હમીર કરે પોકાર | Hamir Kare Pokar | Vijay Suvada | Mittal Rabari |Gujarati Full Video Song

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 4,2 тис.

  • @MukeshMahetaMadanadangiya
    @MukeshMahetaMadanadangiya 9 місяців тому +15

    જય જય અમારા નોધારા નો આધાર સિકોતર સધી ગોગા મહારાજ મેલડી માતાની👼🙏❤️ સાથે જહુ👼🙏❤️ અખત👼🙏❤️ સર્વ દેવી દેવો ની જય શ્રી સંધની સધી રામ

  • @sedhabhavanisadhimeldi8466
    @sedhabhavanisadhimeldi8466 4 роки тому +120

    *Sadhi ની ભક્તિ...*
    *મને મારી જિંદગી કરતા પણ વધારે વ્હાલી લાગે છે ...* ❗
    ❤ *રાજા Sadhi વાળા* ❤

  • @akashparmar7641
    @akashparmar7641 Рік тому +9

    વિરલ મેવાણી જોરદાર હો 🙌
    માં સધી

  • @k.skisanhelp4989
    @k.skisanhelp4989 4 роки тому +54

    Nice song buuvaji bhuvaji mate like karjo mitro 👏👌👍✋👏

  • @mohankhatana5693
    @mohankhatana5693 4 роки тому +11

    Super song..Bhuvaji&Mital Ben🚩👳🏻🙏🏻👌🏻👌🏻

  • @ktofficial7683
    @ktofficial7683 2 роки тому +16

    જય ર્માં સેંધણી🙏🙏🙏🙏🙏

  • @milindpatil3105
    @milindpatil3105 3 роки тому +16

    Jay maa thakarghani...
    The best of song vijay suvada ji

  • @rajasadhiofficial137
    @rajasadhiofficial137 4 роки тому +45

    માં સધી જીવ મારો તૂ💛
    Life line 💙 રાજા સધી

  • @sachinthakor6353
    @sachinthakor6353 4 роки тому +147

    વાહ ભુવાજી તામારા આલાપનાં શબ્દો રુવાટા ઉભા થઈ જાય છે..તમારા આલાપથી આંખમાંથી આંસુ આવી જાય છે...તમારા ગીતના શબ્દો સાંભળીને માતાજીની વધારે ઝંખના લાગે છે....જય વિહત માં ભુવાજી 🙏🙏🙏

  • @SahilSharma-ki8oq
    @SahilSharma-ki8oq 4 роки тому +45

    જય સધી માં 🌹🙏🏻 હા મારુ માવતર સધી 🌹 વિજય સુવાળા ને ફૂલ સપોર્ટ ભાઈ લાઈક અને શેર કરજો ભાઈ જય સધી 🌹🙏🏻

  • @ZalaZalasinh
    @ZalaZalasinh Рік тому +5

    જય હો જય હો જય જય સધી સુકી રોયણ લીલી કરવા વાળી ખમ્મા માવડી❤

  • @akashthakor3930
    @akashthakor3930 4 роки тому +83

    *જय सધી माँ...❤🙏🏻🙇🏼‍♂️*

  • @Mr_Goval_2121
    @Mr_Goval_2121 4 роки тому +101

    *હા વિજય ભુવાજી & મિતલબેન રબારી ની મોજ હા*
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    *..જોરદાર સુપરહિટ સોંગ..*
    👌👌👌👌👌👌👌👌

  • @pankajrawatmusic
    @pankajrawatmusic 4 роки тому +108

    મારા પ્રવિણભાઈ રાવત એ લખેલું ગીત જોરદાર જ હોય પ્રવિણભાઈ રાવત માટે કોણ કોણ લાઈક કરશે.. 👍🏻👌🏻👌🏻❤❤

