દાદા આગળ અટલી પ્રાર્થના કરી જુવો | સુરાપુરાધામ ભોળાદ 🚩| surapura dada bholad | Danbha bapu

Поділитися
Вставка

КОМЕНТАРІ • 931

  • @KishorbhaiMakwana-s2j
    @KishorbhaiMakwana-s2j Рік тому +8

    🌹🚩🙏જય સુરા પુરા દાદા 🙏ભોલાદ ભાલ🙏જય હો દાદા રાજાજી ને દાદા તેજાજી સુરા પુરા દાદા શ્રી ની જય જય હો🙏🙏🌹🌸🌹🌹🌹🌹🌹🌹🌹

  • @TarabaGelot
    @TarabaGelot 3 місяці тому +1

    જય સૂરાપુરા દાદા દયા કરજો દાદા મારા પેટમાથી દુખદુરકરજોદાદા

  • @charanlaxmiben8243
    @charanlaxmiben8243 Рік тому +12

    હે સુરા પુરા દાદા મારું ધાર્યું કામ કરજો 🙏🙏

  • @chauhanranjeetchauhanranje8585
    @chauhanranjeetchauhanranje8585 4 місяці тому +1

    જય સુરાપુરા દાદા મારી મનૌકામના પુરી કરશૌ જય સુરાપુરા દાદા જય માતાજી

  • @dilipjoshi1351
    @dilipjoshi1351 Рік тому +6

    જય સુરાપુરા દાદા રક્ષા કરો જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા ભાલ ભોળા જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા જય🙏 સુરાપુરા દાદા

  • @JadavbhaiJalondhara-u7z
    @JadavbhaiJalondhara-u7z 29 днів тому +1

    જય. સુરાપુરા.દાદા.

  • @HiteshBambhaliya
    @HiteshBambhaliya 10 місяців тому +4

    દાદા મારા બાળકો ને મારા પરિવાર નું સદા કૃપા કરજો દાદા 🙏🙏🙏 ભોળાદ 🙏 જય હો દાદા 🙏 તેજાજીદાદા તેજાજીદાદા

  • @maheshgohel4784
    @maheshgohel4784 10 місяців тому +1

    જય વીર રાજાજી દાદા જય વીર તેજાજી દાદા તમારા ચરણમાં કોટી કોટી વંદન

  • @royaladivasi675
    @royaladivasi675 Рік тому +7

    ❤ જય સુરાપુરા દાદા ભોલાદ નારાજા જીતેજાજીદાદા ને રામ રામ રામ રામ

  • @JIVAN.BHAI.CHUDASAMA
    @JIVAN.BHAI.CHUDASAMA 24 дні тому +1

    Jay surapura dada ni Jay hoo Jay somanath mahadev har har omnahsheevay Jay mahadev Jay mahadev Jay dada Jay dada bolad dham Vadodara

  • @sureshprajapati2328
    @sureshprajapati2328 Рік тому +7

    જય સુરાપુરા દાદા ખૂબ સારી વાત કીધી હર હર મહાદેવ

  • @dharmistakharodiya5927
    @dharmistakharodiya5927 9 місяців тому +1

    જય સુરપુર દાદા મારી મનોકામના પુર્ણ કરજો 🙏🙏🌺🌺🌺🌺

  • @hirensolanki8048
    @hirensolanki8048 11 місяців тому +8

    દાન બાપુ ના ચરણો મા પ્રાર્થના કરુ છુ 🙏🏻🙏🏻હે સુરાપુરા દાદા મારા દીકરા ઉપર તમારી કૃપા કરો ઘણા વર્ષો થી હેરાન થાય છે મદદ કરો દાદા તમારા બાળ છીએ તમારા ચરણોમાં પ્રાર્થના કરુ છુ 🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️ જય સુરાપુરા દાદા 🙏🏻 જય કુળદેવી માં 🙏🏻 જય મોગલ માં 🙏🏻તમે અંતર યામી છો મારૂ દુખ તમે જાણો છો કૃપા કરજો દાદા 🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻

  • @manjulabennai5642
    @manjulabennai5642 9 місяців тому +2

    હે સુરાપુરા દાદા મારા પ્રતીકને વિઝા આવી જશે તો તમારા દર્શન કરવા આવીશ એવી મારી અરજી સ્વીકારજો જય સુરાપુરા દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pravinjthakor1474
    @pravinjthakor1474 Рік тому +3

