પશુ પંખી પણ તુજને સાથ.
    અધમ ઉદ્ધારણ તારું નામ ગાતા સરે એના સા સા કામ.
    આધિ વ્યાધિ ઉપાધિ સર્વ તળે સ્મરણ માત્ર થી સર્વે.
    મુઠ ચોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્માણ.
    ડાકણ સાકણ ભેંશા સુર ભૂત પીચાસો જંડ અસુર.
    નાસે મુઠ્ઠી દઈને તુર્ત દત્તં ધૂન સાંભરતા મૃત.
    કરી ધૂપ ગાયે જે એમ દત્ત બાવની આશા પ્રેમ.
    સુધરે તેના બંને લોક રહે ન તેને ક્યાંય શોક.
    દાસી સિદ્ધિ તેની થાય દુઃખ દારિદ્ર તેના જાય.
    બાવન ગુરુવાર નિત્ય નિયમ કરે પાથ બાવન સપ્રેમ.
    યથા અવકાશે નિત્ય નિયમ તેને કદી ના દંડે યમ.
    અનેક રૂપે એજ અભંગ ભજતાં નડે ના માયા રંગ.
    સહસ્ત્ર નામે નામી એક દત્ત દિગમ્બર અસંગ છેક.
    વંદુ તુજને વારં વાર વેદ શ્વાશ તારા નીર્ધાર.
    થાકે વર્ણવ તા જ્યાં શેષ કોણ રાંક હું બહુ કૃત વેશ.
    અનુભવ તૃપ્તિ નો ઉદગાર સુણી હશે તે ખાસે માર.
    તપસી તત્વમસિ એ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ

  • @KD-tn1xv
    @KD-tn1xv 2 роки тому +4

    जय जय श्री गुरुदेव 🌹🌹
    धन्यवाद 💐

  • @TanujaJaguste
    @TanujaJaguste 2 місяці тому +2

    Jay Jay Shri Gurudev.🎉🎉🎉

  • @SUVIDANAIKPARVATKAR
    @SUVIDANAIKPARVATKAR 9 місяців тому +1

    अवधूत चिंतन श्री गुरूदेव दत्त 🙏🏻💐🚩🚩

  • @premgirigoswami3337
    @premgirigoswami3337 Місяць тому +1

    ॐ जय जगत गुरु श्रीदत्तात्रेय भगवान नमः ❤🎉🎉
    ॐ जय गढ़ गीगनारी शिखरों विराजित साक्षात रूप पांव पादुका नमो नमः ❤🎉🎉
    ॐ जय अत्री ऋषि अनुसुइया सुकुमारा नमो नमः ❤🎉🎉
    प्रेम गिरी गोस्वामी बागोरिया भोपालगढ़ जोधपुर राजस्थान 😮😮😮😮

  • @rachnahalai
    @rachnahalai 2 роки тому +2

    Prem aapnar prabhu😊☘️🪔🍋💫🌸🪷🙏

  • @amulakhjadav5451
    @amulakhjadav5451 Рік тому +1

    Jai Shri Guru Dev dutt jai Sainath

  • @sitasaraf4983
    @sitasaraf4983 2 роки тому +5

    गुरूदेव दत्त 🙏

  • @sitasaraf4983
    @sitasaraf4983 2 роки тому +5

    , गुरुदेव दत्त 🙏💐

  • @ushabasu3899
    @ushabasu3899 3 місяці тому +1

    अप्रतिम आवाज सुंदर गायन.