  • @ktofficial7683
    @ktofficial7683 2 роки тому +13

    મારી જિંદગી નો એક માત્ર આધાર મારી રાજા સેંઘણી🙏🙏

  • @jayesh___x183
    @jayesh___x183 4 роки тому +248

    જય સધી માં મિત્રો સધી માં ને માનતે હો તો અંહી લાઈક કરો👇
    જય સધી માં

  • @thakorrakeshji7831
    @thakorrakeshji7831 4 роки тому +18

    😎#પસૅનાલિટી બધા😘 પાસે #હોય
    પણ #અમારા જેવી માતા સધી તો કોઈક નસીબદાર અને પેઢી ના પુંનય થી જ મળે👌 વ્હાલા 👑👑રાજા સધી વાળા 👑👑👑

  • @vishalraval5536
    @vishalraval5536 4 роки тому +132

    હા મારી ટાઈગર સધી સુપર સોંગ વિજય સુવાળા એક like તો બનતા હૈ,,👍👍👍👌👌

  • @rajuthakorofficial6034
    @rajuthakorofficial6034 4 роки тому +15

    Jay sadhi maa🙏🏻😊
    wah soorpancham😊👍🏻

  • @jayesh___x183
    @jayesh___x183 4 роки тому +345

    જે સધી માને દિલ થી માનતા હોય તે માટે લાઈક❤ 1000 Likes 💓
    🙏જય સધી મા🙏

  • @NikulYogi-v4j
    @NikulYogi-v4j 5 місяців тому +1

    આ સોન્ગ મને બઉ જ ગમે છે.... હું રોજ સાંભળું છુ..... ❤️અને જીવીશ ત્યાં સુધી સાંભળીશ... જાય સધી માં... મારું મોંઘેરુ માવતર.... ❤️my world🌎🙇🏻‍♀️🚩😊

  • @jaybholenath8260
    @jaybholenath8260 4 роки тому +103

    આ ગીત ગમ્યુ હોય તો નીચે like કરજો 🙏🙏🙏🙏🙏

  • @Hit_desai
    @Hit_desai 4 роки тому +44

    jay Śàďhí maa
    eee Tiger 💙😘

  • @ashwinthakor59
    @ashwinthakor59 2 роки тому +17

    🙏🏻🔱जय sadhi maa❤️💐⛳😊

  • @rsmusic84
    @rsmusic84 4 роки тому +19

    Jordar Vijay bhuvaji
    Wah wah wah Pravin Ravat
    Lyrics superb
    Jay sadhi maa 🙏🏻

  • @Skeditingofficial50K
    @Skeditingofficial50K 4 роки тому +38

    મારુ માને બાપ મારુ હાચું માવતર મા સધી....જય સધી માં🙏🙏🙏

  • @Shivoham
    @Shivoham 4 роки тому +58

    જય માં ભગવતી
    જય સધી માં
    જય માં કાલિકા
    જય માં મોંગલ
    જય માં ખોડીયાર

  • @devajibthakor4605
    @devajibthakor4605 4 роки тому +83

    ★★★ જય સધી માઁ ★★★
    ★★સમય કરતા પેહલા _અને _નસીબ થી વધારે કોઈને કઈ મળતું નથી ,★પણ વાલા જો #માઁ_સધી ની સાચી ભક્તિ કરી હોય ને તો લેખ માં મેખ મારીને આપે એ #સધી માઁ★★રાજા સઘી વાળા Mř Devaji thakor

  • @jadavvanarajsinhraner9920
    @jadavvanarajsinhraner9920 4 роки тому +55

    ??#સાહેબ 👑 ----જિંદગી✅️એટલા🤩#માટે_ફાઇન🤗 છે
    👉#કારણ__કે 👇
    🙂અમારા 📝#લેખ__રાજા
    #સઘી__વાળા 📖#સાઈન__છે 👈
    #જય__માતાજી
    Jay sadhi Raj🙏🙏🙏🙏🙏
    👑👑👑👑

