Barda No Natha Modhvadiya No Etihash || Rajbha Gadhvi

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • RajbhaGadhvi Gir Studio youtube chenal આ રાજભા ગઢવી ની Official Channel છે હવે થી રાજભા ગઢવીના આવનારા અને વીતીગયેલા બધાજ પ્રોગ્રામ ના વિડિઓઝ આમા તમને જોવા મળશે એના માટે આ Channel Subscribe કરો આભાર
    #Rajbha_Gadhvi

КОМЕНТАРІ • 360

  • @devrajgadhvi331
    @devrajgadhvi331 3 роки тому +28

    Wha Raj bha wha bhai આવા કોકજ સાહીત્ય કાર હશે જે જે થળે થળે જયને સાહીત્ય ની ખોજ કરે વાવા રાજ ભા ખુબ ખુબ અભિનંદન છે ભા

  • @visanadilip1059
    @visanadilip1059 3 роки тому +31

    અમારી ભાષા ખૂબ સારી બોલો છો રાજભાભાઈ નાથાઆતની વાત કરી અમારી મેર ની ઉજ્જળી પરંપરા ને સમાજ સામે રાખી એ બદલ ખૂબ આભાર ..

  • @parmarramesh4488
    @parmarramesh4488 3 роки тому +8

    વાહ રાજભા વાહ
    અમને ગૌરવ છે કે તમારા જેવા સાહિત્યકારો એ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ ને જાળવી રાખ્યો છે અને અને આમ જ તમે એને ઉજાગર કરતા રહો।। જય માતાજી।।

  • @manshigadhvi6179
    @manshigadhvi6179 3 роки тому +11

    જય માતાજી જય મા સોનલ માતાજી તમને શકતિ આપે એવા વીર પુરુષો ના ઈતિહાસ સભડાવતા રહેસો જય માતાજી🙏

  • @kishorbhaiparmar6060
    @kishorbhaiparmar6060 3 роки тому +13

    મેરનામ સાંભળતા દુશમનની છાતીના પાટીયાબેશી જાય છે બરડાની ધરતીમા નાય મોઢવાડીયાએ જાડવાવા વીયા છે ઈ માંટા થઈ જીદગી મોજ માણી રહીયા છે પછી બરડાનો નાગજણ હોઈ કે હરમણ મુજાહોઈ આજે નામ પડે તોઈ દુશમડગી જાઇ છે જ્ય કા ધલી આઇ બધા જીવને શુખી રાખે સાવજ સોરઠ

  • @rathodjitu175
    @rathodjitu175 3 роки тому +6

    જ્ય મુરલીધર 🙏 જ્ય માતાજી વાહ રાજભા ગઢવી વાહ.. તમે વાર્તા કરો ત્યારે એવું લાગે સે જેમ કે ભગવાન દ્વારારકા વાળો અર્જુન વાર્તા કરતા હોય તમાંરો સવભાવ સારો સે.. 🙏

  • @Desi_in_pardesh_
    @Desi_in_pardesh_ 3 роки тому +7

    વાહ ગાંડિ ગીર ના હાવજ વાહ ગીરર અમારા બરડાનો મેમાન થયો વાહ અમારા મેરર સમાજ ના ઉજડા ઇતીહાસ ને સમાજ સામે લઇને આવ્યા ખુબ સારુ લાગ્યુ જીયો વાલા ...

  • @hareshahir9726
    @hareshahir9726 3 роки тому +21

    વાહ કવિરાજ આવા વીર પુરુષો ને જગતના ચોક માં હજુ જીવતા રાખ્યા સે

  • @Chetan3273-bcv
    @Chetan3273-bcv 3 роки тому +3

    રાજભા તમે ભારતીય સંસ્કૃતિ ને આજના યુવાનોને કહો ત્તે બહુજ સારું કામ છે,, નૈતેર આજનાં યુવાનો નો ને આ વી વાતુમાં રસ નથી..અને ખબર પણ નથી કે આ બારવટીયો થઈ ગયા છે... ખુબ જ સરસ રાજભા..❤️❤️💜💜👌🏾👌🏾👌🏾👌🏾 આજના યુવાનોને બહારવટિયા શું હતા, અને બહારવટિયા એટલે શું એ પણ ખબર નથી...

  • @rajveer1826
    @rajveer1826 3 роки тому +12

    જય હો રાજભા..👍
    જય હો મારા બરડાની ભોમકા 🇮🇳

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +5

    જય માતાજી કવીરાજ રાજભા ગઠવી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા મા મોમાઈ સદાય ખૂશ રાખે એવી પ્રાર્થના 🙏 મારા ગુરુ સમાન રાજભા ને માં રૂપલ આઈ સદાય ખૂશ રાખે Happy Birthday

  • @maheshahir8448
    @maheshahir8448 3 роки тому +19

    હા ગઢવી હા આવીજ રીતે ઇતિહાસ ને ઉજાગર કરતા રહેજો બાપ

  • @vksoundporbandar5510
    @vksoundporbandar5510 3 роки тому +6

    Wah rajbha wah
    Ak charan no dikro mer ni khambhye agarbati kare eithi moto mer samaj mate sobhagiya ni vat kevay

  • @mayursinhjadeja556
    @mayursinhjadeja556 2 роки тому +2

    Amaro ishardan gdvi saheb to vidhvan charan hta jay ho ishrdan bhai

  • @manishahir6514
    @manishahir6514 3 роки тому +9

    જય માતાજી જય સીયારામ હા ભા હા જય હો 😊😊🙏🏻🙏🏻

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 Рік тому

    ગુડ વિડિઓ મોટા ભાઈ 🙏🙏🌹🌹🙏🌹🌹🌹🌹❤️🙏🌹❤️❤️🌹🙏🌹🌹❤️❤️❤️❤️🙏🙏🌹❤️❤️🌹🌹❤️❤️🌹🙏🌹🌹❤️

  • @Desi_in_pardesh_
    @Desi_in_pardesh_ 3 роки тому +2

    Haa mojj haa raajbha haa

  • @krgohel6000
    @krgohel6000 Рік тому +1

    શ્રીમાન ગઢવી સહિતના રાજભા તમારી ખુમારી મને બહુજ સરસ રીતે સાંભળવા મળી છે કવિરાજભા મારા તમોને સો સો પ્રણામ નમન કરું છું

  • @ramaniksolankiofficial9622
    @ramaniksolankiofficial9622 3 роки тому +9

    જય મોગલ માં ભાઈ

  • @reena_rajshakha_0
    @reena_rajshakha_0 3 роки тому +9

    જય જય નથરાજ🙏🙏

    • @vivekder8509
      @vivekder8509 3 роки тому

      જય નથરાજ...

    • @vivekder8509
      @vivekder8509 3 роки тому

      જય હો નાથા મોઢા

  • @manjulabenpatel388
    @manjulabenpatel388 2 роки тому

    Ha. Moj. Ha. Rajbha

  • @BhaveshParmar-h2d
    @BhaveshParmar-h2d Рік тому +1

    JAY NATHARAJ

  • @surajdangar3502
    @surajdangar3502 3 роки тому +4

    જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ રાજભા 🙏 જય માં મોગલ🙏

  • @ramaniksolankiofficial9622
    @ramaniksolankiofficial9622 3 роки тому +7

    જય માતાજી રાજભા ગઢવી

  • @jayeshvaja4362
    @jayeshvaja4362 3 роки тому +3

    આવા પ્રસંગ સભાડ વાથી મન હળવું થાય જાય. જય મોગલ માં

  • @piyushbarot9288
    @piyushbarot9288 3 роки тому +2

    વીર વચ્છરાજ દાદા નું સપાખરુ છે ઈ દાંડીયા ના પોગ્રામ માં ગાયેલું છે તે ફુલ પોગ્રામ અપલોડ કરો....please

  • @bharatbariya4821
    @bharatbariya4821 3 роки тому +8

    હા ગઢવી મોજ

  • @ur7crstiano
    @ur7crstiano 2 роки тому +1

    Ha maro natho bapo

  • @Bharat.I.panchal
    @Bharat.I.panchal 3 роки тому

    🙏જય માતાજી🙏
    રાજભા ગઢવી તમે આ ઇતિહાસ ની વાતો કરો છો. એ સાંભળી મોજ આવી જાય છે .
    રાજભા ગઢવી હું પાટણ નો છું . મારે આપની સાથે એક રૂબરૂ મુલાકાત લેવી છે.

