Patel Travels ના માલિકની વ્યથા, શા માટે વેંચી રહ્યા છે પોતાની બસો?

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #coronavirus #travel #pateltravels
    કોરોના મહામારીને પગલે અનેક ઉદ્યોગ-ધંધાઓને અસર થવા પામી છે. ત્યારે ગુજરાતમાં જાણીતી પટેલ્ ટ્રાવેલ્સ કંપનીએ તેમની 50થી વધારે બસો વેચવાની ફરજ પડી છે. બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ કંપનીના માલિક મેગજીભાઈ પટેલ સાથે વાત કરી.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 519

  • @hirabhaimakwana6286
    @hirabhaimakwana6286 3 роки тому +214

    ધન્યવાદ, પટેલ ભાઇડાને,
    બજારમા સાખ જાળવી રાખવાના પ્રમાણિક
    પ્રયત્ન ને.
    બધુ ગુમાવાય પણ સાખને સાચલજો.

    • @kathiyawadHorseclub
      @kathiyawadHorseclub 3 роки тому +16

      પટેલ પટેલ છે.
      બાકી ઘણાં ચોદીનાઓ બેંક નાં રૂપિયા લઇ ને ભાગી જાય છે.

    • @Newone73333
      @Newone73333 3 роки тому +1

      @@kathiyawadHorseclub patel che etle nai gujrati che etle 33year ma kamai na shakyo hamesha gujrati j kharcha bahu kare ane loan leta rahe pan income pr dhyan na aape eni jagya e marvadi hoy ke bija hoy 33year ma karodo rupiya kamai le ane loan to kyarey na le
      Sachu kahu to kharcha na karne j gujrati defaulter thay che

    • @Newone73333
      @Newone73333 3 роки тому +3

      33varas ma ek vakhat corona aavyo baki 32year khali kharcha j karya che thodak bachavya hot yo aa divas na aavat

    • @greatindia9345
      @greatindia9345 3 роки тому +2

      @@Newone73333
      hu hindu choo hu muslaman chu je choo e pann maanav chu
      dharam no jaangiyo
      Utarvaani jaroor che
      Public paase paisaj nathi su bahar nikadse ,ne congress e 70 varsh ma kai kariyu nathi to atyr sudhi
      bsnl , rail , airline , ne biji ghani badhi sarkari sanstha nu privatisation thai che e kem thai che , baap dada muki gya etle vechi shakai kai muki no gya hoi to kem vechi shakai , gujrat maathe denu ketlu che e juo , ne rai vaat dhandha ni to badhaaj dhandha ma khali adani & ambanij nafo kare che bija badhaaj nuksaani ma chaale che , ek dharm prati nafrat ma desh ni ma c***i naakhi , haje jojo khavana fafa thai jase , have ha bhakti bhuli ne pet ane dikra potra saame juo , hajee ketlok murakh banso , jo ke nai samjo pann shu thai , chalu raakho manavta bhuli janwar bani jao , koi election rally ma corona che , corona ek dhandho che bhai , pharmacy no dhandho je
      -28%
      Ma chalto
      E
      + 128
      Ma chale che
      Hu em nathi keto ke congress saari che 1992 na ramkhano ma congressj hati netao badhaj chor che pann aavdo moto chor hejee sudi nathi joyo havay bija 4,6 airport vechaav che khali etlu vicharo e kya paksh e banavya che ne kyo paksh vechi rahiyo che bhakto chashma utaro
      (Me desh nahi bikne dunga) ☺️
      JAI HIND

    • @vijayprajapati6987
      @vijayprajapati6987 3 роки тому +5

      Bjp Sarkar ne uthlavi do badhu saru thai jase

  • @bhavikpatel2453
    @bhavikpatel2453 3 роки тому +152

    કાકાએ આખુ ચિત્ર સ્પષ્ટ કયુઁ.સલામ છે તમને એક સારા માણસ ની નિશાની કે ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા.

  • @hitengutka5348
    @hitengutka5348 3 роки тому +93

    I like the fact that he said “we do not want to become a loan defaulter”. Good ethical businessman.