  • @desaisagan5875
    @desaisagan5875 3 роки тому +9

    મારી સંધ પારકર ની સધી કોને મળે કિંમત વાળાને જ જય હો સધી મા 🚩

  • @rajacheharofficial6859
    @rajacheharofficial6859 4 роки тому +111

    🚩જ્ય સધી માં🚩:'(નાંદલા:-)
    મારી જમુ દાદી ની માતા સધી માં જબરી અને જોરાળી માતા છે વાલા
    II શંકરભાઇ.જી.૨બારી નાંદલા ll

  • @harshadravat3933
    @harshadravat3933 4 роки тому +50

    હા મારા પ્રવીણ ભાઇ રાવત હા.....ધન્ય છે તમારાં શબ્દો ને ...અને......ધન્ય છે તમારાં મુખે વસેલા માં સરસ્વતી માત ને.........ભાઈ ભાઈ....

  • @rabaripinkesh
    @rabaripinkesh 2 роки тому +4

    JAY Sidheswari dham kada..🚩

  • @manojvasuniya511
    @manojvasuniya511 4 роки тому +14

    જોરદાર સોન્ગ વિજય ચુવાડા એન્ડ મિત્તલ રબારી 😘😎

  • @Jay_Morpiya_veer_Ram_offcial
    @Jay_Morpiya_veer_Ram_offcial 4 роки тому +84

    સાહેબ, સવારે🌞 કહ્યું હોય અને સાંજ🌚 પડતા પેલા કામ ના કરી બતાવે તો મારી ભક્તિ🙇 અને સધી 🌺ની શક્તિ બંને લાજે મારા બાપ.
    🐅જય હો રાજાસધી નો બાપો બાપો🐅🙏🏼આમારા વિજય ભાઈ ને સબ્સક્રાઈબ - શેર - અને લાઈક જરુર કરો

    • @karamshidesaijadva7230
      @karamshidesaijadva7230 4 роки тому +3

      Sachu bhai. B

    • @shortediter8303
      @shortediter8303 3 роки тому +1

      @@karamshidesaijadva7230 ઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘ

    • @pintukhant4577
      @pintukhant4577 3 роки тому +2

      सरस 😊😊🙏🙏🙏🙏🙏🙏👈👌👌👌🙏🐅🐅

    • @ramajthakor1304
      @ramajthakor1304 3 роки тому +1

      Vinjihgfzsscou984r455

    • @ramajthakor1304
      @ramajthakor1304 3 роки тому

      @@pintukhant4577 bnjgibfgh5643219987

  • @nagajithakor7594
    @nagajithakor7594 4 роки тому +12

    હા ભુવાજી હા

  • @rohitthakor5953
    @rohitthakor5953 4 роки тому +72

    મારા સંત ની સધી મારા હમીર ને સમજાવે છે સુપર હિટ સોન્ગ

    • @solanki__akashsinh
      @solanki__akashsinh 11 місяців тому +7

      સંત ની નઈ ભાઈ, મારા સંધની સધી માતા રાજા હમીર ને સમજાવે ( પાકિસ્તાન મા સિંધ પ્રેદેશ છે. ત્યાંનો આ હમીર મિયોં રાજા હતો. અને મિયોં જ્યાર સુધી અલ્લા ને માને ત્યાં સુધી હિન્દૂ ઓની માતા ને ન માને. એટલે કેવાય છે કે મારા સંધ ની સધી માતા રાજા હમીર ને હમજાવે છે ♥️.( પેલા આ સધી માતા હમીર મિયો પૂજતો & આ સધી માતા ને નોકર ની જેમ રાખતો 😢 હમીરયો. પસી આ માતા ને ગુજરાત મા લાવનાર પાટણ નો રાજા સિદ્ધરાજ જયસિંહ હતો.

