ફોટો વિડિયો ફેર ૨૦૨૪ | international Photo fair 2024

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024

КОМЕНТАРІ • 7

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj 18 днів тому +2

    👌👌👌👌👌👌👌

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 18 днів тому +2

    કિશનભાઈ થોડા આત્મ વિશ્વાસ થી બોલો.... અવાજ સંભળાય નહીં અને ડરી ગયા હોય એવું લાગે.... તો પ્લીઝ આ કૉમેન્ટ પોઝિટિવ લેજો ભાઈ ખોટું લગાડતા. નહી....😊 પ્રણામ 🙏🏻💐 જય સીતારામ બાપુ

    • @KUBAVATKISHAN
      @KUBAVATKISHAN  18 днів тому

      આત્મ વિશ્વાસ સાથે જ બોલતો હોવ છું. તો પણ ક્યાંય ભૂલ થતી હશે તો વધુ આત્મ વિશ્વાસ સાથે બોલવાનો પ્રયત્ન કરીશ.
      પણ જ્યારે બવ બધી ટ્રાફિક હોય ત્યારે બીજાને નડતર ના થાય એટલે ધીમું બોલવાનો પ્રયત્ન કરતો હોવ છું.

    • @KUBAVATKISHAN
      @KUBAVATKISHAN  18 днів тому

      આપે આપનો સમય ફાળવીને મારા માટે સૂચન કર્યું તે બદલ આપનો ખૂબ આભારી રહીશ 🙏🏻

  • @KuldeviFabricationandwework
    @KuldeviFabricationandwework 17 днів тому +1

    કિશન ભાઈ તમે આ વિડિયો મા કયા કેમેરા નો ઉપયોગ કાર્યો છે..??