Analysis with Devanshi।BZના રિપોર્ટિંગ પછી શું થઈ રહ્યું છે એ જાણો।Amreliમાં કોંગ્રેસ સફળ થશે?

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 172

  • @RajeshDesai-tc1si
    @RajeshDesai-tc1si 12 годин тому +24

    દિકરી દેવાંશી આજે તમારા દ્વારા વ્યથા જાણી ખુબ જ દુઃખ થયું આપ તો મારા માટે રતન છો પરંતુ સમગ્ર સમાજ નું પણ રત્ન છો સાંભળીને થોડીવાર હું ખૂબ જ દુઃખી થઈ ગયો
    આપ મહિલા માટે આ વ્યવસાય માં પ્રેરણાદાયી છો કરૂણા મુર્તી નીડર છો
    આગળ વધો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏

    • @SparrowWorld1008
      @SparrowWorld1008 7 годин тому +1

      વાહ રાજેશભાઇ વાહ. તમારી વાત બિલકુલ સાચી છે. એટલે જ મે આ ચૅનલ જોઇન કરી છે દર મહિને ૮૯ રૂપિયા ભરીને. આવી દેવાંશીને આપણે ગુજરાતનાં લોકોએ ઊચકી જ લેવી જોઈએ. આપણને કેટલું સારું કન્ટેન્ટ આપે છે. તેમાં તેને ખર્ચ તો આવતો જ હશે. એટલે મને થયું હું પણ આ ચેનલ જોઇન કરું. અને મે કરી.

    • @SparrowWorld1008
      @SparrowWorld1008 7 годин тому

      Sachi vaat chhe

    • @RajeshPatel-od2dz
      @RajeshPatel-od2dz 7 годин тому +1

      સહમત. એટલે જ હું આ ચેનલ જોઇન કરી ચૂક્યો છું. તમે બધા મિત્રો પણ જોઇન કરી લો. મોજ આવશે.

    • @bharatsinhpagi3111
      @bharatsinhpagi3111 4 години тому

      બેટા દેવાંશી
      ખરેખર તમારી નીડરતાએ અને નિસ્વાર્થ ભાવે કોઈના પણ દબાણ વિના કોઈ પણ વાતને બહાર લાવવી.ખરેખર ધન્ય છે.દીકરી...

    • @kanjibhaipatel5064
      @kanjibhaipatel5064 52 хвилини тому

      Dikri tu nidar chhe ena mate tne so so slam slam the

  • @kalajoshi7782
    @kalajoshi7782 11 годин тому +13

    સત્ય ને કાઈ આચ નથી આવતી.તમે ખુબ જ સંસ્કારી છો.બધાજ જાણે છે.મજબુત છો.ઈશ્વર તમને ખુબ શક્તિ આપે એવા આશીર્વાદ છે.

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 11 годин тому +11

    અત્યારે આ રાજ્ય ને દેવાંશીબેન જેવા પત્રકાર ની ખુબ જરુર છે

  • @vaishyaramesh8147
    @vaishyaramesh8147 Годину тому +2

    આપે જે શરૂઆત કરી તે દુઃખદ છે અમે આપની સાથે છીએ. તમે તમારી ફરજ બજાવતા હતા અને હજી પણ ચાલુ રાખશો તેવું જ્યારે કહ્યું ત્યારે અમને ખૂબ ખૂબ આનંદ થયો. એ ભાઈ નું ગમે તેવું બોલવું એક નિરાશા ઉત્પન્ન કરે છે. બહેન તમે જાણતા હશો કે સમાજમાં ભૂતકાળ માં પણ જે સ્ત્રી દલિત સમાજના દીકરાને અભ્યાસ કરાવતી હતી તે કેવા કેવા જુલ્મ કરતા હતા અને તેઓ તેને સહન પણ કરતા હતા. તમારામાં પણ એવોજ અંશ છે જે અમારું પણ મનોબળ અને હિંમત વધારે છે. 🙏🌹

  • @umangupadhyay1923
    @umangupadhyay1923 11 годин тому +7

    બેન તમે સાચા છો.... તમારે કોઈ ચોખવટ કરવાની જરૂર નથી....જય હિન્દ...
    અમે તમારી સાથે છીએ

  • @rajivkumarsinghji
    @rajivkumarsinghji 12 годин тому +9

    Devanshi, you are a strong lady. I support you for everything you do in your profession. Be strong.