  • @ravibathwar7957
    @ravibathwar7957 3 роки тому +1

    Rajbha gdhvi bap bov sari vat Kari mhnhy bov gamyi varta Jay ma nagabay ma rajbhai Jay mataji bap

  • @lalakaravadra7206
    @lalakaravadra7206 3 роки тому +2

    Jày Náthrâj
    Jay Lirbai Maa

  • @kuchhadiyaparbat701
    @kuchhadiyaparbat701 3 роки тому +2

    avi j rite jogidash khuman , kadu makrani , muru manek , nagajan sisodiya ,chapraj vara ,ram vara vachara dada ,kadva odedara ane vija anek viro ni vatu nu album banavo to moj padi jay hoo

  • @chandrakapdiya5013
    @chandrakapdiya5013 3 роки тому +2

    Bhai.tamari vaato sambhali ne.ghani himmat aavijaay che.bhai.bhai

  • @jaydevjaydevjaydevbarot4429
    @jaydevjaydevjaydevbarot4429 2 роки тому

    ભગત તેમજ દાતાર ભલો, સુરમાં વળી સવાય
    ઈ ત્રણેય ગુણ તુમાય મે નજરેન ભાયડા નાથીયા
    ખુબ સરસ 👍
    જય માતાજી 🙏

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 роки тому +1

    વાહ કવિરાજ માં સોનલ લાંબુ જીવન આપે

  • @raviodedara2194
    @raviodedara2194 3 роки тому +4

    જય નથરાજ 🙏🙏🙏🙏

  • @lokdayropremi6818
    @lokdayropremi6818 3 роки тому +4

    Ha rajbha ha

  • @pareshchauhan6372
    @pareshchauhan6372 Рік тому

    Vah Rajbha vah

  • @royalkanudooficial8690
    @royalkanudooficial8690 3 роки тому +3

    Ha rajbha ha hu pan bardano chu

  • @__CRAZY__GAMERS
    @__CRAZY__GAMERS 11 місяців тому

    Vah Gadhavi vah

  • @jigneshtagdiya2772
    @jigneshtagdiya2772 2 роки тому

    Va rajbha va maro bhai avi ne aavi sari vatu karta rejo bhai

  • @samitnishar9277
    @samitnishar9277 3 роки тому

    Wa kaviraj moj

  • @AAYUSHODEDARA
    @AAYUSHODEDARA 11 місяців тому

    Bhale mojj bhale 🦁

  • @vishnuparmar131
    @vishnuparmar131 3 роки тому +1

    જય માતાજી તમે બહારવટીયા ને જીવતા રાખીયા છે માટે લાખ લાખ વંદન છે જય સૂરજ દાદા

  • @kirtimodhawadiya
    @kirtimodhawadiya 3 роки тому

    Jay natharaj

  • @Divyesh111
    @Divyesh111 Рік тому

    Wah kaviraj

  • @vanrajmodhwadiya3304
    @vanrajmodhwadiya3304 3 роки тому +3

    Haa maro bappp Nathraj 👑😎

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +2

    વાહ બરડો વાહ જય હો

  • @Spiritual_Journey_
    @Spiritual_Journey_ 3 роки тому

    wah Rajbha aa polapana ni mulakat laine tame aakho prashang kidho , natha bhagat no prashang to javerchand meghani ni book ma vachela chhe aa jagyani mulaka levani ichha hati pn tame to youtube marfat mulakat karaivi joi ne khub aanad thyo aa concept khub j gamyo. tamara par mataji ni krupa avi ne avi krupa rahe ane avi moju kravta ryo aevi Moragadhvadi ne prathna karu. Jai Mataji...

