ટાલ ઉપર કુદરતી વા‌‌ળ લાવો. || Manhar.D.Patel Official

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • ટાલ ઉપર કુદરતી વા‌‌ળ લાવો. || Manhar.D.Patel Official
    " Jay Mataji "
    " Jay Bhagvan "
    " Jay Dada "
    " Jay Meldi Maa "
    " Jay Sikotar Maa "
    " Jay Limboj Maa "

КОМЕНТАРІ • 1,1 тис.

  • @rameshraiyajayswaminarayan1881
    @rameshraiyajayswaminarayan1881 4 роки тому +15

    સરસ માહીતી👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾
    જય ભગવાન મનહર ભાઈ 🙏🏻🙏🏻🌷🌷

  • @gamingexpress4875
    @gamingexpress4875 6 місяців тому +1

    Congratulations Wala Video Mast Salyo ❤

  • @amrutasavla2101
    @amrutasavla2101 3 роки тому +14

    મેં તમારા ઘણા પ્રયોગો કર્યા છે હંમેશા રીઝલ્ટ મળે છે મારા બાબાને વારંવાર માથામાં ઉંદરી થઈ જાય છે તો એના માટે કોઈ ઉપાય બતાવશો આપનો ખૂબ ખૂબ આભાર

    • @rishidetroja4761
      @rishidetroja4761 2 роки тому

      Ek kam karo bhai tame

    • @JitendraPrajapati0
      @JitendraPrajapati0 9 місяців тому

      માથામાં ઉંદરી થઈ ગઈ છે વાળ ખાઈ ગયા છે તો એનો જવાબ મારી પાસે

    • @rudalrockkk995
      @rudalrockkk995 6 місяців тому

      Aurungabad ma dr rajguru search kro google par

    • @sharadpanchal1118
      @sharadpanchal1118 3 місяці тому

      ઉંદર ની લીંડીં ની પેસ્ટ લગાવો અનુભવ સિધ્ધ પ્રયોગ છે..

  • @mahendraajmera6595
    @mahendraajmera6595 Рік тому +2

    Ame 10 jna pryog kryo 3 mhina koi NVA Val no aavya

    • @miteshnatures5438
      @miteshnatures5438 7 місяців тому

      મે ખુદે કર્યો છે, વાળ નથી આવતા ઉપરથી લગાડ્યા પછી ખંજવાળ આવવા લાગે છે અને સવાર થતાં ત્યાં બધે ફોડલીઓ થઈ જાય છે અને તે ફોડલીઓમાં આખો દિવસ ખંજવાળ આવે છે.

  • @dharmendragajjar2796
    @dharmendragajjar2796 3 роки тому +9

    🙏🏻 જય ભગવાન. તમે મારા "ભારત રત્ન" . અમને આવી અમૂલ્ય વાતો / વારસા માં મળેલું જ્ઞાન પીરસવા બદ્દલ ખૂબ ખૂબ આભાર. 🙏🏻 યશસ્વી ભવઃ 🌹🎁 જય ભગવાન

  • @krishhrajsinhparmarkrishhr4400
    @krishhrajsinhparmarkrishhr4400 4 роки тому +2

    🙏Jay bhagwan 🙏manhar bhai laajwab video che saras

  • @rohitdave5340
    @rohitdave5340 5 років тому +98

    आपने त्रीन वक्ति पर ड्रायल लिया हे उनसे तो दिखाना चाहिये

  • @nayanapurohit7689
    @nayanapurohit7689 2 роки тому

    Ha proyag bahu useful che

  • @arvindbhaimoriarvindbhaimo514
    @arvindbhaimoriarvindbhaimo514 4 роки тому +4

