જીવન અંજલિ થા જો Jivan Anjali Tha Jo | Prathna પ્રાર્થના | Gujarati Bhajan, Bhakti Geet

Поділитися
Вставка
  • Опубліковано 21 лют 2023
  • જીવન અંજલિ થા જો Jivan Anjali Tha Jo | Prathna પ્રાર્થના | Gujarati Bhajan, Bhakti Geet
    🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
    bit.ly/NovaGujarati
    📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
    www.NovaSpiritualIndia.com
    Popular Videos
    🙏🏻 Mandir Taru Vishva Rupalu - • Mandir Taru Vishva Rup...
    🙏🏻 Mangla Aarti - • Mangla Aarti with Lyri...
    🙏🏻 Yamunaji Aarti - • Yamunaji Aarti - Jay J...
    🙏🏻 Mangla Aarti - • Mangla Aarti with Lyri...
    🙏🏻 Govind Damodar Stotra - • Govind Damodar Stotra ...
    🙏🏻 Ranchhod Bavani - • Ranchhod Bavani રણછોડ ...
    Full Audio Song Available On
    🎧 Jio Saavn - bit.ly/3KGBZf0
    🎧 Gaana - bit.ly/3Mtv7Tx
    🎧 WYNK - bit.ly/3GtdJdO
    🎧 Spotify - bit.ly/3nOnGMi
    🎧 Apple Music - bit.ly/3nTEeCK
    🎧 Amazon Music - bit.ly/41atRZr
    Set 'Jivan Anjali Thajo' song as your Mobile Callertune (India Only)
    🎵 Vodafone Subscribers Dial 53714040623
    🎵 Idea Subscribers Dial 5678914040623
    🎵 BSNL (South / East) Subscribers sms BT 14040623 To 56700
    Credits:
    Title: Jivan Anjali Thajo Maru
    Singer: Drishti Shah, Himani Mehta
    Music Director: Paresh Shah (Bombay Paresh)
    Edit & Gfx : Mind Pro
    Music Label: Music Nova
    Lyrics:
    જીવન અંજલી થાજો
    Jeevan Anjali Thajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    જીવન અંજલી થાજો
    Jeevan Anjali Thajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    ભૂખ્યા કાજે ભોજન બનજો. તરસ્યાનું જળ થાજો
    Bhukhya Kaje Bhojan Banjo Tarsyanu Jal Thajo
    ભૂખ્યા કાજે ભોજન બનજો. તરસ્યાનું જળ થાજો
    Bhukhya Kaje Bhojan Banjo Tarsyanu Jal Thajo
    દીન દુ:ખીયાના આંસૂ લ્હોતા
    Din Dukhiyana Aansu Lota
    દીન દુ:ખીયાના આંસૂ લ્હોતા
    Din Dukhiyana Aansu Lota
    અંતર કદી ન ધરાજો
    Antar Kadi Na Dharajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો
    Satani Kantali Kedi Par Pushp Bani Patharajo
    સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો
    Satani Kantali Kedi Par Pushp Bani Patharajo
    ઝેર જગતના જીરવી જીરવી
    Zer Jagatana Jiravi Jiravi
    ઝેર જગતના જીરવી જીરવી
    Zer Jagatana Jiravi Jiravi
    અમૃત ઉરના પાજો
    Amrut Urana Pajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    વણ થાક્યા ચરણો મારા નીત
    Van Thakya Charano Mara Nit
    તારી સમીપે થાજો
    Taari Samipe Thajo
    વણ થાક્યા ચરણો મારા નીત
    Van Thakya Charano Mara Nit
    તારી સમીપે થાજો
    Taari Samipe Thajo
    હૈયાના પ્રત્યેક સ્પંધને
    Haiya Na Pratyek Spandhne
    હૈયાના પ્રત્યેક સ્પંધને
    Haiya Na Pratyek Spandhne
    તારું નામ રટાજો
    Taaru Naam Ratajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    વમળોની વચ્ચે નૈયા મુજ
    Vamaloni Vache Naiya Muj
    હાલક ડોલક થાજો
    Halak Dolak Thajo
    વમળોની વચ્ચે નૈયા મુજ
    Vamaloni Vache Naiya Muj
    હાલક ડોલક થાજો
    Halak Dolak Thajo
    શ્રદ્ધા કેરો દિપક મારો
    Shraddha Kero Dipak Maro
    શ્રદ્ધા કેરો દિપક મારો
    Shraddha Kero Dipak Maro
    નવ કદીએ ઓલવાજો
    Nav Kadiye Olavajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    જીવન અંજલી થાજો
    Jeevan Anjali Thajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    જીવન અંજલી થાજો
    Jeevan Anjali Thajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    જીવન અંજલી થાજો
    Jeevan Anjali Thajo
    મારું જીવન અંજલી થાજો
    Maru Jeevan Anjali Thajo
    Join Us
    ⦿ UA-cam: bit.ly/NovaGujarati
    ⦿ Facebook: / novaspiritualindia
    ⦿ Instagram: / nova.spiritual.india
    ⦿ Android App: bit.ly/BhajanBhaktiApp
    ⦿ Website: www.medianova.in
    #JivanAnjaliThaJo #Prathna #BhaktiSong

