Shri Valinath Mandir પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રાજ્યસભાના સાંસદ Babubhai Desai સાથે વાતચીત

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • તરભ વાળીનાથ ધામ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ
    16 ફેબ્રુઆરીથી પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ
    વાળીધામ ખાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
    શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
    ખૂણેખૂણેથી આવી રહ્યા છે ભક્તો
    "વાળીનાથ મહાદેવ મંદિર રબારી સમાજની ગુરૂગાદી છે"
    "અન્ય સમાજ માટે પણ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર"
    "ગિરનારની તળેટીમાંથી વિરમગીરીજી મહારાજ આવ્યા હતા"
    "વિરમગીરી બાપુએ આ મંદિરની સ્થાપના કરી હતી"
    "વિરમગીરીજી મહારાજની તપોનિષ્ઠ ભૂમિ છે તરભ"
    "પવિત્ર સંતો-મહાત્માઓની ભૂમિ એટલે વાળીનાથ ધામ"
    "આ મંદિર સાથે કાઠી દરબારોનો ઈતિહાસ જોડાયેલો છે"
    "મંદિરની પાછળ સમાજના અનેક દાતાઓનું યોગદાન"
    "ગુજરાત સરકારે આ મંદિર માટે 10 કરોડનું દાન આપ્યું"
    "PM મોદી અને અમિતભાઈ શાહે પણ મદદ કરી છે"
    "PM મોદીના હસ્તે ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા થશે"
    "જયરામગીરી બાપુએ કરેલો સંકલ્પ પરિપૂર્ણ થયો છે"
    "સોમનાથ પછીનું ભવ્ય મંદિર એટલે વાળીનાથ ધામ"
    #Gujarat #ValinathDham #TarabhValinathTemple #PranPratisthaMahotsav #Mahayagya #GujaratFirst
    Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►UA-cam :- / gujaratfirst
    ►Website :- www.gujaratfir...
    ►Andriod App :- play.google.co...
    ►IOS App :- apps.apple.com...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

КОМЕНТАРІ • 15

  • @princedesai9884
    @princedesai9884 7 місяців тому +1

    Jai shree valinath🙏🙏

  • @KanubhaiDesai-d7q
    @KanubhaiDesai-d7q 7 місяців тому

    🕉 valinath mahadev namah 🕉

  • @kaushiksinhchauhanasarwa7510
    @kaushiksinhchauhanasarwa7510 7 місяців тому +1

    જય વાળીનાથ મહાદેવ

  • @devdesai4101
    @devdesai4101 7 місяців тому +13

    પર્યટન સ્થળ નઈ પણ આસ્થાનું કેન્દ્ર બને છે જય વાળીનાથ 🚩🚩🚩🚩🚩

  • @ashishdesaidesai3428
    @ashishdesaidesai3428 7 місяців тому +1

    Jay Varinath 🙏🚩🙌

  • @danabharavad4035
    @danabharavad4035 7 місяців тому +3

    Jay valinath

  • @devdesai4101
    @devdesai4101 7 місяців тому +4

    જય વાળીનાથ 🚩🚩🚩🚩🚩

  • @ydyffmfcgd3066
    @ydyffmfcgd3066 7 місяців тому +2

    જય, શ્રી ભગવાન,વાળીનાથ

  • @ssdesai22.
    @ssdesai22. 7 місяців тому +6

    JAY VALINATH MAHADEV...🙏🏻🙏🏻🚩🕉️🔱🧡

  • @harishdewasinainol7681
    @harishdewasinainol7681 7 місяців тому +3

    जय वालीनाथ भगवान

  • @parthdesai7554
    @parthdesai7554 7 місяців тому +3

    Jay valinath mahadev

  • @desairabari1240
    @desairabari1240 7 місяців тому +4

    Jay valinath

  • @madhavdesai5096
    @madhavdesai5096 7 місяців тому +4

    Jay valinath mahadev

  • @worldwithoutislam340
    @worldwithoutislam340 7 місяців тому +3

    Jay valinath Mahadev

  • @brayka6530
    @brayka6530 7 місяців тому +6

    Jay valinath