MARA MARYA PACHHI JAN MISS YOU TU LAKHJE || VISHNUSINH VAGHELA||મારા મર્યા પછી જાન મિસ્યુ તુ લખજે

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • MARA MARYA PACHHI JAN TU MISS YOU TU LAKHJE || VISHNUSINH VAGHELA ||મારા મર્યા પછી જાન મિસ્યુ તુ લખજે
    DIL TOUCH MUSIC PRESENTS...
    Titel -MARA MARYA PACHHI JAN TU MISSYOU (મારા મર્યા પછી જાન મિસ્યુ તુ લખજે )
    Singer : VISHNUSINH VAGHELA
    Lyrics Composer: VISHNUSINH VAGHELA
    Music : JASHU THAKOR
    Artist : JIGNESH RATHOD , PINKY , RAJ THAKOR
    D.O.P & Edit : NIKUL PRAJAPATI ( chehar studio )
    Music Lebal: Diltouch music
    Producer : VISHNUSINH VAGHELA
    #MISSYOU #મિસ્યુ #MARA_MARYA_PACHHI_JAN_TU_MISSYOU
    Lyrics હો... કુદરતના ઘેર જઈ ચેન થોળો મળશે(2)મારા મર્યા પછી જાન મીસ્યુ લખજે ,
    હો... મીસ્યુ તુ લખજે ફોટો ટેટસ મો મેલજે (રાખજે)
    હો... કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજે (૨)મારા મર્યા પછી જાન મીસ્યુ તુ લખજે
    હો..... તુતો અમારી હતી જાનથી પ્યારી હતી ,તારા માટે તો અમે દુનિયા સવારી હતી
    હો... પ્રેમની રમત રમી ,મારી ફિલીંગ થી ખેલી,મારી મોહોબત્ત ની કદર તે ના કરી
    હો...દિલમો તારા નતો પ્રેમ અંધારામો રાખ્યો કેમ(૨)
    હો...કોરી તારી આેંખોમો આેંહુડા બે લાવજે(પાળજે)(૨)મારા મર્યા પછી જાન મીસ્યુ તુ લખજે(૨)

    હો... માથે મારા આભ ટુટ્યુ,પગેથી ધરતી ખસી, જીવતી લાસ બની જવવુ નથી જુરી જુરી
    હો....બદનામ નઈ કરૂ, સિકાયદ નઈ કરૂ, તારી દુનિયામો હું પાછો હવે નઈ ફરૂ
    હો... દિલનુ રાજ દિલમો રેસે દફન મારી હારે થશે (૨)
    હો.... મારા બેસણા મો રોવા તુ આવજે, મારા ફોટા ઉપર તુ ફુલ(બે) તુ ચળાવજે,
    [ ] હો... બારદાળા કે હવામહિનો સોગ પાળજે(2),મારા મર્યા પછી જાન મીસ્યુ તુ લખજે

КОМЕНТАРІ • 42