    જય શ્રી સુરાપુરા

  • @JayaChavda-t8b
    @JayaChavda-t8b 9 місяців тому +1

    🙏હે સુરાપુરા દાદા મારી મનોકામના પૂરી કરજો દાદા મારી ભાભી આવીજાય ઘરે બધુ બરાબર થઈ જાય દાદા પ્રેમ થી ભાભી રે દાદા 🙏 મારી પ્રાર્થના હાભરો દાદા જય શ્રી સુરાપુરા દાદા 🙏

  • @PrathrajSinh
    @PrathrajSinh 10 місяців тому +3

    સુરપુરા દાદા મારી મનોકામના પુરી કરજો મારા ભાઈની રક્ષા કરજો દાદા એનુ દુઃખ દુર દુરજો મારા ભાઈને રિપોર્ટ બધા સારા આઇ જાય એનુ ઓપરેશન થઈ જાય 🙏🙏🙏🙇‍♂️

  • @jigneshbhaimangukiya5749
    @jigneshbhaimangukiya5749 5 місяців тому

    Jay sura pura dada har har mahadev

  • @daxaparmar2323
    @daxaparmar2323 Рік тому +11

    દાદા તમારા આશીર્વાદ આપો બીજું કઈ નઈ તમારા આશીર્વાદયે બોવ છે મારા માટે હું ધન્ય ધન્ય થઈ જઈશ જય સુરાપુરા દાદા❤❤❤

    • @Miraroad786
      @Miraroad786 4 місяці тому

      @@daxaparmar2323 aek ben ni tabiyat kharab che to te agarbati kari sake dada ni.. musalman che te ben.. nonveg ni pareji karvi pade

  • @JIVAN.BHAI.CHUDASAMA
    @JIVAN.BHAI.CHUDASAMA 24 дні тому +1

    Jay surapura bapa raajji tejjaji bapa NI jay hoo Jay somanath mahadev har har Jay dwarkadhish radhe radhe Jay maa kuladevi chamuda mataji chotilavala ni Jay hoo Jay maa mogal mataji Jay hoo dada ni Jay hoo dada jay surapura dada ni Jay hoo vadodara

  • @anilbhanushali4039
    @anilbhanushali4039 10 місяців тому +3

    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા
    જય સુરાપુરા દાદા

  • @GopalsoriyaSoriyaGopal
    @GopalsoriyaSoriyaGopal 9 місяців тому +1

    હે દાદા બાપુ સ અવ ની અરજી સ્વીકાર જો અને સવ ની મનોકામના પૂર્ણ કરજો❤❤❤❤❤❤

  • @bharatpatel2508
    @bharatpatel2508 11 місяців тому +3

    જય દાદા અમને બધાને સદ બુધ્ધિ આપજો નેરક્ષા કરજો દાદા તમારી દિકરી ની લાજ રાખજો દાદા❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @NareshKumar-gq8fd
    @NareshKumar-gq8fd 11 місяців тому +2

    જય શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ જય રાજાજી જય તેજાજી

  • @khodabhaivankar4034
    @khodabhaivankar4034 Рік тому +4

    જય શુરા પુરા દાદા મારી દીકરી ચારવરસ છે તેની અરજી શાંભળજો દાદા❤❤❤❤❤

  • @neetavaghela1325
    @neetavaghela1325 10 місяців тому +1

    Jay shurapura dada marri dikri ni vaharre chdjo jay mataji . Har har mahadev .❤

  • @vimladabhi301
    @vimladabhi301 10 місяців тому +2

    જય સુરાપુરા દાદા મારી અરજી સાંભળજો દાદા રાજાજી તેજાજી દાદા જય હો 🙏🙏🙏🙏🙏🚩

  • @hemangtank986
    @hemangtank986 11 місяців тому +3

    જય હો રાજાજી તેજાજી ત્થા અમારા દાદા માયા બાપા અમારી કરમ પીડા દુર કરજો ને અમારો વંશ વેલો વઘારજો

  • @chauhanajaysinh627
    @chauhanajaysinh627 10 місяців тому +1

    🙏Jay Surapura DADA🙏Sada Sahayte 🙇‍♂️🙇‍♂️Amari Arji svikaro Surver Dada Rajaji Tejaji💪💪🙌🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️