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 3 роки тому +46

    મેં પટેલ ટ્રાવેલ માં ઘણી મુસાફરી કરેલ છે જ્યારે હું ભારત માં રેહતો હતો ત્યારે. આશા રાખીએ કે તેમનો ધંધો પાછો સારો થાય આવતા દિવસો માં 👍

    • @vaidikbhadiyadara8522
      @vaidikbhadiyadara8522 3 роки тому +1

      😂bhai..... Tame kya nathi aavta e kyo mane😅

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya 3 роки тому

      @@vaidikbhadiyadara8522 જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત (આ વાત ઓનલાઇન અને યુટ્યુબ પર પણ લાગુ પડે છે 😀🙏♥️).

  • @ParthPatel-fh3fh
    @ParthPatel-fh3fh 3 роки тому +21

    પટેલ છું ને આપની જે પરિસ્થિતિ છે આના માટે દુઃખ છે તમે આબરૂ માટે પ્રમાણિક બન્યા એ ખૂબ સારી વાત છે પણ લેબર કલાસ ખૂબ જ સારો કેવાય વડીલ.

  • @amitpatel052
    @amitpatel052 3 роки тому +2

    પટેલ સાહેબ ને રિસ્પેક્ટ 👏 . પ્રામાણિકતા અને નીતિમત્તા નું આદર્શ ઉદાહરણ. True Business man. 👌

  • @manishvekariya9317
    @manishvekariya9317 3 роки тому +78

    દિવસે નો એન્ટ્રી રાત્રે lockdown બસ ને હાંકવી ક્યારે??😀😀

  • @mayursolankiSolanki
    @mayursolankiSolanki 3 роки тому +10

    Patel saheb be bav sachi vaat karichhe Jay hind jay bharat sir

  • @chintanbhatt552
    @chintanbhatt552 3 роки тому +2

    Yes... અમારા પડોશી ગામ ના જ છે...એકદમ ઈમાનદાર વ્યક્તિત્વ

  • @ishailparmar
    @ishailparmar 3 роки тому +39

    આ રિપોર્ટર ભાઈ ને પેલા ટ્રેનિંગ આપો.. પ્રશ્ન પૂછતા નથી આવડતું ને ભાઈની પૂરી વાત પણ નથી સાંભળતા...

  • @SG-dr2wj
    @SG-dr2wj 3 роки тому +3

    He is very clear , no defaulters get loans !! Good businessman mind 👍🏻

  • @nbbroking1061
    @nbbroking1061 3 роки тому +1

    Patel bhai ekdam clear che emni situation ne lai ne. Plus khub j honest che. Bhagavan badha ne musibat mathi baare laave evi prathna. Avdo business lai ne atli pramankita rakhvi moti vaat che.

  • @premjiahir7929
    @premjiahir7929 3 роки тому +78

    પત્રકાર ને કંઇ ભાન નથી ધંધા ની વાત કરવાની. 28000+ ફિક્સ ખર્ચો એ વાત સમજી ના શક્યો.

    • @rameshchaudharytobha8140
      @rameshchaudharytobha8140 3 роки тому +2

      સાચી વાત કહી તમે

    • @premjiahir7929
      @premjiahir7929 3 роки тому +4

      @@rameshchaudharytobha8140 main vaat e che ke Nana dhandha Malik ne bahu taklif chhe.sarkar ni Niti ne Karne.

    • @kiranlekhadia8609
      @kiranlekhadia8609 3 роки тому

      @@rameshchaudharytobha8140 00lekhadia

    • @junaidmakrani9194
      @junaidmakrani9194 3 роки тому +2

      E eni j dhun ma hato k Nawo sawal kayo karu em

    • @therealone6265
      @therealone6265 3 роки тому +2

      @@premjiahir7929 khoti vaat bhai.....sarkar na karne nai pan corona na karane.....fact chek karjo...bhai...Jai Shree Ram...

  • @rameshchaudharytobha8140
    @rameshchaudharytobha8140 3 роки тому +21

    મેઘજી ભાઈ એ બહુ સારી વાત કહી...

  • @jupinmaniya5234
    @jupinmaniya5234 3 роки тому +2

    Nice! clear cut answer by Meghaji bhai
    Tax burden
    Loan repayment issue
    👍👍

  • @pratapsinhrathod183
    @pratapsinhrathod183 3 роки тому +10

    Sav sachu megji bhai tame j hatu a kahi didhu 100%

  • @oshoswami6050
    @oshoswami6050 3 роки тому +2

    I m business man too. I had same problem. And I did same thing what he did. I sold my. Property and vehicul. In 2017. To finish bank loan. But 2018. My turn come. And today. I m better than before in my life.
    Gujarati.

