English GRAMMAR સાવ EASY છે લ્યા બકા. જુઓ તો ખરા ! TABLE : 2

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2018
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે UA-cam પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.
    વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. t.me/joinchat/AAAAAEqYgQTH9ng...
    ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
    / @angelacademybysamatga...
    તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
    www.angelacademy.co.in/?m=1
    વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
    address goo.gl/maps/4zRcVAwf2A92
    સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)
    ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
    લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
    ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
    પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

КОМЕНТАРІ • 705

  • @aspig.k2962
    @aspig.k2962 5 років тому +45

    સર દિલ થી આભાર તમારો
    અમને ઇંગ્લિશ શીખવાની ચાવી મળી ગઈ તમારા થકી
    હવે એમ લાગે છે કે ગાડી પાટે ચડી જશે
    સર ખૂબ ખૂબ આભાર તમારો

  • @ParthSolankiVlog
    @ParthSolankiVlog 5 років тому +111

    સર આ વસ્તુ સહેલી નથી તમે જે રીતે એમને સમજાવો છો એટલે એમને સહેલી લાગે છે સર તમે જે આ વીડિયો બનાવીને એમને જે શિખવાડી રહ્યા છો. એ બદલ મારો અને મારા પરિવાર તરફ થી દિલ થી આભાર.👍👍👌

  • @nayanchudasma1233
    @nayanchudasma1233 4 роки тому +2

    ઇંગ્લિશ જોવા જોઈએ તો અઘરું જ છે...પરંતુ તમે જે પ્રમાણે શીખવાડો છો...ખરેખર સાવ સહેલું લાગે છે...તમારો ખુબ ખુબ આભાર samatsir...તમારી પદ્ધતિ ખૂબ જ પ્રશનીય છે...

  • @user-gu5fi8bv1r
    @user-gu5fi8bv1r 4 роки тому +5

    ખુબ ખુબ આભાર સાહેબ શ્રી તમારો....🤝
    ખરેખર જાણે ક્લાસમાં તમારી આગળ રૂબરૂ બેઠા હોઇએ એવી અનુભૂતિ થાય કારણ કે તમે એવું વાતાવરણ ઊભું કરો છો તમારા માટે તો શબ્દ પણ ઓછા પડે....👍👍

  • @shraddhadesai6190
    @shraddhadesai6190 5 років тому +20

    Sir tmara lectures atla jordar hoy che k ek var jota j mind ma tart utri jAy...
    Thanks a lot sir...

  • @manishapatel4487
    @manishapatel4487 3 роки тому +3

    ખુબ સરસ અને સરલ રીત થી શિખાવડો છો ખુબ સુંદર સાહેબ

  • @mehulgoswami8765
    @mehulgoswami8765 3 роки тому +8

    સર ઈંગ્લીશ થી જેટલો દૂર ભાગતો હતો તેટલો જ તમે નજીક લાવી દીધો તમારો ખૂબ ખૂબ આભાર ......

  • @hensimakwana8437
    @hensimakwana8437 4 роки тому +23

    Duniya na koy pan teacher k classes ma na samjay tame samjavo cho aevu ok really great samat sir thanks a lot...

  • @hiteshpatel7897
    @hiteshpatel7897 4 роки тому +12

    સર, ખૂબ જ સુંદર.
    મારી એક વિનંતી કે બોર્ડ ઉપર લાઈટ નું સેટિંગ કરાવવું જરૂરી છે જેથી વિડિઓ માં સ્પષ્ટ દેખાય ખૂણા ઉપર થોડુંક ઝાખું લાગે છે.....🙏🙏🙏

  • @kalsariyayogesh7304
    @kalsariyayogesh7304 4 роки тому +1

    Je aaj suthi kharbar na padi . E aaje aa video thi khabar padi ..
    Thanks you sir very very good sir

  • @priyankadesai2056
    @priyankadesai2056 5 років тому +1

    Sir tme je sikhvado cho e trts smjai jy che thanku sir ghna loko class fees aford na kri ske ena mate aa ghnu saru work che ke je ama joi ghr betha sikhi ske..thank you sir jay mataji

  • @jyotishthakor
    @jyotishthakor 3 роки тому +3

    Sir your method is mind blowing, extraordinary 👌, best of the best 👌,
    Thank you

  • @sunitabaria2927
    @sunitabaria2927 4 роки тому +2

    Sir saras chhe.tamaru kam jordar chhe.sir a rite amne English sikhi sakase.

  • @sandipmakwana7872
    @sandipmakwana7872 4 роки тому +2

    Thanks samat sir tamara thaki amne english nu grammar samaj ma aave se . nahi toh ame emj samajta k english bau agharu hase.