  • @DakshabaGohil-qi5is
    @DakshabaGohil-qi5is 11 місяців тому +6

    દાદા મારા પતિ ને દારુ સોડાવો 🙏😭😭

  • @JayaChavda-t8b
    @JayaChavda-t8b 9 місяців тому +1

    જય શ્રી સુરાપુરા દાદા 😭🙏 મદત કરો હે દાનભા બાપુ અમારુ બગડે નય દાદા હૂ ચંપલ પહેર્યા વગર આવીસ દાદા ઉયા આવી ન પેરી જો અમારુ બરાબર થઈ જાસે તો દાદા 😭🙏 મદત કરો જય સુરાપુરા દાદા 🙏🙏

  • @natvarabhaisolanki513
    @natvarabhaisolanki513 10 місяців тому +3

    હે સુરાપુરા દાદા અમારી પ્રાથૅના સ્વીકારો

  • @chouhanvijay6685
    @chouhanvijay6685 10 місяців тому +2

    જય સુરાપુરા દાદા દયા તમારી દાદા રક્ષા કરજો દાદા જય શૂરવીર દાદા

  • @harshben5385
    @harshben5385 Рік тому +4

    જય હો દાદા મારાં દુઃખ દૂર કરો

  • @gunjanpatel1098
    @gunjanpatel1098 10 місяців тому +2

    જય સુરાપુરા દાદા મારા જીવન માં આવેલા તમામ દુઃખો દૂર કરી દયો...

  • @dilipbhaijoshi4043
    @dilipbhaijoshi4043 10 місяців тому +3

    દાદા હું બ્રાહ્મણ છું 😭😭😭

  • @montubarot3089
    @montubarot3089 11 місяців тому +1

    જય સુરાપુરા દાદા
    જય રાજાજી દાદા
    જય તેજાજી દાદા
    મન ની ઈચ્છા પૂરી કરજો દાદા

  • @sandipPrajapati-sb7od
    @sandipPrajapati-sb7od 11 місяців тому +1

    🙏જય હો સુરા પૂરા દાદા 🙏🚩
    🙏વીર રાજાજી વીર તીજાજી 🙏🚩
    🙏જય હો દાદા 🙏🚩
    🙏જય માં મોગલ 🙏🚩

  • @hansagujarati6938
    @hansagujarati6938 Рік тому +4

    જય હો ભોળાદ વાલા સુરાપુરા દાદા રાજાજી તેજાજી દાદા સારુ કર જો અમને આશીઁવાદ

  • @anilbhaisanura7466
    @anilbhaisanura7466 Рік тому +2

    દાદા ને સ્મરણ કરે ત્યાં હાજર.જય હો દાદા,😊😮

  • @jagrutigabani4006
    @jagrutigabani4006 11 місяців тому +3

    જય સુરાપુરા દાદા મારૂ દુઃખ દૂર કરો દાદા મારી સામું જોવો દાદા

  • @ParekehThakor
    @ParekehThakor 11 місяців тому +2

    જય દાદા મારાં દુઃખોનો નિવારણ લાવજો માંરી અરજી શે માંરી પોજીસન નથી દરસન કરવાં આવવાની પણ દાદા ઈચ્છા પૂરી કરજો

  • @jayshreedamor2181
    @jayshreedamor2181 Рік тому +4

    જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા જય સુરપુરા દાદા જય સુરાપુરા દાદા

  • @gadhviratanba9507
    @gadhviratanba9507 Рік тому +2

    જય સુરાપુરા દાદા સુખ શાંતિ અને ભકિત આપજો લ
    દાદા
    જય મોગલ મા

  • @hetalbasarvaiya3020
    @hetalbasarvaiya3020 Рік тому +18

    🙏🏻🙌🏻 જય રાજાજી દાદા 🙌🏻🙏🏻
    🙏🏻🙌🏻 જય તેજાજી દાદા🙌🏻🙏🏻
    દાદા હવે મારા રંક ની આબરૂ સાચવી લેજો,મારા બાપ🤞🏻🤞🏻🤞🏻🤞🏻🤞🏻🤞🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❣️❣️❣️❣️❣️❣️❣️❣️

