'કોણ યુવરાજસિંહ?' કહ્યા પછી જીતુ વાઘાણી હસવા લાગ્યા, જુઓ વીડિયો

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • 'કોણ યુવરાજસિંહ?' કહ્યા પછી જીતુ વાઘાણી હસવા લાગ્યા, જુઓ વીડિયો
    #ABPAsmita #GujaratiNews #Jituwaghani
    To Subscribe our UA-cam channel, click here: / @abpasmitatv
    Social Media Handles:
    Facebook: / abpasmita
    Twitter: / abpasmitatv
    Watch Live on gujarati.abpli...
    Download ABP App for Android: play.google.co...
    Download
    ABP App for Apple: apps.apple.com...

КОМЕНТАРІ • 1,2 тис.

  • @dineshodiya8323
    @dineshodiya8323 2 роки тому +310

    આવનારી ચૂંટણી પછી તમને યુવરાજસિંહની બહુ યાદ આવશે. તમને ઉંઘમાં પણ નહીં ભુલાય.

  • @khantzonevlog
    @khantzonevlog 2 роки тому +338

    ભાજપ ની હાર માં આપનું યોગદાન સદા યાદ રાખવામાં આવશે🙏🏻🙏🏻

  • @milandudhrejiya9330
    @milandudhrejiya9330 2 роки тому +195

    2022 ની વિધાનસભા ની ચૂંટણીમાં તમને પણ ખબર પડી જશે કે યુવરાજ સિંહ કોણ છે અને તમારા ગુજરાતમાં કેટલા છે..

    • @truespeaker9525
      @truespeaker9525 2 роки тому

      ભાઈ સાહેબ કાઈ પણ કરો આવશે ભાજપ જ કારણકે ભાજપ પાસે EVM છે.....જો તમને વિશ્વાસ ના આવે તો તમે આ મેસેજ નો સ્ક્રેનશોટ પાડી રાખો ચૂંટણી પછી જીતશે ભાજપજ..........જો તમારે વીરોધ જ કરવો હોય તો EVM નો કરો🙏🏻

  • @INDIAN_BEAST.D
    @INDIAN_BEAST.D 2 роки тому +154

    આ હસવું ભારે પડશે જોય લેજો ચૂંટણી માં બધાને નમ્ર વિનતી આમને ઓકાત બતાવી દો હવે

    • @kalpeshgohel2060
      @kalpeshgohel2060 2 роки тому +3

      Sachi Vaat Bhai Chutni samye Aa Badhu Bhulay No Jay Darek Yuvano Ne JoJo..
      Aaa Vakhte To BJp ne Ghar Bhegi Karo Ane Yuva Ekta Batavo Aane..

    • @jaydeepsinhgohil7742
      @jaydeepsinhgohil7742 2 роки тому +1

      Ha bhai

    • @MrVinod032
      @MrVinod032 2 роки тому

      Ha,Saachi vaat

    • @bhaveshsarvaiya6809
      @bhaveshsarvaiya6809 2 роки тому

      બાયલા બીજું સુ કરી શકે?
      હસવા સિવાય...

    • @truespeaker9525
      @truespeaker9525 2 роки тому

      ભાઈ સાહેબ કાઈ પણ કરો આવશે ભાજપ જ કારણકે ભાજપ પાસે EVM છે.....જો તમને વિશ્વાસ ના આવે તો તમે આ મેસેજ નો સ્ક્રેનશોટ પાડી રાખો ચૂંટણી પછી જીતશે ભાજપજ..........જો તમારે વીરોધ જ કરવો હોય તો EVM નો કરો🙏🏻

  • @mr.j6123
    @mr.j6123 2 роки тому +340

    આવતી ચૂંટણી માં ખબર પડી જશે કોણ યુવરાજસિંહ..