КОМЕНТАРІ • 74

  • @NovaGujarati
    @NovaGujarati  Рік тому +31

    Beautiful Gujarati Prathna પ્રાર્થના - Mandir Taru Vishva Rupalu
    ua-cam.com/video/7dpwq2qzDF8/v-deo.html

  • @user-sz2mp4cu1l
    @user-sz2mp4cu1l День тому +2

    શાળામાંઅમનેદરરોજઆપ્રાર્થનાગવરાવતાહતા.
    એગુરૂજીનેવંદન.

  • @vasurathod7906
    @vasurathod7906 5 місяців тому +11

    અમરી સ્કૂલ માં ખુબ આ. પ્રાર્થના સભળી ખુબજ સરસ❤

  • @Ashukaju744
    @Ashukaju744 8 місяців тому +8

    ખુબ જ સરસ મજા આવી પ્રાર્થના સાંભળી ને

  • @ShaileshPatel-vu7gs
    @ShaileshPatel-vu7gs Рік тому +8

    Indian studying system is too good from others because in gujarati subject there is ch:4 nd that chapter is about this prathna... 💚

  • @poojapooja709
    @poojapooja709 8 місяців тому +3

    Thank you for prathna

  • @Sciencemerasaathi
    @Sciencemerasaathi 11 місяців тому +5

    जय श्री कृष्ण🙏❤️🕉️

  • @gamit.rj._
    @gamit.rj._ Рік тому +10

    અમે રે સુકૂં રૂનું પુમડું,
    તમે અત્તર રંગીલા રસદાર
    પ્રાર્થના ગીત...... નો વિડીયો બનવો.....💐🌿

  • @SevakBhai-f2x
    @SevakBhai-f2x 12 днів тому

    Ha best

  • @jagrutijoshi1162
    @jagrutijoshi1162 Рік тому +5

    Very beautiful ❤❤❤😊😊

  • @dwanipatel9198
    @dwanipatel9198 8 місяців тому +2

    Very nice song ❤❤❤❤❤

  • @pareshshah9139
    @pareshshah9139 Рік тому +6

    જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹

  • @magansolanki8529
    @magansolanki8529 10 місяців тому +3

    Jay Krishna

  • @kaushikshih4706
    @kaushikshih4706 7 місяців тому +2

    સરસ🎉🎉

  • @user-sm8jq6ww5f
    @user-sm8jq6ww5f Місяць тому +1

    Miss you school.. ❤

  • @sonagramahendra6590
    @sonagramahendra6590 Рік тому +1

    Nice prathana👍👍

  • @virsingpargi9796
    @virsingpargi9796 8 місяців тому +1

    Jay srikrishna

  • @yogitarahevar4156
    @yogitarahevar4156 Рік тому +4

    ❤❤❤❤❤😊😊

  • @chauhanhitesh3655
    @chauhanhitesh3655 11 місяців тому +4

    જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ

  • @bakuldabhi4666
    @bakuldabhi4666 7 місяців тому +1

    Jay yogeshwar

  • @sohampatel1545
    @sohampatel1545 Рік тому +4

    Melodious voice 😌😌

  • @YashPatel-ut7gq
    @YashPatel-ut7gq 2 місяці тому +2

    School ni yad😢😢😢(2016)

  • @anilgohil5267
    @anilgohil5267 4 місяці тому +2

    ઘણો સારો બોધ આપે છે. સુંદર પ્રાથના છે. જીવન માં ઉતારવા જેવું છે.

  • @user-oi9mj2jk5i
    @user-oi9mj2jk5i 8 місяців тому +2

    ખુબ જ સરસ પ્રાર્થના છે.....