    • @jshavntsinhsrajput5079
      @jshavntsinhsrajput5079 Рік тому +1

      જય આશાપુરા માતાજી જય મોગલ માં
      જય શ્રી રાજાજી ચૌહાણ દાદા જય શ્રી તેજાજી ચૌહાણ દાદા જય સુરા પૂરા દાદા જય દાના બાપુ ગૌ બ્રાહ્મણ સ્ત્રી ની રક્ષા કરવા મા શિશ નું દાન કરેલ તેવાં કુળ ને વંદન કરું છુ

  • @Rathodhavnathsinh9614
    @Rathodhavnathsinh9614 9 місяців тому

    હે દાદા મારૂ ધાયું કામ કરજો

  • @mangroliaalpesh7483
    @mangroliaalpesh7483 Рік тому +28

    જય હો મારા ભોળાદ ના ઠાકર , જય સુરાપુરા દાદા , જય માતાજી દાનભાબાપુ ,,,, જય હો મારા ભોળાદ ના જોગી ... હર હર મહાદેવ ....

  • @dharmistakharodiya5927
    @dharmistakharodiya5927 9 місяців тому +1

    હે સુરા પૂરા દાદા મારું ધાર્યું કામ કરીદેજો 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @શિવરાજસિંહઝાલા-ઢ9લ

    જય સુરાપુરા દાદા સહુનું સારૂં કરજો દાદા

  • @jayendrabhai5973
    @jayendrabhai5973 Рік тому +16

    જય શૂરાપૂરા દાદા રકસા કરો દાદા મારી ને મારા ભાઈયૂ ની કોય દૂખ ની સીમા નથી પરથના કરૂ અરજી સાભળજો🚩દાદાબાપૂ😭😭🙏🙏🌸

  • @vipul_Thakor_offical.
    @vipul_Thakor_offical. 9 місяців тому

    હે સુરાપુરા દાદા ❤😢❤

  • @jayu_ahir0099
    @jayu_ahir0099 Рік тому +71

    જય શ્રી સુરાપુરા દાદા મારી મનોકામના પૂરી કરજો દાદા મારા દુઃખ દૂર કરજો મારી એક્તા મારી ઘરવાળી ને દાદા પાછી ઘરે રાજી ખુશી થી પાછી ઘરે આવી જાય દાદા અને તેના પપ્પા માની જાય બેય પરિવાર સુખ શાંતી થી રેસુ હું કોઈ દિવસ દારૂ કે કોઈ વ્યસન નય કરું કે કોઈ દિવસ કોઈ ને દુઃખી નય કરું દાદા બસ મારી એક્તા પાછી ઘરે આવી જાય તેને કોઈ દિવસ આખ માંથી આંસુ નય આવા દાવ દાદા આમે બેય મના મારી માની સેવા કર્સુ દાદા અને હું તમને વચન આપુ છું દાદા જીવીશ તિયાં સુધી હું દારૂ નું ટીપુ મોઢા માં નય નાખું અને બીજા પિતા હસે તેં પણ હું મૂકવાનો પ્રયત્ન કરીશ દાદા આટલી મારી આર્જી છે દાદા જય શ્રી સુરાપુરા દાદા વિર રાજાજી વિર તેજાજી દાદા

    • @jayu_ahir0099
      @jayu_ahir0099 Рік тому +1

      અને દાદા તેની માથે જે કાય પણ મેલું કે વિધિ કરેલી છે તે દૂર થઈ જાય અને તે મારા વગર રય ના સકે એમને તેના મગજ માં મારા વિશે જે પણ ખરાબ વિચારો જે લોકો એ નાખ્યા છે કે તેના મગજમાં મારા વિશે જે કાય પણ ખરાબ વિચાર છે તે દૂર કરજો દાદા અને મારા પ્રેમ ને સમજે અને પછી રાજી ખુશી થી પછી ઘરે આવી જાય દાદા

    • @કિરણભાઈ-છ4ઠ
      @કિરણભાઈ-છ4ઠ Рік тому +3

      જય સસુરાપુરા દાદા

    • @mirmayurbhai2304
      @mirmayurbhai2304 Рік тому +1

      🙏🏻🙏🏻🙏🏻

    • @arunagori4438
      @arunagori4438 Рік тому +3

      Garma agar bati kevi rite karvi ane kya mukvi Jay dada rastho nathi madtho bahu taklif che dada Jay suradada❤