  • @alpapatel598
    @alpapatel598 Рік тому +2

    Jai Gurudev Datta 🙏 Thanks 🙏

  • @bimalbhatt2668
    @bimalbhatt2668 5 місяців тому

    🙏🌄❤️ Jay Guru Dutt Pranam Sahstra Koti 🙏

  • @varshapatil3461
    @varshapatil3461 Рік тому +2

    🌹श्री गुरुदेव दत्त 🌹

  • @sitasaraf4983
    @sitasaraf4983 2 роки тому +3

    जय गुरुदेव दत्त 💐🙏

  • @gora1206
    @gora1206 Рік тому +3

    Avdhut chintan shree guru dev datt 🙏

  • @sitasaraf4983
    @sitasaraf4983 2 роки тому +2

    गुरूदेव दत्त

  • @hareshjoshi9960
    @hareshjoshi9960 3 роки тому +2

    Sunder avàaj, ràag, dhaal, hriday sparshi jaanitu bhajan/Datt Bavani Stuti. Dhanyavad-Aabhar. GURUDEV DATT.

  • @bharatchokshinadiad8775
    @bharatchokshinadiad8775 Рік тому +3

    વ્યાકરણની દ્રષ્ટિએ ખૂબ સાચી ગાઈ છે. ખૂબ ખૂબ અભિનંદન. બીજી લીટીમાં એક શબ્દ *નિમિત્ત* ના બદલે *નિમિત* બોલાયું છે, જે સુધારવા વિનંતી.

    • @prashantsawant7028
      @prashantsawant7028 7 місяців тому

      !! श्री गुरुदेव दत्त!!

  • @sitasaraf4983
    @sitasaraf4983 2 роки тому +2

    गुरुदेव दत्त

  • @pravimayekar
    @pravimayekar Рік тому +1

    जय जय श्री गुरुदेव दत्त 🌹🙏

  • @VandanaSevak-e9b
    @VandanaSevak-e9b 3 місяці тому

    🙏jay gurudev🙏

  • @manjushabasatwar3971
    @manjushabasatwar3971 2 роки тому +2

    जय गुरुदेव दत्त

  • @Sheetal-i8k
    @Sheetal-i8k 3 місяці тому

    Shree Gurudev dutta 🙏🏻🙏🏻🌺🌺💖💖krupa karo 💖💖🌺🌺🙏🏻🙏🏻

  • @dr.jayrawool7627
    @dr.jayrawool7627 2 роки тому +2

    Shri gurudev datta

  • @trivenighate8128
    @trivenighate8128 Рік тому +1

    श्री Gurudev दत्त 🙏🌹🙏

  • @TanujaJaguste
    @TanujaJaguste 5 місяців тому

    Jay jay shri Gurudev ❤❤❤

  • @vikasjagtap6906
    @vikasjagtap6906 Місяць тому +1

    Very nice and beautiful voice 😊😊😊

  • @vidhyajadhav9802
    @vidhyajadhav9802 3 роки тому +2

    खूपच सुंदर आहे आवाज आणि म्युझिक

  • @anandapatil8179
    @anandapatil8179 2 роки тому +1

    Jay gurudeo Jay gurudeo

  • @shashikantsurve6251
    @shashikantsurve6251 3 роки тому +5

    JAY SHREE GURUDEV DUTTA
    SHAT SHAT KOTI PRANAM👏👏👏

  • @Sheetal-i8k
    @Sheetal-i8k 3 місяці тому

    Shree Gurudevdatta 🙏🏻🙏🏻🌺🌺💖💖

  • @smitasaraf92
    @smitasaraf92 2 роки тому +3

    जय गुरुदेव 🙏💐

  • @prathamesh3232
    @prathamesh3232 Місяць тому +1

    Shree Gurudev Datta 05.12.24

  • @meetavyas4103
    @meetavyas4103 3 роки тому +2

    Jai Jai Shri Gurudev Dutta

  • @jaynapatel8951
    @jaynapatel8951 5 місяців тому

    5:26 jay guru dev

  • @shashikantsurve6251
    @shashikantsurve6251 2 роки тому +2

    JAY SHREE GURUDEV DUTTA
    NAML NAMAH👏👏👏
    OM SAI RAM NAMO NAMAH👏👏👏

  • @rahuldhayber32
    @rahuldhayber32 3 роки тому +5

    🌹🙏🌹Jai Gurudev

  • @fourteentalk
    @fourteentalk 7 місяців тому

    Jai Gurudatt❤

  • @JanaviChavan-hm7wx
    @JanaviChavan-hm7wx 6 місяців тому

    🌺अवधूत चिंतन श्री गुरुदेव दत्त 🌺👏

  • @dipikatrivedi1809
    @dipikatrivedi1809 4 роки тому +7

    Jai Yogeshwar 🙏🏻🌹🌹🌹🙏🏻

  • @dancendmusicwithHarshali
    @dancendmusicwithHarshali 3 роки тому +2

    Shri Gurudev Dutt ji!!