    • @yc6741
      @yc6741 2 роки тому +13

      ટુંક સમય માં ખબર પડી જશે કે yuvrajsinh jadeja કોણ છે

    • @sumitpatel1426
      @sumitpatel1426 2 роки тому +7

      Ha bhai

    • @sanjayrathwa7173
      @sanjayrathwa7173 2 роки тому +12

      હજી ઉંઘ માં છે... ભાઈ

    • @sanjayrathwa7173
      @sanjayrathwa7173 2 роки тому +10

      યુવરાજ સિંહ કોણ છે... એ હવે apde બતાવવાનું છે

    • @jackahir3821
      @jackahir3821 2 роки тому

      Tamne batavi desu jitu bhai
      Tamaro dikro chori maa pakdayo ne te open karva wala

  • @pratik7542
    @pratik7542 2 роки тому +73

    કોણ બી.જે.પી. ??
    આવો ખાલી એક વાર મતની ભીખ માગવા.
    This time only
    #AAP

    • @kalpeshgohel2060
      @kalpeshgohel2060 2 роки тому +1

      Sachi Vaat Aa Vakte Imandaar Sarkar..

    • @rajasikotar5916
      @rajasikotar5916 2 роки тому +1

      Sachi vat aa loko nu abhiman utarvu padse have

    • @hareshjotaniya3285
      @hareshjotaniya3285 2 роки тому

      ખૂબ સરસ

    • @truespeaker9525
      @truespeaker9525 2 роки тому +1

      ભાઈ સાહેબ કાઈ પણ કરો આવશે ભાજપ જ કારણકે ભાજપ પાસે EVM છે.....જો તમને વિશ્વાસ ના આવે તો તમે આ મેસેજ નો સ્ક્રેનશોટ પાડી રાખો ચૂંટણી પછી જીતશે ભાજપજ..........જો તમારે વીરોધ જ કરવો હોય તો EVM નો કરો🙏🏻

  • @fantasylegend5483
    @fantasylegend5483 2 роки тому +249

    કોણ યુવરાજ સિંહ આવતી ચુંટણી માં ખબર પડી જશે
    I support yuvraj sinh
    I support AAP
    Full support

    • @kalpnavasava8763
      @kalpnavasava8763 2 роки тому +1

      Next election pahela j khabar padi jase

    • @PIYUSHKUMAR-xg3ml
      @PIYUSHKUMAR-xg3ml 2 роки тому +1

      I support yuvraj singh

    • @PIYUSHKUMAR-xg3ml
      @PIYUSHKUMAR-xg3ml 2 роки тому

      Sav khotu bole

    • @truespeaker9525
      @truespeaker9525 2 роки тому

      ભાઈ સાહેબ કાઈ પણ કરો આવશે ભાજપ જ કારણકે ભાજપ પાસે EVM છે.....જો તમને વિશ્વાસ ના આવે તો તમે આ મેસેજ નો સ્ક્રેનશોટ પાડી રાખો ચૂંટણી પછી જીતશે ભાજપજ..........જો તમારે વીરોધ જ કરવો હોય તો EVM નો કરો🙏🏻

  • @chauhanpruthvirajsinh2542
    @chauhanpruthvirajsinh2542 2 роки тому +137

    તમે જે યુવરજસિંહનું નામ સાંભળી ને પરસેવો આવી ગયો એ યુવરાજસિંહ....સાહેબ...

  • @naturallife6006
    @naturallife6006 2 роки тому +157

    હવે ભોપાભાઈ ની સરકાર પર કોઈને ભરોશો નથી #bay_bay_Gujrat_bjp_2022

    • @yc6741
      @yc6741 2 роки тому +3

      યુરાજસિંહનો time આવશે

  • @mehulvaghela1258
    @mehulvaghela1258 2 роки тому +62

    આજે ભાજપ માં સ્થાપના દિવસે હું પ્રતિજ્ઞા કરું છું કે જીવન માં ક્યારેક ભાજપ ને મત આપીશ નહિ અને મારા મિત્રો તેમજ પરિવાર જનો ને પણ આગ્રહ કરીશ કે તેઓ ભાજપ ને મત આપે નહિ 🙏
    જય હિન્દ 🙏🇮🇳

    • @truespeaker9525
      @truespeaker9525 2 роки тому

      ભાઈ સાહેબ કાઈ પણ કરો આવશે ભાજપ જ કારણકે ભાજપ પાસે EVM છે.....જો તમને વિશ્વાસ ના આવે તો તમે આ મેસેજ નો સ્ક્રેનશોટ પાડી રાખો ચૂંટણી પછી જીતશે ભાજપજ..........જો તમારે વીરોધ જ કરવો હોય તો EVM નો કરો🙏🏻