    • @ConfusedChemistryExperim-ov4ru
      @ConfusedChemistryExperim-ov4ru 8 місяців тому +1

      Ha Mari sadi

  • @vikramshinrajput2996
    @vikramshinrajput2996 4 роки тому +10

    Jay mari sadhi sikotar ni🙏🙏😘😘❤❤

  • @bhaveshrabari2173
    @bhaveshrabari2173 4 роки тому +24

    JAY VIHAT MAA
    JAY SADHI MAA
    JAY MAA ASHAPURA KULDEVI
    🙏🙏🙏🙏🙏🙏

  • @gurukurpadancetimli8011
    @gurukurpadancetimli8011 4 роки тому +174

    જય માતાજી મિત્રો આ વિડીયો ગમ્યું હોય તો લઈક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરજો
    અને બધા ગુજરાતી કલાકારોને સાથ સહકાર આપતા રેજો
    વિજય સુંવાળા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો અને 10000 લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરો
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chauhanvaktish4939
    @chauhanvaktish4939 4 роки тому +38

    Vedeo jota jota comment vachavano rog kone ce. .😉😉jene hoy a like karo😋😋mane to ce me to like kari didhu

  • @ajitnaik1685
    @ajitnaik1685 4 роки тому +253

    જય મારી હમીર કાકુ ની મા સધી , 🌷🌺🌼🙏🙏🙏🙏🙏 વિજયભાઈ વાહ... fine. . Nice...વિજયભાઈ ગીત ગાય ને રુવાડા ઉભા ના થાય તેવું ના બને, ભાઇ... જય મા સધી... જય મા વિહત મેલડી... 🌷🌺🌼🙏🙏🙏🙏👍👍👍✌️✌️

  • @maakhodalofficial6004
    @maakhodalofficial6004 4 роки тому +33

    Jay mataji mitro-ખૂબજ સરસ સોન્ગ સે મિત્રો...
    વિજય ભાઇ માટે લાઇક કરો
    અને મારી ચેનલને પણ નીચે👍 લાઇક કરો

  • @parmarranjitsinh9117
    @parmarranjitsinh9117 4 роки тому +55

    Jordar song 👌👌👌🤘🤘🤘🤘🤘

  • @baldevdesai415
    @baldevdesai415 4 роки тому +26

    Jay Jay Sadhi maaa👑❤💚💜 nice Bhuvaji

  • @mkmaruniya5600
    @mkmaruniya5600 4 роки тому +287

    જય હો ભુવાજી નું ગીત આવે ને
    આપડે ના જોવી એવું ક્યારેય બને જ નહિ
    ઠોકો લાઈક મિત્રો ભુવાજી માટે અને
    વનિતા માટે

    • @rangilaraja007mj5
      @rangilaraja007mj5 4 роки тому +9

      Mital rabari

    • @munobharvad9447
      @munobharvad9447 4 роки тому +3

      Mm

    • @maheshbharvad7333
      @maheshbharvad7333 4 роки тому +5

      સુપર

    • @rabarigajendra7842
      @rabarigajendra7842 4 роки тому +4

      Mital Rabari Vijay suvada Rabari

    • @mkmaruniya5600
      @mkmaruniya5600 4 роки тому +4

      મારી ચેનલ ને દોસ્તો થોડો સપોર્ટ કરવા વિનંતી
      એક subcribe કરો મિત્રો પ્લીઝ

  • @JAY64STUDIOOFFICIAL
    @JAY64STUDIOOFFICIAL 4 роки тому +32

    *જય સધી માં*
    *વિજય સુવાળા નું આ સોંગ ગમ્યું હોય તો લાઈક કરો*
    જય સધી માં

  • @Mahi_studio_chibhda
    @Mahi_studio_chibhda 4 роки тому +41

    આ ગીત ગમે એ જરૂર એક લાઇક કરે
    જય ગોગા
    જય સધી માતા
    ભલા રબારી દિયોદર

  • @jaiminchaudhary2195
    @jaiminchaudhary2195 4 роки тому +7

    SUPERB SONG VIJAY BHUVAJI. AND MITAL BEN 🙏👌👌👌

  • @ldkhatraj3108
    @ldkhatraj3108 4 роки тому +15

    Nice song jay Sadhi maa 🙏🙏👑

  • @ખુશમીત
    @ખુશમીત 4 роки тому +9

    -----જય માતાજી.....વિજય સુવાડા માટે એક લાઇક તૉ બને યાર .....