  • @chetalic.negandhi1309
    @chetalic.negandhi1309 7 місяців тому

    Jai Gurudev Datta🙏

  • @TanujaJaguste
    @TanujaJaguste 3 місяці тому

    Jay jay shri Gurudev🎉🎉🎉🎉

  • @shilpakadam9021
    @shilpakadam9021 2 роки тому +4

    Very nice 🙏🙏🙏

  • @rajvikaramsinh1722
    @rajvikaramsinh1722 6 місяців тому

    જય જય ગુરુદેવ દત્ત અવધૂત ચિંતન 🙏

  • @diwakarkotwal7940
    @diwakarkotwal7940 29 днів тому

    Avdhut Chintan Shri Gurudev Datta, Digambara Digambara Shreepad Vallabh Digambara.

  • @bimalbhatt2668
    @bimalbhatt2668 4 місяці тому

    Jay Guru Dutt Pranam Sahtra Koti Namaste 🙏

  • @artibawane7771
    @artibawane7771 5 місяців тому

    🌺🌺🌺🌹☘️☘️🌹🌺🌺🌹🌹🌹 jay shree gurudev datt..... Maharaj shree Swami Samarth jay jay Swami Samarth maharaj...🌹🌹🌺🌺☘️☘️🙏🙏

  • @TanujaJaguste
    @TanujaJaguste 5 місяців тому

    Jay jay shri Gurudev.

  • @anaghadhavale1970
    @anaghadhavale1970 3 роки тому +9

    खूपच सुंदर आवाज ,प्रथमेश लघाटे
    प्रसन्न वाटते ऐकून🙏🙏

  • @barveomkar9
    @barveomkar9 3 роки тому +2

    श्रीगुरुदेव दत्त

  • @bimalbhatt2668
    @bimalbhatt2668 4 місяці тому

    Jay Guru Dutt Pranam Sahtra Koti namaste 🙏

  • @chetelect13
    @chetelect13 2 роки тому +2

    || જય શ્રી ગુરુદેવ દત્ત ||

  • @namitapradhan957
    @namitapradhan957 2 роки тому +2

    Shri. Gurudev. Dutta.