  • @Professor9110
    @Professor9110 2 роки тому +230

    આવતી ચુંટણી માં ખબર પડશે કે કોન છે યુવરજસિંહ સાહેબ ઘરે ઘરે અત્યારે બધા યુવરાજસિંહ જ છે...i support Yuvrajsinh ☝🏻

  • @satyanisathe
    @satyanisathe 2 роки тому +50

    યુવરાજસિંહ નું નામ લેતા બેટા તને પરસેવો આવી ગયો.....
    😂😂😂😂😂😂

  • @dangianilbhai6006
    @dangianilbhai6006 2 роки тому +173

    સાહેબ આ ભાષણો વર્ષોથી સાંભળતા આવ્યાં છે. સરકાર ની સામે જે બોલે એમને જ ફસાવવાનું કામ છે તમારે જાણીએ છે સારી રીતે સાહેબ

  • @hareshzapadiya6428
    @hareshzapadiya6428 2 роки тому +47

    2022 વિધાનસભા ની ચૂંટણી મા ખબર પડશે તમને લોકો ને કે યુવરાજસિંહ કોણ છે...જોઈ લેવું રહ્યું.

  • @patelshilpa865
    @patelshilpa865 2 роки тому +119

    યુવરાસિંહ અમારો વિદ્યાર્થી નેતા

  • @vishalmakvana5078
    @vishalmakvana5078 2 роки тому +74

    ભાજપ સરકાર રે પરીક્ષા ચાલુ કરાવી છે તો ભાજપ નિ સરકાર પેપર ફોડવાનું ચાલુ કર્યું છે અને જીતુ વાઘાણી એમ કહે છે કે કોન યુવરાજ સિંહ તો તમને અમે જણાવી દઈએ કે next . Gujarat Na મુખ્ય મંત્રી છે યુવરાજ સિંહ 😂😂😂😂

  • @Royalboyvimal
    @Royalboyvimal 2 роки тому +156

    એની પત્ની પણ નાગો બોલે છે જીતું ને😀😀😀😀

  • @Vadher_Naval_07
    @Vadher_Naval_07 2 роки тому +72

    જીતુ ના દીકરા પર કોપી કેશ થયો એમાં કાયદો ક્યાં ગયો હતો

    • @chauhanhitendrasinh8066
      @chauhanhitendrasinh8066 2 роки тому

      Yes

    • @kalpanagamit9007
      @kalpanagamit9007 2 роки тому

      એ લોકોને કાયદો ના લાગે , નિર્દોષ હોય તેને કાયદો લાગે.

    • @hello-ci8qg
      @hello-ci8qg Рік тому +1

      Bhavnagar ma gadi bov fas hakto to bajar ma ubho rakhine gadu didhi ti🤣🤣🤣🤣🤣

  • @chauhanpruthvi8535
    @chauhanpruthvi8535 2 роки тому +81

    બધા વિદ્યાર્થી આ વિડિઓ રાખજો અને પછી બતાવજો કોણ યુવરાજસિંહ

  • @cheharramani6985
    @cheharramani6985 2 роки тому +99

    તારો કાળ... યુવરાજ સિંહ. અહંકારી છે જીતુ વાઘાણી

  • @ravigohel2446
    @ravigohel2446 2 роки тому +71

    અમે પણ કહીશું B.J.P કોણ...આવો તમે વોટ માંગવા...

  • @bharatacharya1640
    @bharatacharya1640 2 роки тому +22

    સમય સમય બળવાન છે... આજે તમારો સમય છે કાલે અમારો પણ આવશે... @Election 2022....🔥🔥🔥🔥

  • @moghjikumar
    @moghjikumar 2 роки тому +62

    હવે તમને બધા વિદ્યાર્થીઓએ ઓળખી ગયા સાહેબ???? મત તો ના જ મળે.....