  • @savabhaibharvad142
    @savabhaibharvad142 3 роки тому +2

    ખુબ શારો વિસાર છે
    રાજભા ગઢવી જય ઠાકર વાલા

  • @vasaramdesaimorila1529
    @vasaramdesaimorila1529 3 роки тому +1

    જય મોગલ
    જોરદાર 👌👌👌😊
    પ્રોગ્રામોમાં તો આખી વાર્તા થઈ શકે નહી એટલે હાલ સમય મળ્યે આવી વાર્તાઓ કરતા રહેજો😊😊👍👍

  • @djmaher7011
    @djmaher7011 Рік тому +1

    𐂃 🇯 🇦 🇾  🇳 🇦 🇹 🇭 🇷 🇦 🇯  𓃗🚩

  • @rajubapodra
    @rajubapodra 5 місяців тому

    જય નાથાભગત ❤❤

  • @manjubanmanjuban4934
    @manjubanmanjuban4934 3 роки тому

    વાહ રાજભા વાહ લાખ લાખ વધાયૉ‌ નાથા મોઢવાડિયા

  • @amrut.thakur
    @amrut.thakur 3 роки тому

    Khub saras Kaviraj ananam matha ni varta 12 bhaibandho na paliye jaine dayro karo

  • @ranjanchauhan4667
    @ranjanchauhan4667 3 роки тому +2

    khub sars mara vir

  • @sanganamar7776
    @sanganamar7776 Рік тому

    જય નથરાજ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому

    વાહ વાહ રાજભા વાહ ઘણી ખમ્મા મારા બાપલીયા મા જગદંબા કાયમ તમારા રખોપા કરે👌👌👌👍👍👍

  • @fatehsingh5280
    @fatehsingh5280 3 роки тому +1

    Me rajasthan se hu sisodiya Rajput me aap fen hu sar je ho sarn

    • @ramkadchha4919
      @ramkadchha4919 3 роки тому

      Natha modhvadiya ki baat kahi he wo bhi mewad ke sisodiya hi the. Porbandar ke modhwada gaav se modhwadia kahlate the

  • @kavithiyaKK
    @kavithiyaKK 3 роки тому +2

    Devi pujak vise kaik vat hoy to kejo

  • @manjulabenpatel388
    @manjulabenpatel388 2 роки тому

    Girno. Savaj. Rajbha. Gadhvi

  • @rahuldave5255
    @rahuldave5255 3 роки тому +2

    હા કવિરાજ હા

  • @nirajkhorashiya3570
    @nirajkhorashiya3570 3 роки тому +1

    Vaah rajbha gadhavi saab vaah

  • @આપણીસંસ્કૃતિઆપણીઓળખ

    Tamara studio ma aakhi varta karo kaviraj

  • @kadachhakadachha2313
    @kadachhakadachha2313 3 роки тому +1

    Jay ma mataji
    Jay ma Kandhali

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +2

    વાહ રાજભા વાહ કવીરાજ જય હો 🙏

  • @krahir1.1M
    @krahir1.1M 3 роки тому +3

    Jay hoo.jay hoo

  • @lakhabhaigadhavigir8819
    @lakhabhaigadhavigir8819 3 роки тому +3

    Jay hoo

  • @AAYUSHODEDARA
    @AAYUSHODEDARA 11 місяців тому

    Bapooo bapooo 👑

  • @pragneshpatel6351
    @pragneshpatel6351 3 роки тому +4

    Wah original voice touch my heart..👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇬🇧🇬🇧🇬🇧

  • @jagdishmodha121
    @jagdishmodha121 2 роки тому

    Khub Sara's
    Raja Bhai gadhvi
    Aap dhany sav......