  • @SeemaRathod-ig5mu
    @SeemaRathod-ig5mu 5 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-ds6ud1em6p
    @user-ds6ud1em6p 5 місяців тому +1

    School ni yad aavi gai

  • @hgcreation444
    @hgcreation444 2 місяці тому

    Saras

  • @manishsoni5597
    @manishsoni5597 5 місяців тому +1

    school ni yad aavi gai

  • @laxmigogari5384
    @laxmigogari5384 3 місяці тому

    . ગુરુ ૐ 🙏🏻

  • @thakorsonabhai6270
    @thakorsonabhai6270 4 місяці тому +1

    ❤🎉🎉

  • @zalalaxmibahennatvarsinh1470
    @zalalaxmibahennatvarsinh1470 Місяць тому

    Sokuta ❤❤❤❤❤❤

  • @AmitkumarMekwan
    @AmitkumarMekwan 3 дні тому

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @Saiff.ansari
    @Saiff.ansari 2 місяці тому

    Khoob bajai prathna hamara

  • @tarugamit1961
    @tarugamit1961 Рік тому +1

    ❤❤😊🙏👌

  • @ScOrrpi-Gamer-YT
    @ScOrrpi-Gamer-YT 9 місяців тому +3

    Such a beautiful bhajan i like this ! 👍🙏🙏

  • @RahulRana-pk7ec
    @RahulRana-pk7ec 5 місяців тому

    1n preyer

  • @user-vm5hm3oo5o
    @user-vm5hm3oo5o 5 місяців тому

    ખુબજ મજા ❤❤😍😍😍😍😊😘😚😌

  • @jayjoshi455
    @jayjoshi455 Рік тому +3

    Beautiful song..... Beautiful wibes

  • @trishula9081
    @trishula9081 Рік тому +5

    એક જ શબ્દ મારી પાસે કહેવા માટે "વંદન"

  • @dipalvaja4116
    @dipalvaja4116 2 місяці тому

    ❤❤❤❤

  • @dineshpatel8920
    @dineshpatel8920 5 місяців тому

  • @GOHIL_NAME_CRETOR
    @GOHIL_NAME_CRETOR 17 днів тому

    Hii

  • @KartikPatel-nt4ff
    @KartikPatel-nt4ff 21 день тому

    😅😅😅jay guru ji 😅😅😅

  • @atvgaming3963
    @atvgaming3963 8 місяців тому +2

    Hu roj mara dikra ne ratre aa sambhdai ne suvadu chu

  • @cheharajisolanki2350
    @cheharajisolanki2350 5 місяців тому +2

    બહુ મસ્ત છે❤❤❤

  • @puribensolanki8722
    @puribensolanki8722 5 місяців тому

    🙏🙏🙏👍

  • @SeemaRathod-ig5mu
    @SeemaRathod-ig5mu 5 днів тому

    અમ

  • @RajveerDarji
    @RajveerDarji 3 місяці тому

    हमारा स्कूल में भी आपरतन गौरी जी

  • @abhayparmar1594
    @abhayparmar1594 4 місяці тому

    This song has been attempted by Christians also.

  • @ErMilanNimbark
    @ErMilanNimbark Рік тому +1

    Jay Shree Ram
    Jay BajrangBaLi

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 11 місяців тому

      ❤❤❤❤❤❤❤Happy birthday beat ved to get to you and your

  • @kaushikshih4706
    @kaushikshih4706 7 місяців тому +2

    સરસ😊😊

    • @jeetahir7307
      @jeetahir7307 6 місяців тому +1

      ❤😊😘🥰😍🤩🥳🥰😘😚😙😀😃😄

  • @divyaraval1909
    @divyaraval1909 5 місяців тому

    😢

  • @musicaddict9693
    @musicaddict9693 6 місяців тому

    School time 😢😢😢😢😢❤

  • @Ashwin99923
    @Ashwin99923 9 місяців тому

    Jai shree Krishna ❤

  • @tarsangjithakor1592
    @tarsangjithakor1592 Рік тому

    geet MA rinkal

  • @MeniyaLalji-vv2pt
    @MeniyaLalji-vv2pt 9 місяців тому +1

    ઔઔઔઔ

  • @user-gd3tw5pt2d
    @user-gd3tw5pt2d 7 місяців тому +1

    પ્રાથના એ આત્મા નો ખોરાક છે

  • @RashminJoshi-lb8hi
    @RashminJoshi-lb8hi 3 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @dinuVlog169
    @dinuVlog169 5 місяців тому