  • @pareshdabhi1700
    @pareshdabhi1700 2 роки тому +7

    યુવરાજ સિંહ બાપુ ને બહાર આવે એટલે એમણે રાજનીતિમાં જોડાવું જ જોઈએ ...અને તેમણે યોગ્ય મંત્રી પદ મેળવવા બધા વિદ્યાર્થી સપોર્ટ કરવા વિનંતી

  • @SureshThakor-fc6hk
    @SureshThakor-fc6hk 2 роки тому +35

    I support yuvrajshinh
    કોણ યુવરાજસિંહ એ તમને ખબર પડી જશે

  • @ganpatsinhpagi3102
    @ganpatsinhpagi3102 2 роки тому +24

    આ લોકો નું અભિમાન હવે આમના જબડા પર દેખાય આવે છે

  • @subhashrathva6125
    @subhashrathva6125 2 роки тому +48

    કોણ યુવરાજસિંહ કેમેરા મે જોઈને બોલ ખબર પડી જશે...

  • @indiancreater9962
    @indiancreater9962 2 роки тому +10

    વોટ મારો નહીં . અને મારા પરીવાર નો પણ નહિ.
    અને મારા ગામના એક પણ લોકો નહીં.......

  • @Hardik_Roz
    @Hardik_Roz 2 роки тому +51

    કોણ યુવરાસિંહ ?
    આ નો જવાબ 2022 ની વિધાનસભા માં મળશે તને

  • @MDMotivational_all
    @MDMotivational_all 2 роки тому +105

    I support Uvrajsinh 🙏

  • @hmjadeja1112
    @hmjadeja1112 2 роки тому +31

    Jitu VAGHRI no baap yuvrajsinh 😁😁😁

  • @BankoGujarati
    @BankoGujarati 2 роки тому +17

    In 2023
    લોકો: કોણ જીતુ વાઘાની?

  • @Industowersknowledge26
    @Industowersknowledge26 2 роки тому +21

    કોણ જીતુ વાઘાણી? જે ગામ ની જમીન પચાવી પાડી તે ..

  • @Shilpakotad1
    @Shilpakotad1 2 роки тому +21

    ચુંટણી માં હસજો ☝️😊કોણ યુવરાજ સિંહ જાડેજા.

  • @arafatnagori1259
    @arafatnagori1259 2 роки тому +37

    Copy case ma pakdayo to jitu no dikaro

  • @JB-of7pk
    @JB-of7pk 2 роки тому +20

    December 2022 સુધી માં સારી રીતે ખબર પડી જશે કે કોણ યુવરાજસિંહ...😊

  • @mukeshravat273
    @mukeshravat273 2 роки тому +19

    ભાઈ જીતુ તારી ઈમેજ વિલન જેવી થઈ ગઈ છે વિદ્યાર્થીઓમાં

  • @mahaversinhjadeja1588
    @mahaversinhjadeja1588 2 роки тому +8

    આ જીતું પુછે છે કે કોણ યુવરાજસિંહ?? અરે ભાઈ જેનું નામ સાંભળીને તારા લમણા માંથી પરસેવો છૂટી ગયો એજ અમારા યુવરાજસિંહ 🦁...