  • @sumam5547
    @sumam5547 8 місяців тому

    Jai gurur dattatreya

  • @pranjalvyas8208
    @pranjalvyas8208 2 місяці тому

    Shree gurudev datta

  • @uday6216
    @uday6216 4 роки тому +4

    Jai Sri GuruDatta

  • @mohanannair9468
    @mohanannair9468 23 дні тому

    ❤️🌹🙏OM NAMO BHAGAVATHE DATTHATHREYAYA ❤️🌹🙏

  • @hdsjjsieeujssjjsjs
    @hdsjjsieeujssjjsjs 3 роки тому +2

    Jai jai Shri Gurudev 🙏

  • @vinodchanchlani280
    @vinodchanchlani280 3 роки тому +4

    Jay gurudev ji 🙏🙏🙏

  • @meetpatelviia5262
    @meetpatelviia5262 4 роки тому +3

    shsrnagtno tatrnhar gurudevdatt bhikhuna jay gurudevdat

  • @prathamesh3232
    @prathamesh3232 17 днів тому +1

    Shree Gurudev Datta 26.12.2024

  • @nainamathawala8237
    @nainamathawala8237 Рік тому +2

    🙏🌹🙏🌹🙏🌹🙏

  • @sharadchaudhari2953
    @sharadchaudhari2953 6 місяців тому

    SHRI GURU DEV DATTA

  • @shivaniyoginimaa
    @shivaniyoginimaa 3 роки тому +3

    Jai Guru Datta 🙏

  • @RAJESHShah-vo1hm
    @RAJESHShah-vo1hm 3 роки тому +1

    Jay shree Gurudevdatta

  • @mamtagangani3703
    @mamtagangani3703 5 місяців тому

    Jai guru dev datt🙏

  • @YogaTemple
    @YogaTemple 5 років тому +20

    Glory to Yogeshwar Datta Digambar;
    Thou art our protector and saviour;
    Sage Atri and chaste Anusuya were mere cause;
    Thy incarnation is for welfare of the Universe;
    Thou are Brahma, Vishnu , Shiva's incarnation;
    Redeemer for those who surrender with devotion;
    Thou art God, Knowledge, existence and bliss;
    Thou are glorious sadgure with majestic arms;
    Thy hands hold Zoli like Annapurna's benevelonace
    Holy Kamandal in thy hands radiates with peace
    Described as God with Four, six and numerous hands;
    Thy powerful shoulders might limits to infinite;
    Oh God I've taken refuge at the Holy fat
    Digambara, protect me lest better to meet my end!
    Thou responded to Sahasrarjuna's penance;
    By grantiung him protection and peace
    Thou showered him power, wealth and opulence;
    Blessed him with liberation and deliverance
    Why don't you listen to my agonizing prayer?
    Thou art my only solace and saviour!
    Thou accepted Vishnu Sharma's devotion;
    Graced him by taking his food-Shraddham;
    Jambadhaitya demon attacked Gods of heaven;
    Thou offered help in a trice with protection;
    Thou unfurled illusive power to trap the demon;
    Got him killed by Indra to save the heaven;
    Thy miraculous deeds are infinite, Oh! Sharva (Shiva)
    How Can I describe all your miracles (Sarva)
    Thou saved Ayu's son and wiped his miseries
    Blessed and Granted him a life free of desires!
    Sadhyadev, Yadhu, Prahalad and PArshuram;
    Thou initiated them to enlightenment and wisdom;
    Thy grace is immeasurable and endless;
    Why my calls and prayers are answerless ?
    Don't leave me halfway and test my patience
    Oh ! God ! Don't deprive me of your benevolence;
    Pleased with Ambika's Love and devotion;
    Thou granted her a boon and became her son;
    Samrthugami! Saviour and protector in Kaliyug
    Thou blessed the washer man who was rustic
    Thy mercy cured a Brahmin's stomach pain
    Thy grace made Vallebesh alive after his slain;
    Look at me at least once! Oh ! My Lord!
    Save Me ! Am ignorant of any other Abode
    Thy grace made dry log of wood sprout with leaves
    Don't be negligent towards me and test my cries
    Old, Pious Ganga got rid of her infertility
    Thou blessed her with bliss of maternity
    Thy grace cured Nandi's white patches
    Thou fulfilled all his wishes and desires
    Thou made sterile buffalo yield tons of mil
    Thy kindness saved him from penurious brink
    Thou accepted lima beans as alms
    Thou gifted a golden pot in his arms
    Thou revived Savitri's dead , husband to life
    Thou wiped widow's tears and strife
    Thou resurrected Gangadhar's with life
    Thy mercy removes sing of previous life
    Haughty madhonmat lost to an illiterate
    Bhakta Trivikrama was saved by thy might
    Bhakta tantuk reached Mount Shrishaila
    Thy feet took him in a trice to Mahadev
    Thou blessed thy devotees taking eight forms
    Thou have inifinite form and no form
    Thou satisfied thy devotees simultaneously
    Blest devotees cherished thy vision joyously
    Thou art beyond caste, creed, sect and religion
    Thy miracles are marvelous and countless
    In the incarnations of Ram and Krishna
    Thou revived and saved animate and inanimate
    Blest were stone, hunter, cattle, woman and bird saved
    Thy name protects even a sinner who sings flasely
    Thy name achieves even a difficult task easily
    Thy name (Shiva) is the only remedy; Thy name
    Removes all Sarva- Physical and Mental malady
    All evils vanish in a trice on hearing thy name
    Bliss is attained by only singing thy name
    Ghosts, witches, evil will disapper instanlty
    As the hymns of thy name is in air reverberantly
    One who sings Datta Bavani after lighting incense
    Is assured of protection by thy resplendence
    Sincere devotion to thee will bring happiness
    Earthly life and heaven will be filled with bliss
    By chanting Datta Bavani 52 times for 52 weeks
    With true love, faith and devotion for 52 Thursdays
    can be certain Yama, Lord of Death will not punish
    One who sings daily will get all calamities vanish
    Datta Digamabar is one God but of many forms
    Thou stir us away from illusive power of storm
    Datta is one God with thousand names
    Datta is the holiest of holy , bright as flame
    Oh! Datta ! I bow to thee time and again
    Vedas are formed from thy holy breath
    Learned Shesha is unable to praise thee fully
    How can an illiterate like me praise thee?
    Prayers to thee give me peace and happiness
    Souls ignorant about thee are in darkness
    Datta ! Thou art Lord God ! Thou art Almighty
    Recite Glory to Gurudeva Datta whole heartedly;
    Jai Guru Deva Datta !!
    Found the meaning here: sites.google.com/site/saivratandpuja/sai-smaran/datta
    Thank you for the beautiful recitation.
    Namaste!!