  • @kaushiksheth7630
    @kaushiksheth7630 3 роки тому +57

    ખરે ખર આ રિપોટર ભાઈ ને જોયા પછી તેની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ હોય એવું લાગે છે. ભાઈ પગાર લઈ પહેલા બાલ દાઢી નું કામ કરાવી લ્યો

  • @prashantrajyaguru3164
    @prashantrajyaguru3164 3 роки тому +26

    ખૂબ પોઝિટિવ વાત કરી 🙏

  • @rakeshprabhuaapnadarshanni9107
    @rakeshprabhuaapnadarshanni9107 3 роки тому +2

    Patel baba aap himmat na haro sab thik ho jayega ....ham aapke saath he

  • @Aiziart
    @Aiziart 3 роки тому +53

    'लगेगी आग तो आएंगे घर कई जद में, यहां पे सिर्फ हमारा मकान थोड़ी है'

  • @shreejay8120
    @shreejay8120 3 роки тому +10

    સાહેબ તમારા જેવા લોકો ને સલામ છે
    સર તમે સાબીત કરીયુ તમારા સારા લોકો ના લિઘી દેશ માટે ઈનસાનિયત છે

  • @rukhadhbhaimakavana8159
    @rukhadhbhaimakavana8159 3 роки тому +58

    સાહેબ જ્યારથી પીએમ બન્યા ત્યારથી દેશની દશા બેઠી

    • @hemantraval6460
      @hemantraval6460 3 роки тому

      Ha ha ha sachi vat

    • @rafiquehingorja5283
      @rafiquehingorja5283 3 роки тому

      Pm means prime minister nhi panoti minister

    • @rafiquehingorja5283
      @rafiquehingorja5283 3 роки тому +1

      Maro kam kaj bnd krvu pdyu mumbai ma ne kutch ma nokriye jau chu

    • @makwana_sahil
      @makwana_sahil 3 роки тому

      congress nu kam khali India mathi Pakistan karvanu che

    • @neelsinhrajput3733
      @neelsinhrajput3733 Рік тому

      મારો આ. બધા પ્રાઇવેટ જાય છે હવે 🤣

  • @nchaachu
    @nchaachu 3 роки тому +1

    Seems a thorough gentleman. Best wishes Meghjibhai for the quick recovery of your business.

  • @nirali1967
    @nirali1967 3 роки тому +14

    Good steps... proud of good business men.

  • @rassnarasiyaofficials9171
    @rassnarasiyaofficials9171 3 роки тому +17

    ખરેખર_આ_બાપા નો અદર આતમા બોલે છે હો..

  • @pankajmehta8513
    @pankajmehta8513 3 роки тому

    હું સરકારી અધિકારી છું , હું છેલ્લા 15 વરસ થી મુંબઈ થી વડોદરા અને વડોદરા થી મુંબઈ patel travels થી જ આવ જા કરી છે....મારી સદભાવના આ મારા ગમતી ટ્રાવેલ્સ ની સાથે છે

  • @saneetbhaidkar5713
    @saneetbhaidkar5713 3 роки тому +1

    For young generation lyk us
    Business to be learn from Patel Bhai...

  • @rajdar9629
    @rajdar9629 3 роки тому

    To rajkot i always use patel travels since 2009. Nice management.

  • @tusharchitroda3421
    @tusharchitroda3421 3 роки тому +3

    પટેલ શેઠ તમારો વિડીયો લાઈક કે ડીલાઈક નય કરું પણ તમારો ધંધો ઝોરશોર થી ચાલુ થાય .. બધા બિઝનેસ જેમ હતા તેમ ચાલુ થાય એવી મહાદેવ ને પ્રાર્થના....