  • @kamaleshrathod6951
    @kamaleshrathod6951 2 роки тому +34

    ભાઈ તમને સિસોદીયા ભાઈ બોલાવે તો બોલી બતાવો

    • @ShaileshKumar-wu7db
      @ShaileshKumar-wu7db 2 роки тому

      આ વખતે કેજરીવાલ પાક્કો 🇮🇳❤️💯

    • @mafiyaboy2168
      @mafiyaboy2168 2 роки тому

      Sisodiya rajput power💪

  • @ghanshyamdafda6850
    @ghanshyamdafda6850 2 роки тому +14

    2022 પછી કદાચ આપણે એમ પણ સાંભળીયે કે કોણ ભાજપ
    અભિમાન નય વાલા

  • @GujTopWeb
    @GujTopWeb 2 роки тому +13

    આવનારી ચૂંટણી મા તમે બોવ miss કર શો યુવરાજ સિંહ ને

  • @hasmukhviththalbhai1714
    @hasmukhviththalbhai1714 2 роки тому +10

    ભજપની વિદાય માટે આપનું યોગદાન અમૂલ્ય છે 🙏

  • @patelshilpa865
    @patelshilpa865 2 роки тому +30

    વિદ્યાસહાયક ની ભરતી માં વધારો કરો એમને ન્યાય આપો

  • @daverajesh5181
    @daverajesh5181 2 роки тому +13

    અમારા હાવજ ને તો અમે છોડાવી લઈશુ પણ 2022 ભાજપ તમને કયાયના નય છોડે ભાઈ યાદ રાખજો

  • @Khakhi_angel_1408
    @Khakhi_angel_1408 2 роки тому +10

    નામ પડ્યું એમાં તો પરસેવો છૂટી ગયો બિચારા ને 🤣🤣🤣😆 ગણું બધું છુટી જવાનું છે .....ધીરા રો તમે 😠😡

  • @rajputlaxmansinh7513
    @rajputlaxmansinh7513 2 роки тому +16

    બોલો આપણા સિંહ ને નથી જાણતા

  • @narendrasolanki3491
    @narendrasolanki3491 2 роки тому +25

    બીજા gappa marya વગર... યુવરાજસિંહ વિશે વાત કર્ ભાઈ.... ખોટો છે તું

  • @gohilshakti8945
    @gohilshakti8945 2 роки тому +12

    ગુજરાત ના બધાજ વિદ્યાર્થી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરો 🙏🙏 બધા ને કહો આપ ને વોટ આપે

  • @prayagpaliwal3918
    @prayagpaliwal3918 2 роки тому +68

    I strongly support yuvarajsinh 🙏🙏🙏

  • @સિદ્ધાર્થ.ચૌહાણ

    જય ભવાની ભાજપ જવાની🙏🙏🙏🙏🙏🙏

  • @KISHANBD
    @KISHANBD 2 роки тому +14

    આવો વોટ લેવા મારો આપું....!!!🔥🔥

  • @hardiksinh_parmar
    @hardiksinh_parmar 2 роки тому +24

    હવે ગુજરાત ના લોકો બોલશે કોણ જીતુ?
    Boycott BJP

  • @omdevsinhparmar9551
    @omdevsinhparmar9551 2 роки тому +12

    થોડોક સમય ખમ તુ સપનામાં પણ તને યુવરાજસિંહ યાદ આવશે

  • @gopalukedbhai9970
    @gopalukedbhai9970 2 роки тому +8

    ગુજરાતમા આપ સતા લાવામા આ જીતુ ભાઈનો મહત્વનો ફાળો રહેશે 👍

  • @dedadariyachandresh1142
    @dedadariyachandresh1142 2 роки тому +5

    આવતી ચૂંટણી માં ભાજપની હારમાં આપનું યોગદાન સદા યાદ રાખવામાં આવશે.

  • @parth.p9665
    @parth.p9665 2 роки тому +8

    નરેન્દ્ર મોદી na નામે કેટલી ચૂંટણી જીતશે
    This is the time to change💪

    • @TheRavan0
      @TheRavan0 2 роки тому

      Narendra modi pan aemaj chhe, aenama pan kaay lidha jevu nathi.

    • @aminchirag7572
      @aminchirag7572 2 роки тому

      મોદી એ‌ લોકો ને હોલસેલ માં ચંદુ બનાવ્યા છે‌ એટલે જ તો ગુજરાત અને દેશ ની સ્થિતિ જુઓ ,દેવાળિયું ફુક્યુ છે એની વાંહે ફરનારા ઓની બુઘ્ઘિ ગીરવે મૂકેલી છે એમને સો સો તોપોની સલામી

  • @mehul1063
    @mehul1063 2 роки тому +8

    આ ભાઈ યુવરાજ સિંહ ને નાઈ જાણતા અને એમ પૂછે કે કોણ યુવરાજસિંહ ...એમને સત્તા નો પાવર છે....