    🙏🙏જય ભગવાન મનહર ભાઈ ⚘⚘

  • @manilalpatel87
    @manilalpatel87 3 роки тому +1

    Bhai ochha val mate su kariye

  • @hiteshkumarpankuta
    @hiteshkumarpankuta 3 роки тому +3

    Manharbhai you are doing a great job

  • @ashokkumarpatel1831
    @ashokkumarpatel1831 3 роки тому +2

    ગપ્પા છે, આવું ના થાય

  • @arunkumartrivedi9218
    @arunkumartrivedi9218 3 роки тому +3

    મનહરભાઈ નમસ્કાર તમે જે તાલ ઉપર વાળ ઉગાડવા માટે સોનામુખી એવો શબ્દ ઉપયોગ કર્યો અને સોનામુખી એટલે ચણોઠીના બી એવું કહ્યું હું જાણકાર નથી પરંતુ કચ્છ વિસ્તારમાં ખાસ કરીને ભચાઉ અને રાપર ની આજુબાજુના આજુબાજુના વિસ્તારમાં સોનામુખી એટલે મીંઢીયાવર એવું વૃક્ષ ઉગી આવે છે અને બહુ જથ્થાબંધ થાય છે અને તેને કાયમ ચૂર્ણ માં રચક પદાર્થ તરીકે વપરાય છે તો શું આ બંને માં કાંઈ ફરક કે કેમ એ જાણવા માગું છું

    • @arunkumartrivedi9218
      @arunkumartrivedi9218 3 роки тому

      મનહર ભાઈ એમનો જવાબ આપો તો મારે પણ ઉપયોગ થઈ શકે

    • @oneworld8674
      @oneworld8674 3 роки тому

      Sonamukhi eetle laal50% n black50% colour wadu beej

    • @prafuldafda5142
      @prafuldafda5142 3 роки тому +1

      મીંઢી આવળ અને ચણોઠી બંને અલગ છે

    • @RameshMundhava-v4f
      @RameshMundhava-v4f 19 днів тому

      મીંઢી આવળ એજ સોનામુખી

  • @govindgoliwadiya3261
    @govindgoliwadiya3261 8 місяців тому

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ 🙏

  • @pallavishah8056
    @pallavishah8056 5 років тому +10

    Best valog sir

  • @RajeshPrajapati-wg1iq
    @RajeshPrajapati-wg1iq 3 місяці тому +1

    એકદમ સારો સચોટ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

  • @Oxazm
    @Oxazm 4 роки тому +7

    Really nice 👍🏻 i don’t have experience . But I have lot off hair loss.. can I use this remedies? About women.

  • @shilpa5812
    @shilpa5812 3 роки тому

    Roj lagavvanu chhe

  • @alppesmakwama1227
    @alppesmakwama1227 5 років тому +4

    સુ ભાઈ ટાલ માં ઉગી જાય ભાઈ 100 %%

  • @nagarsomil982
    @nagarsomil982 7 місяців тому

    જયભઞવાનમનહરભાઈ

  • @pankajbhaibhai8759
    @pankajbhaibhai8759 5 років тому +16

    मनहरभाई केटली चणोठी लेवी अने केटलु मध लेवु विडीयो बनावझो भाई

  • @jagdishgohel6115
    @jagdishgohel6115 4 роки тому +2

    Thank you.bijo video banao
    Mahiti adhuri che

  • @belapatel7697
    @belapatel7697 5 років тому +11

    manharbhai tme aa pest week ma ketla devs lagadvi e nthi khyu...? to pls btava mherbani krsoji🙏🙏🙏

    • @raghavbrahmbhatt2269
      @raghavbrahmbhatt2269 3 роки тому

      Roj lagavani 1 months

    • @khedutmahitee
      @khedutmahitee 3 роки тому

      @@raghavbrahmbhatt2269 Hair falling થતું કેટલા દિવસ માં બંધ થાય???

  • @ushaparmar7511
    @ushaparmar7511 5 років тому +1

    Tamara badhaj video khub Sara's che mare acidity in dava janave so theku

  • @thakoramarat2101
    @thakoramarat2101 5 років тому +10

    જય ભગવાન👌🙏🌹

  • @priyankad.mahyavanshi5594
    @priyankad.mahyavanshi5594 3 роки тому +1

    મોજ પડી ગઇ હોય

  • @apurvmehta9399
    @apurvmehta9399 5 років тому +9

    Sachi vat sir mare pn ugva lagya che sir. Thank you so much.

    • @sanam1357
      @sanam1357 5 років тому

      @@ranchhodahir6772 hi

    • @sanam1357
      @sanam1357 5 років тому

      @@ranchhodahir6772 ur no pls

    • @sanam1357
      @sanam1357 5 років тому

      @@ranchhodahir6772 bane vastu kya thi male

    • @jaimingorasia9108
      @jaimingorasia9108 5 років тому +1

      કેટલા પ્રમાણમાં મધ અને ચણોઠી નો પાઉડર લેવાનો??