    • @jayu_ahir0099
      @jayu_ahir0099 Рік тому +1

      @@arunagori4438 બે અગરબત્તી કરવાની પાણિયારે અને 5 વાર દાદા નું નામ લેવાનું અને દાદા ને અરજ કરવા ની અને તે આગરબતી મેન દરવાજા ની અંદર આવતા જમણી સાઈડ રાખી દેવી

  • @anandbagohil1085
    @anandbagohil1085 Рік тому +2

    Jay ho dada ni mara dada humesa sathe rahjo🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandanrinkal1948
    @nandanrinkal1948 10 місяців тому +2

    જય,સુરાપુરા,દાદા,હુ,રંક,સુ,મારી,આબરૂ,સાસવજો દાદા,હુ,એક,નિરાધાર,સુ,દાદા

  • @Mitubha_gadhvi_72
    @Mitubha_gadhvi_72 Рік тому +5

    હે વીરા રાજાજી તેજાજી હે બાપ દાનભા બાપુ મારી પ્રાર્થના હાભળજો❤😮🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @rameshchandrajoshi495
    @rameshchandrajoshi495 10 місяців тому

    જય હો મારા સુરાપુરાદાદા...🙏🙏🙏

  • @valadilip4233
    @valadilip4233 Рік тому +6

    ,જયદાદામારીઅરીશીકારજોઆસાપુરીકરજો

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 10 місяців тому +2

    જય શ્રી સુરા પુરા દાદા મારી બધી ઈચ્છા પૂરી કરજો દાદા મરા પતિ ની નોકરી સારાં જગ્યાએ લગાડી દેજો દાદા મારા દીકરાને ભણવા મા એટલો આગળ વધાર જો દાદા
    મારા દીકરાને બધી દોસ્તી ઓ થી દુર રાખજો દાદા જય શ્રી સુરા પુરા દાદા જય શ્રી મોઢેશ્વરી માતા
    હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NarendraDarbar-u3i
    @NarendraDarbar-u3i Рік тому +4

    Jay.surapura.dada

  • @rameshchandrajoshi495
    @rameshchandrajoshi495 10 місяців тому

    દાનભાબાપુની જય હો..🙏

  • @JadavDevraj-l2e
    @JadavDevraj-l2e Рік тому +6

    જય.કુળદેવી.મા.જય.સુરાપુરા.દાદા.જય.દાનભા.બાપુ

  • @chouhanvijay6685
    @chouhanvijay6685 Рік тому +1

    જય સુરાપુરા દાદા અમારી અરજી સાંભળો દાદા મારી મુંઝવણ દૂર કરો દાદા મારા ઘરમાં થી દુઃખ દુર કયારે થશે દાદા હવે થાકી ગયા છે દાદા

  • @ravijadav5217
    @ravijadav5217 Рік тому +6

    જય સુરાપુરા દાદા મારી સહાઇતા કરો ઍવી મારી પ્રાર્થના સ્વીકાર કરો મારા દાદા જય હો દાદાની

  • @hardevsinhgohil3468
    @hardevsinhgohil3468 9 місяців тому

    જય સુરાદાદાનીજયહો જય કુળદેવી મા નીજયહો જય મોગલ મા નીજયહો જય દાનભા બાપુની જયહો હરદેવસિંહ ગોહિલ કુંભારવાડા ભાવનગર નાજય સુરાપુરા દાદા જય કુળદેવી મા નીજયહો દયા કરો

  • @mansukhfatania4386
    @mansukhfatania4386 Рік тому +4

    જય રાજાજી દાદાબાપા...જય તેજાજી દાદાબાપા...પાય લાગીયે તમને 🙏🙏🙏🙏🙏🙏

  • @dipakthakor9361
    @dipakthakor9361 Рік тому +4

    જય સૃરાપૃરા દાદા રાજાજી તેજાજી દાનબાપૃ મૉગલમા જયભૉલૅ માં તાજી તમારૉ આસરૉ ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @rathodanil3464
    @rathodanil3464 Рік тому +1

    જય સુરાપુરા દાદા ,જય રાજાજી દાદા, જય તેજાજી દાદા. મારે તમારા દર્શને આવવું છે મને તમારા દર્શને આવવા હૂકમ કરો.મારું તમામ દુઃખ દૂર કરો.