  • @thelifeline8823
    @thelifeline8823 3 роки тому +10

    Sarkar ne bdlavvani jarror che hve. Jay ho

  • @devduttbhokare5441
    @devduttbhokare5441 3 роки тому +9

    श्री meghjibhai बैंक नू लहेनू चूकववू te बहुज आदर्श विचार छे ,आमनी पासेथी देश ना तमाम नाना मोटा वैपारी ओ ए अनुसरवू जरूरी छे ,आमने देश ना पीएम साहेब धन्यवाद् आपवा जाइए ।

  • @OO_727
    @OO_727 3 роки тому +35

    अच्छे दिन आ गए...अदानी अंबानी के।
    अभी लगता है अदानी अंबानी प्राइवेट बस के धंधे में भी आयेंगे..😶

    • @mukeshjoahi4564
      @mukeshjoahi4564 3 роки тому

      Ahmedabad to Mumbai na 1500 le chhe atle bandh thai
      Hotel nu commission

  • @vishveshgoswami9337
    @vishveshgoswami9337 3 роки тому

    Selyut to this patel kaka,very clean heart man🙏🙏👍👍

  • @rakeshsmachhi
    @rakeshsmachhi 3 роки тому +2

    Good thinking to pay Bank dues as if repayment will regular then Bank will finance again👌👍👌

  • @riteshpatel163
    @riteshpatel163 3 роки тому +2

    Travels na Malik khub saras rite vaat samjavi. Pan comments ma amuk lukhkha loko ne aakha world ma aaveli mahamari mate Indian government no vank kadhe chhe, common sense vagar na comment karva aavi jaay chhe.

  • @dalpatsihnrajput2468
    @dalpatsihnrajput2468 3 роки тому

    Sars seva aapeli 6e ptel travellers seva aapva mate khub khub aabhar

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 3 роки тому +1

    Congtunation.pàtel.bhai

  • @devenvachhani3660
    @devenvachhani3660 3 роки тому +18

    ન્યૂઝ રિપોર્ટર એ એમનું હોમવર્ક વ્યવસ્થિત કરેલ નથી લાગતુ. થોડાં નકામાં અને repetative સવાલ કરે છે.

    • @AllVideo1995
      @AllVideo1995 3 роки тому +2

      Haa bhai sachi vaat se tamari aavi પરિસ્થિતિ કેટલા times સુધી રહેશે aa ભાઈ ne થોડી ખબર હોય સરકાર su કરે આગળ na સમય મા તેનાં ઉપર રે પરિસ્થિતિ બીજા કોઈ ધંધા વાળા બોલશે કે નહીં તે પણ આને na ખબર હોય ને......

  • @meetpatel6877
    @meetpatel6877 3 роки тому

    Patel proud we are with you
    Stay in with travel industry

  • @mehulravaldev111
    @mehulravaldev111 3 роки тому +23

    આને કેવાય ગુજરાતી માઇન્ડ.
    વાહ ગુજરાતી વાહ.

  • @HasmukhnpanchalHasmukhnp-bf1uo
    @HasmukhnpanchalHasmukhnp-bf1uo 3 роки тому +1

    Vah patel bhai wah 100:/; sachi vat

  • @chetanlal4335
    @chetanlal4335 3 роки тому +40

    Chhella 7 varsh thi desh par moti panoti besi gay che.

  • @ranaankurrajnikant1656
    @ranaankurrajnikant1656 3 роки тому +14

    100 % right

  • @chandru_fauji_kathi
    @chandru_fauji_kathi 3 роки тому

    Mataji saui sara vala kare patel Bhai

  • @DINESH-my7hv
    @DINESH-my7hv 3 роки тому +6

    પ્રશ્ન પૂછનાર એક નંબર નો ડફોળ , બાઘો છે. સેન્સ નથી.કોને શું પ્રશ્ન પૂછવા તેની ભાન જ નથી.જવાબ પૂરો સાંભળતો નથી અને બીજો વાહિયાત પ્રશ્ન પૂછી નાખે છે. મેઘજીભાઈ ને ધન્યવાદ.

  • @abhishekdesai965
    @abhishekdesai965 3 роки тому

    Aa travels ni service e one of the best che. But aa firm ni aavi haalat thai e jaani ne dukh thayu. Hoping best for you..