    • @apurvmehta9399
      @apurvmehta9399 5 років тому

      Ksu Valley na uge am vdi ugta hse

  • @gauriga9031
    @gauriga9031 4 роки тому +1

    મનહર સાહેબ જય ભગવાન

  • @premdalavadiyasonariya621
    @premdalavadiyasonariya621 4 роки тому +7

    જય ભગવાન

  • @RajChristian-f7n
    @RajChristian-f7n 15 днів тому

    Manhar Bhai canoti madh ni matra ketli

  • @janhavibhut9398
    @janhavibhut9398 4 роки тому +15

    મીક્ષર અને ખાંડ્ણી મા લાલ ચણોઠીનો પાઉડર નથી થતો તો કેવી રીતે થય શકે તેનુ માર્ગ દર્શન આપવા વિનંતી

    • @mayur.891.
      @mayur.891. 2 роки тому

      થેલી માં નાખી ને જમીન માં દાટી
      દો એટલે પાવડર થઈ જાય છે

  • @shahinsinv
    @shahinsinv 11 місяців тому

    Jay Bhagvan "Manharbhai You are doing will for common Public Interest. Thanks . Salute to you sir.

  • @valsingbhaidamor5673
    @valsingbhaidamor5673 3 роки тому +14

    મનહરભાઈ સાહેબ કેટલી ઉંમર સુધી આ પ્રયોગ કરી શકાય ?

  • @yogeshgangoda2148
    @yogeshgangoda2148 2 роки тому

    Mafat gnan aaposo abhar.

  • @amit7148
    @amit7148 4 роки тому +6

    So useful speech, thank you so much Manhar Sir...

  • @bhartipatel7889
    @bhartipatel7889 4 місяці тому

    ખૂબ સરસ મનહર ભાઈ. ક્રોધ અને ગુસ્સા વિશે ખૂબ સરસ સમજણ આપી. જય શ્રી કૃષ્ણ.🙏

  • @amit.D_K
    @amit.D_K 4 роки тому +5

    Jai shri krishna 🙏🌹

  • @alatamaspinky8498
    @alatamaspinky8498 4 роки тому +1

    Jawan dekha wano video banavo

  • @kabraubhachau6276
    @kabraubhachau6276 5 років тому +6

    તમારા નંબર આપો મારે આ સારવાર કરવી છે માટે વિગત વાર વાત થઈ શકે

  • @prajapatikokilaben4048
    @prajapatikokilaben4048 Місяць тому

    Var asha hoy to lagavi sakay

  • @anilpratapraydesai7565
    @anilpratapraydesai7565 4 роки тому +8

    Bhai JAY SHRI KRISHN.
    AA PRAYOG KETLA DIVAS KARVO.

  • @RamjiMangroliya
    @RamjiMangroliya 2 місяці тому

    Jay swaminarayan

  • @chauhanupendrasinh7313
    @chauhanupendrasinh7313 5 років тому +75

    ભાઈ તમારી પાસે કોઈ પ્રુફ છે જેના વાળ ઉગ્યા હોય તો નબર આપો

  • @vikramdamor3874
    @vikramdamor3874 3 роки тому

    Ketla divas laga svu sar datavo

  • @ashishpatel5340
    @ashishpatel5340 5 років тому +19

    Jene ungya val ene pan batavo

  • @hirensolanki4959
    @hirensolanki4959 2 роки тому

    Manhar hai thank you for this blissful tip. Jai Bhagwan 🙏. Jai Bharat.

  • @RajuGoswami-em5ur
    @RajuGoswami-em5ur 5 років тому +3

    pls tamaro mnumber aapasho thanks

  • @gaurangpandya4875
    @gaurangpandya4875 4 роки тому +8

    What is the measure of honey and chanothin powder. How many days we havto do. Is it necessary to do that daily.plz answer.

  • @punamambaliya7095
    @punamambaliya7095 2 роки тому

    Su aa sachhu chhe

  • @rajshah3652
    @rajshah3652 4 роки тому +6

    ભાઈ આ વસ્તુ કેટલું કેટલું લેવાનું
    અને એક અઠવાડિયા મા કેટલી વાર લગાવાય.......?

