Stone Pelting At Congress Office : અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થરમારો- India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • એક બાજુ સંસદના બંને ગૃહમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. જોકે, બાદમાં મોડી રાત્રે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થયો હતો. પરિણામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જ્યારે બીજી તરફ આ બનાવના મામલે પોલીસ મૂકપ્રેક્ષક બની હોવાના સામાચાર પણ સામે આવી રહ્યા છે
    On the one hand, the Parliament session is going on in both the Houses of the Parliament. Amidst this situation, there was a huge uproar over Rahul Gandhi's statement yesterday. However, later in the night, stones were pelted on the Congress office in Ahmedabad. As a result BJP and Congress workers came face to face. On the other hand, there are also reports that the police have become silent spectators in this incident
    #parliament #congress #rahulgandhi #bjp #ahmedabad #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujar...
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •