જય શ્રી વરદાયિની માતા તમારી મદદની અમારે જરૂર છે રૂપાલ પલ્લી મહોત્સવ, ગુજરાતના પાટનગર ગાંધીનગર થી ફક્ત 15 કિલોમીટર નજીક રૂપાલ ગામમાં પલ્લી મહોત્સવ પછી કાદવ કિચ્ચડ જેવું "ઘી" , જેમાં લાખ્ખો ભક્તો બુટ ચંપલ પહેરીને ચાલ્યા હોય છે , પાન મસાલાની પિચકારી મારેલું "ઘી" ગામના જ વાલ્મિકી પરિવારોને કરવટુ છે તેવી પરંપરા છે તેવું કહીને આઝાદીના 75 વર્ષ પછી પણ શોષણ થઇ રહ્યું છે. કહેવામાં આવે છે કે અમારી 18 કોમ, સમાજમાં ભાઈચારો છે, કોઈ પોતાના ભાઈને કાદવ કિચ્ચડ જેવું "ઘી" ખવડાવે ખરો ? રૂપાલ ગામમાં માણસ જ માણસ નું અપમાન કરી રહ્યો છે રાધેશ્યામ, અમદાવાદ 70 1615 9450
Jay mataji
જય શ્રી વરદાયિની માતા
તમારી મદદની અમારે જરૂર છે
રૂપાલ પલ્લી મહોત્સવ, ગુજરાતના પાટનગર ગાંધીનગર થી
ફક્ત 15 કિલોમીટર નજીક
રૂપાલ ગામમાં પલ્લી મહોત્સવ પછી કાદવ કિચ્ચડ જેવું "ઘી" , જેમાં લાખ્ખો ભક્તો બુટ ચંપલ પહેરીને ચાલ્યા હોય છે , પાન મસાલાની પિચકારી મારેલું "ઘી" ગામના જ વાલ્મિકી પરિવારોને કરવટુ છે તેવી પરંપરા છે તેવું કહીને આઝાદીના 75 વર્ષ પછી પણ શોષણ થઇ રહ્યું છે. કહેવામાં આવે છે કે અમારી 18 કોમ, સમાજમાં ભાઈચારો છે, કોઈ પોતાના ભાઈને કાદવ કિચ્ચડ જેવું "ઘી" ખવડાવે ખરો ?
રૂપાલ ગામમાં માણસ જ માણસ નું અપમાન કરી રહ્યો છે
રાધેશ્યામ, અમદાવાદ
70 1615 9450
Nice video bhai
Jay mataji ❤
Nice
Weri good 👍❤
❤❤❤❤ nice bhai
🅾🅿