  • @Vadher_Naval_07
    @Vadher_Naval_07 2 роки тому +8

    2022 બતાવી દેશુ jitu 🤬🤬🤬🤬🤬🤬🤬

  • @n91education9
    @n91education9 2 роки тому +25

    મનથી કહેજો આમાં એક પણ શબ્દ સાચું બોલ્યા હોય તો...🙏

  • @vitthalgajjar5686
    @vitthalgajjar5686 2 роки тому +5

    Next.....cm...yuvarajsinh

  • @sakishbhil939
    @sakishbhil939 2 роки тому +3

    હમણાં નઈ ખબર પડે કોણ યુવરાજસિંહ ચૂંટણી માં ખબર પડશે સપોર્ટ yuvraj
    આમ આદમી પાર્ટી fullsupport

  • @darshansakariya8107
    @darshansakariya8107 2 роки тому +5

    આવનારી ચૂંટણી માં કોણ વાઘની ખબર પડશે ?? યાદ કરજે તું પણ

  • @moghjikumar
    @moghjikumar 2 роки тому +15

    યુવરજસિંહને નહિ ઓળખતો??????

  • @palassatish6453
    @palassatish6453 2 роки тому +10

    હસી લો સાહેબ તમારા દિવસો છે.

  • @damorsangita4360
    @damorsangita4360 2 роки тому +35

    વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ વધારો...

  • @zaladhirubhai2040
    @zaladhirubhai2040 2 роки тому +10

    અગમી ઈલેક્શન મા ભાજપ વાળા બધાને ઓળખતા થાય જશે.

  • @d.rajput4324
    @d.rajput4324 2 роки тому +6

    We support yuvraj sinh 😎😎

  • @rushirajsinhgohil5473
    @rushirajsinhgohil5473 2 роки тому +7

    કોણ... યુવરાજસિંહ .. મ ... ચુંટણી માં ખબર પડશે કોણ યુવરાજસિંહ

  • @Mr_Mrs_Deshmukh
    @Mr_Mrs_Deshmukh 2 роки тому +6

    I support YuvrajSinh

  • @Yogiraj_Official_Akoli
    @Yogiraj_Official_Akoli 2 роки тому +1

    લેખિત પરિક્ષા ની શરૂઆત નરેન્દ્ર મોદી એ કરી પણ કૌભાંડ ની શરૂઆત ગૂજરાત સરકારે કરી

  • @nareshbhaichuhan5186
    @nareshbhaichuhan5186 2 роки тому +5

    વાઘ અને સિંહ
    સિંહ જંગલ નો રાજા king

  • @mrm.c3668
    @mrm.c3668 2 роки тому +6

    દર વખતે પેલા એમ હતું પેલા એમ હતું
    પેલા તો અગ્રેજો હતા
    હાલ પણ અગ્રજો છે
    બીજેપી માં

  • @fitnessakp.6734
    @fitnessakp.6734 2 роки тому +12

    ચૂંટણી આવા દો 😡😡

  • @JB-if3pu
    @JB-if3pu 2 роки тому +1

    जो अधिकारियों ऐसे खोटी रीत अपनावी कोई भी व्यक्ति को परेशान कर रहै
    तो पब्लिक को कायदा हाथ में लेनेका मजबूर किया जाता हैं।
    🙏🏻 जय हिन्द 🇮🇳🙏🏻

  • @gopalrathod6758
    @gopalrathod6758 2 роки тому +11

    Yuvrajsinh Amara mate bhagvan saman che... ane aa jitu vaghani kon che???

  • @bindeshmakwana8631
    @bindeshmakwana8631 2 роки тому +5

    kon bjp?? aa bhai kon che????

  • @exoticfruitmuseumgujarat8845
    @exoticfruitmuseumgujarat8845 2 роки тому +12

    vaghni sav khotu bole 6e

  • @jdff862
    @jdff862 2 роки тому +5

    I SUPPORT YUVRAJSINH 👍👍👍

  • @dineshthakor6558
    @dineshthakor6558 2 роки тому +5

    હવે ખબર પડશે કોણ યુવરાજ સિહ

  • @hardiprabari2752
    @hardiprabari2752 2 роки тому +3

    વિધાનસભા 2022 ની ચુંટણી માં ભાજપ ની હાર માં આ ભાઈ નું યોગદાન મોટુ રહેશે . #release yuvrajsinh

  • @er.hardiknadoda249
    @er.hardiknadoda249 2 роки тому +5

    વાઘાણી અને ભાજપ બંને નો ગરબો ઘરે......