  • @malvikamehta985
    @malvikamehta985 7 місяців тому

    Jai Datatry.

  • @MANGESHPETHE-q4v
    @MANGESHPETHE-q4v Рік тому +2

    🙏🌹

  • @chetanpathak629
    @chetanpathak629 4 роки тому +4

    Shree datt guru

  • @ambalalpatel3114
    @ambalalpatel3114 3 роки тому +2

    Shree Guru devdatt

  • @jaypatel2216
    @jaypatel2216 4 роки тому +2

    Mano Garbo bhai

  • @nagrajaniyer3683
    @nagrajaniyer3683 Місяць тому

    Music changer

  • @bimalbhatt2668
    @bimalbhatt2668 5 місяців тому

    🙏🌄❤️ Jay Guru Dutt Pranam Sahstra Koti 🙏

  • @nirmalavani3296
    @nirmalavani3296 Місяць тому

    जय श्री गुरुदेव दत्त

  • @TanujaJaguste
    @TanujaJaguste 26 днів тому

    Jay jay shri Gurudev

  • @amulakhjadav5451
    @amulakhjadav5451 Рік тому +2

    Jai Shri Guru Dev dutt jai Sainath

  • @sitasaraf4983
    @sitasaraf4983 2 роки тому +1

    गुरूदेव दत्त 🙏

  • @TanujaJaguste
    @TanujaJaguste 3 місяці тому

    Jay jay shri Gurudev.

  • @sitasaraf4983
    @sitasaraf4983 2 роки тому +2

    जय गुरुदेव दत्त 🙏🙏💐

  • @sitasaraf4983
    @sitasaraf4983 2 роки тому

    गुरुदेव दत्त

    • @realSamarthT
      @realSamarthT 2 роки тому

      Old Datt Mahatmya
      ua-cam.com/video/BEon2bBDYIo/v-deo.html

  • @TanujaJaguste
    @TanujaJaguste 4 місяці тому

    Jay jay Shri Gurudev❤❤❤❤❤

  • @ms.venugopalsgs2535
    @ms.venugopalsgs2535 2 роки тому +2

    Jaigurudatta srigurudatta swamiji

  • @Sheetal-i8k
    @Sheetal-i8k 2 місяці тому

    Shree Gurudevdutta 🙏🏻🙏🏻🌺🌺💖💖

  • @kirtibhatt6001
    @kirtibhatt6001 Рік тому +2

    Jayhoogurudevdatt

  • @PritiDave-mn2nx
    @PritiDave-mn2nx 10 місяців тому +1

    Jay Gurudutt dev