  • @mrgaming3660
    @mrgaming3660 4 роки тому +15

    જય વિહત માં ...🙏🙏🙏🙏 જય માંરી માં ...🙏🙏🙏 સારૂં કરજો માં 🙏🙏🙏🙏

  • @vijaykumarb4490
    @vijaykumarb4490 4 роки тому +19

    હા મારી લાડવાઈ સધી માઁ હાં
    તુ કે એ જ સાચુ મા

  • @mukeshgovlaniofficial80
    @mukeshgovlaniofficial80 4 роки тому +15

    આ સોન્ગ છે એવુ એક બોણ માઁ નુ બનાવો પ્રવિણ ભાઈ રાવત લખો વિજય ભય ગાવો 🙏🙏🙏

  • @jigneshsinhzala2414
    @jigneshsinhzala2414 8 місяців тому +126

    કોણ કોણ 2024 માં પણ સાંભળે છે ❤

  • @ajayravalpersonal
    @ajayravalpersonal 4 роки тому +9

    Thank you so much I am very appreciated to this song that song is too lovely ....the tiger sadhi is power of sang ....jay sadhi....thank you vijay bhavaji

  • @aravinthakor8400
    @aravinthakor8400 4 роки тому +11

    વિજય સુંવાળા માટે લાઈક કરો supar song bhai
    1000 like Karo metro
    Boom boom boom💣💥💣💥💣💥💢💣💢💣💢💣

  • @goldminestelifilm9618
    @goldminestelifilm9618 4 роки тому +10

    Vijay bhai na song ne like ane chenal ne subscribe karjo moj moj vijay bhai suvada ...jay ma sadhi...

  • @spdudhecha8078
    @spdudhecha8078 2 роки тому +14

    જીવ મારો સધી ❤️🙏

  • @Babunangeshdhinki1371
    @Babunangeshdhinki1371 4 роки тому +24

    Supper Voice Vijay Suvala & Mittalben Rabari
    JAY Dwarkadhis
    Jay Vadavala 🌳 thakar

  • @shankardevasi5417
    @shankardevasi5417 4 роки тому +70

    अति सुंदर है बहुत ही सुन्दर
    मीतलरबारी की आवाज कस,की,कोयलङी,जैसी है
    🙏🙏
    ✍शंकर लाल रोज देवासी देबावास
    🚩जैतेशवर देवासी युवा मङल देबावास जिला जालोर

    • @dilipshiparmar4204
      @dilipshiparmar4204 4 роки тому +1

      જય મા સિકોતર રામ સધી

    • @rajugurgatiya2185
      @rajugurgatiya2185 4 роки тому

      Vah mital rabari vah

    • @rajugurgatiya2185
      @rajugurgatiya2185 4 роки тому

      Vah vijay suvada & Mital Rabari nice song

    • @shankardevasi5417
      @shankardevasi5417 4 роки тому +2

      🚩जय गोगाजी महाराज की
      🚩जय सीकोतर मां
      जय मातृभूमि की

  • @masumpatelofficial6468
    @masumpatelofficial6468 4 роки тому +75

    This song is very good and all the songs are good. I love this song and pray to God that all the songs come at a high level.JAY SADHI MAA...🚩🚩🚩

  • @ratibhairathod4744
    @ratibhairathod4744 9 місяців тому +2

    Jay Sadhima....🎉❤

  • @સધીનોલાડકવાયો-ઞ2સ

    સૂપર ડૂપર સોંગ ભૂવાજી આખમાંથી પાણી આવી ગયૂ ભાઈ
    🙏🙏🙏 સધી નો લાડકવાયો રામપુરા નો રાઠોડ ghadhinaghar stet

  • @kalpeshthakordantaofficile1198
    @kalpeshthakordantaofficile1198 4 роки тому +86

