વચ્ચે વચ્ચે જાહેરાત બહુ ડિસ્ટર્બ કરે છે ભજન સાંભળવાની મજા બગાડે છે. ખુબ સરસ અવાજ છે. ખરેખર વખાણ માટેના શબ્દો નથી. મન ને શાંતિ આપે તેવું મજાનું ભજન છે. જય ગોરખનાથ 🙏🙏🙏🙏🙏
એક શ્રોતા તરીકે કે આ ભજન ગાવા બદલ તમને અને તમારી team ની નો ખુબ ખૂબ આભાર.. યુવાનો માં એક વર્ગ એવો પણ છે જે ઇંગ્લિશ સોન્ગ સાંભળે તો પણ ભજન માં દ્રઢરુચિ ધરાવે છે..એટલે આશારૂપ કે ફરી આવા ભજન તમે ગાસો કે બનાવશો.. એક સંસ્કૃતિ પ્રેમી💐💐💐
વાહ ભાઈ જૂની યાદો અપાવી હજી બીજા ભજન પણ સે આપણા સમાજ ના એ પણ આવા તમારા સારા અવાજ માં સભળાવો એવી આશા રાખીએ ભાઈ વાળીનાથ મહાદેવ તમને આગળ વધારે એવી વિનંતી કરું .
વિજયભાઈ તમે આ ભજન બવ મસ્ત ગાયું છે દિલ ને સ્પર્શી જાય તેવું છે તમારો અવાજ પણ ખૂબ સારો આવે છે તમે આવા બીજા જૂના ભજન પણ તમારા અવાજ મા ગાવો. જય gorkhnath mahraj 🙏
વિજય ભાઈ બહુ સરસ અવાજ માં ગાયું સે ભજન હવે સિબી રાજાનું ભજન સંભાળવાની ઈચ્છા છે
Jordar mast song 👌👌👌🙏🌹
Mast bhajan gayu Vijaybhai jornang Bhai Bhai super......
Saras bhajan gayu chhe.bhai
વચ્ચે વચ્ચે જાહેરાત બહુ ડિસ્ટર્બ કરે છે
ભજન સાંભળવાની મજા બગાડે છે.
ખુબ સરસ અવાજ છે. ખરેખર વખાણ માટેના શબ્દો નથી. મન ને શાંતિ આપે તેવું મજાનું ભજન છે. જય ગોરખનાથ 🙏🙏🙏🙏🙏
I like it
Koi jaherat nathi avti....
@@માસિકોતર20નગર aave che Bhai vachche jaherat
Vaah vijay bhai jio hajaro saal
Vah mara radani
❤🎉❤
🎉
જોરદાર👌👌
ખુબ સરસ સ્વર મા ગાયકી છે
જય વડવાળા🙏
ખૂબજ સુંદર અવાજ પણ છે અને મ્યુઝિક પણ ખૂબજ સારૂ છે રામદેવપીર નૂ એક ભજન બનાવો મારી ઈચ્છા
Ha maldhari Rona
Ha moj ha vjay Bhai ખૂબજ સારુ ગાયક છે
Vijay Bhai Na Voice ma bhajam Jordar lage
વાહ ભાઈ વાહ ભાઈ સુ જોરદાર ગાયું છું જૂના ઢાળ મા આં ભજન અદભુત છે પણ તમે આ ભજન આજના યુવાનો મા ફરી અમર કરી દિધું ભાઈ આં ભજન મો સુરા અને પૂરો ની વાતો છે
Raja gopichand wah vijay bhai super ....ha maru gujrat ni moj
🙏🙏🙏🙏
plz Ava bija juna bhajan tme gavo...👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
એક શ્રોતા તરીકે કે આ ભજન ગાવા બદલ તમને અને તમારી team ની નો ખુબ ખૂબ આભાર.. યુવાનો માં એક વર્ગ એવો પણ છે જે ઇંગ્લિશ સોન્ગ સાંભળે તો પણ ભજન માં દ્રઢરુચિ ધરાવે છે..એટલે આશારૂપ કે ફરી આવા ભજન તમે ગાસો કે બનાવશો.. એક સંસ્કૃતિ પ્રેમી💐💐💐
ભાઇ તમારી વિચારસરણી બહુ સારી છે તમારા સંસ્કાર ને મારા સલામ
K
B।***(9? N8.
@@familyhouse961 ll😊
Pp😊x
😊
🙏રહી જો ડાળી તો પાંદડા પણ આવશે,
આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે !!🙏vijay bhai🙏
Bahut badiya bhjan bhai saa 🙏🙏🙏🙏
આ ભજન મારા દિલમાં એટલું વસી ગયું છે કે દરરોજ સવારે ઊઠીને આ ભજન વગાડવું પડે છે જય હો રાજા ગોપીચંદ
Jordarrr Vijay bhai
Superr
Jordar bhajan suparb.. 👌👌❤️👌❤️👌❤️👌
વાહ ભાઈ જૂની યાદો અપાવી હજી બીજા ભજન પણ સે આપણા સમાજ ના એ પણ આવા તમારા સારા અવાજ માં સભળાવો એવી આશા રાખીએ ભાઈ વાળીનાથ મહાદેવ તમને આગળ વધારે એવી વિનંતી કરું .
Nice👍
ગોપીચંદ રબારી હતા??