  • @janivishal1110
    @janivishal1110 Рік тому +30

    🏵️ જય સુરાપુરા દાદા 🪷🙏🚩 🪷 ભોળાદ ભાલ 🪷🚩🙏🏵️ 🌼 જય મોગલ માં 🌼🏵️🙏🚩🪷 💐 જય સિહોરી માં 💐🪷🚩🙏🏵️🌼 🌸 જય મેલડી માં 🌸🌼🏵️🙏🚩🪷💐🙏🙏🙏

    • @meenaparmar7106
      @meenaparmar7106 Рік тому +1

      Vah Vah dada🌹🙏🙏🙏🙏🙏🙏🌹👌

    • @hemaacharya7442
      @hemaacharya7442 Рік тому

      Jay.ho.dada.

    • @ishvarbhaimakwana6200
      @ishvarbhaimakwana6200 11 місяців тому

      ​@@meenaparmar7106હે દાદા મારી મનોકામના પૂરી કરે એવી દાદા ના ચરણો માં પ્રાર્થના છે હુબહુ ગરીબ છું

  • @vijaysinhjadeja5298
    @vijaysinhjadeja5298 11 місяців тому +1

    દાદા મારું એક કામ અટક્યું છે એને આગળ વધારો ને દાદા એજ મારી પ્રાર્થના છે🙏🙏

  • @1819vala
    @1819vala Рік тому +4

    જય હો સુરાપુરા દાદા હવનુ હારુ કરજો દાદા 🙏 જય રાજાજી દાદા જય તેજાજી દાદા 🙏🙏🙏🙏🙏

  • @GautamPatel-qn5zb
    @GautamPatel-qn5zb 9 місяців тому +2

    Jay mahakal om namah shivay Jay Hanuman ji dada hasmukh Jay paravati ma Jay shree Krishna Jay shree Ram Gautam Jay ganeshay namah ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા

  • @vijaykumardamor1656
    @vijaykumardamor1656 Рік тому +6

    જય સુરાપુરા દાદા 🙏 જય સુરાપુરા દાદા 🙏 જય સુરાપુરા દાદા 🙏 જય સુરાપુરા દાદા 🙏 જય સુરાપુરા દાદા🙏🙏 જય મોગલ માં 🙏

  • @kailashbenchavda8183
    @kailashbenchavda8183 Рік тому +2

    જય સુરાપુરા દાદા મારી મનોકામના પુરી કરજો અમારા કુટુંબની રક્ષા કરજો તમારી જયહો જયહો જયહો

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 Рік тому +5

    જય શ્રી સુરા પુરા દાદા શ્રી🪔🪔🪔🪔 જય શ્રી દાદા શ્રી દાનભા બાપુ શ્રી🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VipulRathod-k8c
    @VipulRathod-k8c 11 місяців тому

    જય સુરાપુરા દાદા, જય વિર તેજાજી દાદા, જય વિર રાજાજી દાદા મારા છોકરા ની મા મારા સુખ દુઃખ નો સથવારો મારી મમતા મને પાછી આપો દાદા જય હો સુરાપુરા દાદા મારી વારે આવજો દાદા

  • @jadavs.h33
    @jadavs.h33 Рік тому +4

    જય સુરાપુરા દાદા 🙏🙏

  • @ranchhodchauhan2253
    @ranchhodchauhan2253 Рік тому +2

    જય સુરાપુરા દાદા રાજાજી તેજાજી દાદા દયાભાવ રાખજો
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shubhamkava1717
    @shubhamkava1717 Рік тому +4

    જય હો ભોળાદ ના ભડવીર....... 🙏

  • @geetabenkharadi677
    @geetabenkharadi677 10 місяців тому

    Surapura dada ni Jay ho dada Mane Kai khbar nathi pan tamne dilthi Tamara charno ma prnam