  • @vimalparmar3521
    @vimalparmar3521 3 роки тому +27

    Loko ne corona nathi nadto pan corona na name sarkar je lockdown na name je dhating kare che Ae vadhare nade che

  • @dushyantshukla9996
    @dushyantshukla9996 3 роки тому

    PATEL community mate mane khubaj khubaj respect maan che aa loko mahenantu GAZAB nu SAHAS dharave che
    Time ma perfect
    Madad karvani bhavna
    Lakshya same darvu nahi
    Patel loko a vishva na khune khune jaine Gujarat ane India nu name roshan karyu che chelle hu ek bramhan no dikro chu pan chelle ek line bolis
    (patel tame sawaj cho tamara uper amne garv rahese saday ne mate)

  • @rafikchhipa9830
    @rafikchhipa9830 3 роки тому +9

    We like bbc news.

  • @ALL7865
    @ALL7865 3 роки тому +1

    Aamni vat sachi che, government ae aamno problem solve karvo joiye

  • @jagmaldodiya5729
    @jagmaldodiya5729 3 роки тому

    Right information
    Patel trawels

  • @skylinecreations.1634
    @skylinecreations.1634 3 роки тому

    He is a telling is right, experieced businessmen,what he said is right. Due to lockdown travel industry has a loss. Its best not to be a loan defaulter.

  • @nareshvalera8577
    @nareshvalera8577 3 роки тому

    Good talking meghjibhai

  • @ronyparmar4224
    @ronyparmar4224 3 роки тому +24

    રીક્ષામાં પણ ભાઈ એવુજછે

  • @imransherasia4352
    @imransherasia4352 3 роки тому

    Good Patel bhai your decision is right.

  • @lalitbhaitrivedi9634
    @lalitbhaitrivedi9634 3 роки тому +2

    વાહ મેઘજીભાઈ વાહ

  • @KPatel-vm3ns
    @KPatel-vm3ns 3 роки тому +1

    Uncle it’s been hard no matter where you are in the world, it’s always a bit of a battle but there is light at the end of tunnel…..! My advice to his pain negotiate with landers for grace period…!

  • @hareshkumardesai3978
    @hareshkumardesai3978 3 роки тому

    ... 100 % sachi vaat kari ....

  • @kanjiktaria1725
    @kanjiktaria1725 3 роки тому +1

    OHHO BAHU BHARI VAT KAHEVAY

  • @balasvinod
    @balasvinod 3 роки тому +26

    આને કહેવાય ભાઈડો.....

    • @ritathakar3768
      @ritathakar3768 3 роки тому +1

      So tka sachi vat 6 👍

    • @kathiyawadHorseclub
      @kathiyawadHorseclub 3 роки тому

      પટેલ, પટેલ ની રીતે હો.
      Love you PATEL samaj

  • @frustrate01
    @frustrate01 3 роки тому

    Real honest businessman.

  • @kalapitrivedi6966
    @kalapitrivedi6966 3 роки тому

    આ જ ભાઇ હાલની સરકાર ની પ્રશંસા કરી ખોબે ખોબે જાહેરાતો આપતા તે પણ સરકારી વિજ્ઞાાપન માટે

  • @parmarmk2877
    @parmarmk2877 3 роки тому

    Respect ....!!!!🙏

  • @abhishekpatel3117
    @abhishekpatel3117 3 роки тому +1

    Best travels bus in india

  • @rafikchhipa9830
    @rafikchhipa9830 3 роки тому +6

    Very good chanal

  • @pateldev2182
    @pateldev2182 3 роки тому

    Good job BBC

  • @samaypatel9578
    @samaypatel9578 3 роки тому

    Proud of patel travels

  • @zahirfatwari1877
    @zahirfatwari1877 3 роки тому +9

    વાહન વ્યવહાર ધંધા માં અત્યારે ધર હલાવુ મુશ્કેલી છે

  • @narendrasatpute3985
    @narendrasatpute3985 3 роки тому +1

    Aap BBC ko farmer ka dard nahi dikhta...wahh very nice journalism....

  • @rakeshdadhania2284
    @rakeshdadhania2284 3 роки тому

    Va va Patel bhagada va uncle

  • @nvzpubg-newstatesgamingzon1909
    @nvzpubg-newstatesgamingzon1909 3 роки тому

    Good decision patel travels nd owner also

  • @riteshpatel163
    @riteshpatel163 3 роки тому

    He is right, good strategy in crisis

  • @1997bitu
    @1997bitu 3 роки тому +82

    ચિંતા ના કરો, વિકાસ નો લાભ બધાને મળશે 🤣🤣🤣.