  • @samitnishar9277
    @samitnishar9277 3 роки тому +1

    Wah gir

  • @pareshrafaliya2761
    @pareshrafaliya2761 3 роки тому

    વાહ ગઢવી વાહ જોરદાર સાઉન્ડ આવે સે બરડા ના પથરો માં થી

  • @KDAHIR4077
    @KDAHIR4077 3 роки тому +1

    Wah gadhvi wah ruvada ubha karididha ho jay mataji

  • @totapetho7548
    @totapetho7548 2 роки тому +1

    હા રાજભા ગઢવી હા

  • @sawaidan1323
    @sawaidan1323 3 роки тому +1

    Wa gadhvi

  • @kuchhadiyaparbat701
    @kuchhadiyaparbat701 3 роки тому +1

    bhai bhai moj padi gay hooo

  • @RKGIR32
    @RKGIR32 3 роки тому +1

    Ha moj ha

  • @vasaramdesaimorila1529
    @vasaramdesaimorila1529 3 роки тому +3

    વાહ કવિરાજ 👍😊

  • @amrut.thakur
    @amrut.thakur 3 роки тому

    Kag bapu na tamam gito ne aap na pase thi sambhliye

  • @bhupatmandaviya2780
    @bhupatmandaviya2780 3 роки тому

    Jay mataji Raj bha gadhvi ha satya ghatana baneli aje tame te jagya na etihash aje pan hayat che tame khub mahenat Karo cho

  • @royalkanudooficial8690
    @royalkanudooficial8690 3 роки тому +3

    Ha natha bhagat

  • @samitnishar9277
    @samitnishar9277 3 роки тому

    Wah moj

  • @rajendrasinhjadeja2780
    @rajendrasinhjadeja2780 2 роки тому

    Jay,mataji

  • @pateldhanjibhai1045
    @pateldhanjibhai1045 3 роки тому

    वाह राजभा चारण जय मुरलीधर महाराज वाह छोटे सावज

  • @murjigadhavi8097
    @murjigadhavi8097 3 роки тому

    जय हो मारा भाई राज भा खम्मा तमने मारा वीर

  • @gopaljadeja8039
    @gopaljadeja8039 3 роки тому +1

    હા કવિરાજ શ્રી રાજભા ગઢવી જય નાથો ભગત

  • @vashantmakavana645
    @vashantmakavana645 3 роки тому +1

    Vah vah gadhavi

  • @ramaniksolankiofficial9622
    @ramaniksolankiofficial9622 3 роки тому +2

    હા મારી ગાડી ગીર હા

  • @kaan_ahir20
    @kaan_ahir20 3 роки тому +3

    Jay ho rajbha...❤

  • @Chetan3273-bcv
    @Chetan3273-bcv 3 роки тому +3

    વાહ મોજ વાહ રાજભા..💚💚💚💚💚

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 3 роки тому +2

    Jay matagi

  • @Jatin_Nandaniya_Ahir
    @Jatin_Nandaniya_Ahir 3 роки тому +1

    Bhai પોલો પાણો કયા ગામ મા આવેલ છે

  • @nileshsatiya7334
    @nileshsatiya7334 3 роки тому +1

    *vah rajbha*

  • @nagajanmaherodedara..porba9634
    @nagajanmaherodedara..porba9634 3 роки тому +1

    Ha rajbha bhai

  • @REEYASTUDIOSURAT
    @REEYASTUDIOSURAT 3 роки тому +1

    Happy birthday rajbha gadhvi

  • @KESHAVOFFICIALS
    @KESHAVOFFICIALS 3 роки тому

    કેશવ ની મોજ જોવાનું ભૂલશો નહિ યુટુબસેનલ કેશવ ઓફીશ્યલ યુટુબસેનલ સેનલ જોવાનું ભૂલશો નહિ

  • @jaythakar4645
    @jaythakar4645 3 роки тому

    #ભरोસા_કીया_
    ठाkaर_तेરે_पे*
    #જીवન_સवाર_દીया*
    #કિसમत_છોडी_
    આप_કે_સहाરે*
    #तो_राજા_બना_દીया*
    👏જय_दવાरકાघीશ👏

  • @jogasavasatish1159
    @jogasavasatish1159 3 роки тому +2

    Vah charn vah

  • @bharatmer1810
    @bharatmer1810 3 роки тому +2

    Ha natho