    • @Sahasrara1008
      @Sahasrara1008 7 годин тому

      તમે બિલકુલ સાચા છો. હું તો આ ચેનલ ૧૫ મહિના પહેલા જ જોઇન કરી લીધી છે. મને પણ આ છોકરીનું કામ ગમે છે. એક ગુજરાતી તરીકે મારા દર મહિને ભલે ૮૯ રૂપિયા કપાય પણ મને તેની સામે સો ગણો આનંદ મળે છે કે આ પત્રકાર સાથે હું તન, મન, ધનથી જોડાયો છું.

  • @vishnupatel7870
    @vishnupatel7870 13 годин тому +10

    Hats off to #devanshijoshi​ #jamawat​ for doing such a great job

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj Хвилина тому

    દેવાંશી તમારી વિશે આ નરધામ આવા શબ્દો તે દુઃખ દાયક છે 🎉🎉🎉🎉🎉

  • @jentithummar236
    @jentithummar236 11 годин тому +6

    બેન તમારુ દુઃખ દર્દ હુ સમજું છું બેન આ દુનિયામાં સાચા માણસો ની કદર નહીં થાય બેન અમરેલી ના સંત મુળદાશ ને પણ ગધેડા પર બેચાડયા હતા આ દુનિયામાં જીવતાં સાધુ સંતો ને પણ હેરાન થયા હતા ગયા પછી જ દુનિયા કદર કરે છે

    • @Sahasrara1008
      @Sahasrara1008 7 годин тому

      તમે બિલકુલ સાચા છો. હું તો આ ચેનલ ૧૫ મહિના પહેલા જ જોઇન કરી લીધી છે. મને પણ આ છોકરીનું કામ ગમે છે. એક ગુજરાતી તરીકે મારા દર મહિને ભલે ૮૯ રૂપિયા કપાય પણ મને તેની સામે સો ગણો આનંદ મળે છે કે આ પત્રકાર સાથે હું તન, મન, ધનથી જોડાયો છું.

  • @HiteshPatel-hj8qk
    @HiteshPatel-hj8qk 11 годин тому +5

    તમારી સત્યતા ને સલામ છે દેવાનશી બેન

  • @rohitpadhiyar3520
    @rohitpadhiyar3520 12 годин тому +6

    નીડર, સ્પષ્ટ અને વિશ્ર્લેષણ સહિત ન્યૂઝ એટલે જમાવટ

  • @ghanshyambhaipatel2442
    @ghanshyambhaipatel2442 5 годин тому +1

    વાહ બહેન તમે બહાદુર અને હિંમતવાન પત્રકાર છો અભિનંદન 🎉🎉🎉

  • @GadhviRajendra
    @GadhviRajendra 12 годин тому +5

    પહેલા પણ કહ્યું છે આજે ફરીથી કહું છું... ધન્ય છે બેન તમારી જનેતાને... હિંમત ન હારતા અગ્નિપરીક્ષા આખરે સીતાજીની જ થાય છે... સો સો સલામ તમારા વાણી વર્તન અને વિચારોને...

  • @deepakpandya5250
    @deepakpandya5250 12 годин тому +5

    Great reporting બહાદુરીથી આગળ વધો 🙏🙏

    • @Sahasrara1008
      @Sahasrara1008 7 годин тому

      તમે બિલકુલ સાચા છો. હું તો આ ચેનલ ૧૫ મહિના પહેલા જ જોઇન કરી લીધી છે. મને પણ આ છોકરીનું કામ ગમે છે. એક ગુજરાતી તરીકે મારા દર મહિને ભલે ૮૯ રૂપિયા કપાય પણ મને તેની સામે સો ગણો આનંદ મળે છે કે આ પત્રકાર સાથે હું તન, મન, ધનથી જોડાયો છું.

  • @maheshvasani8336
    @maheshvasani8336 12 годин тому +4

    REALLY... YOU ARE GREAT...!!
    VERY INTELLIGENT...
    & DETAILED... ++ DARING ANSWER...!!
    KEEP IT UP...!!
    GOD BLESS YOU ALL...!!
    🙏🙏

  • @manishjani2784
    @manishjani2784 11 годин тому +2

    Salute to you brave lady..... I can surely say that finally u r going to win this battle.... Carry on & believe in God.