  • @sumitdesai8656
    @sumitdesai8656 3 роки тому +81

    સરકાર કોરોના નામે ઉલ્લુ બનાવે છે પબ્લીક ને

  • @jaydeepsolanki3798
    @jaydeepsolanki3798 3 роки тому +22

    રિપોર્ટર ભાઇ પેલા ભાઈને આખી વાત તો પૂરી કરવા દો

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 3 роки тому

    Wah,,Meghjibhai,,Truth speaking,Fearless person

  • @gadhavikumardan349
    @gadhavikumardan349 3 роки тому +1

    BBC વાળા પહેલી વાર કોઈ એ સરસ જવાબ આપ્યા

  • @naushadkadri8986
    @naushadkadri8986 3 роки тому +6

    Ambani aur adani ki bus service aeegi

  • @nikunjjayswal5540
    @nikunjjayswal5540 3 роки тому

    Bovv sachi vatt 6e

  • @honesttravel8436
    @honesttravel8436 3 роки тому +1

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @abdulsharifshaikh
    @abdulsharifshaikh 3 роки тому +7

    Patel loves Modi, so god given gift

  • @balramrajawat4095
    @balramrajawat4095 3 роки тому

    Mast speech good person

  • @rajanthanki
    @rajanthanki 3 роки тому

    He is doing a business, for sure he would have made a huge profit, he would surely be having a game plan

  • @santoshchavhan4331
    @santoshchavhan4331 3 роки тому

    Mass Pero Pero pehala🙏🙏🙏

  • @ramram-xz7bw
    @ramram-xz7bw 3 роки тому +4

    Bhai aa travels vala pn pela jem tem leta ticket 600 rupee ticket 6 gandhinagar and Ahmadabad thi Junagadh ni and tehvar ma double kari dey

  • @bhavik9889
    @bhavik9889 3 роки тому

    🙏👍👍

  • @manishsinhrana1664
    @manishsinhrana1664 3 роки тому

    👍

  • @bthakkar799
    @bthakkar799 3 роки тому +2

    It is not only Patel Travels , this is happening all over the world not just India but as always BBC will as ALWAYS was/is/and will be showing more negative news as far as India is concern.

  • @RohitKumar-gs8vg
    @RohitKumar-gs8vg 3 роки тому

    पटेल ट्रेवल्स बहुत अच्छा है मेरे ऑफिस मे wespon मे भी बस भरा है मगर इस बार अहमदाबाद मे इनके ऑफिस के अंदर भी सब जान रहे थे देख रहे थे ओटो वाले न 10 बजे रात मे दस हज़ार रूपये छीन लिया लेकिन कोई साथ नहीं दिया इनके ऑफिस के बाहर मे छिना सब जानते देख रहे थे

  • @jmttravelsvlog
    @jmttravelsvlog 3 роки тому +2

    Good bissnes man👍

  • @kasoni4848
    @kasoni4848 3 роки тому

    Jai ગુજરાત jai ગુજરાતી jai હિન્દ

  • @sunilparmar8727
    @sunilparmar8727 3 роки тому

    Good decision meghji kaka

  • @Samaisoneri
    @Samaisoneri 3 роки тому +2

    Rise in diesel price is not affecting ????

  • @yashrajgor2035
    @yashrajgor2035 3 роки тому +3

    ભાઈઓ બસો જૂની થઈ ગઈ છે એટલે વેચે છે આ બિજ઼્નેસ કેવાય ભાઈ

  • @NPatel-ov2es
    @NPatel-ov2es 3 роки тому

    Good sir

  • @tosifshaikh8480
    @tosifshaikh8480 3 роки тому

    Dil si duva allah sab ka acha kare

  • @mistrysantosh13
    @mistrysantosh13 3 роки тому +1

    Bhai bhagwan kare tamaro dhandho pacho pehla jevo chalu thai

  • @mehul_G_chaudhari.11
    @mehul_G_chaudhari.11 3 роки тому +1

    4:50 businessman 🔥🔥🔥

  • @subhashprajapati2935
    @subhashprajapati2935 3 роки тому

    Bhai amni gani bas to maintenance shav bogs che bari halti hoy bas na sleeper ma saf safai na kareli hoy