  • @જયમાતાજી-ઢ5મ

    🙏🙏🙏જય મા રવેચી જય હો સુરાપુરા દાદા ભોળા દવારા

  • @LASHYANK
    @LASHYANK Рік тому +4

    Jay surapura dada🙏🙏 Jay momai ma 🙏🙏Jay mogal ma 🙏🙏

  • @ishvarlalpatel6750
    @ishvarlalpatel6750 10 місяців тому +1

    Jay shree shura Pura dada Tham bholad

  • @GAMERBOT077
    @GAMERBOT077 Рік тому +4

    🙏🙏🌹jay mogal mataji 🌹🙏🙏🙏🙏🌹jay Surapura Dada jay ho Surapura Dada 🌹🙏🙏🚩🚩🚩🚩🚩🙌🙌🙌🙌🙌

  • @dhruvghanghar4777
    @dhruvghanghar4777 9 місяців тому

    JAY HO SURAPURA DADA BHOLAD 🙏❤️🙇‍♂️

  • @Pandyanaksh
    @Pandyanaksh Рік тому +9

    દાદા બહુ સારુ જ્ઞાન મળે છે સાભળ સાભળ કરીઍ 🙏

  • @લક્ષ્મણઠાકોર-સ3થ
    @લક્ષ્મણઠાકોર-સ3થ 11 місяців тому +1

    જય જય સુરાપુરા દાદા ભોળા

  • @Vala_KanjiRaj__7575
    @Vala_KanjiRaj__7575 Рік тому +6

    🚩જય હો સુરાપુરા દાદા (ભોળાદ ભાલ વાળા ) ⛳ 🙏
    🚩જય માતાજી⛳ 🙏

  • @yanimation3957
    @yanimation3957 11 місяців тому

    Jay surapura dada jay rajaji jay teja. Ji ni jay ho mari mano kamna puri karjo dada 🙏🙏

  • @vadherjigar9031
    @vadherjigar9031 Рік тому +18

    🚩🙏જય સુરાપુરા દાદા ભોળાદ ભાલ🚩🙏 જય મોંગલ માં 🚩🙏

    • @sunilparmar8549
      @sunilparmar8549 10 місяців тому

      જયસૂરાપૂરાદાદાજયહો

  • @dilipbhaijoshi4043
    @dilipbhaijoshi4043 10 місяців тому +2

    😭😭😭😭દાદા મારો અવાજ કોયે બંધ કરી દીધો છૅ મારાં નાના છોકરા છૅ મારો ધધન્ધો બન્ધ થઈ ગયો છૅ મારો અવાજ સારો કરી દયો દાદા 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jadavs.h33
    @jadavs.h33 Рік тому +7

    જય સુરાપુરા દાદા અમારી રક્ષા કરજો 🙏 🙏

  • @jashubera9994
    @jashubera9994 Рік тому +1

    Jay ho surapura dada 🚩🙏

  • @jayeshmashru1576
    @jayeshmashru1576 Рік тому +7

    🙏જય સુરાપુરા દાદા રક્ષા કરો🙏

  • @meetasoni7297
    @meetasoni7297 Рік тому +2

    જય શ્રી સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ‌ શ્રી વીર રાજાજી દાદા શ્રી વીર તેજાજી દાદા હે‌ દાદા અમારી ત્રણેય માં દીકરી ની રક્ષા કરજો માંરો ધર નો આસરો નો જાય દાદા મારું જે કાંઈ ગયું છે તે સહી સલામત પાછું આવી જાય દાદા ‌🙏🙏🙏🚩

  • @Asokchohan5981
    @Asokchohan5981 Рік тому +4

    🙏જય સુરાપુરા દાદા સૌની રક્ષા કરજો 🙏જય ભોળા નાથ 🙏🙏🙏🙏

    • @Asokchohan5981
      @Asokchohan5981 11 місяців тому +1

      🙏જય સુરાપુરા દાદા 🙏વીર રાજાજી વીર તેજાજી દાદા મારા ચૌહાણ કુળ ના સુરાપુરા દાદા 🙏🙏🙏🙏

  • @ravjibhaipatel5099
    @ravjibhaipatel5099 Рік тому

    Surapura dada mari mano kamna Puri karjo jay ho. Surapura dada

  • @subhashshah1206
    @subhashshah1206 11 місяців тому +1

    જય શ્રી સુરપુરારા દાદા ની જય હો જય બાપુ

  • @Userap-r6t
    @Userap-r6t 11 місяців тому

    Jay surapura dada Jay ho tamari Tamara Darsan ni ich6a puri Karjo 🙏🙏

  • @vijayshrma3591
    @vijayshrma3591 Рік тому +2

    🙏🙏જય સુરાપુરા દાદા અમારી રક્ષા કરજો 🙏🙏

  • @sandyninama735
    @sandyninama735 11 місяців тому +2

    જય સુરાપુરધામ ભોળાદ દાદા આશીર્વાદ આપજો🚩🚩🚩🚩🙏🙏🙏🙏