  • @arjanbhaiprajapati2606
    @arjanbhaiprajapati2606 12 годин тому +2

    ખુબ જ હિમ્મત થી સચોટ રજુઆત કરી બેન. ધન્યવાદ 🙏

  • @kiranjoshi8632
    @kiranjoshi8632 10 годин тому +2

    Salute devanshiben...we r with u .. proud of you 🙌

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 12 годин тому +5

    તમારો એક ફોલ્ટ શોધી રહ્યા છે.....તમને ડરાવવા માટે.....😂😂😂😂😂 Proud of you.......true people always with you.....

    • @Sahasrara1008
      @Sahasrara1008 7 годин тому

      તમે બિલકુલ સાચા છો. હું તો આ ચેનલ ૧૫ મહિના પહેલા જ જોઇન કરી લીધી છે. મને પણ આ છોકરીનું કામ ગમે છે. એક ગુજરાતી તરીકે મારા દર મહિને ભલે ૮૯ રૂપિયા કપાય પણ મને તેની સામે સો ગણો આનંદ મળે છે કે આ પત્રકાર સાથે હું તન, મન, ધનથી જોડાયો છું.

  • @pareshgandhi4653
    @pareshgandhi4653 12 годин тому +4

    Grat job.. we all are with you❤

  • @pratapkotiya7809
    @pratapkotiya7809 12 годин тому +5

    Devanshiben you are great

  • @pravinsinhjadeja9420
    @pravinsinhjadeja9420 11 годин тому +3

    બેન તમારી સાથે આખું ગુજરાત છે 🦁

  • @MUKESHGOSWAMI-y4u
    @MUKESHGOSWAMI-y4u 13 годин тому +6

    Sachi vat chhe bahen

  • @bhagyeshpatel4091
    @bhagyeshpatel4091 13 годин тому +5

    Great Thinking mem

  • @preeshathakor1782
    @preeshathakor1782 12 годин тому +3

    I am always with you sister!!!!!
    Don’t be disappoint…
    You are great leader…

  • @pareshgandhi4653
    @pareshgandhi4653 12 годин тому +4

    Ben.. you are grate.. go ahed..❤

  • @babubhaikalathia5596
    @babubhaikalathia5596 12 годин тому +2

    Great and strong Devanshiben
    👍👍👍

  • @arvindspatel2591
    @arvindspatel2591 11 годин тому +3

    દેવાશીબેન તમો સાચા છો

  • @patelmayur3970
    @patelmayur3970 3 хвилини тому

    દેવાંશી બેન હું આપનો એક ભાઈ આપની સાથે છું.
    ધન્યવાદ.

  • @jadejabhagirathsinh4938
    @jadejabhagirathsinh4938 11 годин тому +4

    બેન ડરવાની જરૂર નથી કોઈ થી જરૂર પડે તમારા ભાઈઓ તમારી સાથે છીએ જરૂર પડે યાદ કરજો...... ધર્મ રક્ષેત રક્ષિતહ

  • @MEGHNAHARIA
    @MEGHNAHARIA 3 години тому

    એકદમ સત્ય વાત છે દેવાંશી પરંતુ આ બાજારૂ વિચારો વાળા ના ઘર માં કોઈ એક સ્ત્રી નહીં હોય આ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરો ખબર પડે કે સ્ત્રી શું હોય શકે

  • @loksamarpan8187
    @loksamarpan8187 2 години тому +1

    દેવાંશી બેન ભલે દુનિયા ગમે તે કરે પણ અમને તમારા ઉપર ગૌરવ છે અને હંમેશા રહેશે તમને આંચ નહીં આવા દઈએ

  • @kishanchikhaliya3186
    @kishanchikhaliya3186 2 години тому

    બેન તમારા જેવા પત્રકાર ની આ સમાજ ને ખુબજ જરૂર છે. ભગવાન આપને શતાયુ આપે.
    આવા ડાભોરીયા થી બીવાનું ના હોઈ