  • @usharathod4837
    @usharathod4837 5 років тому +4

    Thank u sir mne saruaat nu English j notu aavdtu and English વાંચવું pn notu gamtu pn hve thodi mja આવી thank u so much

  • @neelakareliya7073
    @neelakareliya7073 5 років тому +2

    ખરેખર આપ ખૂબ સરળ રીતે knowledge આપી રહ્યાં છો..
    Thank you so much brother..👍

  • @dharmrajsinhmahiya5421
    @dharmrajsinhmahiya5421 3 роки тому +2

    Thank u so much sir...u are great..😊😊

  • @nikunjmacwan5257
    @nikunjmacwan5257 4 роки тому +3

    Thank you so much samat Bhai for this video this video is owesome. you are genius sir thank you sir.
    I pray for your dream, is will complete in future.

  • @mogal6orucharan49
    @mogal6orucharan49 3 роки тому

    Smart work....thanku so muchhhh👍

  • @devanginijaydeep5036
    @devanginijaydeep5036 5 років тому

    Thanks for this information video...
    आपके इस कार्य को लाख लाख सलाम ।

  • @akshaydiwakar3111
    @akshaydiwakar3111 4 роки тому +1

    Superbbbb sir... Khub khub aabhar..

  • @tweenfun8705
    @tweenfun8705 5 років тому +5

    Competitive exam ma job male ke na male pan English 100% avdi jase
    Thank u so much sir ji

  • @amratchaudhary2665
    @amratchaudhary2665 4 роки тому

    Thank you sir 🙏 🙏
    ખૂબ સરસ વિડિયો છે સાહેબ , અને ખૂબ સારી રીતે સમજણ પડી સાહેબ 🙏
    Thanks sir

  • @kunalnayak2406
    @kunalnayak2406 5 років тому +4

    Great, amazing, mindblowing, fantastic, awesome, 🙏

  • @zalasachinsinhranghusinh4352
    @zalasachinsinhranghusinh4352 4 роки тому

    thanks sir.......khub saras......

  • @riyaprajapatiriyaprajapati1303
    @riyaprajapatiriyaprajapati1303 4 роки тому +5

    The best sir .Thank you sir

  • @ajaysinh4806
    @ajaysinh4806 5 років тому +3

    mind blwng sir etlu vayvasthit kyare bhaynu nthi jene kai na khbr pdti hoy e loko ne on tapo2 padwa mnde
    keep it up sir
    thnks for sporting like that video
    👏👏👏👏👍👍💪💪

  • @chandrikaprajapati333
    @chandrikaprajapati333 3 роки тому

    Hu aavo vidiyo pratham var jovu chhu tamane dhanyavad aapuchhu Ane moti didi tarike Khub aagal aavo Teva Aashirvad ane. abhinanadan

  • @fulvantimadaliya6767
    @fulvantimadaliya6767 5 років тому

    superbbb👌👌👌.....easy method

  • @morironik9226
    @morironik9226 5 років тому +11

    sir Tamara lecture joya pehala j like karavanu man thay

  • @mehulpandya6661
    @mehulpandya6661 2 роки тому

    U teaching very well thank u for guide me

  • @virendrachaudhari4253
    @virendrachaudhari4253 5 років тому +2

    થેંક્યુ સર ઇંગ્લિશ માં કાયજ ખબર પડતી ન હતી તમારો વીડિયો જોઇ ને મઝા ગય સર ખૂબ ખૂબ આભાર સર જી

  • @arjunsinhchudasama7708
    @arjunsinhchudasama7708 4 роки тому

    Khub saras sir saav sehli rit thi samjavyu 1 vaar video jota 50% yaad rahi gayu

  • @vishaldekani5632
    @vishaldekani5632 5 років тому +1

    ખૂબ ખૂબ અભિનંદન...sir you will be president....

  • @kuldeepdesai4064
    @kuldeepdesai4064 4 роки тому +1

    tamari sikhvadvani style basic thi majbut 6 thank you so much sir 🙏👍

  • @jadavramila8240
    @jadavramila8240 5 років тому +9

    Good sir aavirite roj english gramrnavidieo mukjo sir tamarathakij hu dhime thi shikhu su sir aatla varse hu sait ma karti hati tameto marA guru so sir verry nic shikhvoso sir mare shiku se pan mane koi gaid nathi tamara vidioe thakij shikhu sir bada vidioe mukjo

