Tu Maro Moraliyo Hu Tari Dheladi | Tejal Thakor, Kaushik Bharwad | Gujarati New Love Song | 4K Video

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of તુ મારો મોરલીયો હું તારી ઢેલડી - Tu Maro Moraliyo Hu Tari Dheladi Sung by Tejal Thakor, Kaushik Bharwad Penned by Jashwant Gangani & Music by Vishal Vagheshwari Starring : Neha Suthar, Karan Rajveer & Directed by Pranav Jethva JP
    Join this channel to get access to perks:
    / @jhankarmusicgujarati
    " તુ મારો મોરલીયો હું તારી ઢેલડી " જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે...💝
    "તુ મારો મોરલીયો હું તારી ઢેલડી _તેજલ ઠાકોર_કૌશિક ભરવાડ"
    𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬: / 463173832916959
    𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
    ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬: surl.li/uokwh
    ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧: surl.li/uokwk
    ♪ 𝐖𝐲𝐧𝐤: wynk.in/u/FgQo...
    ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲: surl.li/uokwb
    ♪ 𝐆𝐚𝐚𝐧𝐚: surl.li/uokwn
    ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜: surl.li/uokvx
    ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: • Tu Maro Moraliyo Hu Ta...
    ♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬: / 463173832916959
    ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: / tu-maro-moraliyo-hu-ta...
    ---------------------------
    🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
    ♪ Song : Tu Maro Moraliyo Hu Tari Dheladi
    ♪ Singer : Tejal Thakor, Kaushik Bharwad
    ♪ Lyrics : Jashwant Gangani
    ♪ Music : Vishal Vagheshwari
    ♪ Recording : D.M Recording Studio, Vastal
    -----------------------
    🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
    ♪ Produce by : Maarss Movies And Music
    ♪ Project By : Jagdish Goyani
    ♪ Star Cast : Neha Suthar, Karan Rajveer
    ♪ Director : Pranav Jethva JP
    ♪ DOP : Chirag Kachariya
    ♪ Editor : Ravindra S. Rathod
    ♪ Choreographer : Dipak Turi
    ♪ Make Up- Hair : Panna
    ♪ Genre : Gujarati Love Song
    ♪ Music Label : Jhankar Music
    -----------------------------
    📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati
    F: હું તારા ખેતરડા ના ખૂણે ટહુકા કરતી આવુ સાયબા ( ૨ )
    તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
    M: હે તારા ટહુકે રૂપલડી ( ૨ )
    હું સાવન થઈ ને આવુ સાજણા
    હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
    F: તું મારો મોરલીયો હું તારી ઢેંલડી...
    M: હે મારા દિલ ની હર ધડકન માં ગોરી તારુ નામ છે
    F: તું છે મારુ અડસઠ તીરથ તુ રૂદિયા નુ ધામ છે ( ૨ )
    M: હે તારા સમણે જગમગતો ( ૨ )
    હું ચાંદો થઈ ને આવુ સાજણા
    હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
    F: તું મારો મોરલીયો હું તારી ઢેંલડી...
    F: હે પાલવડા ના ધાગે ધાગે પ્રીતમ તારા ગીત રે
    M: તું મારા જીવતર નુ જરણું તું મારુ સંગીત રે ( ૨ )
    M: હે તારા મારા પ્રેમ ના ગીતો ( ૨ )
    લોકો રોજ ગાશે સાયબા
    તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
    M: હો હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
    F: તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
    M: હો હું તારો મોરલીયો તુ મારી ઢેંલડી...
    ✍ ગીત લેખક : જશવંત ગાંગાણી
    -----------------------------
    📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
    F: Hu Tara Khetrada Na Khune Tahuka karti Aavu Sayba (2)
    Tu Maro Moraliyo Hu Tari Dheldi
    M: Ho Tara Tahuke Rupaldi (2)
    Hu Savan Thai Ne Aavu Sajana
    Hu Taro Morliyo Tu Mari Dheldi
    F: Tu Maro Morliyo Hu Tari Dheldi
    M: He Mara Dil Ni Har Dhadkan Ma Gori Taru Nam Chhe
    F: Tu Chhe Maru Adasath Tirath Tu Rudiya Nu Dham Chhe (2)
    M: Ho Tara Samne Jagmagto (2)
    Hu Chando Thai Ne Aavu Sajana
    Hu Taro Morliyo Tu Mari Dheldi
    F: Tu Maro Morliyo Hu Tari Dheldi
    F: He Palvada Na Dhage Dhage Pritam Tara Geet Re
    M: Tu Mara Jivtar Nu Jaranu Tu Maru Sangeet Re (2)
    M: He Tara Mara Prem Na Geeto (2)
    Loko Roj Gashe Sayba
    Tu Maro Morliyo Hu Tari Dheldi
    M: Ho Hu Taro Morliyo Tu Mari Dheldi
    F: Tu Maro Morliyo Hu Tari Dheldi
    M: Ho Hu Taro Morliyo Tu Mari Dheldi
    ✍ Lyrics_Writer : Jashwant Gangani
    ---------------------------
    #tumaromorliohutaridheladi #tejalthakor #kaushikbharwad #gujaratinewsong #karanrajveer #nehasuthar #newgujarativideosong #jashwantgangani #vishalvagheshwari #pranavjethvajp #jhankarmusicvideosongs #jhankarmusicgujarati
    ---------------------------
    @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
    𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
    / @jhankarmusicgujarati
    𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬!
    👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
    👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
    👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
    👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
    𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !

КОМЕНТАРІ • 77