Ha Bhai
@@ayushrabari1365❤❤❤
@@ayushrabari1365આવા
saras bhajan gaaya cho bhai👌👌
હાચુ હાચુ ભાઈ શું ભજન ગાયા સો ❤️💫⚡🙌🤌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superb bhajan song My BHaiLu Vijay (Viju)Chehar Maa tamne vadhare kamyabi aape...🥰🥰🙏❤️
😎🦁Jordar Mamu🥰
મોજ ભાઈ
❤🎉
Jay Ramaper ❤🎉
Vah golden voice vijaybhai
Vijay bhai jordar song banayu bhai khub khub aabhar tamaro
Very nice 👍👍👍 proud of our Rabari samaj 👍👍👍
Wahh ✨
Haan mara bhayilu
ખૂબ સરસ અવાજ રાગ પણ ખૂબજ સરસ, ખૂબ સરસ ભજન ગાયુ છે . આવાજ સરસ ભજન ગાતા રેજો.
એહા...મોજ મોજ🙏🙏🙏🙏
સરસ ભજન વિજય ભાઈ 👌👌👌👌👌👌👌👌👌
સુપર
Nice song🎵🎵🎵🎵🎵🎵
Jordar 😍
ઇંસ્ટાગ્રામ મેં જોઈને કોણ આવ્યું ભજન સાંભળવા
Wah bhai wah bau saras gayu che vijay bhai joinang
ખૂબ સરસ ભાઈ. ભગવાન તમારી ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Ja ja sano mano
ખુબ સરસ લેખ છે
Jay ho
♕︎ Haa Vijay jornang ha maro samaj i proud off you Raja ♕︎
Supperb vidio bhai👌👌👌
મારી..સોનાના🔱હેચકે જુલનારી🔱 માં Dipo 🔱હર પલ તમને🔱 ખુશ રાખે 🔱
ખુબ સરસ ભજન છે ભાઈ
જોરદાર ભજન ભુંભરીયા
Wahhh Bhai Vijay Joarnag...
ખૂબ સરસ અવાજ અને ભજન👌👌
Maa keshar Bhavani tamne hamesha khush rakhe
Super Vijay bhai Nice Voice 👌
👑 Jay Leboj maa 👑
Jay Leboj Maa
સુપર ભજન
🙏જય દ્વારકાધીશ 🙏
Nice Vijay Bhai Jaan
Super bhai
Jay sivagiri bapu.....
Superrr... Vijay jornong
જોરદાર ભજન 🙏🙏
કોમેંટ મા ચેનલો વાળા લોહી પી ગયા 🙄🙄
Jordar song gopichand raja nu vijay bhai jornag
Haa bhai
Manu chaloda jordar bhai
Supb
Jorrr bhai
વાહ ભાઈ વાહ જય હો
ખુબ સરસ ભજન મજા આવી ગઈ સાંભળવાની સુપર વિજય ભાઇ
Jordar
Nice 1 ha vijay bhai jay thakar jay vadvala
Jordar song bhai Great voice❤
Bau mast Mara bhai 👌👌👌
jay mataji bro
super song
Raja Gopichan nu song jordar
હર હર મહાદેવ
નમામિ દેવી નર્મદે
Are bhai super super super absolutely unlimit superb
Nice voice 🤩💫👍👌
❤
Wah bhai 👌
જય શ્રી રામ...
JAY Vadvada
Vijay bhai
Nice voice bhai bija prachin bhajan
Banao bhai
જય વડવાળા
સુપર સ્ટાર ભજન
Goldan voice vijay bhai
અદ્ભૂત અવાજ અને અદ્ભૂત ભજન 👌🙇♀️🙏
बहुज ज सरस विजय भाई आख मा आसु आई गया
Luchi nakh
@@nileshnilesh8715 हवे तो सुखाई गया भाई
@@kesharkrupadigital-naveenp4063 moj
Jay hooooo
Khtar nakh Bajan bapuuuu trending Jay jo mahisagar
Vah viju Bhai Jorananag....
👌👌👌👏👏
જય માં સીકોતર
વિજયભાઈ તમે આ ભજન બવ મસ્ત ગાયું છે દિલ ને સ્પર્શી જાય તેવું છે તમારો અવાજ પણ ખૂબ સારો આવે છે તમે આવા બીજા જૂના ભજન પણ તમારા અવાજ મા ગાવો. જય gorkhnath mahraj 🙏
Osm Vijay bhai 😘😘
My favorite bhajan 👌👌
Super
Osm bhailu nice song
Wah bhajan
Supar vala👌👌👌
Best Vijay Bhai
Ha
Wahhh viju
મર્દો વાળા એરિયા સે...... વાલા moj 🤟👊
Nice song 🎵🎤
Nice song
Wahh Vijay bhai..Nyc Bhajan...🙏🏻❤️
2:15 Vah bhai juna jamani bato amr thava ni. Jay ho 2:20 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉🎉સુપર હીટ ભજનશે ભાઈ 🎉🎉 હું પણ ટ્રાય કરીશ ભજનમાં ગાવાનો..❤
havaj super
👍👍👍👍 વાહ વિજય ભાઇ શુ તમારો અવાજ છે 🙏🙏🙏 જય વાડીનાથ
बहुत ही शानदार प्रस्तुती 👌🙏