  • @mr_Honest_420
    @mr_Honest_420 3 роки тому

    Gyan aapva thi j vadhe che
    Super boss.....🙏🏻

  • @behappy8913
    @behappy8913 3 роки тому

    Very good.. thanks

  • @pradipvanzara9619
    @pradipvanzara9619 5 років тому +3

    Truly great job... Continue.... Waiting for next parts sir

  • @chandrikaprajapati333
    @chandrikaprajapati333 3 роки тому

    Bahuj simpal Ane khubaj saras paddhati is very very nice

  • @kajurabari2840
    @kajurabari2840 4 роки тому +1

    Super sir have Aavdu English 😊😊😊😊

  • @jaheralimanasia4540
    @jaheralimanasia4540 4 роки тому

    Excellent job sir. Thank you sir

  • @dilipm.rathod2342
    @dilipm.rathod2342 5 років тому

    ખૂબ ખૂબ આભાર સર તમારો .. અમને english શિખવાની ખૂબ મજા આવે છે. and thankyou very much again...

  • @jyotibaria9538
    @jyotibaria9538 4 роки тому +6

    Thenk you so much sir .you mak a revision and that makes all the difference .you are very great sir

  • @thakorashok8793
    @thakorashok8793 2 роки тому

    Very nice and use full video sair

  • @dhwanidevrajsinh3865
    @dhwanidevrajsinh3865 5 років тому +1

    સુપર સર તમે ખૂબ સરસ અને સરળ રીતે શીખવો છો આવુ ભણતા હતા ત્યારે શીખવ્યું નથી

  • @gujaratmultiservices915
    @gujaratmultiservices915 4 роки тому +4

    વાહ સર
    હજી અંગ્રેજી ના વીડિયો બનાવવો
    બહુ જ સરસ .👍👍💐

  • @kothariyafarjanab817
    @kothariyafarjanab817 5 років тому +1

    Thank you so much sir 👍👌🌹
    Hu aaj sudhi English this dur rehati ,pn aa video joya pachi
    I LIKE ENGLISH😇😇🌹👌

  • @divyeshkumarbagthariya1559
    @divyeshkumarbagthariya1559 4 роки тому +1

    Khub sari seva... Apne vandan... Thank you brother 🙏

  • @bhartibhartiya2218
    @bhartibhartiya2218 4 роки тому

    Thanks for information 👍👍👍👍👍

  • @bharatramani4818
    @bharatramani4818 5 років тому

    Very good sir...

  • @hirenmakwana4613
    @hirenmakwana4613 3 роки тому +1

    Nice work sir👍

  • @tarunachavdaadvocate845
    @tarunachavdaadvocate845 4 роки тому

    Best Sir
    Thank u sirrr

  • @anishavohra7570
    @anishavohra7570 5 років тому +2

    tamara video joya pachi english saw easy lage che thanks sir may allah blessed

  • @dkthakor610
    @dkthakor610 5 років тому +1

    Your teaching methods is very nice sir

  • @educationallifemessage2613
    @educationallifemessage2613 5 років тому +1

    Very easy method ..so thanks sir👍👍

  • @arvinddhumda1006
    @arvinddhumda1006 4 роки тому

    Very nice Sir....

  • @tanishashekh786tanishashek8
    @tanishashekh786tanishashek8 3 роки тому

    Sir thank you so much .

  • @sonalm.gadhvi2587
    @sonalm.gadhvi2587 5 років тому +1

    tme khrekhrr SMRAT jjj chho......superbb Samat Sir.....👌👌👌👌👍

  • @harshadkoriya7593
    @harshadkoriya7593 3 роки тому

    Best teacher of English

  • @chintananokhivideo2882
    @chintananokhivideo2882 3 роки тому

    મને ખુબજ મજા આવી મને અંગ્રેજી ખુબ જ સારી પધ્ધતિ ગમી છે

  • @chetansuthar1666
    @chetansuthar1666 5 років тому

    Very nice...

  • @shaileshthakor5136
    @shaileshthakor5136 5 років тому

    khubaj Saras sir khubaj sarad rite sir tame sikhvo so

  • @Shailesh_1124
    @Shailesh_1124 Рік тому

    Moj padi gai sir bhanvama , thanks 👍

  • @rkkrishna601
    @rkkrishna601 3 роки тому +1

    ખૂબ ખૂબ આભાર

  • @jigneshpankhaniya4256
    @jigneshpankhaniya4256 5 років тому +8

    Thank you so much sir
    Waiting for CRPC and IMDIAN EVIDENCE ACT

  • @kiranba3529
    @kiranba3529 5 років тому

    very gud method sir

  • @rohitviradiya5228
    @rohitviradiya5228 3 роки тому

    Thank you sir...