  • @rajpatel9048
    @rajpatel9048 4 роки тому +1

    Manhar bhai Saheb khub saras samjavyu tame.. 100% aa prayog karishu.. khub khub khub Dhanyvad saheb aapno.. Jay Hind

  • @mahavirsinhgohil4440
    @mahavirsinhgohil4440 3 роки тому +9

    મેં આનો ઉપયોગ કર્યો પણ મારી તાસીર ને ન અનુકુળ થયુ મારે આખો લાલ થયગય (એટલે કે આખોઆવી)પણ ફાયદો પણ થયો થો

    • @sanjurathod1390
      @sanjurathod1390 Рік тому

      Sonamukhi etle su ave english ma su kevay

    • @parbatodedra6705
      @parbatodedra6705 Рік тому

      તમે સોનામુખી ના બીજ નો ઉપયોગ કર્યો કે ચણોઠી નો ઉપયોગ કર્યો છે.તે જણાવવા વિનંતી.

  • @himatparmar4971
    @himatparmar4971 Рік тому

    Shu Dadhi nava val Aavi shake khara

    • @ghanshyambhaipatel1861
      @ghanshyambhaipatel1861 25 днів тому +1

      Ha , गर्म milk ma Ashwagandha एक chamach (Ratko)Three months,ગેરન્ટી

  • @rajnishhariyani5770
    @rajnishhariyani5770 5 років тому +5

    Chanothi Jeri hoy Kok ne puchho pela

  • @rajeshjoshi5585
    @rajeshjoshi5585 3 роки тому +1

    Manhar Bhai....
    POSTED BABAT MA BATAVO

  • @densharma354
    @densharma354 5 років тому +13

    Tamaro con.Number api sakso?

  • @chavdarajesh4469
    @chavdarajesh4469 3 місяці тому

    Hay bhai

  • @spy-bo1du
    @spy-bo1du 4 роки тому +4

    Ktli chanothi na bij levana and ketlu madh levanu...

  • @kailashkadia5003
    @kailashkadia5003 10 місяців тому

    જય ભગવાન 🙏

  • @ashapatel7517
    @ashapatel7517 5 років тому +3

    બંને પાવડર ભેગા કરી શકાય ?

  • @shingadgogan8523
    @shingadgogan8523 3 роки тому +2

    જય માતાજી ભાઈ

  • @vasavasubhash1511
    @vasavasubhash1511 4 роки тому +11

    Manhar Bhai ne Mara Jay bhagvan
    10 varas ni Nani bebi na matha na
    Var badha khadi gaya che To tena matha Aa upaay kari saku

    • @MrRameshparmar
      @MrRameshparmar 3 роки тому +1

      Nutrich oil try karo 3 mahina sudhi

    • @ravinaavalvi5900
      @ravinaavalvi5900 3 роки тому

      નારિયલ તેલ થી આવી જાય

    • @kamleshdalvadi464
      @kamleshdalvadi464 3 роки тому

      જય ભગવાન..મનહરભાઈ..
      મારા વાઈફ ને માથાના વાળ ખુબજ ખરે છે...તો તેનો ઉપાય તરતજ બતાવશો...

  • @viralrathod3043
    @viralrathod3043 2 роки тому

    Su chokri pan lagavi sake

  • @singersongdigital2251
    @singersongdigital2251 3 роки тому +3

    ઘણા બધા ઉપાય કર્યા પણ વાળ ખરતા અટકાવવા નથી એનો ઉપાય બતાવો

    • @nasimmemon6469
      @nasimmemon6469 2 роки тому

      Salma Hair oil us karo var kharta band thay jase

    • @AltafShaikh-qu7sf
      @AltafShaikh-qu7sf 2 місяці тому +1

      1 bhag limbu rs ane 3 bhag koprel mix kari lagawo wal kharta atki jashe . Maru anubhav chhe.

  • @educationwithdksir
    @educationwithdksir 4 роки тому +2

    ખૂબ સરસ
    #educationwithdksir

    • @khedutmahitee
      @khedutmahitee 3 роки тому

      Hair falling થતું કેટલા દિવસ માં બંધ થાય???