  • @Jayrabari44-
    @Jayrabari44- 2 роки тому +2

    હવે આવી માયકાગલી સરકાર નથી જોતી હો હવે યુવરાજ બનવુ પડછે જ

  • @desaibhavesh4120
    @desaibhavesh4120 2 роки тому +5

    Support Yuvraj Sinh 👍👍👍

  • @pravin-16824
    @pravin-16824 2 роки тому +10

    ચૂંટણી યાદ રાખજો

  • @mahavirsinhraulji5688
    @mahavirsinhraulji5688 2 роки тому +7

    તને વોટિંગ nhi aapi ne taro Javab apisu jitu vaghani😡😡😡

  • @parthparmar1090
    @parthparmar1090 2 роки тому +5

    0:08 pasino aay gyo😂😂

  • @the_hardevsinh_rajput
    @the_hardevsinh_rajput 2 роки тому +5

    હવે ખબર પડશે તમને કોણ યુવરજસિંહ

  • @nihalhala5795
    @nihalhala5795 2 роки тому +5

    I support yuvraj sinh

  • @rajputana2856
    @rajputana2856 2 роки тому +12

    Hasej ne aa badha ni ungh haram kari nakhi ti tene fasava ma safal raya atle hase che

  • @maulikprajapati2216
    @maulikprajapati2216 2 роки тому +6

    Aa popat ne education minister kem bnao...daru vechato to A brobr htu 😂

  • @hiteshbaria727
    @hiteshbaria727 2 роки тому +4

    #iSupportYuvrajsinh

  • @lifeofbaria
    @lifeofbaria 2 роки тому +1

    I સપોર્ટ યુવરાજસિંહ

  • @Gujaratihits9696
    @Gujaratihits9696 2 роки тому +7

    Have badlav karo nakar koy support aapva nay aave sacho manas 🙏

  • @kamlessinharmymen
    @kamlessinharmymen 2 роки тому +1

    આના કરતા તો રાજા શાહી જ સારી હતી....

  • @jayeshchaudhary1582
    @jayeshchaudhary1582 2 роки тому +3

    આ વખતે તમારા બેહકાવામાં નથી જ આવવાના... 30 સીટ પણ લાવી બતાવજો

  • @zen-c1068
    @zen-c1068 2 роки тому +1

    અમારે અહિ આદર્શ નિવાસી શાળા (ગલ્સ)છે.
    પણ પીવાના પાણી ની સુવિધા નથી
    ગટર સુવિધા નથી.
    મકાનો ઝરઝરીત થઈ ગયા છે.
    સાપ વીંછી કાનખજૂરા કીડી મકોડા રૂમ મા જ રહે છે.
    20 છોકરી વચ્ચે 2 સંડાસ બાથરૂમ
    સવારે 3 વાગે ઉઠે ત્યારે તૈયાર થાઈ
    સવારે 7 થી 5 ની સ્કુલ છે.
    સવારે નાસ્તા મા સડેલા સિંગ ચણા આપે
    પાણી જેવું જમવાનું આપે
    બારી બારણાં તૂટેલા છે.
    મચ્છર ઉધઈ ઉભરાય છે.
    માંડ માંડ છોકરીઓ દિવસ કાઢે છે.
    અને સરકાર કહે છે વિકાસ થયો છે

  • @gohilpravinsinh4938
    @gohilpravinsinh4938 2 роки тому +6

    Yuvrajsinh kon e election aavase tyare kbr padase... 🙏🙏🦁🦁🦁

  • @vijayrajput-bb5uu
    @vijayrajput-bb5uu 2 роки тому +3

    પરીક્ષા ચાલુ કરવું કોઈ ઉપકાર નથી કર્યો

  • @pravin-16824
    @pravin-16824 2 роки тому +5

    પોલિશ ની પરીક્ષા ના કારણે બંધ કર્યા છે

  • @ghanshyamdafda6850
    @ghanshyamdafda6850 2 роки тому +3

    ડિસેમ્બર માં યાદ કરાવશું બધા ભાઈ કોણ યુવરાજસિંહ એ