  • @nileshhathila8601
    @nileshhathila8601 5 років тому

    thnku sir.... nice video.. tamari. speech bhav mst che

  • @jivrajgadhvi7652
    @jivrajgadhvi7652 5 років тому

    Sir tamaro khub khub aabhar, thank you sir. Good job

  • @pindharamustakim2718
    @pindharamustakim2718 5 років тому

    Khub khub aabhar shreeman.....
    Mne tmara all english lecture thi i think 70% english cover thyi gyu che...

  • @thakoranandji1882
    @thakoranandji1882 3 роки тому

    Really jakaas sir👌👌

  • @EDUGADHVI
    @EDUGADHVI 5 років тому +2

    Superb..... thumbnail...and title...
    JaY MoGaL....JaY SOnAL...🙏

  • @urmilasuthar4519
    @urmilasuthar4519 5 років тому +1

    Sir really tme mne english selu chhe evu smjavyu chh really Thanks sir

  • @vipulpatel3309
    @vipulpatel3309 5 років тому

    Vah vah amne taiyari karvani navi aasha mali sir..... Supar...ho

    • @chintusolanki1285
      @chintusolanki1285 5 років тому

      bu sares sir sankrat bhasa na vidio mko sir plese

  • @anjanaj4060
    @anjanaj4060 5 років тому

    Khub j saras Bhai

  • @shilpavaghela4262
    @shilpavaghela4262 2 роки тому

    Thank you sir.....🙏🙏

  • @kisanparivar5829
    @kisanparivar5829 5 років тому

    Very well sir your method.

  • @mukeshthakor1484
    @mukeshthakor1484 3 роки тому

    ખુબ ખુબ અભિનંદન ટીચર

  • @SunilChuiya
    @SunilChuiya 5 років тому

    વાહ....સાહેબ...અદભુત
    👌👌👌

  • @karanparmar8944
    @karanparmar8944 5 років тому

    Dear sir tamara all lecture is so good mane bavj gamya ane mne aa suggestion tamara student maheriya yogendra karyu hu khubaj abhari 6u bane no tq sir.

  • @Fectdekho110
    @Fectdekho110 4 роки тому

    Thanks saheb

  • @dineshvenziya1286
    @dineshvenziya1286 4 роки тому

    Good work sir

  • @prahlad991
    @prahlad991 5 років тому

    Lots Of Thanks sir
    Superb

  • @radhikamansatta235
    @radhikamansatta235 5 років тому +7

    Thank you sir 🙏🙏 Kharekhar English selu che

  • @divabhaihakmabhai2914
    @divabhaihakmabhai2914 4 роки тому

    Nice sir tamari method

  • @joparmarjoparmar1765
    @joparmarjoparmar1765 4 роки тому +1

    Sir good method

  • @vijayrenuka8645
    @vijayrenuka8645 5 років тому

    Very very nice sir khub english enjoy karyu.

  • @sarjugamit7
    @sarjugamit7 5 років тому

    Good job

  • @hetalparmar5915
    @hetalparmar5915 5 років тому

    Sir tamra video bau J mast hoy che😊 tamri samjvani rit J bau mast che Ek J var samjavo cho to b yaad Ray Jay che thnk u so much sir.. Vadhu ma vadhu amri sudhi video pochado avi apexaa jay hind jay bharat

  • @valavinubha3298
    @valavinubha3298 5 років тому +1

    Very nice video,thank you sir...

  • @computernaprashnodigvijays5371
    @computernaprashnodigvijays5371 5 років тому +2

    Sir tame khub saru bhanavo so tamaro class gandhinagar first class se khub Khub tamaro abhar maniye atalo ochho pade

  • @manishadholiya908
    @manishadholiya908 5 років тому +2

    ખૂબ સરસ છે. સર જી....
    તમારી રીત ખૂબ સારી છે....
    Good job

  • @Pm_creation.90
    @Pm_creation.90 3 роки тому +1

    Super sir
    Nice videos

  • @dearallmakvana9871
    @dearallmakvana9871 3 роки тому +2

    આવું મસ્ત મજાનું નોલેજ તો સ્કૂલના ટીચરે પણ નથી આપ્યું ખરેખર 👍

  • @ankitthacker6427
    @ankitthacker6427 4 роки тому +2

    Thank you sir 😊

  • @dipikarohit8558
    @dipikarohit8558 5 років тому

    Tamari sikhvadvanni rit bhuj sarl che bovj jaldi yad rhi jay che so thenkyu sir Ava Sara video bnavi amne English sikhvama tme khubj madd rup bno cho

  • @shaileshbharwad1238
    @shaileshbharwad1238 3 роки тому

    saras saheb

  • @gohilarzu2871
    @gohilarzu2871 4 роки тому

    Thank you saheb

  • @kishanparmar5372
    @kishanparmar5372 4 роки тому +1

    Jai Hind sir
    Thank u sir