  • @rajbhatt3592
    @rajbhatt3592 5 років тому +16

    Sonamukhi and chanothi both are different.
    Sonamukhi- caesia angustifolia.
    Chanothi(gunja)- Abrus precatorious. So how both are same...? Plz give me answer sir.😇

  • @minabenvagheal2731
    @minabenvagheal2731 Місяць тому

    👌👌👌👌👌👌

  • @glrssarotra6748
    @glrssarotra6748 5 років тому +4

    કોઈ સાબિત હોય તો કહો

  • @jigarthakor7864
    @jigarthakor7864 2 роки тому +1

    Sarir mathi garmi kadva no upay batavo ne

  • @pritiparagmistry1842
    @pritiparagmistry1842 5 років тому +4

    Bhai white hair n black karwano upay batawo...pls🙏

  • @ronaldchristian2010
    @ronaldchristian2010 3 роки тому

    Sonamukhi atle suryamukhina bij j ave che

  • @geetapatel4640
    @geetapatel4640 5 років тому +11

    Manhar bhai plz show a video on white hair at the age of 52 and how to remove puffy eyes?

  • @rekhasheth4266
    @rekhasheth4266 3 роки тому +1

    All types super 👌

  • @hmsolanki4728
    @hmsolanki4728 5 років тому +39

    ભ્ઈ લગાવા નો વાન્ધો નહી પણ લઞાયા પછી જે હોય તે તો નહી જાય ને.

  • @sagarsolanki7900
    @sagarsolanki7900 5 років тому

    Na aave bhai

  • @dhirajjethwa6776
    @dhirajjethwa6776 5 років тому +8

    Manhar bhai, Mari age 54yrs che toh chanothi na prayog kaam karse?

    • @enjoytheday1039
      @enjoytheday1039 4 роки тому

      dhiraj bhai sukam ama apdo co have aapde gani badhi moj kayri have aa. umare vaar ugade ne su karvu c6. ,

    • @dhirajjethwa6776
      @dhirajjethwa6776 4 роки тому

      @@enjoytheday1039 haahaaha manhar bhai thank u for reply, age is number only, maanas nu Mann haju jawaan che mate

    • @devanshifilms4189
      @devanshifilms4189 3 роки тому

      @@enjoytheday1039 nice

  • @vandnabhoi2323
    @vandnabhoi2323 2 роки тому

    सोळामुखि केविशे तेबतावो

  • @bhavikapatel4389
    @bhavikapatel4389 4 роки тому +4

    Week MA ketli var lagadvu pde?

    • @sahilsengal6765
      @sahilsengal6765 3 роки тому

      Mane to laage aa banavta j ek week thy jass 🤣🤣😂😂

    • @Ricky-me6hb
      @Ricky-me6hb 2 роки тому

      Daroj krso to result mdse

  • @jituthacker7690
    @jituthacker7690 2 роки тому

    Var acha thayi gaya hoye to pacha avse?

  • @milanbrahmbhatt7851
    @milanbrahmbhatt7851 5 років тому +7

    Janya joya vagar koi upyog na karta karnke ul mathi chul ma padi jaso

    • @rajankothadiya8716
      @rajankothadiya8716 5 років тому

      Try kari?

    • @Ranvijay_13
      @Ranvijay_13 5 років тому

      Fakt tel lagavo

    • @sanjaysagar013
      @sanjaysagar013 5 років тому +4

      जिसके बाल चले गये उनका कोई बाल भी बांका नही कर पायेगा तो फिर डर किस बात का 🤣🤣🤣

  • @nirajparmar6408
    @nirajparmar6408 2 роки тому

    મધ original ક્યાથી lavvanu

  • @hanifkapadiya8789
    @hanifkapadiya8789 4 роки тому +3

    Matha ma bhahuj vadhare khoroo che 3 mahina thi karaji no tel lagha ve che pr kaij farak padto nathi

    • @ashleen9521
      @ashleen9521 Рік тому

      Karanj nu lagawo karanji nu nay

  • @varshazalariya7373
    @varshazalariya7373 4 роки тому +2

    Chanothi no power to banaivo pn thodo karkaro rye che to tene madh sathe mix kari ne lap banaivo ane matha ma lagaivo to karkara Lap na lidhe chipak tu nathi to madh ane chanothi nu map ketlu levu ane ano upai batavo

  • @piyushjani3441
    @piyushjani3441 5 років тому +7

    Jay Shree Krishna Bhai
    Su ladies na vad kharta hoy to a prayog Kari sakay ane su enathi white hair black thay sake
    Maherbani Kari janavso bhai

  • @uchitpatel4789
    @uchitpatel4789 3 роки тому

    આ પ્રયોગ ચાલુ કર્યાના થોડાક જ દિવસોમાં માંથા અને કપાળના ભાગમાં ફોલ્લીઓ થયેલ છે. શું આ અસર છે કે આડઅસર?