  • @Bjpatel
    @Bjpatel 11 годин тому +2

    Full support che ben tamane...ma umiya always blessing u

  • @ThakkarNarendrakumar
    @ThakkarNarendrakumar 2 години тому

    દેવાંશીબેન ખુબ ખુબ ધન્યવાદ

  • @BHAVESH_Q
    @BHAVESH_Q 2 години тому

    Devanshi Mam You are a strong Woman and Brave Journalist ! Never change yourself ! Keep Going ! ✍🏻💯

  • @knowledgegainerp789
    @knowledgegainerp789 5 годин тому

    દેવાંશી બેન, તમે તો ગુજરાતના અને દેશના પત્રકારો માટે આદર્શ છો. તમારી વ્યથા અમારા સૌની છે. અમે તમારી સાથે છીએ. I am writing this because this might give some moral / emotional support. I also understand you are strong and don't require this.
    I will support you whatever way I can. My morning starts with your news and lallantop.
    મહાદેવ ને પ્રાર્થના કે તમોને હજુ વધારે હિંમત સાથે સલામતી આપે.
    ભગવાન અને ગુજરાત તમારી સાથે છે.

  • @abdulkaiyumsheikh9731
    @abdulkaiyumsheikh9731 11 годин тому +2

    Well-done keep it up

  • @niralkor4771
    @niralkor4771 11 годин тому +1

    સ્ત્રી છોને.😢બીજું કઈ નહીં મળે એટલે હલકી જ વાતો કરશે..માતા સીતાને નતા છોડ્યા તો આનાથી વધુ શુ કહું તમે ખુબ બહાદુર અને સાચા પત્રકાર છો..
    God bless u🙏🏻🙏🏻

  • @jentithummar236
    @jentithummar236 40 хвилин тому

    નારી ને માન સન્માન આપતા આ જનતા કે સરકાર નહીં સમજે તો મહાભારત નુ સર્જન થાશે એનું પરિણામ ભોગવશે સ્ત્રી એક શક્તિ છે એ શક્તિ થીજ આ દુનિયાનુ સર્જન થાઈ છે ભગવાન ને પણ જન્મ લેવા માટે એક સ્ત્રી થકી પ્રુથ્વી ઉપર અવતાર ધરે છે

  • @vasantparmar8941
    @vasantparmar8941 3 години тому

    આ પ્રકારની માનસિકતા ધરાવતા માણસોને સજા થવી જોઈએ. એક સ્ત્રી સારું કાર્ય કરી રહી છે ગુજરાતનો નિયમ છે સત્યમેવ જયતે

  • @MEGHNAHARIA
    @MEGHNAHARIA 3 години тому +1

    બાજારૂ વ્યક્તિ ના વિચારો બાજારૂ જ હોય શકે કોઈ પણ સ્ત્રી પવિત્ર જ હોય છે

  • @ShambhuPatel-y1z
    @ShambhuPatel-y1z 11 годин тому +1

    Devanshi Ben you deserve "Patrakarita" near,nirbhya,nirswarth aap na ma ubhari aveche.khubkhub abhinandan....
    Shambhu patel Paris-France...Fedration of" Gujarati Samaj Europe "

  • @ashvingondliya1334
    @ashvingondliya1334 8 годин тому

    તમારી સત્યતા ને સલામ છે દેવશી બેન
    ભારતીય નારીને સલામ છે

  • @bharatkumarmakavana9925
    @bharatkumarmakavana9925 12 годин тому +3

    બેન અમે તમારા સપોર્ટ માં છી

  • @chavdadirghraj
    @chavdadirghraj 2 години тому

    Good job Devanshiben. We are proud of you 👏

  • @udaycycle.lunawada.6412
    @udaycycle.lunawada.6412 11 годин тому +1

    સલામ છે આપને..

  • @semsony163
    @semsony163 12 годин тому +3

    સાચી વાત છે બેન

  • @pprakashmehta
    @pprakashmehta 6 годин тому

    Devanshi, I am unhappy hearing accusations on you, but you have replied very appropriately. You made us proud😊. Do not be unhappy

  • @RajeshPatel-ox2kc
    @RajeshPatel-ox2kc 6 годин тому

    You are brave. We support you.