    રાજા સધીના ભકતો હોયતો લાયક કરો
    હા વિજય ભુવાજીનુ જોરદાર સોનગ

  • @alpeshpanchaldijetalchenal4457
    @alpeshpanchaldijetalchenal4457 4 роки тому +11

    🙏Jay sadhi ma🙏
    🙏Ha Bhuva ji ha🙏
    Super nice song
    🙏 Jay mataji 🙏
    👌👌👌👌👌👌👌

  • @sikuramdigital4314
    @sikuramdigital4314 4 роки тому +8

    Jay sadhi maa 🙏
    Wah nice songs Bhuvaji

  • @kaandigital1476
    @kaandigital1476 4 роки тому +10

    જય સધી માં
    સુપર હિટ સોંગ

  • @sagarbhati285
    @sagarbhati285 4 роки тому +58

    જય શ્રી સધી સીકોતર ધામ રાણપુર વ વાસ
    હા મારી હમીર કકુ ની વાજેણ માં સધી હા

  • @mukeshmahetachiragmahetama5840
    @mukeshmahetachiragmahetama5840 2 роки тому

    🙏🌹🥀🙏🌹🥀 જય શ્રી સિકોતર વહાણવટી સધી માં મેલડી માઁ ની કુળદેવી ચામુંડા માતાજી ની જય ગોગા મહારાજ ની જય જહું ઝપાટા વાળી માં ની 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌹🌹🌹🌹 આ હળાહળ કળજુગ માં પણ દેવી દેવો હાજરા હજૂર છે જે દિલથી માને એના માટે ના માને તો પણ સત્ય મેવ જયતે જરૂર હોય છે વિજયભાઈ શુવાલા 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

  • @prajapatidev2061
    @prajapatidev2061 4 роки тому +21

    Jay Sadhi Maa
    Nice Acting Soham'Patel 😊👌

  • @jagdishjigar1443
    @jagdishjigar1443 4 роки тому +20

    ભ્રમાણી માનુ સોન્ગ બનાવો વિજય ભાઈ.

  • @rameshthakor8073
    @rameshthakor8073 4 роки тому +9

    Jay sadhi maa 🙏
    Jay vihat maa 🙏
    Super song Vijay bhuvaji 🙏
    👑chehar ni sarkar 👑

  • @Tushar_.2224
    @Tushar_.2224 11 місяців тому +2

    જય મારી સંધ ની મારી હમીર કકુ ની મારી 24 નાં મલક ની ત્રણ દરવાજા વાળી મારી સધી માં 🙏🏻💫❤️

  • @prafulpatel296
    @prafulpatel296 4 роки тому +14

    વિજયભાઈ કોટી કોટી જય માતાજી
    સધીનો વિડીયો જોઈ ખુબ આનંદ થયો
    આગીયાવીર વૈતાલ પર પણ આવો વિડીયો બનાવો

  • @MukeshMahetaMadanadangiy-qo9vm
    @MukeshMahetaMadanadangiy-qo9vm 8 місяців тому +1

    સિકોતર સધી ગોગા મહારાજો મેલડી માતાજી ની જય સુરા પુરા દાદા સા ની જય🙌👏🙏🙇 અખત માતાજી ની જય જહુ ઝપાટા વાળી માતાજી ની સિકોતર રૂપે દયાળું અને સધી રુપે હઠીલી માતાજી છે અને મેલડી રુપે નેવાના પાણી મો ભે ચડાવી અને ત્યાથી પછાડી દીધો છે જય સર્વ દેવી દેવો ની આ ઞીત સાભળી મોજ પડી જાય છે