  • @atulchavada3378
    @atulchavada3378 4 роки тому +3

    તમારો નંબર આપસો કેવી રીતે પેસ્ટ બનાવવો

    • @Ricky-me6hb
      @Ricky-me6hb 2 роки тому

      Madh ane chanoti no pavdar hoy aene mix kri lo bs aene lagayi do

  • @rushishah3796
    @rushishah3796 3 роки тому

    Khub saras,....manharbhai Jay Bhagvan aapno No. Send karso......

  • @spy-bo1du
    @spy-bo1du 4 роки тому +3

    Bhai tamaro perfect contact number aapo....mari pade tame jetli kudarati jadi buti batavo badhi chhe....prayog karvano koi vandho nahi pan ketlu praman levanu ee kahbar nahi padti

  • @prakashbhai7985
    @prakashbhai7985 3 роки тому

    Ketla dives karvano

  • @mitalpatel1444
    @mitalpatel1444 5 років тому +10

    hair loss mateno video banavo...i request to u...

    • @oneworld8674
      @oneworld8674 4 роки тому +1

      @@Mysterious_world1111 insta id?

    • @dr.akpatel9915
      @dr.akpatel9915 4 роки тому

      Check pooja Luthra channel

    • @ravivaghela3082
      @ravivaghela3082 3 роки тому

      બૈરાઓનેદાઢીયેમુછઉપરવારનાઆવેતેનોઉપાયબતાવો

  • @shreveraiautospraypaint9334
    @shreveraiautospraypaint9334 3 роки тому

    Dadhi upar pan lagavi sakai

  • @Savaliyavipul1110
    @Savaliyavipul1110 4 роки тому +8

    Sir send proof in video regarding successful results .. he vykti per try kri and same lavo

  • @saakshishah489
    @saakshishah489 3 роки тому +1

    Eyebrows na hair grow mate Kai u pay batavo

  • @vingshings1613
    @vingshings1613 5 років тому +32

    Reply aapo nahi to phone number aapo.....puri mahiti vagar Ni video no koi MATLAB Nathi.....tamo ne em k me bahu saru kaam kariyu....

  • @maheshdabhi5983
    @maheshdabhi5983 2 роки тому

    White chanothi chal se

  • @jaibhavanijaibhavani38
    @jaibhavanijaibhavani38 5 років тому +5

    Sir ..chanothi bau Mara gom Thai se

  • @rushishah3796
    @rushishah3796 8 місяців тому

    Sonamukhi na biz and chanothi banne alag che to su levanu

  • @nirmalajadhav6355
    @nirmalajadhav6355 4 роки тому +9

    Sonamukhi n Chanothi are different seeds. So what exactly have to use, Pl explain. Also what will be the measure of powder n honey.

    • @ARTOTHERESCUE
      @ARTOTHERESCUE 3 роки тому +1

      Exactly, chanothi seeds are basically poisonous!! Abrus Pricatorious

    • @mayapatel5808
      @mayapatel5808 3 роки тому

      મનહરભાઈ વાળ ખરતા હોય તો આ પ્રયોગ કરી શકાય?

  • @riyadave2600
    @riyadave2600 Рік тому

    Jay shree Krishna bhai ple 🙏🙏 mari dekriney aa problem though chy undri no tho su aap mine aano elaj btha so ple tamaro bhuj upkar thase

  • @nalinbhatt5968
    @nalinbhatt5968 5 років тому +9

    શ્રી હારદિકભાઇ.
    વાર, ઉગાડવાનો વીડીયો દોયો.
    હવે પ્રશ્ન એક કે મધ અને સોના મુખી નુ પ્રમાણ કેટલું, કેટલું તે જણાવશો.
    ધન્યવાદ.

    • @jayeshvaghela3101
      @jayeshvaghela3101 5 років тому

      ૨ ચમચી પાવડર માં ૧ ચમચી મધ

    • @manjuparmar8891
      @manjuparmar8891 5 років тому +1

      Rusalt aayiu ke Bhai tamne

    • @manjuparmar8891
      @manjuparmar8891 5 років тому

      Javb aapva plzz

    • @navinkonkani5103
      @navinkonkani5103 5 років тому

      @@jayeshvaghela3101 tmne result mlyu...

    • @VijayPatel-zk1sn
      @VijayPatel-zk1sn 5 років тому

      સોના મુખી નો પાવડર બનતો નથી
      9825338380