  • @hdppatel3792
    @hdppatel3792 12 годин тому +1

    More power to you devanshi ben 🙏

  • @bhushan7490
    @bhushan7490 10 годин тому

    Ramon Magsaysay Award. 🏆 10:38 અત્યંત લાયક પત્રકાર 🏆🏆🏆🏆🏆

  • @parmarindravadan4648
    @parmarindravadan4648 12 годин тому +2

    Davansiben you are great and nice jobs

  • @jayntipatel4478
    @jayntipatel4478 10 годин тому

    You are really great with courage and love for truths of God bless you always devanshiben we are always with you keep it up sister they will never succeed to barricade you good luck and best wishes always thanks

  • @kolisuresh5246
    @kolisuresh5246 11 годин тому +2

    Welcome to new world new anergy

  • @ArvindrathvaRathvaArvind
    @ArvindrathvaRathvaArvind 12 годин тому +2

    Veri good devanshi Ben spot

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 12 годин тому +2

    આમા સરકાર સામેલ છે બાકી કોઈ ની મઝાલ નથી કે એક સાચા ને નિડર પત્ર કાર ઉપર કોઈ ગુનેગાર આવુ કરવાની હિમ્મત કરે જાગો મારા ગુજરાત વાસીઓ નહીતર આપણા બાળકો અને આવનારી પેઢી આપણ ને માફ નહી કરે શુ આ ગુજરાત તે લેટીન અમેરિકા ના કોઈ જેવુ આપણે બનાવવુ છે ????

    • @nvmehta-f7z
      @nvmehta-f7z 11 годин тому

      Loko e aana maate rasta uper aav vu joi e . Ek needar patrakar nu apmaan na challavi levaay .

  • @gauravthombre8860
    @gauravthombre8860 11 годин тому +2

    GruhMantri Saheb ne pucho BZ Varghodo kyare khadho cho😂😂

  • @shankarlalbamniyadeyap5321
    @shankarlalbamniyadeyap5321 13 годин тому +3

    Ha Didi tamari vat Sachi Chhe

  • @yogeshsharma4449
    @yogeshsharma4449 10 годин тому

    Khub khub abhinandn ben tara javu koi nahi thaÿ sada khus raho jsk mahadev har

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 11 годин тому +1

    એક નિડર પત્રકાર તેમની ઈમાનદારી થી ઘણી મહેનત કરી ઘણુ સર્ચ કરી તેમનુ કર્મ કરી આપણા સુધી સમાચાર મુકી આપણ ને જાગરુત કરે છે જમાવટ સમાચાર રોજ જોવે છે તો આપડે આપડુ એક કર્મ તો ચોક્કસ કરી એ કે આપડા સગા કે મીત્ર ને એક વાર તો આ સમાચાર શેર કરી એ

  • @Lokspeaker76543
    @Lokspeaker76543 4 години тому

    You are right ma'am
    We are with you ❤

  • @bhagwatisamrat790
    @bhagwatisamrat790 11 годин тому +1

    આપ આગળ વધો અમે તમારી સાથે છીએ

  • @rameshadrojaverygood6557
    @rameshadrojaverygood6557 11 годин тому +1

    સરસ

  • @રમેશભાઈસોલંકીરમેશસોલંકી

    વાદેવાશીબેનવા

  • @KantibhaiKanzariya-br7zz
    @KantibhaiKanzariya-br7zz Годину тому

    ધન્યવાદ

  • @janipriyank5214
    @janipriyank5214 3 години тому

    We Always Support

  • @janakshah1577
    @janakshah1577 3 години тому

    એક પત્રકાર તરીકે આપની સાથે જે થયું તેનાથી હું વ્યથિત છું. આપણી બન્ને ની રાજકીય વિચાર ધારા અલગ હોવા છતાં મતભેદ ને મનભેદ માં પ્રવર્તીત થયો નથી. આપની નીડરતા માટે સલામ. મુંબઈ બેઠાં ૭૨ વર્ષ ની ઉંમરે હું બીજું તો કરી શકતો નથી પરંતુ એક પત્રકાર તરીકે હું આજે એક દિવસનો ઉપવાસ કરી એક પુરુષે કરેલ આ નૈતિક અને કાનૂની અપરાધ બદલ સમગ્ર પુરુષ આલમ વતી પ્રાયશ્ચિત કરીશ.