  • @Shivayambulance8352
    @Shivayambulance8352 4 роки тому +7

    Nice bhuvaji my fevret singar

  • @AjitsinhThakor2162
    @AjitsinhThakor2162 4 роки тому +8

    Ha vijay bhai ha

  • @rohitnai491
    @rohitnai491 4 роки тому +7

    Jay ho😍📿📿📿📿📿📿

  • @MELDIMAHONI1
    @MELDIMAHONI1 Рік тому +2

    🚩👑👑Jay sadhi ma.... ha mari sadhi 🚩👑🙏🏻

  • @dipakparmaredits7354
    @dipakparmaredits7354 4 роки тому +7

    વિજય સુંવાળા સુપર સોન્ગ એક લાઈક કરો મિત્રો

  • @mkthakor5524
    @mkthakor5524 4 роки тому +6

    Jay sadhi ma jordar song vijay sir beautiful singing

  • @SarpmitraNarendraKanzariya
    @SarpmitraNarendraKanzariya 3 роки тому +1

    🙏🙏🙏

  • @suragthakor3013
    @suragthakor3013 3 роки тому +30

    🌹🌹🌹🌹🌹🌹ભુવાજી ને સ્પોટ કરો જોરદાર ગિત છે. વાહ ભુવાજી વાહ . ષપોટ કરો.,, જય સંધિ માં🥀🥀🥀🥀🥀🥀

  • @virambolia3840
    @virambolia3840 4 роки тому +52

    બુટભવાનીમાંને માંનતા હોય તો એક લાઇક કરો.

  • @Rambha007
    @Rambha007 4 роки тому +51

    Je mataji ne manta hoi to like karo Jay mogal

  • @mukeshvaghela9181
    @mukeshvaghela9181 4 роки тому +29

    Nice song
    Jay sadhi

  • @155virat
    @155virat 4 роки тому +4

    Jay Sadhi ma
    Nice song 👌👌🙏

  • @ndogadpura2195
    @ndogadpura2195 4 роки тому +63

    વિજય ભુવાજી ના બધા વિડિયો જોરદાર હોય છે સાહેબ એટલે લાઇક કોમેન્ટ આપી પડે હો

  • @jaymeldima3950
    @jaymeldima3950 4 роки тому +17

    Jay sadhi ma 🙏🙏🙏

  • @chamundastudio4731
    @chamundastudio4731 4 роки тому +1244

    જય સધી માઁ મિત્રો સધી માઁ ને માનતે હો તો અંહી લાઈક કરો
    જય સધી માઁ

  • @abhishekjha76
    @abhishekjha76 4 роки тому +10

    Jay Raajrajeshwajri Mataji 🙏

  • @kukavavakamleshkukavavakam8234
    @kukavavakamleshkukavavakam8234 4 роки тому +207

    મારા ભુવાજી ના ગીત મારકેટમાં આવે અને અમે ન જોઈએતેવું બને નહીં ભુવાજી માટેએક લાઇક જરૂર કરજો મિત્રો

  • @bahubaligammingyt2815
    @bahubaligammingyt2815 2 роки тому +7

    𝐇𝐚 𝐦𝐫𝐚𝐢 𝐬𝐚𝐠 𝐧𝐢 𝐬𝐚𝐝𝐡𝐢 𝐦𝐚.....🙏🔥💫

  • @amdavadibhai8981
    @amdavadibhai8981 4 роки тому +8

    Jay sadhi MA😃😃😃😃😊😊😊😊😚😚

  • @jaybhawanirajasthanroyal8248
    @jaybhawanirajasthanroyal8248 4 роки тому +30

    Jay sadhi ma
    Rajasthan ke like kro
    From rajasthani rabari

  • @desaivishnu2806
    @desaivishnu2806 4 роки тому +7

    J sadhi ma
    Aavu j Aek biju song sadhi ma nu kri do ne best 6e

  • @vishnurawnaofficial5900
    @vishnurawnaofficial5900 4 роки тому +8

    Bhaio ek like please sur Pancham studio mate 👍🙏

  • @spdudhecha8078
    @spdudhecha8078 2 роки тому +2

    સધી મારો આધાર....🙏❣️

  • @MANGALRABARI07
    @MANGALRABARI07 4 роки тому +15

    ગીત નો રાગ 👉 મારી પાવા વાળી માત રાજા પતઈ ને સમજાવે છે,
    એના જેવો છે