  • @sureshkachhad5161
    @sureshkachhad5161 Годину тому

    I supported devanshi josi

  • @alamdartimbermart6723
    @alamdartimbermart6723 11 годин тому

    Devanshi b.. Great tame bhale kaho koy Aa vat no vishvas karsevako nhi tamne chinta karvani bilkul zarur nathi parmatma Aapna Sathe che

  • @nitinpithiya9473
    @nitinpithiya9473 10 годин тому

    Go on. We support youu..🎉

  • @trivediparth1989
    @trivediparth1989 10 годин тому

    We are with you.

  • @bhushan7490
    @bhushan7490 10 годин тому

    ભાજપ ભારતની અત્યાર સુધીની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે 9:52

  • @AnilVankar-g4p
    @AnilVankar-g4p 5 годин тому

    સત્યમેવ જયતે ગુડ વર્ક

  • @capatel1771
    @capatel1771 12 годин тому +2

    I support you mam for what happened with you

  • @RashminSanghvi-u1s
    @RashminSanghvi-u1s 2 години тому

    You are great great And great

  • @hiteshvadera825
    @hiteshvadera825 19 хвилин тому

    તમે સાચા છો બુધી જીવી લોકો સમજે છે

  • @atulpatel9081
    @atulpatel9081 12 годин тому +2

    પરીક્ષા સચ્ચાઈ નીજ થાઇ છે

  • @bipinbhatt7436
    @bipinbhatt7436 13 годин тому +2

    Good go ahead

  • @poojaba9167
    @poojaba9167 2 години тому

    You are best mame ❤

  • @MUKESHGOSWAMI-y4u
    @MUKESHGOSWAMI-y4u 13 годин тому +3

    ❤❤❤❤ aa BJP vala Ne hatavo Gujarat Jago

  • @SparrowWorld1008
    @SparrowWorld1008 7 годин тому +1

    ગ્રેટ ગ્રેટ ગ્રેટ

  • @RashminSanghvi-u1s
    @RashminSanghvi-u1s 2 години тому

    The best news APISODE of 2025

  • @OmegaEducation
    @OmegaEducation 13 годин тому +2

    👍👍👍

  • @moezkalariya
    @moezkalariya Годину тому

    Salam Chhe Devanshi Ben Ne

  • @itsamazingzingzing6815
    @itsamazingzingzing6815 3 години тому

    સત્ય મેવ જયતે

  • @kalathiyamayur2527
    @kalathiyamayur2527 12 годин тому +2

    👍👍👍👍👌👌👌👌

  • @poojaba9167
    @poojaba9167 2 години тому

    Good job mame

  • @dineshrathwa4750
    @dineshrathwa4750 12 годин тому +2

    Aa devanshi chhe.stymev jyte.

  • @kalpeshshah5857
    @kalpeshshah5857 10 годин тому

    Ben age badho hum tumare Sath hye

  • @MUKESHGOSWAMI-y4u
    @MUKESHGOSWAMI-y4u 13 годин тому +1

    ❤❤ very good 👍

  • @KarsanSinh-sr3kj
    @KarsanSinh-sr3kj 12 годин тому +2

    ✍️👌

  • @ishverpatel4930
    @ishverpatel4930 11 годин тому +1

    બેન લાખ લાખ વંદન

  • @gohilugresh7411
    @gohilugresh7411 Хвилина тому

    બેન તમે સાચા છવો આગળ વધો

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 11 годин тому +1

    Biji mahila o e Devanshi Ben paase thi prerna levani chhe ke needar bani ne aagal vadho . Aapno samaj Haji pan vikrut magaj no chhe .

  • @harichad4916
    @harichad4916 Годину тому

    ધન્યવાદ બેન

  • @sardarparmar7979
    @sardarparmar7979 30 хвилин тому

    નીડર પત્રકારત્વ પર કોઈ સવાલ ના કરી શકે તેવી કાયદાકીય પ્રવૃતિ કરજો.

  • @RashminSanghvi-u1s
    @RashminSanghvi-u1s 2 години тому

    I full support to you

  • @ajitb1000
    @ajitb1000 Годину тому

    Pathik na pravachan aa channel Vado chhe e spl BZ group mate video banavyo chhe me sambhadyu chhe

  • @SanjayPatel-hv1jj
    @SanjayPatel-hv1jj 11 годин тому

    👍👍👍👍👍